સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 30 September 2014

માઈક્રોસોફ્ટ આજે લોન્ચ કરશે Windows 9, જાણો શું છે આ નવી OSમાં?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

માઈક્રોસોફ્ટ આજે લોન્ચ કરશે Windows 9, જાણો શું છે આ નવી OSમાં?

- વિન્ડોઝના નવા વર્ઝનમાં Start Menu પાછું આવી રહ્યું છે

- Windows 8 ફેઈલ જવાના કારણે તાબડતોબ Windows 9 આવ્યાની અટકળો

અમદાવાદ તા. 30 સપ્ટેમ્બર, 2014

માઈક્રોસોફ્ટ આજે પોતાના વિન્ડોઝનું નવું વર્ઝન વિન્ડોઝ 9 લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેના માટે કંપનીએ ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું છે. આજથી જ યૂઝર ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.

જો કે કેટલીક વેબસાઈટો પર આ ઈવેન્ટના સમાચાર આવી રહ્યા છે. હજૂ એ સ્પષ્ટ નથી કે માઈક્રોસોફ્ટ પોતાના નવા વર્ઝનનું નામ ખરેખરમાં વિન્ડોઝ 9 હશે. જો કે કંપનીએ આ ઓપરેટિંગ સિસ્ટમને વિન્ડોઝ થ્રેશોલ્ડના કોડનું નામ આપ્યું છે. એવું સમજાઈ રહ્યું છે કે આ સિસ્ટમના નામમાં અંકોનો ઉપયોગ નહીં થાય.

એવું માનવામાં આવી રહ્યું છે કે, વિન્ડોઝ પહેલા કરતા સરળ અને કેટલીક નવી સુવિધાઓની સાથે લોન્ચ કરવામાં આવશે. જેમાં એક સ્માર્ટ મેનુ, ડેસ્કટોપ પર દેખાતી એપ્લીકેશન્સ માટે અલગથી એક વિન્ડોઝ અને વર્ચુ્અલ ડેસ્કટોપ માટે સપોર્ટ હશે. જેમાં કુલ 15 ફીચર હોઈ શકે છે.

માઈક્રોસોફ્ટ આ પ્રકારના નવા ફીચર આજે દેખાડી શકે છે. ત્યાર બાદ બજારમાં મુકવામાં આવશે. ઉપરાંત વિન્ડોઝ 9માં પહેલાની વિન્ડોઝની તુલનામાં ક્રાંતિકારી ફેરફારો હશે. તેમજ start મેનુ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં પાછું આવી રહ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday 28 September 2014

ભણે વિદ્યાર્થી આગળ વધે વિદ્યાર્થી (Digital Learning - Animation Learning) (Gayatri Solution Group) સાથે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

ભણે વિદ્યાર્થી આગળ વધે વિદ્યાર્થી (Digital Learning - Animation Learning) (Gayatri Solution Group) સાથે

આ નવરત્રી મા (Gayatri Solution Group) સાથે મેળવો શક્તિ સરસ્વતી અને લક્ષ્મી એક સાથે.

નવરત્રી શક્તિ ના પર્વ મા મેળવો સરસ્વતીની સાથે લક્ષ્મી પણ.

શક્તિ = Navratri, સરસ્વતી = Education DVD & Software, લક્ષ્મી = Flat 10 % discount,

Click Here to Show Products List

Navratri Education Special Offers (Gayatri Solution Group)
Navratri Education Special Offers (Gayatri Solution Group) Flat 10 % Off On Education DVD Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 10 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English - Gujarati Medium} 
Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com, gayatriinternetsolution@gmail.com, 
Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come InJune 2015
 
Source :- Gayatri Solution Group

શ્રીલંકાના બંદર પર ચીની સબમરીન એક સપ્તાહ સુધી રોકાઈ

હવે દરિયાઈ મોરચે પણ ચીને ભારતની ચીંતા વધારી

ભારતના પ્રભુત્વવાળા વિસ્તારમાં પહેલી વખત ચીનની સબમરીને ખુલ્લેઆમ દેખા દીધી

સરહદ પર અવળચંડાઈ કરતા રહેતા ચીને ફરી એક વખત ભારતની યિંતા વધારી છે.આ વખતે ચીને દરિયામાં અટકચાળુ કર્યુ છે.

