સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 24 May 2018

નર્મદા કેનાલનું પમ્પિંગ સ્ટેશન બંધઃ સૌરાષ્ટ્ર, કચ્છમાં જળસંકટના એંધાણ - મેકુનુ વાવાઝોડું યમનને રગદોળીને ફંટાયું: વહાણ ડૂબતા 4 ખલાસી લાપતા - પાટીદારોને નિશાન બનાવતા વાઘાણીએ કહ્યું- શું આ તમારા સંસ્કારો છે? - ટેક્સ ક્લેક્શન જ લક્ષ્ય, વેટ ઘટશે તો વિકાસ અટકશે: નીતિન પટેલ - હવે ઓઇલ કંપનીઓ પર વિંડફોલ ટેક્સ લગાવાશે - ઇચ્છિત શરતો લાગુ કરી વીમા કંપની દાવાને નકારી શકે નહી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 25 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135નર્મદા કેનાલનું પમ્પિંગ સ્ટેશન બંધઃ સૌરાષ્ટ્ર, કચ્છમાં જળસંકટના એંધાણ

સૌરાષ્ટ્ર શાખા શરૂ કરાઇ ત્યારબાદ પ્રથમ વખત તમામ પમ્પિંગ સ્ટેશનો બંધ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલા ઢાંકી ગામમાં એશિયાનું સૌથી મોટુ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ભાવનગર સહિતના વિસ્તારના લોકોની તરસ છીપાવતા આ પમ્પિંગ સ્ટેશનમાં પાણીની આવક ઘટતા કેનાલના તળીયા દેખાવા લાગ્યા છે. પ્રતિદિન 2379 કરોડ લિટર પાણીની જરૂરિયાત છે. તેની સામે 1472 કરોડ લિટર પાણી આવતા 907 કરોડ લિટર પાણીની ઘટ સર્જાઇ છે. પરિણામે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળસંકટ સર્જાવાની સ્થિતિ આવી છે.


એન્જિનિયરિંગ ક્ષેત્રના પડકાર સામે કરેલ કમાલનું ઉત્તમ ઉદાહરણ

ઢાંકી પમ્પિંગ સ્ટેશન એ એન્જિનિયરિંગ ક્ષેત્રના પડકાર સામે કરેલ કમાલનું ઉત્તમ ઉદાહરણ છે. ઢાંકી મુખ્ય પમ્પિંગ સ્ટેશનથી કુલ પાંચ પમ્પિંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજની મોટરોથી પાણી પમ્પિંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ભાવનગર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેમાં તંત્ર નેવાના પાણી મોભે ચડાવે તેવી સ્થિતિ છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં જળસંકટના એંધાણ

એક સાથે આટલા બધા પાણીની ઘટ સર્જાતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર તરફ જતા પાણીમાં મોટો કાપ મૂકવો પડયો છે. આથી પાણીની તંગી સર્જાવાની સ્થિતિ સર્જાઇ છે. મહત્ત્વની બાબત એ છે કે, જયારથી આ કેનાલની શરૂઆત કરી ત્યારથી પ્રથમવાર પાણીની આવક ઘટી છે. પરિણામે પમ્પિંગ સ્ટેશન અને કેનાલના તળિયા પણ પ્રથમવાર જ દેખાયા છે. વરસાદ ન થાય ત્યાં સુધી પાણીની આવકમાં વધારો થઇ શકે તેમ નથી. અને આથી જ પ્રથમ વખત તમામ પમ્પિંગ સ્ટેશનો બંધ કરવાની ફરજ પડી છે.
કયા પમ્પિંગ સ્ટેશનની કેટલી કેપેસિટી

(પમ્પિંગ સ્ટેશન કેપેસીટી કયાં પાણી પહોંચાડે)
NC 2647 કરોડ લીટર ભાવનગર તરફ
NC 3043 કરોડ લીટર ખીડોઇ, કચ્છ, જામનગર તરફ
NC 3245 કરોડ લીટર રાજકોટ

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-SUR-OMC-LCL-first-time-suarashtra-branch-canal-pumping-station-off-after-opening-in-lakhtar-gujarati-news-5880270-PHO.html?ref=ht

મેકુનુ વાવાઝોડું યમનને રગદોળીને ફંટાયું: વહાણ ડૂબતા 4 ખલાસી લાપતા

રૂ.1.5 કરોડનું 450 ટન ક્ષમતાનું સલાયાનું આતા-એ-ખ્વાજા વહાણ સીકોતેર જતું હતું

સલાયા: સલાયાનું આતા-એ-ખ્વાજા વહાણ વાવાઝોડાંના કારણે દરિયામાં ડૂબી ગયું છે. વહાણમાં સવાર 9 ખલાસીમાંથી 5નો બચાવ થયો છે, જ્યારે 4ની શોધખોળ ચાલી રહી છે. 450 ટનની ક્ષમતા ધરાવતું રૂ.1.5 કરોડનું વહાણ યમનપોર્ટના સીકોતેર બંદરે જતું હતું ત્યારે વાવાઝોડાંની ઝપટે ચડતા આ દુર્ઘટના બની હતી. આ ઉપરાંત અન્ય સાત વહાણ પણ સંપર્ક વિહોણા બન્યા હતા.
વહાણમાં સવાર 9 ખલાસીમાંથી 5નો બચાવ, 4ની શોધખોળ શરૂ

શારજહાથી જનરલ કાર્ગો ભરી તા.5/5/2018ના સલાયાનું 450 ટનની ક્ષમતા ધરાવતું વહાણ આતા-એ-ખ્વાજા રજિ.નં.વીઆરએલ-293 અંદાજિત કિ.રૂ. દોઢ કરોડ યમન પોર્ટના સીકોતેર બંદરે જતું હતું. આ દરમિયાન તા.23 ના રાત્રીના વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા માલ સામાન સહિત આ વહાણ દરિયામાં ડૂબી ગયું હતું. વહાણમાં 9 ખલાસી સવાર હતાં.જેમાંથી પાંચ ખલાસીનો બચાવ થયો અને સલામત રીતે બંદરે પહોંચી ગયા છે, જ્યારે 4ની શોધખોળ ચાલુ છે. ડૂબી ગયેલા વહાણના માલિક સાલેમામદ હાજીહસન સંધાર હોવાનું ખુલ્યું છે. બનાવના પગલે માછીમાર પરિવારોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.

બીજી તરફ વાવાઝોડામાં સલાયાના શફીના-અલ-ખીજર, જુનેદી, મહેબૂબે હાસમી, સિક્કાનું નૂરે ઇસ્માઇલ વહાણ ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે. તદઉપરાંત દુબઇના બે તથા કચ્છ માંડવીનું એક વહાણ પણ ફસાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. ખલાસીઓના પરિવારમાં ચિંતા ફેલાઈ છે.
પાંચેય ખલાસીઓ મોત સામે ઝઝૂમ્યા

વાવાઝોડામાં ફસાતા ડૂબી ગયેલું આતા-એ-ખ્વાઝા વહાણમાં સવાર 9 ખલાસી પૈકી 5 ખલાસીનો બચાવ થયો છે અને સલામત બંદરે પહોંચી ગયા છે, પરંતુ આ પાંચેય ખલાસીઓએ મોત સામે ઝઝૂમતાં મોત નજરે નિહાળતા તેઓ ભારે ડરી ગયાના અહેવાલો મળ્યા છે.
વહાણમાં સવાર ખલાસી

- હાસમ સંધાર 
- ભીખા નાથા ગજજણ 
- રજાક હાસમ સંધાર 
- મામદ ઇસ્માલ ભાયા 
- હુશેન હારૂન સંધાર 
- કાસમમિયા સીદીકમિયા સૈયદ 
- કાસમ ઉમર દેસરાણી 
- નજીર ઇસ્માલ સંધાર 
- શબીર હુશેન એલિયાસ
દ્વારકાની બોટ ડૂબી, 4 ખલાસી લાપતા , વરસાદની આગાહી

યમનની ખાડીમાંથી ઉદભવેલુ મેકુનુ વાવાઝોડુ યમનને રગદોળીને ફંટાઈ ગયું છે. સ્કોર્ટા ટાપુ પર ત્રાટકેલા વાવાઝોડાથી 17 લોકો ગુમ થયા છે અને સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. દરમિયાનમાં દ્વારકાની એક બોટ યમનની ખાડીમાં આ વાવાઝોડાને કારણે ડૂબી ગઈ છે. જોકે, 9માંથી 5 ખલાસીઓને બચાવી લેવાયા છે. જ્યારે 4 ખલાસીઓ લાપતા છે. બીજીબાજુ વાવાઝોડાની ચેતવણીથી અનેક બોટને પરત બોલાવાઈ છે. પોરબંદરમાં વાવાઝોડાની ચેતવણીથી હજારો બોટ પરત આવતા 1200 બોટની ક્ષમતા સાથે 5000 બોટ લાંગરવી પડી હતી.

હવામાન વિભાગનો દાવો 

હવામાન વિભાગે કહ્યું છે કે, વાવાઝોડાની અસરને કારણે મરાઠાવાડા, વિદર્ભ, કોંકણ સહિતના સમગ્ર પશ્ચિમ કાંઠે વરસાદ થશે. ગુજરાતમાં પણ આ વાવાઝોડાને કારણે એલર્ટ જાહેર કરાયું છે. 

Source :-https://www.divyabhaskar.co.in/news/NRG-GUJA-LCL-due-to-hurricanes-the-ship-of-salaya-sank-in-the-sea-leaving-seven-other-contacts-gujarati-news-5880116-PHO.html?ref=ht&seq=99

પાટીદારોને નિશાન બનાવતા વાઘાણીએ કહ્યું- શું આ તમારા સંસ્કારો છે?

મહેસાણામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠનની બેઠકમાં પ્રદેશ પ્રમુખના કોંગ્રેસ પર પ્રહારો 
મહેસાણા: કોંગ્રેસના પ્યાદા બનીને ફરનારા લોકોને અમે કાયમ કહ્યું છે કે, પાટીદાર અાંદોલન કોંગ્રેસ પ્રેરીત છે. હું અાને પાટીદાર મહાપંચાયત નથી કહેતો, કોંગ્રેસ મહાપંચાયત કહુ છું. કોંગ્રેસ પાટીદર સમાજને ગુમરાહ કરે છે અને તે કેવી રીતે અનામત આપશે તે તો કહો તેવો પ્રશ્ન મહેસાણા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુરુવારે આયોજીત સંગઠનની બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યો હતો.

કોંગ્રેસના પ્યાદાઓ દેખાડા શાના કરે છે....

મહેસાણા કમલમમાં ગુરૂવારે જિલ્લા સંગઠનની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઇ પટેલ, સાંસદ જયશ્રીબેન, ધારાસભ્ય ઋુષિકેશ પટેલ, રમણભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય રજનીભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને જિલ્લા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંગઠનને વધુમા વધુ મજબુત બનાવવા હાકલ કરનાર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મોટી માલવણથી શરૂ થનાર પાટીદાર મહાપંચાયતને નિશાન બનાવતા કહ્યું કે, ફેકી દિધેલી કોંગ્રેસ અને કોંગ્રેસના પ્યાદાઓ દેખાડા શાના કરે છે તે સમજાતુ નથી.
શું પાટીદાર સમાજના આ સંસ્કારો છે....

વધુમાં  કહ્યું કે, પાટીદારોના નામે ઉઘરાવેલા પૈસાનો હિસાબ તેમનામાંથી વિખુટા પડેલા સાથીઓ માગ્યો છે જે આજદિન સુધી દીધો નથી ત્યારે સમાજ સેવી સંસ્થા જે 50,60,70 વર્ષથી જે મારા જન્મ પહેલા કામ કરે છે તેમને પણ ગાળો ભાંડવાનો અધિકાર કોણે આપ્યો, શું પાટીદાર સમાજના આ સંસ્કારો છે. પાટીદારોને અનામત અપાવવા નીકળેલી કોંગ્રેસ અને તેમના પીઠુઓ અનામતના નામે પાટીદાર સમાજને ગુમરાહ કરે  છે. અંતે જિલ્લા ભાજપ પ્રમુખે સંગઠીત થઇને કામ કરી પક્ષની યોજના લોકો સુધી પહોંચાડવા કહ્યું હતું.
Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-jeetu-attacked-on-congress-and-patidar-in-bjp-office-gujarati-news-5880052-PHO.html

ટેક્સ ક્લેક્શન જ લક્ષ્ય, વેટ ઘટશે તો વિકાસ અટકશે: નીતિન પટેલ

નીતિ આયોગે કહ્યું- રાજ્યો 10% વેટ ઘટાડે તો કોઈ ફરક નહીં પડે, પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું - પેટ્રોલ-ડીઝલને GSTમાં આવરી લેવા
 ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમતને રોકવા નીતિ આયોગે એક ફોર્મ્યુલા રજૂ કરી છે. આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય બંને ટેક્સ ઘટાડી શકે છે. પરંતુ રાજ્યોમાં તેની સંભાવના વધુ છે. કેન્દ્રની પ્રતિ લિટર એક્સાઈઝ નક્કી છે. જ્યારે રાજ્ય ટકાવારીમાં ટેક્સ વસૂલે છે. કિંમત વધતા રાજ્યોનો પ્રતિ લિટર ટેક્સ વધી જાય છે. રાજ્યોએ 10થી 15 ટકા કપાત કરવી જોઈએ. તો પણ તેમની કર વસૂલાત બજેટ મુજબ જ રહેશે. આમ ના કરીને તેઓ જનતાની સાથે અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.

કેન્દ્ર એક લિટર પેટ્રોલ પર રૂપિયા 19.48 એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. જ્યારે રાજ્યોનો સરેરાશ ટેક્સ 27 ટકા છે. પરંતુ ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આ ફોર્મ્યુલા ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે, નીતિ આયોગની શું ભલામણ છે તેનો મને ખ્યાલ નથી પણ પેટ્રો પેદાશોના વેરા દ્વારા જ રાજ્યને સીધી આવક મળે છે. રાજ્યની આવકમાં તેનો ફાળો મોટો છે તેમાં ઘટાડો થશે તો તેની સીધી અસર રાજ્યના વિકાસ કાર્યો પર પડી શકે છે.
રાજ્યો માટે ફોર્મ્યુલા :

માની લો વેટથી પહેલા કિંમત 60 રૂપિયા અને રાજ્યનો વેટ 20% છે. વેટની રકમ 12 રૂપિયા હશે. રિટેલ કિંમત 60+12 એટલે કે 72 રૂપિયા થઈ જશે.વેટ પહેલા કિંમત 65 રૂપિયા થઈ તો 20% દરે વેટ 13 રૂપિયા થઈ જશે. ત્યારે રિટેલ કિંમત 65+13 એટલે કે 78 રૂપિયા થઈ જશે.રેટ વધવાની સાથે વેટ ક્લેક્શન વધતો જશે. રાજ્યએ બજેટમાં ટેક્સ ક્લેક્શનનો જે લક્ષ્ય રાખ્યો હતો વાસ્તવિક કલેક્શન તેનાથી વધારે હશે.
કેન્દ્ર માટે ફોર્મ્યુલા
સરકારે 2017-18ના બજેટમાં 12,27,014 કરોડ રૂ.ના ટેક્સ કલેક્શનનો લક્ષ્ય નક્કી કર્યો હતો. બાદમાં વધીને 12,69,454 કરોડ થઈ ગયો. એટલે કે 42,440 કરોડ રૂ. વધુ. નીતિ પંચના ઉપાધ્યક્ષ મુજબ 2018-19માં પણ ટેક્સથી આવતી રકમ લક્ષ્યથી વધુ હોઈ શકે છે. એટલા માટે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકાય છે. સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ એક રૂપિયા ઘટાડતાં તેને 13,000 કરોડ રૂ.નું નુકસાન થશે. પરંતુ તેને વધારા ટેક્સ ક્લેક્શનથી એડજસ્ટ કરી શકાય છે.
21 મહિનામાં ગુજરાતે વેટ દ્વારા 22885 કરોડની કમાણી કરી

