Pages

Tuesday, 30 September 2014

માઈક્રોસોફ્ટ આજે લોન્ચ કરશે Windows 9, જાણો શું છે આ નવી OSમાં?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

માઈક્રોસોફ્ટ આજે લોન્ચ કરશે Windows 9, જાણો શું છે આ નવી OSમાં?

- વિન્ડોઝના નવા વર્ઝનમાં Start Menu પાછું આવી રહ્યું છે

- Windows 8 ફેઈલ જવાના કારણે તાબડતોબ Windows 9 આવ્યાની અટકળો

અમદાવાદ તા. 30 સપ્ટેમ્બર, 2014

માઈક્રોસોફ્ટ આજે પોતાના વિન્ડોઝનું નવું વર્ઝન વિન્ડોઝ 9 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેના માટે કંપનીએ ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું છે. આજથી જ યૂઝર ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.

જો કે કેટલીક વેબસાઈટો પર આ ઈવેન્ટના સમાચાર આવી રહ્યા છે. હજૂ એ સ્પષ્ટ નથી કે માઈક્રોસોફ્ટ પોતાના નવા વર્ઝનનું નામ ખરેખરમાં વિન્ડોઝ 9 હશે. જો કે કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમને વિન્ડોઝ થ્રેશોલ્ડના કોડનું નામ આપ્યું છે. એવું સમજાઈ રહ્યું છે કે આ સિસ્ટમના નામમાં અંકોનો ઉપયોગ નહીં થાય.

એવું માનવામાં આવી રહ્યું છે કે, વિન્ડોઝ પહેલા કરતા સરળ અને કેટલીક નવી સુવિધાઓની સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં એક સ્માર્ટ મેનુ, ડેસ્કટોપ પર દેખાતી એપ્લીકેશન્સ માટે અલગથી એક વિન્ડોઝ અને વર્ચુ્અલ ડેસ્કટોપ માટે સપોર્ટ હશે. જેમાં કુલ 15 ફીચર હોઈ શકે છે.

માઈક્રોસોફ્ટ આ પ્રકારના નવા ફીચર આજે દેખાડી શકે છે. ત્યાર બાદ બજારમાં મુકવામાં આવશે. ઉપરાંત વિન્ડોઝ 9માં પહેલાની વિન્ડોઝની તુલનામાં ક્રાંતિકારી ફેરફારો હશે. તેમજ start મેનુ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં પાછું આવી રહ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment