સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 31 January 2018

Union Budget 2018 - 2019 Special Live Update Click Here - વિશ્વભરમાં ચંદ્રગ્રહણનો અદભુત નજારો : વર્ષ-2018નું પહેલું ચન્દ્રગ્રહણ :ત્રણ રંગોમાં દેખાયું :હજારો ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી - ૩૫ વર્ષના લાંબાગાળા બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યો -ચંદ્રગ્રહણના લીધે મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018

 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Union Budget 2018 - 2019 Special Live Update Click Here

Link1 :- https://www.divyabhaskar.co.in/india-union-budget-2018/live-update/

https://www.divyabhaskar.co.in/india-union-budget-2018/?ref=divya

Link2 :- http://sandesh.com/arun-jaitely-will-present-budget-2018/
વિશ્વભરમાં ચંદ્રગ્રહણનો અદભુત નજારો : વર્ષ-2018નું પહેલું ચન્દ્રગ્રહણ :ત્રણ રંગોમાં દેખાયું :હજારો ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી
 મંદિરોના કપાટ બંધ રખાયા:પૂર્ણ કનિદૈ લાકિઅ ગ્રહણની 77 મિનિટની અવધિ:વારાણસીના ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી :રાતે 9 કલાકે કાશી ગંગામાં આરતી:લોકો સુપર બ્લૂ મૂનની ઝલક મેળવવા ઉત્સુક કનિદૈ લાકિઅ   અમદાવાદ: અકિલા આજે સાંજે વર્ષ 2018નું પહેલું ચંદ્રગ્રહણ શરૂ થયું હતું આ ચન્દ્રગ્રહણ વેળાએ હજારો ભાવિકોએ ગંગામાં ડૂબકી લગાવી હતી ગ્રહણ કનિદૈ લાકિઅ પૂર્ણ થયા બાદ ગંગાના ઘાટે આરતી કરાઈ હતી આ વખતે ચંદ્રગ્રહણ ત્રણ રંગોમાં દેખાયું અકીલા હતું જેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી કનિદૈ લાકિઅ ખગોળ શાસ્ત્રીઓ મુજબ આવી ઘટના 150 વર્ષોમાં પહેલી વખત બની કે જ્યારે મહિનામાં બીજી પૂનમ અને ચંદ્રગ્રહણની સાથે બ્લૂ મૂનની ઘટના જોવા મળી હતી કનિદૈ લાકિઅ ચંદ્રગ્રહણને કારણે દેશભરમાં મંદિરોમાં કપાટ પણ બંધ રાખવામાં આવ્યા. પૂર્ણ ચંદ્રગ્રહણની અવધિ 77 મિનિટની રહી હતી      ચંદ્રગ્રહણે વારાણસીના કનિદૈ લાકિઅ ગંગા ઘાટ પર ભારે ભીડ ઉમટી હતી વારાસણીના પ્રખ્યાત દશાશ્વમેઘ ઘાટ પર ગ્રહણ પહેલા હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી અને ગ્રહણની અવધિ કનિદૈ લાકિઅ પુરૂ થવા પર રાતે 9 કલાકે કાશી ગંગામાં આરતી થઈ હતી.     દેશભરમાં લોકો સુપર બ્લૂ મૂનની ઝલક મેળવવા ઉત્સુક દેખાયા  હતા આ વર્ષે જાન્યુઆરીમાં કનિદૈ લાકિઅ જ બીજી વખત ચંદ્ર ધરતીની સૌથી નજીક છે.આ વાદળી ચંદ્રનો આકાર સામાન્યથી વધુ મોટો હશે.દેશના અલગ-અલગ શહેરોમાંથી સતત ચંદ્રગ્રહણની તસવીરો આવી રહી છે. હરિદ્વારમાં હર કી પૌડી પર ગંગા સ્નાન માટે લોકોની ભીડ ઊમટી હતી . ચંદ્રગ્રહણ દેશ અને દુનિયામાં સૌથી ટ્રેન્ડિંગ ટૉપિક રહ્યો. દુનિયાભરના સામાન્ય લોકોથી માંડીને મોટી-મોટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો, જ્યોતિષીઓની નજર અત્યારે ચંદ્રગ્રહણ પર ટકેલી રહી હતી દુનિયાભરના ફોટોગ્રાફર્સ આ અદભુત ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી.હતી  તેમના માધ્યમથી  દુનિયાના સૌથી અદભુત ચંદ્રગ્રહણના કેટલાક ફોટોગ્રાફ્સ… દુનિયાભરમાં પ્રસિદ્ધ અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી પર ચંદ્રગ્રહણનો નજારો… અમેરિકાના સેન્ટા મોનિકા પરથી સૂર્યગ્રહણનો નજારો ટોક્યોના પ્રસિદ્ધ સ્કાય ટ્રી ટાવર પર જાણે ચંદ્રને ચોટાડવામાં આવ્યો તેવો અદભુત નજારો કેમેરા કેદ થઈ ગયો. મ્યાનમાર અતિ પ્રસિદ્ધ પેંગોડાની સુંદરતામાં વધારો કરતા ચંદ્રગ્રહણનો ધ્યાનાકર્ષક નજારો થાઈલેન્ડના શહેર બેંગકોકની એક ઐતિહાસિક ઈમારત આગળ કેમેરામાં કેદ થયેલો ચંદ્રગ્રહણનો નજારો (12:29 am IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123166

૩૫ વર્ષના લાંબાગાળા બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યો 
સાંજે ૬.૨૦ વાગ્યાથી શરૂઆત થયા બાદ નજારો : ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી અદ્ભૂત ખગોળિય ઘટનાનો નજારો જોવા કનિદૈ લાકિઅ મળ્યો : વૈજ્ઞાનિકોની ચાંપતી નજર નવીદિલ્હી,તા. ૩૧ : ૩૫ વર્ષના લાંબાગાળા બાદ આજે સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. ચંદ્ર આજે દરરોજની કનિદૈ લાકિઅ સરખામણીએ અકિલા ૧૪ ગણો વધારે મોટો અને ૩૦ ટકા વધારે ચમકદાર દેખાયો હતો. આ ઘટનાને નાસા વૈજ્ઞાનિકોએ સુપર બ્લુ મુન નામ આપ્યું છે. અદ્ભુત ખગોળિય કનિદૈ લાકિઅ ઘટનાને નિહાળવા માટે વૈજ્ઞાનિકો પહેલાથી જ કમરકસી ચુક્યા હતા. નિષ્ણાતોનું અકીલા કહેવું છે કે, આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને ત્રણ સૂર્યગ્રહણ કનિદૈ લાકિઅ જોવા મળનાર છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૩૭માં પણ બ્લૂમૂન જોવા મળશે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સાંજે ૬.૨૦ વાગ્યાની આસપાસ શરૂ થઇ ગયું હતું. પૂર્વ કનિદૈ લાકિઅ દિશામાં ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાય તેવી સ્થિતિ હતી. અમદાવાદ શહેરમાં સાંજે ૬.૨૦ વાગ્યાથી આની શરૂઆત થયા બાદ ૯.૪૦ વાગ્યા સુધી તેની અસર રહી કનિદૈ લાકિઅ હતી. દુનિયામાં ૧૫૦ વર્ષ બાદ આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે.  બ્લૂ મૂન, બ્લડ મૂ અને સુપર મૂન એક સાથે દેખાયા હતા. આ પૂર્ણ ચંદ્રગ્રહણ રહ્યું કનિદૈ લાકિઅ હતું. જેના ભાગરુપે ચંદ્ર પૃથ્વીના પડછાયાથી અમુક સમય માટે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. આ ગ્રહણ આજે સમગ્ર દેશમાં દેખાયું હતું. ચંદ્ર તેના સામાન્ય કનિદૈ લાકિઅ આકારથી મોટો દેખાય તેને સુપર મૂન કહેવાય છે. આ દરમિયાન ચંદ્ર પૃથ્વીની ખુબ નજીક રહે છે. એક મહિનામાં જ્યારે બે પૂનમ આવે ત્યારે આ સ્થિતિને બ્લૂ મૂન કહેવામાં આવે છે. બીજી જાન્યુઆરીએ પૂનમ આવી હતી. આજે ૩૧મી જાન્યુઆરીએ પણ પૂનમ હતી. નાસાના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ બ્લૂ મૂન અઢી વર્ષમાં એક વખત જોવા મળે છે. આ ગાળા દરમિયાન ચંદ્રનો નીચેનો હિસ્સો તેના ઉપરના ભાગથી વધારે ચમકદાર દેખાય છે. ચંદ્રગ્રહણને લઇને વૈજ્ઞાનિકો સવારથી જ સક્રિય થયેલા હતા. ભારત સિવાય આ ગ્રહણ એશિયા, રશિયા, મંગોલિયા, જાપાન, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું હતું. ઉત્તર અમેરિકા, કેનેડા અને પનામામાં પણ તેની અસર દેખાઈ હતી. ગ્રહણ શરૂ થયા બાદ આસામ, અરુણાચલ, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં આ નજારો જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણની જુદી જુદી રાશિઓ ઉપર સીધી અસર થઇ હતી. ચંદ્રગ્રહણના પરિણામ સ્વરુપે આજે અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં પણ મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જુદી જુદી રાશિ ઉપર તેની અસર દેખાઈ રહી છે. મકર રાશિ સાથે જોડાયેલા લોકો માટે ચંદ્રગ્રહણ શુભ નથી. દાંમ્પત્ય જીવનમાં પારસ્પરિક તાલમેલનો અભાવ જોવા મળી શકે છે. કુંભ રાશિ સાથે જોડાયેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કઈ રાશિ પર શું અસર *    મેશ રાશિ સાથે જોડાયેલા લોકોને ગ્રહણથી ફાયદો થશે. કામ સફળ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને લાભ થશે *    વૃષભ : ચંદ્રગ્રહણના લીધે ઘણીરીતે ફાયદો થશે. કેટલીક જગ્યાએથી ધન લાભ મળી શકે છે *    મિથુન : યાત્રા કરવાની ફરજ પડી શકે છે. આર્થિક મામલાઓમાં સાવધાન રહેવું પડશે. નુકસાનની વકી છે *    કર્ક : આરોગ્યમાં ઉતારચઢાવની સ્થિતિ રહેશે. દુર્ઘટના પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. માનસિક ચિંતાથી તકલીફ રહી શકે છે *    કન્યા : આ ચંદ્રગ્રહણ અનુકુળ રહી શકે છે. સુખ સુવિધાના સાધનોમાં વધારો થશે *    વૃશ્ચિક : કોઇ બાબતને લઇને તકલીફ થઇ શકે છે. સંતાનોને પરેશાની થઇ શકે છે *    ધન : ધનની પ્રાપ્તિ થઇ શકે છે પરંતુ ખર્ચ વધશે. બચતમાં ઘટાડો થશે. વિરોધીઓથી સાવધાન રહેવું પડશે *    કુંભ : વિરોધીઓનો પ્રભાવ વધશે. ગુપ્ત ચિંતા અને પરેશાની રહી શકે છે *    મીન : શિક્ષણના ક્ષેત્રમાં પરેશાની થઇ શકે છે. સંતાન પક્ષને લઇને ચિંતા રહી શકે છે. ખર્ચ વધશે (8:38 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123144


ચંદ્રગ્રહણના લીધે મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં પણ સમયમાં ફેરફાર કરાયો : ચંદ્રગ્રહણ સાથે કેટલીક અંધશ્રદ્ધા પણ : ઘણા લોકો બપોર પછી ભોજન કનિદૈ લાકિઅ કરતા નથી : સાંજે પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો અમદાવાદ,તા. ૩૧ : અમદાવાદ શહેરમાં પણ સંપૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો સાંજે જોવા મળ્યો હતો. ચંદ્રગ્રહણ કનિદૈ લાકિઅ હોવાના કારણે અકિલા ધાર્મિક બાબતોમાં માનનાર અને વિશેષ માન્યતા ધરાવનાર લોકો બપોર બાદ ભોજન કરતા નથી. ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે. બીજી કનિદૈ લાકિઅ બાજુ ચંદ્રગ્રહણ હોવાના કારણે આજે સવારથી જ જુદા જુદા મંદિરોમાં આરતીના સમયમાં અકીલા ફેરફાર કરવામાં આવ્યા હતા. ઘણી જગ્યાઓએ આરતીનો સમય વહેલીતકે કનિદૈ લાકિઅ કરી દેવામાં આવ્યો હતો. જલ્દીથી આરતી પુરી કરી લેવામાં આવી હતી. આરતી પૂર્ણ કરીને મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરોમાં કનિદૈ લાકિઅ દર્શન અને આરતીના સમય બદલાયા હતા. મળેલી માહિતી મુજબ વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પણ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ પણ કનિદૈ લાકિઅ આની નોંધ લીધી હતી. બીજી બાજુ ભારતમાં આ વર્ષે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના નજારા જોવા મળનાર છે. ચંદ્રગ્રહણ હોવાથી આજે ચંદ્ર દરરોજની સરખામણીમાં કનિદૈ લાકિઅ ૧૪ ગણો વધારે મોટો દેખાયો હતો. વિશ્વના જુદા જુદા દેશોમાં ખગોળિય ઘટનાને નિહાળવા માટે વૈજ્ઞાનિકો સજ્જ રહ્યા હતા. કેટલાક અંધવિશ્વાસ સાથે કનિદૈ લાકિઅ જોડાયેલા લોકો પણ આને લઇને હંમેશા સાવધાન રહેતા હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દરેક ભાગમાં દેખાયો હતો. સાંજે ચંદ્રગ્રહણની શરૂઆત થયા બાદ મુખ્ય ચંદ્રગ્રહણ સૂર્યાસ્ત પછી ૬.૨૦ વાગ્યાથી શરૂ થયો હતો. ૭.૨૫ વાગ્યા બાદ ચંદ્ર ફિક્કુ પડતું દેખાયુ ંહતું. આ ગ્રહણ મોડે સુધી ચાલ્યું હતું. (8:38 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-02-2018/123145


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135

ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App

Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018

 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Special Offer Holy Tally Mobile App - બેંકોમાં મુકેલી થાપણો પરનું વ્યાજ વધશે - 'લોભામણી લાલચ' તો નથી ને?... પાકિસ્તાની વોટ્સએપ ગૃપમાં પાલનપુરના યુવકો જોડાયા!! - કેન્દ્રીય કર્મીઓને ફટકોઃ સાતમા પગારપંચનું નહીં મળે એરિયર્સ? - સર્વિસ સેકટર માટે સરકારની સિંગલ GST રજીસ્ટ્રેશનની વિચારણા - જજના વેતન વધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી - લક્ષ્ય પહેલા જ ભારતે પેદા કરી રેકોર્ડ સોલાર એનર્જી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018

 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

'લોભામણી લાલચ' તો નથી ને?... પાકિસ્તાની વોટ્સએપ ગૃપમાં પાલનપુરના યુવકો જોડાયા!!
પાડોશી દેશના કેટલાક શખ્સો સોશ્યલ મિડીયાના સહારે ભારતમાં નેટવર્ક સ્થાપવાના કનિદૈ લાકિઅ પ્રયાસમાં હોવાનો ચોકાવનારો ખૂલાસો પાલનપુરઃ અહીયા છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનના કેટલાક શખ્સો થકી સોશ્યલ મિડીયા દ્વારા વોટ્સએપમાં કનિદૈ લાકિઅ ચેટિંંગ થઇ અકિલા રહ્યાની વાત વાયુવેગે પ્રસરવા લાગતા યુઝરોમાં ચિંતાની લાગણી પણ પ્રસરવા લાગી છે. આ અંગે ચર્ચાતી વિગતોનુસાર પાડોશી દેશ પાકિસ્તાનના કનિદૈ લાકિઅ કેટલાક શખ્સો સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસમાં અકીલા સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં બનાસકાંઠા કનિદૈ લાકિઅ જિલ્લા મથક પાલનપુરમાં આવું ગ્રુપ અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક યુવકોને જોડી ચેટીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશની આંતરિક સુરક્ષા કનિદૈ લાકિઅ ઉપર ખતરારૂપ થઇ શકે તેવી પ્રવૃતિ ડામવા માટે જાગૃત નાગરિકોની માંગણી છે. કહેવાય છે કે, પાકિસ્તાનના હૈદરાબાદ સ્થિત કોઇ અજાણ્યા શખ્સ દ્વારા કનિદૈ લાકિઅ ક્રિએટ કરાયેલા વોટસએપ ગ્રુપમાં પાલનપુરના યુવકોને જોડી અવાર-નવાર ગૃપમાં ચેટીંગ પણ કરવામાં આવે છે તો ખરેખર ઇરાદો શુ છે? તે પણ તપાસનો વિષય કનિદૈ લાકિઅ બની જાય છે (4:19 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/31-01-2018/69739
