સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 24 April 2015

Prepare online for TET Exam

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
Prepare online for TET Exam 

1.સરેરાશ બુદ્ધિશાળી બાળકનો બુદ્ધિઆંક એટલે …......?
(a) 140 થી ઉપર(b) 90 થી 109 (c) 120 થી 139(d) 80 થી 89
2.બુદ્ધિ અંગેનો બહુઘટક સિદ્ધાંત આપનાર એલ.એલ. થસ્ટઁને પ્રાથમિક માનસિક શક્તિઓના કેટલા પ્રકાર આપ્યા છે ?
(a) 10 (b) 8 (c) 7 (d) 11
3.જ્યાં પીયાજેના મતે બાળકની બૌદ્ધિક વિકાસની વસ્તુલક્ષી ક્રિયાત્મક અવસ્થા......વયે હોય છે
(a) 1 થી 3 (b) 7 થી 11 (c) 10 થી 12  (d) 5 થી 20
4. ભારતીય બાળકોના સામાજિક વિકાસ વિશે અમદાવાદમાં અભ્યાસ કરનાર.........?
(a) જ્યાં પીયાજે (b) ફેલ્ડમેન (c) લોઈસ મરફી (d) હીધર
5. સામાજિક વિકાસ એટલે સામાજિક સંબંધોમાં પરિપક્વતા મેળવવી' આં કોની વ્યાખ્યા છે ?
(a) જેમ્સ ડ્રીવર (b) ઈલીઝાબેથ હરલોક (c) સોરેન્સન (d) મામ
6. He  died ___________a road accident.
(a) in (b) of (c) by (d) at
7. Birds can fly __________they have wings.
(a) because (b) therefore (c) but (d) otherwise
8. Sagar was ___________most sincere worker.
(a) in (b) of (c) by (d) around
9. Vinod told vishal that ___________was the best essay.
(a) his (b) him (c) he (d) N.O.T
10. ___________do  you thin, is the performer in the world cup ?
(a) whom (b) whose (c) who(d) which
11. નીચેનામાં કયો શબ્દ તળપદો શબ્દ નથી ?
(a) તરબોળ (b) અડાળી (c) બકાલું (d) સબદણ
12. નીચેનામાંથી કયો શબ્દ'વાવડો' નો શિષ્ટ ભાષાનો શબ્દ નથી?
(a) વાયરો (b) પવન (c) વાવડ (d)વાયુ
13. 'દાબડો' શબ્દનું શિષ્ટરૂપ કયું છે?
(a) દાબનીયું (b) ડબ્બો (c) પૈસા (d) ધાબળા
14. સોસરવું' શબ્દનું શિષ્ટ રૂપ જણાવો
(a) આરપાર (b) નીકળવું (c) પરોવવું (d) બોલાવવું
15. 'નિર્ભય' શબ્દનું શિષ્ટરૂપ કયું  છે ?
(a) ટાણે (b) અનભે (c) સાખે (d) શેહ
16. 15 વર્ષ પછી રાજીવની ઉમર 5 વર્ષ પહેલાની ઉમર કરતા 5 ગણી થશે . તો રાજીવ ની હાલની ઉમર શોધો ?
(a)  10 વર્ષ (b) 11 વર્ષ (c) 14 વર્ષ  (d) 15 વર્ષ
17. બે ભાઈઓની ઉમરનો તફાવત 16 વર્ષ છે . 6 વર્ષ પહેલા મોટા ભાઈની  ઉમર નાનાભાઈની ઉમર કરતા 3ગણી હતી . તો તેમની હાલની ઉમર શોધો?
(a) 30 વર્ષ (b) 12 વર્ષ (c) 14 વર્ષ (d) 35 વર્ષ
18. સચિન સૌરવ કરતા 4 વર્ષ નાનો છે . જો તેમની ઉમરનો ગુણોત્તર 7:9 હોય તો સચિન કેટલા વર્ષ નો હશે?
(a) 11વર્ષ (b) 14વર્ષ (c) 12 વર્ષ  (d) 1૦ વર્ષ
19. p  અને Q ની હાલની ઉમરનો ગુણોત્તર 6:7 છે . જો P એ Q કરતા 4 વર્ષ મોટો હોય તો P અને Q ની હાલની ઉમર શોધો ?
(a) 24:25 (b) 24:28 (c) 21:45 (d) 11:11
20. A અને B ની હાલની ઉમરનો ગુણોત્તર 7:8 છે . જો A એ B કરતા 5 વર્ષ નાનો હોય તો A અને B ની 3વર્ષ પછીની ઉમરનો ગુણોત્તર શોધો ?
(a) 44:12 (b) 38:43 (c)52:14 (d)12:14

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 22 April 2015

Benefits of online learning

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
Benefits of online learning

A new way of learning is online learning, It is an Eco friendly way of learning which has following benefits.

  • Variety of programs and courses 
  • Lower total costs 
  • More comfortable learning environment
  • Convenience and flexibility
  • More interaction and greater ability to concentrate
  • Career advancement
  • Continue learning in your profession 
  • Avoid commuting
  • Improve your technical skills

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 21 April 2015

SBI PO Exam Pattern and syllabus

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
SBI PO Exam Pattern and syllabus

1. Pattern of the Preliminary Exam:

Subjects
Questions
Reasoning Ability     
35
Quantitative Aptitude    
35
English
30

a) Reasoning ability:
Reasoning has always been the difficult section in SBI exam. But Being the preliminary exam, we can expect that the difficulty level of SBI exam will be moderate and will include many important topics

·         Logical Reasoning
·         Input-output
·         Coding-decoding
·         Seating arrangement/ puzzle
·         Data sufficiency
·         Syllogism
·         Inequality

b) Quantitative Aptitude:
Quantitative aptitude used to be the toughest part because it included both time taking and calculative part and most of the questions was from Data interpretation and analysis. But in the preliminary section, we can hope questions from all the topics as this time SBI has written it as Quantitative Aptitude.
·         Data interpretation
·         Time and distance
·         Time and work
·         Probability
·         Boats and streams
·         Ratio proportion
·         Problem on ages
·         Percentage and averages
·         Profit and loss
·         Mixture and allegation

c) English Language:
The syllabus for English section has always been same and is considered to be one of the scoring sections. This time we can expect that English will be of moderate level and everyone will be able to do it.
·         Spotting errors
·         Para jumble
·         Fill in the blank
·         Reading comprehension
2. Mains Examination
a) Reasoning (High Level)
b) Data Interpretation and Analysis
c) General Awareness, Marketing, Computers
d) English Language

Important Dates for filling the form:
Starts from 13th April 2015
Ends on 2nd May2015

Application Fees:
Rs. 100 for SC/ST/PWD
Rs. 600 for general and others

Kachhua Provides complete course for preparation of SBI PO exam. Bunch of video lectures and series of test (with solution ) make you ready for the exam. You can study at home or anywhere / anytime with kachhua SBI PO course. It is not so costly also only 950/- 

This course is designed such a way that it is useful in IBPS PO and SSC exam also.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 20 April 2015

તાર્કિક કસોટીની તૈયારી કરો online...!!!!

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
તાર્કિક કસોટીની તૈયારી કરો online...!!!!

1. બેંક : પાસબુક :: વીમો :?
(a) એલ.આઈ.સી (b) પોલિસી (c) ચેક (d)  અવસાન
2. ઈરાક : દિનાર :: ઇન્ડોનેશિયા :?
(a) ટકા (b) રૂપિયો (c)  લીરા (d) રિયાલ
3. જો T =20 . TEN = 39 હોય તો T IP = ?
(a) 70 (b) 45 (c) 54 (d) 65
4. નીચે આપેલા માંથી તેવો વિકલ્પ પસંદ કરો જે અન્ય ત્રણથી જુદો પડે છે .
(a) માળો (b) દર (c) રાફડો (d) છત
5. b ની બહેન a છે . C નો ભાઈ b છે , d નો પુત્ર c હોય તો d નો a સાથેનો સંબંધ શું થાય ?
(a) માતા  (b) પુત્રી (c) પુત્ર (d) કાકા
6. P ,Q ના પુત્ર છે .Qઅને R બહેનો છે . R ણી માતા S છે . જો T , S નો પુત્ર હોય તો નીચેનામાંથી કયું વિધાન ગણાય ?
(a) Q અને R માસીયાઈ બહેનો છે (b) P ,S ની ભાણી છે .(c) T , P ના મામા છે .(d) R, T ની પત્ની છે .
7. જો દરેક સંખ્યાના પહેલા અંકમાંથી એક બાદ કરવામાં આવે અને બીજા અંકમાં એક ઉમેરવામાં આવે કઈ સંખ્યા સૌથી નાની હશે ?
(a) 385 (b) 472 (c) 284 (d) 528 (e) 961
8. નીચે આપેલ શ્રેણી મા આધારે નીચેના પ્રશ્નો ના જવાબ આપો RAR NGN RAN RGGN ANR DGN ANA GNRAR ? કયો અક્ષર વધારે વખત છે ?
(a) r (b) a (c) d (d) n
9. નીચે આપેલા શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. 1) ગરીબી 2)વસતી 3) મૃત્યુ 4) બેકારી
(a)1324 (b) 2413 (c) 4321 (d) 2413
10. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા m છે જેમની પાછળ r હોય ? H P M X T M R H M R C K M M H P T L M R N U
(a) 2 (b) 4 (c) 1 (d) 5
11. નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા P છે જેમની બંને બાજુ સ્વર હોય ? T H E M O S T P R E T T Y R A N I W A S P A D M A
(a) 0 (b) 1 (c) 2 (d) એક પણ નહી
12.  નીચે આપેલી શ્રેણીમાં એવા કેટલા સ્વર છે જેમની બંને બાજુ વ્યંજન અક્ષર હોય ? K A M L A I S T H E M O S T I N T E L I G E N T L
(a) 8 (b) 6 (c) 4 (d) 1
13. નીચે આપેલી શ્રેણીમાં કયો અક્ષ્રર જમણેથી 15 મા અક્ષ્રર ના જમણો થી 9 મો અક્ષ્રર છે ? g,c,n,w,l,e,b,q,x,z,r,j,v,t,p,h,f,a,y,u,s,i,o,k,d,m
(a) s (b) y (c) u (d) I
14. 3,10,27,4,16,64,5,25,125
(a)  167  (b) 155 (c)101 (d) 203
15.  CD = 12 . DE = 20 હોય તો EF =?
(a) 30 (b) 28 (c) 38 (d) 46

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 19 April 2015

જનરલ નોલેજ ની તૈયારી કરો online....!!!!!!

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જનરલ નોલેજ ની તૈયારી કરો online....!!!!!!

(૧) 2014માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશમાં થનાર છે?
(અ) યુ.કે. (બ) ભારત (ક)કેનેડા (ડ) થાઈલેન્ડ
(૨) 16મો એશિયન રમતોત્સવ 2010માં ભારતને કુલ કેટલા ચંદ્રક મળ્યા હતા?
(અ) 60 (બ) 64 (ક) 74 (ડ) 54
(૩) કોમનવેલ્થ ગેમ્સ 2010માં ભારતને કેટલા સુવર્ણચંદ્રક મળ્યા હતા?
(અ) 74 (બ) 34 (ક) 64 (ડ) 38
(૪) કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કયા ખેલાડીને લોકપ્રિય જાહેર કરાયો હતો?
(અ) તેજસ ઓઝા (બ) મહેશ ભૂપતિ (ક) સુશીલકુમાર (ડ) અભિનવ બિન્દ્રા
(૫) 16મો એશિયન રમતોત્સવ 2010માં ભારતને કેટલા સુવર્ણચંદ્રક મળ્યા હતા?
(અ) 18 (બ) 33 (ક) 14 (ડ) 56
(૬) ઈ.સ.2014માં રામોતોત્સ્વનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે?
(અ) ભારત (બ) ચીન (ક) ઇન્ડોનેશિયા (ડ) દક્ષિણ કોરિયા 
(૭) ઈ.સ.1960 માં 200 મીટર અને 400મીટર દોડ માટે ભારતીય વિક્રમ કોના નામે સ્થપાયેલ છે?
(અ) બચેન્દ્રી પાલ (બ) મિલ્ખાસિંહ (ક) પૃથ્વીલાલ સિંહ (ડ) મહેશ ભૂપતિ
(૮) ભારતની નામાંકિત મહિલા ક્રિકેટર?
(અ) શાંતા રગસ્વામી (બ) સાનિયા મિર્ઝા (ક) કોમલ મોદી (ડ) ગીત શેઠળ
(૯) 8 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન થયેલી ટેબલ ટેનિસની ખેલાડી?
(અ) ગીત શેઠી (બ) ઇન્દુ પુરી (ક) આશા અગ્રવાલ (ડ) અનિતા સુદ
(૧૦) હોકીના ઓલમ્પિક ખેલાડી અને હોકીના પ્રશિક્ષકનું નામ જણાવો?
(અ) બાલકિશન સિંહ (બ) પૃથ્વીપાલ સિંહ (ક) રણજિત સિંહ (ડ) મિલ્ખા સિંહ
(૧૧) સાત સમુદ્ર તરનાર પ્રથમ ભારતીય તરવૈયાનું નામ જણાવો?
(અ) રમેશ ક્રિશ્નન (બ) પ્રલુન બેનર્જી (ક) મિહિર સેન (ડ) બાલકિશન સિંહ
(૧૨) મહિલા મેરેથોન દોડ ચેમ્પિયનશીપમાં ચારવખત વિજેતા મહિલા ખેલાડીનું નામ?
(અ) ઇન્દુપુરી (બ) આશા અગ્રવાલ (ક) અનિતા સુદ (ડ) પી.ટી.ઉષા
(૧૩) કઈ રમતમાં નાઈટ,પોન,રૂક, કાસલ, ગેમ્બબીટ, બિશપ જેવા શબ્દો આવે છે?
(અ) બિલિયર્ડ (બ) બ્રીજ (ક) ગોલ્ફ (ડ) ચેસ
(૧૪) કયા દેશમાં ક્રિકેટ વર્લ્ડકપ 2007નું આયોજન થયું હતું?
(અ) ઇંગ્લેન્ડ (બ) વેસ્ટ ઇન્ડિઝ (ક) ભારત (ડ) ઓસ્ટ્રેલિયા
(૧૫) બંકર,ચકર હેન્ડીકેપ કઈ રમત સાથે જોડાયેલા શબ્દો છે?
(અ) રોવીંગ (બ) શૂટિંગ (ક) ચેસ (ડ) પોલો
(૧૬) ભારતમાં આયોજિત 1987 ના ક્રિકેટ વલ્ડકપનું નામ શું હતું?
(અ) નિરમા કપ (બ) રિલાયન્સ કપ (ક) ટાટા કપ (ડ) ગોધરેજ કપ
(૧૭) FIFA ની સ્થાપના ક્યારે અને ક્યાં થઇ?
(અ) 1904 પેરિસમાં (બ) 1900 લંડનમાં (ક) 1909 ન્યૂયોર્કમાં (ડ) 1906 ભારતમાં
(૧૮) માઈક ટાયસનાનો સંબંધ કઈ રમત સાથે છે?
(અ) બોક્સીંગ (બ) તલવારબાજી (ક) ક્રિકેટ (ડ) ફૂટબોલ
(૧૯) ચાઈના કપ કઈ રમત સાથે જોડાયેલ છે ?
(અ) જિમનેસ્ટીક (બ) બેઝબોલ (ક) ટેબલ ટેનિસ (ડ) રાઈફલ શૂટિંગ
(૨૦) અર્પણા પોપટ કઈ રમતની જાણીતી ખેલાડી છે ?
(અ) હોકી (બ) રાઈફલ શૂટિંગ (ક) લોન ટેનીસ (ડ) બેડમિન્ટન
(૨૧) કયો એક ભારતીય ક્રિકેટ ખેલાડી 'શેરી' ના નામથી ઓળખાય છે ?
(અ) સુનિલ ગવાસ્કર (બ) વી.વી.એસ.લક્ષ્મણ (ક) નવજયોતસિંહ સિધુ (ડ) ઝહિર ખાન
(૨૨) ઓલમ્પિકના ચિન્હમાં મૂકવામાં આવેલ પાંચ રીંગોનો અર્થ શું થાય છે ?
(અ) પાંચ ખંડ (બ) પાંચ ગ્રીકદેવતા (ક) પાંચ સિદ્ધાંતો (ડ) પાંચ મહાજાતિઓ
(૨૩) ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે?
(અ) માર્ગારેટ ઐયર (બ) સુબ્બારમન વિજયાલક્ષ્મી (ક) વી.એન.ઝવેરી (ડ) ટીના મહેતા
(૨૪) હોકીની રમતમાં કેટલા અવેજીઓ હોય છે ?
(અ) 4 (બ) 6 (ક) 2 (ડ) 5
(૨૫) શારીરિક શિક્ષણ સંબધી કાર્યક્રમો પ્રદર્શન એ શું છે ?
(અ) યથાર્થવાદ (બ) ઉપ્યોગીતાવાદ (ક) આદર્શવાદ (ડ) ઉપર્યુંક્ત બધા જ 