રાજ્ય સરકારને પેટ્રોલ-ડીઝલ, સીએનજી, પીએનજી પરના વેટ દ્વારા માતબર આવક થાય છે. 2016-17 અને એપ્રિલથી ડિસેમ્બર 2017 દરમિયાનના 21 મહિનામાં આ આવક 22,885 કરોડ પર પહોંચી હતી. સરકારને સૌથી વધુ આવક 14,297 કરોડ ડીઝલ પરના વેટમાંથી થઈ હતી. જ્યારે સૌથી ઓછી 669.33 કરોડની આવક સીએનજીમાંથી થઈ હતી. હાલમાં પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા વેટ અને 4 ટકા સેસ વસૂલવામાં આવે છે. જ્યારે પીએનજી અને સીએનજી પર 15 ટકા વેટ વસૂલવામાં આવે છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-if-the-vat-decreases-then-development-will-stop-nitin-patel-gujarati-news-5880093-PHO.html?ref=ht

હવે ઓઇલ કંપનીઓ પર વિંડફોલ ટેક્સ લગાવાશે 
:કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સીમિત રખાશે :વધુ ભાવે વેચવા પર સરકારને આપવો પડશે હિસ્સો નવી દિલ્હી :હવે ઓઇલ કંપનીઓ કનિદૈ લાકિઅ પર વિંડફોલ ટેક્સ લગાવાશે વિંડફોલટેક્સ અંતર્ગત ભારતીય ઓઈલ ઉત્પાદક કંપનીઓ માટે ક્રુડ ઓઈલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધી સીમિત કરાશે. ભારતીય કનિદૈ લાકિઅ ઓઈલ ફિલ્ડથી અકિલા ઓઈલ કાઢીને તેને આંતરરાષ્ટ્રીય કિંમતો પર વેચનારી ઓઈલ કંપનીઓ જો 70 ડોલર પ્રતિ બેરલના દરથી વધુના ભાવે પેટ્રોલ વેચશે તો કનિદૈ લાકિઅ તેમણે આવકનો અમુક ભાગ સરકારને આપવો પડશે. તેના દ્વારા મળતી રેવન્યુનો ફાયદો ફ્યુલ રિટેલર્સને આપવામાં આવશે. (9:59 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/25-05-2018/133938