ચીની નૌકાદળની એક સબમરીન શ્રીલંકાના દરિયાકિનારે લાંગરી ચુકી છે.જેના કારણે ભારતે ફરી એક વખત ચિંતા કરવાનો વારો આવે તેમ છે.લાંબા અંતરના પેટ્રોલીંગ માટે નીકળેલી આ સબમરીન શ્રીલંકાના બંદરે નજરે પડી ચુકી છે.

ભારત અને ચીન વચ્ચે દરિયાઈ મોરચે પણ સ્પર્ધા ચાલી રહી છે.ચીને પોતાના નૌકાદળને ખાસુ શક્તિશાળી બનાવ્યુ છે પરંતુ પહેલી વખત એવુ બન્યુ છે કે જે દરિયાઈ વિસ્તારમાં ભારતીય નૌકાદળ પોતાનુ વ્યૂહાત્મક પ્રભુત્વ હોવાનુ માને છે તે વિસ્તારમાં ચાઈનીઝ સબમરીન નજરે પડી છે અને તે પણ જાહેરમાં.

ચીનની સોન્ગ ક્લાસ સબમરીન ડીઝળથી ચાલે છે.આ સબમરીન શ્રીલંકાના ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મીનલ પર એક અઠવાડીયા સુધી પડાવ નાખીને રહી હતી.જોકે ચીને રાબેતા મુજબ કહ્યુ છે કે સબરમરીન પેટ્રોલીંગ દરમ્યાન પૂરવઠો લેવા માટે જ રોકાઈ હતી.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday 25 September 2014

ભણે વિદ્યાર્થી આગળ વધે વિદ્યાર્થી (Digital Learning - Animation Learning) (Gayatri Solution Group) સાથે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

ભણે વિદ્યાર્થી આગળ વધે વિદ્યાર્થી (Digital Learning - Animation Learning) (Gayatri Solution Group) સાથે

આ નવરત્રી મા (Gayatri Solution Group) સાથે મેળવો શક્તિ સરસ્વતી અને લક્ષ્મી એક સાથે.

નવરત્રી શક્તિ ના પર્વ મા મેળવો સરસ્વતીની સાથે લક્ષ્મી પણ.

શક્તિ = Navratri, સરસ્વતી = Education DVD & Software, લક્ષ્મી = Flat 10 % discount,

Click Here to Show Products List

Navratri Education Special Offers (Gayatri Solution Group)
Navratri Education Special Offers (Gayatri Solution Group) Flat 10 % Off On Education DVD Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 10 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English - Gujarati Medium} 
Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com, gayatriinternetsolution@gmail.com, 
Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come InJune 2015
 
Source :- Gayatri Solution Group
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

ગરબે રમવાની નવ રાતો સિવાય માં દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણો છો ખરાં?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગરબે રમવાની નવ રાતો સિવાય માં દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણો છો ખરાં?

- નવદુર્ગાના આ સ્વરૂપો કરાવે છે શક્તિ, જ્ઞાન અને સંપદાની પ્રાપ્તિ

અમદાવાદ તા. 25 સપ્ટેમ્બર, 2014

ગુજરાતભરમાં આજથી નવરાત્રિનો પર્વ ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે, આ તહેવાર નવ દિવસ સુધી ચાલશે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા-અર્ચના કરીએ છીએ.

પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી), આગલના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ નવ રૂપો વિશે થોડીક જાણીએ.

પ્રથમ નોરતે દુર્ગા શૈલીપુત્રીની પુજા
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

બીજા નોરતે દુર્ગા શ્રી બ્રહ્મચારિણીની પુજા
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.

ત્રીજા નોરતે દુર્ગા શ્રી ચંદ્રઘંટાની પુજા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

ચોથા નોરતે દુર્ગા શ્રી કૂષ્માંડાની પુજા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

પાંચમા નોરતે દુર્ગા શ્રી સ્કંદમાતાની પુજા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

છઠ્ઠા નોરતે દુર્ગા શ્રી કાત્યાયની પુજા
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.

સાતમા નોરતે દુર્ગા શ્રી કાલરાત્રિની પુજા
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

આઠમા નોરતે દુર્ગા શ્રી મહાગૌરીની પુજા
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.

નવમા નોરતે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રીની પુજા
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday 24 September 2014

એક કલાકમાં 80,000 કિમીની ઝડપે મંગળયાને 22 કરોડ 50 લાખ કિ.મીનુ અંતર કાપ્યું

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

એક કલાકમાં 80,000 કિમીની ઝડપે મંગળયાને 22 કરોડ 50 લાખ કિ.મીનુ અંતર કાપ્યું

- મિશનની સફળતાથી વિદેશના સેટેલાઇટ લોન્ચ કરવાના ઓર્ડર મળે તેવી શક્યતા

- માર્સ ઓડિસી, માર્સ એક્સપ્રેસ અને માર્સ ઓર્બિટર પણ મંગળની પરિક્રમામાં કાર્યરત

બેંગ્લોર 23 સપ્ટેમ્બર 2014
પૃથ્વીથી મંગળનું સરેરાશ અંતર 22 કરોડ 50 લાખ કિલોમીટર છે. મંગળયાને આ અંતરને  80 હજાર પ્રતિ કલાકની ઝડપે પાર પાડ્યું હતું. જો કે મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરવા માટે સતત તેની ગતિમાં ધટાડો કરવામાં આવી રહ્યો હતો.

મંગળયાનના મુખ્ય તરલ(લિક્વીડ) એન્જીનને સોમવારના રોજ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચે તે પહેલા આ એન્જીનને ચાલું કરી એક વાર ચકાસવું ખુબ જ અગત્ય હતું, કારણ કે સ્પેસનું મુખ્ય એન્જીન છેલ્લા 300 દિવસ(લગભગ 10 મહિના)થી સુશુપ્ત અવસ્થામાં હતું. ઇસરોના જણાવ્યા અનુસાર એન્જીન નિયત કરેલા સમય મુજબ 4 સેકન્ડ વ્યવસ્થિત કામ કર્યું હતું. સોમવારની સફળતાની સાથે ભારત મંગળ ગ્રહની ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં દેશનો ઉપગ્રહ પહોંચનારો દેશનો પહેલો દેશ બની ગયો હતો.

ભારતના મંગળ અભિયાન સફળ થવાની સાથે જ અંતરિક્ષમાં સંશોધનમાં આગવું સ્થાન મેળવી લીધું છે. આ મિશનના સફળ થવાથી દેશને વિદેશી સેટેલાઇટ લોન્ચ કરવાના ઓર્ડરો મળવાના પુરી શક્યતા છે. આ સમયે મંગળની દુર્લભ અને ખાસ વાતો જાણવા સાત મિશન કામ કરી રહ્યા છે. આ દરેક અભિયાન અમેરિકાના મિશન છે જેને હવે ભારત પાર પાડશે. ઉપરાંત માર્સ ઓડિસી, માર્સ એક્સપ્રેસ અને માર્સ ઓર્બિટર મંગળની પરિક્રમાં કરી રહ્યાં છે. જ્યારે બે રોવર્સ-સ્પિરિટ અને ઓપર્ચ્યુનિટી પર પહેલાથી જ હાજર છે. અને તેની સાથે લેન્ડર-ફીનિક્સ પણ ત્યા તૈનાત છે.
ભારતની આ ઝુંબેશ જો સફળ થશે તો સ્પેસ અને સાઇન્સ ક્ષેત્રમાં ભારત દુનિયામાં એક નવું મુકામ મેળવી લેશે. મંગળયાન દ્વારા ભારત મંગળ ગ્રહ પર જીવનના આસાર શોધી ત્યાના પર્યાવરણની તપાસ કરવા માંગે છે. આ સ્પેસ તે પણ જાણવા ઉત્સુક છે કે આ લાલ ગ્રહ પર મિથેન છે કે નહી. મિથેન ગેસની હાજરી ગ્રહમાં જેવિક ગતિવિધિયોના સંકેત આપે છે. આ જ કારણેને લીધે મંગળયાનને લગભગ 15 કિલો વજનના કેટલાય અત્યઆધુનિક ઉપકરણો(સાધનો)થી સજ્જ કરવામાં આવ્યું છે. આ ઉપકરણોમાં પાવરફુલ કેમેરાનો પણ સમાવેશ થાય છે. અહિં મિથેન ઉપરાંત ખનીજ(મિનરલ્સ) પણ છે કે નહી તે જાણવા મળશે.

મંગળયાનને ગત વર્ષે 5 નવેમ્બરના રોજ 2 વાગ્યેને 36 મિનિટ પર ઇસરોના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી રવાના કરવામાં આવ્યું હતું. આ સ્પેસને પોલર સેટેલાઇટ લોન્ચ વીઇકલ(પીએસએલવી)સી-25ની મદદથી છોડવામાં આવ્યું હતું. અમેરિકા અને રશિયાએ પોતાના મંગળયાનને છોડવા માટે ભારતના પાએસએલવી કરતા મોટા અને ખાસ ડિઝાઇન કરેલા મોંધા રોકેટ દ્વારા પ્રેક્ષેપણ કરવામાં આવ્યું હતું. પહેલા આ આ સ્પેસને 19 ઓક્ટોમ્બરના રોજ અંતરિક્ષમાં મોકલવવાની યોજના હતી પણ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખરાબ હવામાનના કારણે આ મિશન પાછળ ધકેલાયું. આ મિશન પાછળ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ સ્પેસનો કુલ વજન 1350 કિલો છે. મંગળયાનને છોડ્યા બાદ તેના માર્ગને સાત વખત સુધારવામાં આવી હતી તેથી આ મંગળની દિશામાં પોતાની યાત્રાને ચાલુ રાખી શકે.

મંગળયાન મિશનના કારણે ભારતની આબરૂ દાવ પર લાગી હતી. આ પહેલા અમેરિકા, રશિયા અને યુરોપના કેટલાક દેશો સંયુક્ત રીતે મંગળ પર પોચાના મિશનને મોકલી શક્યા છે. ચીન અને જાપાન આ પ્રયત્નમાં હજું સુધી સફળ રહ્યા નથી. રશિયા પણ પોતાના કેટલાય નિષ્ફળ પ્રયત્ન પછી પોતાના મિશનમાં સફળ થયું હતું. અત્યાર સુધી મંગળ ગ્રહ ઉપર અભ્યાસમાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં બે તૃતીયાંશ અભિયાન નિષ્ફળ રહ્યા છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday 22 September 2014

આ નવરત્રી મા (Gayatri Solution Group) સાથે મેળવો શક્તિ સરસ્વતી અને લક્ષ્મી એક સાથે.

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

આ નવરત્રી મા (Gayatri Solution Group) સાથે મેળવો શક્તિ સરસ્વતી અને લક્ષ્મી એક સાથે.

નવરત્રી શક્તિ ના પર્વ મા મેળવો સરસ્વતીની સાથે લક્ષ્મી પણ.

શક્તિ = Navratri, સરસ્વતી = Education DVD & Software, લક્ષ્મી = Flat 10 % discount,

Click Here to Show Products List

Navratri Education Special Offers (Gayatri Solution Group)
Navratri Education Special Offers (Gayatri Solution Group) Flat 10 % Off On Education DVD Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 10 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English - Gujarati Medium} 
Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)
Click Here to Show Products List
Contact Us for inquiries & Dealership on
Email Id :- inquiry.gsg13@gmail.com, gayatriinternetsolution@gmail.com, 
Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come InJune 2015
 
Source :- Gayatri Solution Group
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

અમદાવાદ ચાંદીએ રૃા.૩૯૦૦૦ની સપાટી તોડી - સોનામાં વધુ ૧૦૦ તૂટયા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

અમદાવાદ ચાંદીએ રૃા.૩૯૦૦૦ની સપાટી તોડી

સોનામાં વધુ ૧૦૦ તૂટયા

ઝવેરી બજારમાં કિંમતી ધાતૂઓમાં આગળ ઘપતી મંદી

વિશ્વ બજાર ઘટયા પછી ફરી ઉંચકાઈઃ ઘરઆંગણે નવરાત્રી પૂર્વે ભાવો તૂટતાં  નિકળેલી લેવાલી
અમદાવાદ/મુંબઈ, મંગળવાર
વૈશ્વિક પરીબળોના પગલે ધરઆંગણાના બુલિયન બજારોમાં આજે પણ સોના ચાંદીમાં મંદીનો પ્રવાહ આગળ વધ્યો હતો. અમદાવાદ સોનાચાંદી બજાર ખાતે આજે ચાંદીએ અકલ્પનીય એવી રૃા. ૩૯૦૦૦ ની સપાટી પણ તોડી નાખી હતી અને કામકાજના અંતે ચાંદી ચોરસા રૃા. ૩૮૫૦૦-૩૯૦૦૦ અને ચાંદી રૃપુ ૩૮૦૦૦-૩૮૮૦૦ ની સપાટીએ નરમ રહી હતી.બીજી તરફ સોનામાં પણ રૃા. ૧૦૦ ઘટાડો નોંધાતા કામકાજના અંતે સોનું (૯૯.૯) ૨૬૭૦૦-૨૬૯૦૦ અને સોનું (૯૯.૫) ૨૬૩૫૦-૨૬૭૫૦ ની સપાટીએ નરમ રહ્યું હતું.
મુબઈ સોના-ચાંદી બજારમાં આજે મંદી આગળ વધી હતી. ચાંદીના ભાવો તૂટી કિલોના  રૃ.૪૦ હજારની  અંદર ઉતર્યા હતા.  સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૦૦ તૂટયા  હતા. વિશ્વ બજારમાં  સોના-ચાંદીના ભાવો આરંભમાં  તૂટયા પછી  સાંજે ફરી વધી આવ્યાના સમાચારો હતા.  મુંબઈમાં  આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૦૫૧૦ વાળા રૃ.૩૯૬૬૦ ખુલી રૃ.૩૯૬૮૦ બંધ રહ્યા હતા. મોડી સાંજે ભાવો રૃ.૩૯૮૦૦ થી ૩૯૯૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી ૧૦૦થી ૧૫૦ નીચા રહ્યા હતા.  દરમિયાન,  મુંબઈ બજારમાં આજે સોનાના  ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૬૫૦૦ વાળા રૃ.૨૬૩૬૫  ખુલી રૃ.૨૬૪૦૦ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના  ભાવો રૃ.૨૬૬૫૦ વાળા રૃ.૨૬૫૧૫ ખુલી રૃ.૨૬૫૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે  સોનાના ઔંશદીઠ ભાવો ૧૨૬.૮૦ ડોલરવાળા નીચામાં ૧૨૦૭.૯૦ થયા પછી સાંજે ૧૨૧૬.૧૦ ડોલર રહ્યા હતા. જ્યારે સોના પાછળ વિશ્વ બજારમાંચાંદીના ભાવો ઔંશના ૧૭.૮૬ ડોલરવાળા નીચામાં ૧૭.૩૦ થયા પછી  ઉંચકાઈ સાંજે ૧૭.૭૫  ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર નીચા મથાળેથી  ફરી ઉંચકાતાં  તથા ઘરઆંગણે હવે પછી તહેવારોની  મોસમ આવી રહી હોવાથી મુંબઈ બજારમાં  સોના-ચાંદીમાં નીચા ભાવોએ આજે ડિમાન્ડ  સારી રહ્યાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મંબઈમાં કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો રૃ.૬૦.૮૧  વાળા નીચામાં રૃ.૬૦.૭૩  તથા ઉંચામાં રૃ.૬૦.૮૫  થઈ છેલ્લે  રૃ.૬૦.૮૨ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનામાં  વાયદામાં હેજફંડોએ તેજીના ઓળિયા  ઘટાડયા છે. બ્રિટનમાં  રોયલ મિન્ટ દ્વારા ઓનલાઈન બુલીયન ટ્રેડિંગ શરૃ કરાયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં સોનાનું મુલ્ય જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં ૭.૧૬ અબજ ડોલર ઘચી ગયું છે.
વિશ્વ બજારમાં અમેરિકામાં વ્યાજના દરો અપેક્ષાથી વહેતા વધવાની આશાએ  ડોલર ઉંચકાતાં સોના-ચાંદીના ભાવો તૂટી રહ્યા છે. વિશ્વ બજારમાં  ચાંદીના ભાવો ૪ વર્ષના તળિયે ઉતરી ગયા છે.
વૈશ્વિક સ્તરે વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ  વધી ચાર વર્ષની ટોચે પહોંચ્યો છે. મુંબઈ બજારમાં હાજર સોનાના પ્રીમિયમો  ઘટી ઔંશના ૮ ડોલર થતાં વર્ષનું તળિયું દેખાયું છે. વિશ્વ બજારમાં ગોલ્ડ માઈનર્સ દ્વારા  ફોરવર્ડ સલ-હેજીંગ જે ૭-૮ વર્ષથી  બંધ કરાયું હતું તે હવે ફરી શરૃ કરવામાં આવ્યું છે. ૧૯૯૯માં આવું વાર્ષિક  હેજીંગ ૩૦૦૦ ટન થયું હતું તે ૨૦૧૩માં ઘટી માંડ ૭૫ ટન થયા પછી  ચાલુ વર્ષે  પ્રથમ છ મહિનામાં  ૫૮થી ૫૯  ટન થયાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવો ઘટી ૧૩૨૨થી ૧૩૨૩ ડોલર થતાં ૯ મહિનાના તળિયે   ઉતર્યા છે.  પેલેડીયમના ભાવો જે સપ્ટેમ્બર આરંભમાં  વધી ૧૪ વ્ર્ષની ટોચે પહોંચ્યા હતા તે ઉંચા ભાવતી ૧૦૦ ડોલર હવે ગબડી ગયા ચે.  અમેરિકામાં સૌથી મોટા ગણાતા ગોલ્ડ  એન્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં ગયા સપ્તાહના  અંત ભાગમાં  સોનાનું હોલ્ડિંગ ૭.૭૮ ટન ઘટી ૭૭૬.૪૪ ટન થતાં છ વર્ષનું તળિયું દેખાયું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday 16 September 2014

Navratri Education Special Offers Flat 10 % discount (Gayatri Solution Group)

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Navratri Education Special Offers (Gayatri Solution Group)
Flat 10 % Off On Education DVD
Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)
Flat 10 % discount
(SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English Medium, Gujarati Medium}
Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)
Contact Us for inquiries & Dealership on Email Id :- inquiry.gsg13@gmail.com,gayatriinternetsolution@gmail.com,  
Mobile : 8155053505, 9429893515,
(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)
Next Offer Will Come In June 2015

Source :- Gayatri Solution Group
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 12 September 2014

લો હવે હનુમાનજીને પણ આધાર કાર્ડની જરૂર પડી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

લો હવે હનુમાનજીને પણ આધાર કાર્ડની જરૂર પડી

- આધાર કાર્ડ પર હનુમાનજીનો ફોટો, સરનામુ અને મોબાઇલ નંબર પણ લખેલો છે

- હનુમાનજીએ સહીને જગ્યાએ અંગુઠો મારેલો છે

રાજસ્થાન તા. 12 સપ્ટેમ્બર 2014
દેશમા ધણી વાર સરકારી તંત્રની બેદરકારીના કારણે ક્ષતીઓ સર્જાતી હોય છે, પરંતુ ધણી એવી વાર ક્ષતીના કારણે તંત્ર ક્ષોભમાં મુકાઇ જતુ હોય છે. ભારત સરકાર દ્વારા ચલાવવમાં આવેલી બહુહેતુક યોજનામાં આવી કઇંક ભૂલ સામે આવી છે. જેના કારણે તંત્ર શર્મસાર થઇ ગયુ હતું. તંત્ર દ્વાર બીજા કોઇનું નહી પણ હિન્દુઓના ઇષ્ટ દેવ બજરંગ બલીના નામનું આધાર કાર્ડ બનાવી નાખ્યુ વળી, તેમાં ફોટો સુદ્ધા હનુમાનજીનો રાખવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના સીકર જીલ્લાના દંતારામગઢની પોસ્ટઓફિસમાં હનુમાનજીનો આધારકર્ડ બનીને આવી ગયું હતું. પરંતુ આ આધાર કાર્ડનો કોઇ ધણીધોરીના થતા આ ભાંડો ફુટ્યો હતો.

આ આધાર કાર્ડ પર ' હનુમાનજી, પુત્ર પવનજી, વોર્ડ નંબર 6 પંચાયત સમિતિની બાજુમાં, દંતારામગઢ, જીલ્લો સીકર(રાજસ્થાન).નું  સરનામુ લખાયેલું હતું.' આ આધાર કાર્ડ બેંગલોરથી બનીને આવ્યું હતું, આ આધાર કાર્ડ પર લખાયેલા સરનામાં પર ટપાલી છેલ્લા ચાર-પાંચ દિવસથી આ અરજદારને શોધી રહ્યા હતા, પરંતુ તેને હનુમાનજી મળ્યા ન હતા.

સીકર જીલ્લાના દાંતારામગઢની પોસ્ટ ઓફીસના પોસ્ટમાસ્ટરે ગોબરાજે જણવ્યું હતુ કે,' આધાર કાર્ડ પર હનુમાનજી(ગદાધારી હનુમાન)નો ફોટો છે, આધાર કાર્ડ પર હનુમાનજીની જન્મ તારીખ 10/01/1959 લખેલી જ્યારે તેમનો મોબાઇલ નંબર +91 9680277444 લખેલો છે. હનુમાનજીના ફોટો વાળા આધાર કાર્ડનો આધાર ક્રમાંક(સંખ્યા) 209470519541, જ્યારે અરજી ક્રમાંક 1018-18252-01821 અને કાર્ડ ધારકની સહી(હસ્તાક્ષર)ની જગ્યાએ અંગુઠાનું નિશાન લાગેલો છે.'

તેમણે જણાવ્યું કે હનુમાનજીની ફોટો વાળા આ આધાર કાર્ડ બેંગ્લોરથી 14 ઓગસ્ટ 2014ના રોજ પોસ્ટ કરવામાં આવ્યું હતું અને દાંતારામગઢ પોસ્ટ ઓફિસમાં આ કાર્ડ 6 સ્પટેમ્બર 2014ના રોજ મળ્યું હતું. દાંતારામગઢની પોસ્ટ ઓફિસના ટપાલી બે દિવસ સુઘી ' હનુમાનજી પુત્ર પવનજી'ની શોધ કરતા રહ્યા હતા. હનુમાનજી ન મળતા ટપાલી આ આધાર કાર્ડને લઇને પોસ્ટ ઓફીસ આવી પહોંચ્યા છેવટે કંટાળીને તેમને આ આધાર કાર્ડને અરજદાર સુધી પહોંચાડવા કવર ખોલી નાખ્યું હતું.

પોસ્ટ માસ્ટરે જણાવ્યું કે ટપાલીએ જ્યારે કવર ખોલ્યું તે આધાર કાર્ડ પર રહેલી તસ્વીર જોઇને ચોંકી ગયા હતા. તેમ છતા ટપાલીએ અરજ કર્તાને શોધવાનો પ્રયત્ન ચાલું રાખ્યો હતો. વળી આધાર કાર્ડ પર નોંધાયેલ મોબાઇલ નંબર પણ સ્વીચ ઓફ(બંધ) આવે છે. વધુમાં પોસ્ટ માસ્ટરે તેમણે જણાવ કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિકાસ નામના યુવક દ્વારા આ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ તે હજુ સ્પષ્ટ નથી. દાંતારામગઢના પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતુ કે અમે આ આધાર કાર્ડને આજે બેંગ્લોર પાછું મોકલી રહ્યા છીએ.