સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 31 July 2018

શ્રીનાથજી મંદિર, નાથદ્વારા - ધાર્મિક માહાત્મ્ય - ઐતિહાસિક મહત્વ - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 14 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

શ્રીનાથજી મંદિર, નાથદ્વારા ધાર્મિક માહાત્મ્ય  - ઐતિહાસિક મહત્વ - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

શ્રીનાથજી મંદિર, નાથદ્વારા

ધાર્મિક માહાત્મ્ય: વિક્રમ સંવત 1535માં વૈશાખ વદ એકાદશીએ ગોવર્ધન પાસે સદુ પાંડેની એક ગાય નંદવંશની હતી તે દરરોજે સવારે ગોવર્ધનનાથજીની જમણી ભૂજાના પ્રાગટ્ય સ્થળે પહોંચી ત્યાં પડેલા કાણામાં આંચળ ભેરવી દૂધની ધાર કરતી હતી. સાંજે આ ગાયનું દૂધ ન મળતા સદુ પાંડેએ બીજા દિવસે ગાયનો પીછો કર્યો તો તેમને આ અલૌકિક દૃશ્ય જોવા મળ્યું જેમાં શ્રી ગોવર્ધનનાથજીના મુખારવિંદના દર્શન થયા.

પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજી ગોવર્ધન પધાર્યા ત્યારે સદુ પાંડેના ઘર પાસે ચોરા પર બિરાજ્યા અને સદુ પાંડેએ તેમને શ્રીનાથજીના પ્રાગટ્યની કથા જણાવી તો બીજા દિવસે સવારે શ્રી મહાપ્રભુજી સેવકો અને વ્રજવાસીઓને સાથે લઈને શ્રી ગિરિરાજજી પર શ્રીનાથજીના દર્શન કરવા ગયા.
પહેલા તેમણે હરિદાસવર્ય ગિરિરાજજીને પ્રભુનું સ્વરૂપ જાણીને દંડવત કર્યા અને પછી ગિરિરાજજી પર ચઢવાનું શરૂ કર્યું અને જ્યાં સદુ પાંડેએ કહેલું સ્થળ આવ્યું તો મહાપ્રભુજીના નેત્રો આંસુઓથી છલકાયા. ત્યાં જ તેમણે સામેથી મોરમુકુટ પીતામ્બરધારી શ્રીનાથજી બાવાને આવતા જોયા તો તેઓ દોડવા લાગ્યા અને શ્રી ઠાકોરજી અને શ્રી આચાર્યજી એકબીજાને ભેટી પડ્યા. આ કથા મુજબ, શ્રીનાથજીની મૂર્તિમાં સાક્ષાત ઠાકોરજી બિરાજતા હોવાનું શ્રદ્ધાળુઓ માને છે.
ઐતિહાસિક માહાત્મ્ય: 1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા શ્રી ગોવર્ધનથી શ્રીનાથજીની મૂર્તિને અહીં લાવવામાં આવી હતી. આશરે 32 મહિનાની સફર બાદ આ મૂર્તિ મેવાડ પહોંચી હતી.
ભગવાન શ્રીનાથજી બિરાજેલા હતા તે રથનું પૈંડુ સિહાર પ્રદેશમાં અટકી જતા ભગવાનની અહીં જ વસવાની ઈચ્છા જાણીને અહીં જ મંદિર બનાવાયું હતું. બનાસ નદીના કાંઠે વસેલા નાથદ્વારામાં ઈસ. 1672ની સાલમાં ભગવાન શ્રીનાથજીને વર્તમાન મંદિરમાં બિરાજમાન કરાયા હતા.
1672ની સાલમાં ભગવાન શ્રીનાથજીને વર્તમાન મંદિરમાં બિરાજમાન કરાયા હતા.
મુખ્ય આકર્ષણોઃ  શ્રીનાથજી મંદિર, શ્રી નવનીતપ્રિયાજી મંદિર, 
દર મહિનાની પૂનમે ઠાકોરજીના દર્શન અને તેમાં પણ નિત્ય મંગળા દર્શન કરવાનો વિશેષ મહિમા છે. 
પીછવાઈ પરંપરાની ચિત્રકળાના નમૂનાઓ માટે પણ નાથદ્વારા વિખ્યાત છે.

આરતીનો સમયઃ  સવારે 5.45 મંગળા, સવારે 7.15 શણગાર, સવારે 11.15 રાજભોગ, સાંજે 5.15 સંધ્યા

દર્શનનો સમયઃ  સવારે 5.30થી બપોરે 12.30, બપોરે 3.45થી સાંજે 6.30

ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.
 
શ્રીનાથજીની મૂર્તિને 1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા ગોવર્ધનથી અહીં લાવવામાં આવી હતી.
કેવી રીતે પહોંચવુ 
સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા શામળાજી-ઉદયપુર, વડોદરાથી વાયા મોડાસા-શામળાજી થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
 
રેલ માર્ગેઃ માવલી સ્ટેશન 30 અને ઉદયપુર 20 કિમી દૂર છે.
 
હવાઈ માર્ગેઃ ઉદયપુર (50 કિ.મી.) નજીકનું એરપોર્ટ છે.
 
નજીકના મંદિરોઃ  (નાથદ્વારામાં) શ્રી વિઠ્ઠલનાથજી મંદિર, શ્રી મદનમોહનજી મંદિર
1). શ્રી દ્વારકાધીશ મંદિર, કાંકરોલી- 17 કિમી.
2). શ્રી સાંવલિયા શેઠ, સાંવલિયાજી- 80 કિમી.
3). શ્રી ચારભુજાજી મંદિર, કાંકરોલી- 17 કિમી
4). શ્રી દેવનારાયણજી મંદિર, સરદારગઢ - 43 કિમી.
શ્રીનાથજી મંદિર મંડળ સંચાલિત ધર્મશાળાઓ રહેવા માટે એસી અને નોન એસી રૂમની સુવિધા છે.
રહેવાની સુવિધાઃ શ્રીનાથજી મંદિર મંડળ સંચાલિત ધર્મશાળાઓ, ન્યૂ કોટેજ, ધીરજધામ તથા દામોદરધામ ખાતે દર્શનાર્થીઓ માટે રહેવા એસી તથા નોન-એસી રૂમની સુવિધા છે. આ માટે મંડળ દ્વારા નિર્ધારિત ચાર્જિસ લેવામાં આવે છે. આ ઉપરાંત સંખ્યાબંધ ગેસ્ટહાઉસ-હોટેલમાં રૂમો ઉપલબ્ધ હોય છે.

બુકિંગની સુવિધાઃ  શ્રી નાથદ્વારા મંદિર ખાતે વિશ્રામગૃહમાં ઈન્ટરનેટ પર બુકિંગની સુવિધા છે. 
 
સરનામુઃ શ્રીનાથજી મંદિર, મુ. નાથદ્વારા, જિ. રાજસમંદ, રાજસ્થાન- 313 301
 
ફોન નં.:+91 02953 233484
ફેક્સઃ +91 02953 232482

વેબસાઈટઃ https://www.nathdwaratemple.org
ઈમેઈલઃ info@nathdwaratemple.org

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-history-of-shrinathji-temple-gujarati-news-5892861-PHO.html, 
Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/, 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 14 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday 30 July 2018

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ, ગણેશપૂરા - ધાર્મિક માહાત્મ્ય - ઐતિહાસિક મહત્વ - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 14 July 2018 & 30 August 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ, ગણેશપૂરા ધાર્મિક માહાત્મ્ય  - ઐતિહાસિક મહત્વ - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ, ગણેશપૂરા

ધાર્મિક માહાત્મ્ય: વિક્રમ સંવત 933ની અષાઢ વદ ચોથ, રવિવારના રોજ હાથેલમાં વૃશ્ર અને ઝાડીઓની નજીકની જમીન ખોદતા અંદરથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ મળી હતી જેના પગમાં સોનાના ઝાંઝર અને કાનમાં સોનાના કુંડળ ઉપરાંત માથે મુગટ અને પેટે કંદોરો હતા.
તે દિવસે જ કોઠ, રોજકા અને વંકુટાના ગ્રામજનો વચ્ચે એ બાબતે ઝઘડો થયો કે કોણ આ મૂર્તિ લઈ જશે. છેવટે એ નક્કી થયું કે આ મૂર્તિને બળદ વિનાના ગાડામાં મૂકવી અને ભગવાનની ઈચ્છા હશે ત્યાં જશે. આ ગાડું ગણપતિપુરે અટક્યું જ્યાં દૂદો નામના ભરવાડે શક્તિમાતાની સ્થાપના કરી હતી.
ગાડામાંથી ગણેશજીની મૂર્તિ આપોઆપ નીચે ગબડી અને તેથી તે સ્થળ ગણપતિપૂરા નામે પ્રસિદ્ધ થયું. સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ મંગળવારે આવતી અંગારકી સંકષ્ટ ચતુર્થીએ તો દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે.

ઐતિહાસિક માહાત્મ્ય:

બહુ વર્ષો બાદ ઈસ 1928માં શ્રી સહજાનંદ બાપા ગણપતિપૂરાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે બે રાણો વચ્ચેની જગ્યામાં તેમણે વિશ્રામ કર્યો હતો. તે સમયે કણબી પટેલ નામના ગામના ભગતે બાપાને કોઠ લઈ જવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ બાપા ત્યાંથી ગયા નહોતા.
તે સમયે સિદ્ધિવિનાયક ગણપતિના ઉત્ખનન અને ગાડામાં બિરાજમાન કરીને તેમને ગણપતિપૂરા લઈ અવાયા તે અંગેનો ઈતિહાસ લિલાપુર ગામના ભરવાડ બારોટ જિલુભાઈ મોહનભાઈના વહીવંચામાંથી નિકળતા અહીં ગણપતિનું મંદિર બંધાવાયું હતું.
સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે
નિર્માણઃ ઈ.સ. 1928.
નિર્માતાઃ પૂ. સહજાનંદ બાપા.

આરતીનો સમયઃ સવારે 5.30 મંગળા, રાત્રે 7.30 સંધ્યા

દર્શનનો સમયઃ સવારે 5.30થી રાત્રે 8.30
ફોટોગ્રાફીઃ મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.

મુખ્ય આકર્ષણોઃ શ્રી ગણપતિ મહારાજ મંદિર
મંગળવારે આવતી અંગારકી સંકષ્ટ ચતુર્થીએ તો દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે
કેવી રીતે પહોંચવુઃ

સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા કોઠ-ગાંગડ થઈને, વડોદરાથી વાયા ખેડા ચોકડી-ધોળકા થઈને અને રાજકોટથી વાયા ચોટીલા-બગોદરા અરણેજ થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.

રેલ માર્ગેઃ અમદાવાદ (30 કિ.મી.) સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. 

હવાઈ માર્ગેઃ નજીકનાં એરપોર્ટ છે અમદાવાદ (32 કિ.મી.)
ગણપતિપૂરામાં ગાડામાંથી ગણેશજીની મૂર્તિ આપોઆપ નીચે ગબડી અને તેથી તે સ્થળ ગણપતિપૂરા નામે પ્રસિદ્ધ થયું.
શ્રી ગણપતિપુરાની નજીકના મંદિરોઃ 

1). શ્રી બૂટભવાની માતા મંદિર, અરણેજ 6 કિમી.
2). શ્રી રાંદલ માતા મંદિર, ભૂરખી 25 કિમી.
3). શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય, ધોળકા 28 કિમી.

રહેવાની સુવિધાઃ મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 20થી વધુ એટેચ રૂમની રહેવાની સુવિધા છે. અહીં દર્શને આવતા હરિભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે. 
 
ભોજનની સુવિધાઃ દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિના મૂલ્યે બારે મહિના બે ટંક જમવાની તથા સવારે અને બપોરે વિના મૂલ્યે ચાની સુવિધા ઉપલબ્ધ છે.
 
બુકિંગની સુવિધાઃ મંદિર ટ્રસ્ટમાં ફોન પર એડવાન્સ બુકિંગની સુવિધા નથી. અહીં રૂમની ઉપલબ્ધતાના આધારે રૂબરૂમાં આવનાર ભક્તને રૂમની સગવડ મળે છે. 

સરનામુઃ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ, ગણપતિપૂરા, વાયા કોઠ, તા. ધોળકા, જિ. અમદાવાદ-  382240
ફોનઃ +91 9374003049
વેબસાઈટઃ http://ganapatpura.org

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-sidhhivinayak-temple-gujarati-news-5915922.html