સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 20 November 2016

Quick Heal Spical Price Gayatri Solution Group Velid Up to (NOV / DEC - 2016)

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Quick Heal Spical Price Gayatri Solution Group Velid Up to (NOV / DEC -  2016)




Quick Heal Spical Price Gayatri Solution Group Velid Up to (November / December - 2016)







1 User 
1 User
No MRP Disount Profit Amount
User Price
 1 Year

Internet Security 1 Year code (IR)
1 1449 15% 217.35 1231.65
1 1231.65
1231.65
2 1599 15% 239.85 1359.15
2 679.575
679.575
3 2608 15% 391.2 2216.8
3 738.933
738.9333
4 3985 15% 597.75 3387.25
5 677.45
677.45
5 5796 15% 869.4 4926.6
10 492.66
492.66

Internet Security 3 Year code (IS)
6 2898 15% 434.7 2463.3
1 2463.3
821.1
7 3199 15% 479.85 2719.15
2 1359.58
453.1917
8 5216 15% 782.4 4433.6
3 1477.87
492.6222
9 7970 15% 1195.5 6774.5
5 1354.9
451.6333
10 11592 15% 1738.8 9853.2
10 985.32
328.44

Total Security 1 Year code (TR)
1 1949 15% 292.35 1656.65
1 1656.65
1656.65
2 2149 15% 322.35 1826.65
2 913.325
913.325
3 3508 15% 526.2 2981.8
3 993.933
993.9333
4 5360 15% 804 4556
5 911.2
911.2
5 7796 15% 1169.4 6626.6
10 662.66
662.66

Total Security 3 Year code (TS)
6 3898 15% 584.7 3313.3
1 3313.3
1104.433
7 4299 15% 644.85 3654.15
2 1827.08
609.025
8 7016 15% 1052.4 5963.6
3 1987.87
662.6222
9 10720 15% 1608 9112
5 1822.4
607.4667
10 15592 15% 2338.8 13253.2
10 1325.32
441.7733

Pro Security 1 Year code (LR)
1 999 15% 149.85 849.15
1 849.15
849.15
2 1099 15% 164.85 934.15
2 467.075
467.075
3 1798 15% 269.7 1528.3
3 509.433
509.4333
4 2997 15% 449.55 2547.45
5 509.49
509.49
5 4995 15% 749.25 4245.75
10 424.575
424.575

Pro Security 3 Year code (LS)
6 1998 15% 299.7 1698.3
1 1698.3
566.1
7 2199 15% 329.85 1869.15
2 934.575
311.525
8 9990 15% 1498.5 8491.5
10 849.15
283.05












Get Best Price Email On :- inquiry.gsg13@gmail.com












Terms & Conditions:-







1. The prices given for the products are for your ready reference & helps you 

give the latest insight of market, in turn helping you to save your cost , time &

also from being wrongly exploited from high prices.



2. The prices are subject to variations as per the daily changes in the market.

3. We even offer the best negotiable prices on the already given prices. Kindly 

contact us for any inquiry on our email id :- inquiry.gsg13@gmail.com

4. Also if you want any product other then the given range or want to give any

suggestions & feedback , kindly contact us on our email id :- inquiry.gsg13@gmail.com

5.Transportation Charge (Rs 50) & Vat Extra (Gujarat)



We assure you of best quality, price & service!





Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 13 November 2016

આજે દેવ દિવાળી - 24મી નવેમ્બર સુધી બધાજ નેશનલ ટોલ ફ્રી જાહેર કરાયા - જાહેર જનતાની મુશ્કેલી જોઈને સરકારે બેંક અને ATMની કેશ લીમીટ વધારી

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જાહેર જનતાની મુશ્કેલી જોઈને સરકારે બેંક અને ATMની કેશ લીમીટ વધારી

- ATMમાંથી 2500 રૂપિયા રોકડ ઉપાડી શકાશે

- બેંકમાં રોજની 4500ની જુની નોટો બદલાવી શકાશે

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2016, સોમવાર

1000 અને 500ની નોટબેન કરતા જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સરકારે આજથી એટીએમમાંથી 2500 અને બેંકમાંથી 4500 રૂપિયા ઉપાડી શકાશે એવી જાહેરાત કરી લોકોને થોડી રાહત આપી છે.

હવે એટીએમમાંથી રોજના 2500 રૂપિયા ઉપાડી શકાશે જ્યારે બેંકમાંથી 4000ને બદલે 4500 રૂપિયાની જૂની નોટો સામે નવી નોટો મળશે. જો કે બેંકમાંથી એક અઠવાડિયામાં 20000 જ ઉપાડી શકાય તેમ હતુ તેમાં પણ વગારો કરીને 24000 સુધીની લીમીટ કરાઈ છે અને દિવસના 10000 ની લીમીટ પણ હવે રહી નથી.
- હવે એટીએમમાંથી રોજના 2500 રૂપિયા ઉપાડી શકાશે જ્યારે
- બેંકમાંથી 4000ને બદલે 4500 રૂપિયાની જૂની નોટો સામે નવી નોટો મળશે
- બેંકમાંથી એક અઠવાડિયામાં 20000 જ ઉપાડી શકાય તેમ હતુ તેમાં પણ વધારો કરીને 24000 સુધીની લીમીટ કરાઈ છે
- દિવસના 10000 ની લીમીટ પણ હવે રહી નથી.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-atm-limit-also-have-been-increased-to-2500-rupees-in-respect-to-the-recalibrated-atms-a


24મી નવેમ્બર સુધી બધાજ નેશનલ ટોલ ફ્રી જાહેર કરાયા

- સરકારી વિભાગની તમામ ચૂકવણી જૂની નોટોથી કરી શકાશે

- આરબીઆઈ પાસે પૂરતુ નવુ નાણું છે

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2016, સોમવાર
24મી નવેમ્બર સુધી ભારતના બધા જ ટોલ ફ્રી જાહેર કરાયા છે . જ્યારે 24મી નવેમ્બર સુધી પાણી કે  લાઈટ બીલથી લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા તમામ બીલ અને વેરાની રકમની ચૂકવણીમાં 500 અને 1000ની નોટ વાપરી શકાશે.
સરકારી કર્મચારીઓએ અને સરકારી વિભાગોએ પણ ઘભરાવવાની જરૂર નથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પૂરતી રકમ છે. આ પગલુ માત્ર જેઓ કાળુ ધન દબાવીને બેઠા છે તેમના માટે જ છે સામાન્ય નાગરિકને પડતી પરેશાની એ આ લોકોને કરવામાં આવતી સજાની સાઈડ ઈફેક્ટ છે.

ઈકોનોમીક સચીવ શશીકાંત દાસે ભારતીય નાગરિકોને હૈયાધારણ આપી હતી કે 24મી નવેમ્બર સૂધી સરકારી બીલ અને સરકારી વિભાગને ચૂકવણી પેટે જૂની નોટો આપી શકાશે અને ભારતના તમામ ટોલ ફ્રી જાહેર કરાયા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-limit-for-such-transactions-is-being-extended-from-14th-november-midnight-to-24th-novem


આજે દેવ દિવાળી : મંદિરોમાં છપ્પન ભોગના અન્નકૂટ, મહાઆરતી યોજાશે

- અંબાજી, સોમનાથ, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે

- પિતૃઓની કૃપા મેળવવા માટે પણ શ્રેષ્ઠ દિવસ તુલસી વિવાહના પર્વની પણ પૂર્ણાહૂતિ થશે

અમદાવાદ, રવિવાર તા. ૧૩ નવેમ્બર, ૨૦૧૬
 
કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનું પર્વ આવતીકાલે ઉજવાશે. દેવોની દિવાળીના આ પર્વમાં રાજ્યભરના મંદિરોમાં છપ્પનભોગના અન્નકૂટ, વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.  દેવ દિવાળી નિમિત્તે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. 
 
કારતક સુદ પૂર્ણિમા નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. અંબાજીમાં સોમવારે આરતીનો સમય સવારે ૬ નો છે જ્યારે સવારે ૬:૩૦થી ૧૧:૩૦, બપોરે ૧૨:૩૦ થી ૪:૧૫, સાંજે ૭ થી રાત્રે ૯ દરમિયાન દર્શન થઇ શકશે અને સંધ્યા આરતીનો સમય ૬:૩૦ થી ૭નો છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ પારંપરિક ચોષઠખંડી મહા અન્નકૂટ યોજાશે.
 
આ ચોષઠખંડી અન્નકૂટની મહાઆરતી સોમવારે બપોરે ૩ વાગે થશે. બપોરે ૩:૩૦થી રાત્રે ૧૧ સુધી અન્નકૂટના દર્શન થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, લગભગ ૬૦૦ વર્ષ પ્રાચીન ભદ્રકાળી માતાજી મંદિરમાં પરંપરાગત રીતે દિવાળી અન્નકૂટ થાય છે. 
 
દેવ દિવાળીએ મહાદેવ, શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આમ, સોમનાથ મહાદેવ, શામળાજી, દ્વારકા ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દેવ પ્રબોધિની એકાદશીથી શરૃ થયેલા તુલસી વિવાહની સમાપ્તિ પણ દેવ દિવાળીએ થાય છે. પિતૃકૃપા મેળવવા માટે પણ દેવ દિવાળી શ્રેષ્ઠ પર્વ છે. આ દિવસે પિતૃઓની કૃપા કરવા માટે તુલસીના છોડ સમક્ષ બેસીને ભગવદ્ ગીતાનું પઠન અને સંપૂર્ણ પઠન શક્ય બને નહીં તો બારમા અને પંદરમાં અધ્યાયનું પણ પઠન કરવામાં આવે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amdavad-fifty-will-suffer-leading-temples-mahaarati




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 11 November 2016

IT વિભાગે જૂની નોટો દ્વારા ગેરકાયદેસર રીતે થતું ૧૦૦ કરોડનું વેચાણ પકડયું

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

IT વિભાગે જૂની નોટો દ્વારા ગેરકાયદેસર રીતે થતું ૧૦૦ કરોડનું વેચાણ પકડયું

- પોલીસ જૂની નોટાના મોટા જથ્થાની હેરાફેરી પર નજર રાખશે

- ૫૦ દિવસમાં ૨.૫ લાખ રૃપિયાથી વધુ રકમ જમા કરાવનારાઓની વિગતો IT વિભાગને મોકલાશો

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૧ નવેમ્બર ૨૦૧૬

૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી ગેરકાયદેસર રીતે જૂની નોટોના થઇ રહેલા વ્યવહારો રોકવા આવકવેરા વિભાગે દરોડા પાડવાનું શરૃ કરી દીધું છે. આ દરોડા દરમિયાન અત્યાર સુધીમાં આવા ૧૦૦ કરોડ રૃપિયાનું વેચાણ પકડી પાડવામાં આવ્યું છે.

આ દરમિયાન આવકવેરા વિભાગે તમામ બેંકોને ૫૦ દિવસની અંદર ૨.૫ લાખ રૃપિયાથી વધુ રોકડ રકમ જમા કરાવનારાઓની વિગતો મોકલવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સમગ્ર વર્ષ દરમિયાન ૧૦ લાખ રૃપિયાની રોકડ જમા કરાવનારોની વિગતો આવકવેરા વિભાગને મોકલવામાં આવતી હતી.

૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની જૂની નોટો રદ કરવામાં આવ્યા પછી કાળા નાણાને ધોળા બનાવવા માટે બેંકમાં રકમ જમા કરાવવામાં આવી રહી હોવાથી આવકવેરા વિભાગે આ આદેશ આપ્યો છે.

આ દરમિયાન નાણા મંત્રાલયે પોલીસ અને અર્ધલશ્કરી દળોને પત્ર લખી મોટી રકમની અવરજવર પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટ, મેટ્રો, રેલવે અને બસ સ્ટેશનો પર ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની જૂની નોટોના મોટા જથ્થાની હેરાફેરી પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે જૂની નોટો લઇને વધુ ઉંચી કીંમતે વસ્તુઓ વેચનારાઓ પર આવકવેરા વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. આ વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે અને વેપારીઓ પાસેથી જરૃરી દસ્તાવેજો માગવામાં આવી રહ્યાં છે.

જે લોકો બેનામી મોટી રકમ ખાતામાં જમા કરાવશે તો તેમને ટેક્સ કાયદા હેઠળ ૩૦ ટકા ટેક્સ, ૧૨ ટકા વ્યાજ અને ૨૦૦ ટકા દંડ ભરવો પડશે. નાણા વિભાગે અન્ય લોકોના નાણાં પોતાના ખાતામાં જમા કરાવવા સામે પણ ચેતવણી આપી છે.
 
 
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/it-department-was-illegally-sold-by-the-old-notes-100-crore-pakadayum




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 8 November 2016

દરેક વાત જે તમારે નવી નોટ વિશે જાણવી જરૂરી છે, RBIએ જણાવ્યા 17 ફીચર્સ... ( 2000 ની નોટ, 500 રૂ.ની નવી નોટ )

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

દરેક વાત જે તમારે નવી નોટ વિશે જાણવી જરૂરી છે, RBIએ જણાવ્યા 17 ફીચર્સ...

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 9 નવેમ્બરથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. તેના બદલે હવે 500 અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. આરબીઆઇના અનુસાર ટૂંક સમયમાં બે હજાર રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. એક પત્રકાર પરિષદ કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 500 રૂપિયા અને 2000ની નવી નોટના ફીચર્સ વિશે જણાવ્યું હતું....

ઘાટા ગુલાબી રંગની હશે નવી નોટ, વાંચો 2000 ની નોટના 17 ફીચર્સ, આગળની સ્લાઇડ્સ પર 500 ની નોટના ફિચર - બે હજારનની નવી કરન્સી નોટ મજેંટા (ઘાટ્ટા ગુલાબી) રંગની હશે. તેમાં મહાત્મા ગાંધીની નવી સીરીજવાળો ફોટો હશે.
- નવી નોટમાં કોઇપણ પ્રકારનો કોઇ લેટર નહી હોય. આ ઉપરાંત તેમાં આરબીઆઇના નવા ગર્વનર ઉર્જીત પટેલની સહી હશે. ...

-
નોટની પાછળની તરફ તેની પ્રિંટિંગ ઇયર '2016' પબ્લિશ હશે. તો બીજી તરફ પાછળની તરફ મંગળયાનનો ફોટો હશે. નોટની આગળ અને પાછળની ડિઝાઇન, જ્યોમેટ્રિક પેટર્ન કલર મુજબ હશે. ... 

દરેક વાત જે તમારે નવી નોટ વિશે જાણવી જરૂરી છે, RBIએ જણાવ્યા 17 ફીચર્સ divyabhaskar.com | Nov 09, 2016, 08:33 AM IST 1 of 8 Previous ImagePrev NextNext Image આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલ 2000...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-ECN-BANK-rbi-disclosed-new-features-of-rs-2000-note-5455838-PHO.html?seq=1&ref=ht

17
ફીચર્સમાં જાણો નવી 2000 ની નોટની ખાસિયત 

#1. નોટની આગળની તરફ થ્રૂ રજિસ્ટરમાં બે હજાર રૂપિયા લખેલું હશે. આઇડેન્ટિફિકેશન માર્કની ઉપર જોવા મળતી ફૂલ જેવી આકૃતિ થ્રૂ રજિસ્ટરના નામે ઓળખવામાં આવે છે. બે હજારની નોટમાં ફૂલની જગ્યાએ તેનું મૂલ્ય હશે. જે પ્રકાશમાં જોઇ શકાશે.
 #2. નોટ પર બે હજારની લેટેસ્ટ ઇમેજ પણ હશે. ગાંધીજીના ફોટોની બાજુમાં લેટેસ્ટ ઇમેજ હોય છે તેમાં જેટલાની નોટ છે તેની સંખ્યા લખેલી હોય છે.
#3. નોટમાં દેવનાગરીમાં પણ નોટનું વેલ્યૂ એટલે કે 2000 લખેલું હશે.
#4. તેની વચ્ચે મહાત્મા ગાંધીનું પોટ્રેટ હશે. ...

#5.
ડાબી બાજુએ નાના અક્ષરોમાં આરબીઆઇ અને બે હજાર લખેલું હશે.
#6. સિક્યુરિટી થ્રેડમાં 'ભારત,' આરબીઆઇ અને 2000 લખેલું હશે. નોટને નમાવતાં તેનો કલર 'થ્રેડ ગ્રીન' માંથી 'બ્લ્યૂ રંગ' માં. બદલાશે.
#9. નોટની ઉપર બાજુએથી ડાબી તરફ અને નીચેની તરફથી જમણી તરફ નંબર પેનલ હશે. પેનલમાં નંબર નાનાથી મોટા હશે. નબળી દ્રષ્ટિવાળા લોકો માટે મહાત્મા ગાંધીનું પોટ્રેટ, અશોક પિલર અને બ્લીડ લાઇન અને આઇડેન્ટિટી માર્ક ઉપસેલ હશે.
 #10. બીજી તરફ 2000નો ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક હશે.
#11. નોટની જમણી તરફ જ અશોક પિલર હશે.
#12. જમણી તરફ રેકટ્રાઇંગલની સાઇન ઉપસેલી હશે. જેમાં 2000 લખેલું હશે.
#13. ડાબી અને જમણી બાજુએ સાત એંગુલર બ્લીડ લાઇન ઉપસેલ હશે. ... 


નોટની પાછળની તરફ હશે આ ચાર ફીચર્સ
 
#14. નોટની પાછળની તરફ ડાબી તરફ પ્રિંટિંગ ઇયર છપાયેલું હશે.
#15. ડાબી બાજુએ સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન હશે.
#16. પાછળની તરફ લેગ્વેંજ પેનલ વચ્ચે હશે.
 #17. મંગલયાનનો ફોટો હશે. નોટમાં દેવનાગરીમાં નોટની વેલ્યૂ એટલે કે 2000 લખેલું હશે. પાછળની તરફ તેનું ડાયમેંશન 66mm*16mm પણ હશે.... 

500 રૂ.ની નવી નોટની આગળની તરફના હશે આ ફીચર્સ

 
#1. નોટની આગળની તરફ સી થ્રૂ રજિસ્ટરમાં પાંચસો રૂપિયા લખેલું હશે. આઇડેન્ટિફિકેશન માર્ક ઉપર જોવા મળતી ફૂલ જેવી આકૃતિ સી થ્રૂ રજિસ્ટરના. નામે ઓળખાય છે. બે હજારની નોટમાં ફૂલની જગ્યાએ તેનું મૂલ્ય હશે. જે પ્રકાશમાં જોવા મળશે. ...
#2.
તો બીજી તરફ પાંચસો રૂપિયાની લેટેસ્ટ ઇમેજ હશે. ગાંધીજીની સાઇડમાં લેટેસ્ટ ઇમેજ હોય છે. તેમાં જેટલાની નોટ છે તેની સંખ્યા લખેલી હોય છે.
#3. દેવનાગરીમાં નોટ પર વેલ્યૂ એટલે કે 500 રૂપિયા લખેલું હશે.
 #4. આ દરમિયાન મહાત્મા ગાંધીનું પોટ્રેટ હશે. પહેલાં આ નોટ પર જમણ તરફ હતી
#5. તેમાં સિક્યુરિટી થ્રેડ હશે. નોટને નમાવતાં તેના કલર થ્રેડ ગ્રીનમાંથી બ્લ્યૂમાં બદલાઇ જશે.
#6. નોટની જમણી તરફ ગેરેન્ટી ક્લોજ, પ્રોમિસ ક્લોજ અને ગર્વનરની સહી હશે. તો બીજી તરફ આઇબીઆઇનું ચિન્હ હશે.
#7. પોટ્રેટ અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક.
#8. નોટની ઉપરની તરફથી લેફ્ટ સાઇટ અને નીચેથી જમણી તરફ નંબર પેનલ હશે. પેનલમાં નાનાથી મોટા હશે. ...
#9.
નીચેથી જમણી તરફના સિંબલની સાથે નોટની નંબરવાળી વેલ્યૂ હશે. આ ગ્રીનમાંથી બ્લૂમાં બદલાઇ જશે.
#10. નોટની જમણી તરફ અશોક પિલર હશે. નબળી દ્રષ્ટિવાળાઓ માટે મહાત્મા ગાંધીનું પોટ્રેટ, , અશોક પિલર અને બ્લીડ લાઇન અને આઇન્ડેટિટી માર્ક ઉપસેલું હશે.
#11. જમણી તરફે રેકટ્રાયએંગલનું નિશાન ઉપસેલું હશે. જેમાં 500 રૂપિયા લખેલું હશે. ...
#12. ડાબી અને જમણી બાજુએ સાત એંગુલર બ્લીડ લાઇન ઉપસેલી હશે.


500ની નોટમાં પાછળની તરફ હશે આ પાંચ ફીચર્સ
 
#13. નોટની પાછળની તરફ ડાબી બાજુએ પ્રિંટિંગ ઇયર છપાયેલ હશે.
#14. ડાબી બાજુએ જ સ્વચ્છ ભારતનો લોકો અને સ્લોગન હશે....
#15.
પાછળની બાજુએ લેંગ્વેજ પેનલ વચ્ચે હશે.
#16. તેની પાછળની બાજુની તરફ તિરંગો ફરકેલ લાલ કિલ્લાનો ફોટો હશે. આ ભારતની હેરિટેજને દર્શાવે છે....
#17.
પાછળની તરફ નોટમાં દેવનાગરીમાં નોટની વેલ્યૂ એટલે કે 500 લખેલું હશે.... 

Source :- http://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-BANK-rbi-disclosed-new-features-of-rs-2000-note-5455838-PHO.html?seq=2&ref=ht

તલાટી, PSI, ASI, GPSC, TET, TAT, HTAT, Constable ની પરીક્ષા માટે જનરલ નોલેજ ની તૈયારી કરો online... અહીક્લિક કરો online તૈયારી માટે....!!!



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)