ઇચ્છિત શરતો લાગુ કરી વીમા કંપની દાવાને નકારી શકે નહી
 ગ્રાહક ફોરમનો ગ્રાહકની તરફેણમાં ચુકાદોઃ ગ્રાહકોને પોતાના ન્યાય અને હક્કની લડત માટે મહત્તમ કેસો તેમજ કનિદૈ લાકિઅ ફરિયાદો ગ્રાહક કોર્ટોમાં દાખલ કરવી જરૃરી અમદાવાદ,તા. ૨૪, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની વીમાકંપનીઓ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ આચરી, કનિદૈ લાકિઅ ઉપજાવી કાઢેલા અકિલા કારણો અને ટર્મ્સ એન્ડ કન્ડીશનનુ મનસ્વી અને અયોગ્ય અર્થઘટન કરી, પોલીસીધારક ગ્રાહકોના મેડીક્લેમ પોલીસી અન્વયે સંપુર્ણ યોગ્ય કનિદૈ લાકિઅ દાવા નકારે છે અથવા સમઈન્સ્યોર્ડની લીમીટમાં દાવાની રકમ હોવા છતા અધુરી અને અકીલા અપુરતી રકમ ચુકવી, ગ્રાહકને આર્થિક નુકસાની આપી, સેવામાં કનિદૈ લાકિઅ ખામી રાખી અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરી રહી છે ત્યારે આવા ગ્રાહકો ગ્રાહક તકરાર નિવારણ ફોરમોમાં કેસ દાખલ કરી ન્યાય મેળવી શકે છે. ગ્રાહકોની કનિદૈ લાકિઅ ઉદાસીનતા અને અજાગૃતતાના કારણે વીમાકંપનીઓને ફાવતુ મળે છે આ સંજોગોમાં ગ્રાહકોને પોતાના ન્યાય અને અધિકારની લડત માટે મહત્તમ કેસો અને ફરિયાદો કનિદૈ લાકિઅ ગ્રાહક કોર્ટોમાં દાખલ કરવા ગ્રાહક અને સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ખાસ અનુરોધ કર્યો છે. ગ્રાહકને ન્યાય અપાવતાં આવા જ એક ચુકાદામાં કનિદૈ લાકિઅ અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમે પોતાના જજમેન્ટમાં મહત્વની નોંધ કરી હતી  કે, વીમાકંપની રીજનેબલ એન્ડ કસ્ટમરી ચાર્જી, તરીકેની રકમ કનિદૈ લાકિઅ મંજુર કરે છે. ત્યારે આવા કોઈ નક્કી કરેલ ચાર્જીસ ફરીયાદીને આપવામાં આવેલ નથી. કયા રોગ અંગે કેટલી રકમ રીઝનેબલ એન્ડ કસ્ટમરી ગણવી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી કે ફરીયાદીની સંમતિ લેવામાં આવેલ નથી. તે સંજોગોમાં મનસ્વી રીતે ટર્મ્સ એન્ડ કન્ડીશન લાગુ કરીને ફરીયાદીનો ક્લેઇમ કપાત કરી શકે નહી. વીમાકંપનીએ મનસ્વી રીતે રીઝનેબલ અને કસ્ટમરી ચાર્જીસ કરીને રકમ કપાત ગણેલ છે. ફરીયાદીને સખ્ત માનસિક ત્રાસ અને આઘાત પહોચાડેલ છે, સેવામાં ખામી રાખેલ છે. અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરેલ હોવાનુ સાબિત થાય છે.  ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કેટલાક જાગૃત ગ્રાહકોના કિસ્સામાં ગ્રાહક કોર્ટમાંથી ન્યાય મળ્યો હોય તેવા ઉદાહરણો ટાંકતા જણાવ્યું હતું કે,  શહેરના પ્રહલાદનગર વિસ્તારના સિનિયર સિટિઝન મહીલા દર્દી શ્રીમતી પુર્ણિમાબેન એસ. શાહ વર્ષોથી ધી ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કં. ની ૨૦ વર્ષોથી મેડીક્લેમ પોલીસી નિયમિત રીન્યુ કરતા હતા. સમઈન્સ્યોર્ડ રૃા. ૪,૦૦,૦૦૦ નો હતો. ડાબી આંખના મોતિયાના ઓપરેશનમાં હોસ્પિટલનો ટોટલ ખર્ચ રૃા. ૭૫,૧૬૭ થયો હતો. વીમાકંપનીએ ક્લેમ સેટલમેન્ટ લેટર મોકલી બારોબાર રૃા. ૩૧,૨૪૩ ની રકમ ફરીયાદીના બેંકખાતામાં જમા કરાવ્યો હતો, જેથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય) તરફથી તેમણે ઈન્સ્યોર્ડ દર્દીનો અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કરી દલીલો કરી હતી. જેમાં ગ્રાહક ફોરમે ફરીયાદ મંજુર કરી ઇન્શ્યોર્ડ દર્દીને નહી ચુકવાયેલ બાકીની રકમ રૃા. ૪૩,૬૩૯ ફરીયાદ કર્યા તારીખથી વાર્ષિક ૯ ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૃા. ૪૫૦૦ આપવા હુકમ કર્યો હતો.  સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું કે, આ જ પ્રકારે સિનિયર સિટિઝન મહીલા શ્રીમતી માલવિકા મૈત્રેય ડાબા પગના થાપા પર બે ઓપરેશનના કેસમાં હોસ્પિટલનો તમામ ખર્ચો રૃા. ૨,૬૩,૨૪૯ વાર્ષિક  ટકાના વ્યાજ સાથે તેમજ ખર્ચના રૃા. ૮,૦૦૦ અલગથી ચુકવવા વીમાકંપનીને હુકમ કરી ગ્રાહક કોર્ટે ન્યાય અપાવ્યો હતો. આ જ પ્રકારે આંબાવાડી વિસ્તારમાં ચાની લારી ચલાવતા શ્રી સોમાભાઈ ખટાણા (રબારી) નામના કેન્સર પીડિત દર્દીના કેસમાં ગ્રાહક કોર્ટે વીમાની રકમ અને માનસિક ત્રાસ, આઘાત અને લીગલ કોસ્ટ સહીત ટોટલ રૃા. ૧,૨૫,૦૦૦ ચુકવી અપાવતા કેન્સર પીડીત દર્દીના પુત્રને ન્યાય મળ્યો હતો. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ભારપૂર્વક ઉમર્યું હતું કે, ગ્રાહક ફોરમોમાં વીમા કંપનીઓ વિરૃધ્ધ આ પ્રકારની હજારો ફરીયાદો ચાલી રહી છે ત્યારે અજાગૃત અને ઉદાસીન ઇન્સ્યોર્ડ દર્દીઓ આર્થિક અને શારીરીક રીતેખુવાર થાય છે પરંતુ તેમણે એજાગૃતતા કેળવવાની જરૃર છે કેગ્રાહક ફોરમોમાં કેસ દાખલ કર્યાપછી જ ન્યાય મળે છે. સમાજમાં આ જાગૃતિ આજે જરૃરી બની છે. (10:21 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/24-05-2018/78754

કાલે હાર્દિક પટેલ તળાજા તાલુકાનાં મેથાળા ગામની મુલાકાતે : ખેડૂતોના પ્રશ્નો સાંભળશે ભાવનગર, તા. ર૪ :  તળાજા તાલુકાના દરિયાને અડીને આવેલા મેથળા ગામ નજીક કનિદૈ લાકિઅ સરકારે દુર્લશતા સેવતા આ વિસ્તારના પંદરેક ગામના ખેડૂતો, ખેત મજુરો, રહીશો દ્વારા સ્વંય ક્ષમદાન અને મળેલ આર્થિક ફંડથી દરિયાના ખારાપાણીને કનિદૈ લાકિઅ અટકાવવા અને અકિલા મીઠાપાણીનું સરોવર બંધાય તે માટે ચાલતા બંધારાના નિર્માણ સ્થળે શુક્રવારના રોજ હાર્દિક પટેલ ટીમ સાથે આવી રહ્યો છે. પ્રસાસન કનિદૈ લાકિઅ દ્વારા હાર્દિકની હીલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. તળાજા-મહુવા તાલુકાને વિશાળ અકીલા દરીયાકાંઠો મળ્યો છે. પરંતુ કમનસીબે દિર્ધદ્રટિી અને કનિદૈ લાકિઅ કામઢા નેતાઓના અભાવે, જુડા બોલા ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓના પાપે દરિયાઇ વિસ્તારના થવો જોઇ તો વિકાસના બદલે આસપાસની ખેતીલાયક જમીનો, કુવાના મીઠાપાણીને કનિદૈ લાકિઅ મોટાપાયે નુકશાન થઇ રહ્યું છે. રોજગારી છીનવાતી જાય છે. સ્થાનિક આગેવાન ભરતભાઇ ભીલ પાસેથી બંધારાને લઇ મળતી વિગતોમાં સિમેન્ટ કોક્રીટન કનિદૈ લાકિઅ દ્વારા વેગવતુ કામ અત્યારે ચાલુ છે. બીજી તરફ સરકાર તરફે હજુ પણ બંધારાનું સ્થળ પર કોઇ કામ હાથ ધરવામાં આવ્યું નથી. ભારે આ મામલે તા. રપ શુક્રવારના કનિદૈ લાકિઅ રોજ સવારે ૧૦ કલાકે હાર્દિક પટેલ, બાબુભાઇ માંગુકીયા, પર્યાવરણ પોપ મહેશભાઇ પંડયા સહિતના બંધારા સ્થળની મુલાકાત લેશે. દર શુક્રવારે કનિદૈ લાકિઅ યોજાતી ગૃપ મીટીંગના ભાગ રૂપે હાર્દિક પટેલ સહિતના આવે છે તેમ સ્થાનિક લોકોનું કહેવું છે. જો કે આ સમયે ફરીને આસપાસની જનમેદની એકડી કરવામાં આવે અને લોકોને સંબોધન સાથે સરકાર પર હાર્દિક પ્રહાર કરે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.  પ્રસાશન તરફથી કયો સુખ અપનાવવો તે વિચારણા ચાલી રહી છે. (૯.ર)   (12:05 pm IST)
Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/24-05-2018/88422

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 25 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment