પટીદાર માટે ખુશ ખબર, દરેક પાટીદાર કર્મચારી ને નોકરી મળેે તે માટે અને દરેક ધંધાદારી ને પાટી કર્મચારી મેળવવા માટે તમારી ડિટેલ નીચેની લિંક મા ભરો. આને સેર કરી લાઈક કરી પાટીદારો ના વિકાસ મા તમારો ફાળો આપો.
http://www.ucdc.co.in/job.php OR CLICK HERE
UMIYA CAREER DEVLOPMENT COUNCIL
રેફરનસ મા GAYATRI SOLUTION GROUP લખજો
Source :-http://gayatrisolutiongroup.blogspot.in/, http://gayatrisolutiongroup.com/,
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com

કમ્પ્યુટર ઝડપથી કામ કરવા માટે જાણીતું છે પરંતુ સુપર કમ્પ્યુટર તો વીજળીવેગે કામ કરે છે. આ સુપર કમ્પ્યુટરની રચના જાણવા જેવી છે.
કમ્પ્યુટરના
સંચાલનમાં 'રેમ' ની ભૂમિકા મહત્વની છે. રેમ એટલે રેન્ડમ એકસેસ મેમરી.
સીપીયુમાં લાંબી પટ્ટી જેવી આ ચીપ કામચલાઉ ડેટા સંગ્રહ કરે છે. વીજપ્રવાહ
હોય ત્યારે તે સક્રિય હોય છે. રેમનું કામ મુખ્ય પ્રોસેસરનો બોજ ઓછો કરવાનું
છે અને ઝડપ વધારવાનું છે. આધુનિક કમ્પ્યુટરમાં એસડી કે એચડી એવા ઘણાં
પ્રકારની રેમ ઉપયોગમાં લેવાય છે. તેની ક્ષમતા મેગા બાઇટમાં હોય છે. રેમની
શોધના મૂળમાં જે રાઇટ ફોરેસ્ટરે શોધેલું મલ્ટી કોઓર્ડીનેટ ડીજીટલી
ઇન્ફર્મેશન સ્ટોરેજ ડિવાઇસ છે. ૧૯૪૦માં આ સ્ટોરેજ ડિવાઇસની શોધ કરી હતી.
ફોરેસ્ટરે પ્રથમ કમ્પ્યુટર ગ્રાફિકની શોધ પણ કરેલી.
દિલ્હી તા. 5 માર્ચ, 2014

