Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gayatri Solution Group News
GPSC GENERAL KNOWLEDGE QUESTIONS FOR PREPARATION
Que1: નીચેનામાંથી કઈ સંસ્થા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ સ્થપાઈ હતી ?
Ans1:સંયુક્ત રાષ્ટ્રસંઘ
Ans2:લીગ ઓફ નેશન્સ Right Answer
Ans3:યુનેસ્કો
Ans4:યુનિસેફ
Que2:સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યો કોણ છે ? Ans1:યુ.એસ .,જાપાન,ચીન,રશિયા,ભારત Ans2:ભારત,જાપાન,ચીન,બ્રિટન,યુ.એસ. Ans3:યુ.એસ.,રશિયા,બ્રિટન,ફ્રાન્સ,ચીન Right Answer Ans4:સ્વિઝરલેન્ડ,ભારત,બ્રિટન,ફ્રાન્સ,ચીન Que3:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કઈ સાલમાં થઇ હતી ? Ans1:1946,જીનીવા Right Answer Ans2:1947,પેરિસ Ans3:1947,લંડન Ans4:1946,ન્યૂયોર્ક Que4:ફ્રુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનું વડું મથક ક્યા આવેલું છે ? Ans1:જીનીવા Ans2:પેરિસ Ans3:રોમ Right Answer Ans4:લંડન Que5:ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો ઉદ્દેશ શો છે ? Ans1:ગરીબ દેશોને નાણા આપવા. Ans2:દક્ષિણ એશિયાના દેશોને નાણા આપવા. Ans3:આંતરરાષ્ટ્રીય વેપારની વૃદ્ધિ અને સમતુલા જાળવવી Right Answer Ans4:આમાંનું એક પણ નહિ Que6:આંતરાષ્ટ્રીય ટપાલ સેવાઓ માટે નીચેનામાંથી કયું સંગઠન કામ કરે છે? Ans1:આઈ.એફ.સી Ans2:યુ.પી.યુ Right Answer Ans3:આઈ.ડી.એ Ans4:આઈ.એફ.સી Que7:ઓપેક સંગઠનનું વડુંમથક ક્યા આવેલું છે ? Ans1:લંડન Ans2:તહેરાન Ans3:વિયેના Right Answer Ans4:મુંબઈ Que8:સલામતી સમિતિના બિનકાયમી સભ્ય દેશોની મુદત કેટલા વર્ષની હોય છે ? Ans1:3
Ans2:2 Right Answer Ans3:4 Ans4:6
Que9:ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનું વડુંમથક ક્યા આવેલું છે ? Ans1:રોમ Ans2:જીનીવા Right Answer Ans3:પેરિસ Ans4:ટોકિયો Que10:વર્લ્ડ બેન્કની સ્થાપના ક્યા વર્ષમાં થઇ હતી ? Ans1:1947 Ans2:1944 Ans3:1946 Right Answer Ans4:1950 For more Questions and Tests CLICK HERE... Prepare Online..
|
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com