બેંકોમાં મુકેલી થાપણો પરનું વ્યાજ વધશે
 બેંકોમાં રૂપિયા જમા કરનારાઓ માટે સારા સમાચારઃ બેંકોમાં ડિપોઝીટ્સ કરતા લોન વધી મુંબઇ તા. ૩૧ : બેંકો દ્વારા નજીકના કનિદૈ લાકિઅ ભવિષ્યમાં ખાતામાં જમા રકમ પર વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. રેટિંગ એજન્સી ઈક્રાના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લા કેટલાક સમય દરમિયાન કનિદૈ લાકિઅ બેંકોમાં અકિલા લોનની રકમ ખાતામાં જમા રકમ કરતા વધુ ઝડપે વધી રહી છે, જેનાતી લોન-જમા રેશિયો વધ્યો છે. તેનાથી આશા છે કે, નજીકના ભવિષ્યમાં કનિદૈ લાકિઅ બેંક જમા પર વ્યાજ દર વધારી શકે છે. ચાલુ નાણાકિય વર્ષમાં પાંચ જાન્યુઆરી સુધી અકીલા વધેલું દેવું ૨.૦૨ લાખ કરોડ રૂપિયા રહ્યું, કે જે આ દરમિયાન કનિદૈ લાકિઅ ૧.૨૭ લાખ કરોડ રૂપિયાની ડિપોઝિટ્સથી વધુ રહ્યું છે. ઈક્રાના રિપોર્ટમાં કહેવાયું છે કે, સરકારે તાજેતરમાં પુનપુંજીકરણ કાર્યક્રમ અંતર્ગત કનિદૈ લાકિઅ બેંકોમાં ૮૮,૧૩૯ કરોડની પૂંજી નાખી છે. તેનાથી આગામી મહિનામાં સરકારી બેંકોમાં લોનની વૃદ્ઘિની ઝડપ વધશે. તેમાં કહેવાયું છે કે, બેંકોની પાસે કનિદૈ લાકિઅ પોતાની સરપ્લસ એસએલઆર હોલ્ડિંગને ઘટાડવાનો અને તેને વધેલા દેવામાં લગાવવાનો વિકલ્પ છે, પરંતુ તે કદાચ એવું નહીં કરે. એવું થવા પર બોન્ડ પ્રાપ્તિ કનિદૈ લાકિઅ ઉપરની તરફ જશે, જેનાથી બેંકોની ટ્રેઝરીને નુકસાન થશે. ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૭થી ૫ જાન્યુઆરી, ૨૦૧૮ દરમિયાન બેંકોનું વધેલું દેવું ૧.૮૫ લાખ કનિદૈ લાકિઅ રૂપિયા રહ્યું, જે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની જમા વૃદ્ઘિની સરખામણીમાં ઘણું વધારે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જમામાં ધીમી વૃદ્ઘિનું કારણ સામાન્ય લોકો પાસે કરન્સીમાં સતત વધારો છે, જે ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૭થી ૫મી જાન્યુઆરી, ૨૦૧૮ દરમિયાન ૧.૩૬ લાખ કરોડ રૂપિયા વધી. એ નોટબંધી પહેલાની સરખામણીમાં લગભગ ૯૬ ટકા છે.(૨૧.૪)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123087

કેન્દ્રીય કર્મીઓને ફટકોઃ સાતમા પગારપંચનું નહીં મળે એરિયર્સ? 

આ ભલામણ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાણામંત્રી કેબિનેટ સમક્ષ રજૂ કરશે નવી દિલ્હી તા. ૩૧ : સાતમા કનિદૈ લાકિઅ પગારપંચને લઈ એક મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે આ સમાચાર નિરાશાજનક હોઈ શકે છે. વાસ્તવમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓને કનિદૈ લાકિઅ સાતમા પગારપંચનું અકિલા એરિયર્સ નહીં આપવા પર વિચારણા કરી રહી છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને એરિયર્સ નહીં આપવાની દરખાસ્ત કનિદૈ લાકિઅ ટૂંક સમયમાં નાણાપ્રધાન અરુણ જેટલી સમક્ષ રજૂ કરવામાં આવશે. એરિયર્સને લઈ સરકાર અકીલા દ્વારા આ વિચારણાને કન્ફર્મ માનવામાં આવી રહી છે. નાણાં કનિદૈ લાકિઅ મંત્રાલય નિકટનાં સૂત્રોએ આ વાતને સમર્થન આપ્યું છે. નાણાં મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એરિયર્સની જરૂર લોઅર લેવલના કર્મચારીઓ માટે કનિદૈ લાકિઅ આવશ્યક હોય છે, પરંતુ સાતમા પગારપંચમાં એરિયર્સ આપવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર આ ભલામણ નાણાપ્રધાન અરુણ જેટલી સમક્ષ ટૂંક સમયમાં રાખવામાં કનિદૈ લાકિઅ આવશે અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નાણાપ્રધાન તેને કેબિનેટ સમક્ષ રજૂ કરશે. લઘુતમ પગાર વધારવાની માગણીને લઈ સાતમા પગારપંચની ભલામણ અનુસાર કનિદૈ લાકિઅ કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં ૧૪.૨૭ ટકા વધારો કરવામાં આવ્યો છે અને મહત્ત્।મ પગાર પ્રતિમાસ રૂ. ૨.૫ લાખ કરાયો છે. સાતમા પગારપંચની ભલામણોને કનિદૈ લાકિઅ જૂન-૨૦૧૬માં મંજૂરી આપવામાં આવી હતી. હવે સરકારે સાતમા પગારપંચનું એરિયર્સ નહીં આપવાનો નિર્ણય કરીને કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફટકો પહોંચાડ્યો છે.(૨૧.૬) (9:45 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123091

સર્વિસ સેકટર માટે સરકારની સિંગલ GST રજીસ્ટ્રેશનની વિચારણા
નડતી સમસ્યાઓનો ઉકેલ આવવાની સંભાવના નવી દિલ્હી તા. ૩૧ : કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના કનિદૈ લાકિઅ અમલ થયાને સાત મહિના કરતા પણ વધુનો સમય થઇ ગયો છે તેમ છતાંય જીએસટીના પોર્ટલ સહિતના વિવિધ ઈશ્યૂ હજુ ઉકેલી શકાયા નથી. સરકારે ઉકેલ આવે તે કનિદૈ લાકિઅ દિશામાં પ્રયત્નો અકિલા હાથ ધર્યા છે, જેની પ્રક્રિયાના ભાગરૂપે દેશભરમાં સિંગલ ગુડ્સ એન્ડ સર્વિસ રજિસ્ટ્રેશન પ્રથા દાખલ કરવા પર ગંભીરતાથી કનિદૈ લાકિઅ વિચારણા કરી રહી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ હાલમાં સર્વિસિસ કંપનીઓ જે જે રાજયમાં અકીલા કામગીરી કરતી હોય તે દરેક જુદા જુદા રાજય કે કેન્દ્રશાસિત કનિદૈ લાકિઅ પ્રદેશમાં અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને તે અંગેનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસનું રિટર્ન ભરવું પડે છે, પરંતુ સરકાર આ અંગે નડતી કનિદૈ લાકિઅ સમસ્યાને દૂર કરી સર્વિસિસ માટે સિંગલ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા પણ વિચારણા હાથ ધરી છે. સરકારે સિંગલ જીએસટી રજિસ્ટ્રેશન માટે કનિદૈ લાકિઅ જીએસટી કાઉન્સિલની મંજૂરી મેળવવી જરૂરી છે, જોકે સિંગલ રજિસ્ટ્રેશનનો નિયમ લવાય તો દેશના રાજયોએ પોતાની આવક ઘટવાનો ભય પણ વ્યકત કર્યો હતો અને કનિદૈ લાકિઅ તેના કારણે કાઉન્સિલની અગાઉની બેઠકમાં કેટલાક રાજયોએ સિંગલ જીએસટીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સામે વિરોધ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કનિદૈ લાકિઅ વેલ્યૂ એડેડ ટેકસ-વેટમાં મેન્યુફેકચરિંગ સેકટના ઉદ્યોગોએ દેશના જુદા જુદા રાજયોમાં જે તે રાજયોની ટેકસ સિસ્ટમ પ્રમાણે વેટ ભરવો પડતો હતો. સર્વિસિસ સેકટરમાં પણ આવો નિયમ આવવાથી આ સેકટર સાથે સંકળાયેલા વેપારીઓને મોટા પ્રમાણમાં પેપર વર્ક કરવું પડે છે અને તેના કારણે સર્વિસિસ સેકટર સાથે સંકળાયેલ વેપારીઓ સિંગલ જીએસટી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવા સરકારને માગ કરી રહ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૧૮મી જાન્યુઆરીની કાઉન્સિલની બેઠકમાં રિટર્ન સહિતના વિવિધ બેઝિક પ્રશ્નો સંબંધે કોઇ ઉકેલ આવી શકયો નથી. કાઉન્સિલના સત્ત્।ાવાળાઓએ ૧૦ દિવસમાં આ પ્રશ્નના ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. જોકે આગામી બજેટમાં આ અંગે ઉકેલ આવશે તેવી આશા વ્યકત કરાઇ હતી.(૨૧.૮) (9:46 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123093

જજના વેતન વધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
 હવે મુખ્ય ન્યાયધીશનો પગાર 2,80 લાખ થશે :સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જ્જોના વેતનમાં 200 ટકાથી વધુનો વધારો થશે કનિદૈ લાકિઅ   નવી દિલ્હી ;સરકારે જજના વેતન વધારવાનું બિલ રજૂ કર્યું હતું તેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે    રાષ્ટ્રપતિએ સરકારના એ બિલને મંજૂરી કનિદૈ લાકિઅ આપી છે જેમાં અકિલા સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોના વેતનમાં અંદાજે ત્રણ ગણો વધારો થવાનો હતો આ બિલને સંસદમાં પાસ કરી દેવાયું હતું અને રાષ્ટ્રપતિની કનિદૈ લાકિઅ મંજૂરી માટે મોકલાવ્યું હતું     રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે દેશના અકીલા મુખ્ય ન્યાયધીશનો પગાર મહિને 2,80 લાખ થઇ જશે જે હાલમાં કનિદૈ લાકિઅ એક લાખ છે આ જ રીતે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટનાબીજા જજોના વેતનમાં પણ 200 ટકાથી વધુનો વધારો થશે (9:09 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123084

લક્ષ્ય પહેલા જ ભારતે પેદા કરી રેકોર્ડ સોલાર એનર્જી 
૨૦ ગીગાવોટ ઉત્પાદન કર્યું: લક્ષ્યથી ઘણાં આગળ નવી દિલ્હી તા. ૩૧ : કેન્દ્રમાં NDA સરકાર આવ્યા પછી કનિદૈ લાકિઅ સોલાર એનર્જીનો ઝડપથી વિકાસ કરવાનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. ભારતે ૨૦ ગીગાવોટ સોલાર એનર્જીનું ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરી લીધું છે. તેના કનિદૈ લાકિઅ માટે નેશનલ અકિલા સોલાર મિશને વર્ષ ૨૦૨૨નું લક્ષ્ય રાખ્યું હતું પણ ભારતે ૪ વર્ષ પહેલા જ તેને હાંસલ કરી લીધું છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં કનિદૈ લાકિઅ મોદી સરકાર આવ્યા પછી નવીકરણીય ઉર્જાને ઝડપથી વધારવામાં આવી છે. કેન્દ્ર સરકારે અકીલા વર્ષ ૨૦૨૨ સુધીમાં ૨૦ ગીગાવોટ સોલાર ઉર્જાના ઉત્પાદનનું કનિદૈ લાકિઅ લક્ષ્ય વધારીને ૧૦૦ ગીગાવોટ કરી દીધું છે. ગ્રીન એનર્જી માર્કેટ ટ્રેકર મેરકોમ કેપિટલે ભારતની આ નવી શોધ મુજબ સોલાર એનર્જીની ઉત્પાદન ક્ષમતા કનિદૈ લાકિઅ ૨૦ ગીગાવોટ થઈ ગઈ છે જે વર્ષ ૨૦૦૯માં માત્ર ૬ ગીગાવોટ હતી. એવું પહેલી વખત થયું છે કે, ૨૦૧૭માં સોલાર એનર્જી નવા ઉર્જા ઉત્પાદન સ્ત્રોતમાં મહત્વની કનિદૈ લાકિઅ ભાગીદારી બનીને આગળ આવી છે. શરુઆતના આંકડા પ્રમાણે આટલા સમયમાં સોલાર ઈન્સ્ટોલેશન ૯.૬ ગીગાવોટ પહોંચી ગયો જે કુલ વૃદ્ઘીનો ૪૫ ટકા ભાગ છે. કનિદૈ લાકિઅ ભારતે આ સફળતા એવા સમયે મેળવી છે જયારે સંરક્ષણવાદી નીતિઓના કારણે આ ઉઘોગમાં ઝડપથી ઘટાડાનો ખતરો બન્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ૨૦૧૮માં કનિદૈ લાકિઅ સોલાર ઉર્જાના ક્ષેત્રમાં આવેલી તેજીમાં ઘટાડો આવી શકે છે કારણ કે સરકાર સંરક્ષણવાદી નીતિઓના કારણે કિંમત અને અનિશ્ચિતતામાં વધારો થવાની આશંકા છે. મેરકોમ કેપિટલના સીઈઓ રાજ પ્રભુના જણાવ્યા પ્રમાણે, 'સરકારે વર્ષ ૨૦૨૨ સુધી ૧૦૦ ગીગાવોટ સોલાર એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે પણ ઘરેલું વિનિર્માણ ક્ષેત્રને વધારો આપવા માટે ભ્પ્ નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા અભિયાનને વધારો આપવાના હિતો સાથે ટક્કર થઈ શકે છે.' તેમણે કહ્યું કે, સરકાર સોલાર પેનલની આયાત પર ડ્યુટી લગાવવા જઈ રહી છે. આ સિવાય ઉદ્યોગ પર પહેલાથી જ ઘણાં ટેકસ લગાવેલા છે. પ્રભુએ કહ્યું કે, તેનાથી સોલાર એનર્જી ઉદ્યોગની તેજીમાં ઘટાડો થશે અને અનિશ્ચિતતાની આશંકા બનેલી રહેશે. જણાવી દઈએ કે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સોલાર એનર્જી ક્ષેત્રમાં રોકાણ સતત વધી રહ્યું છે. મધ્યપ્રદેશમાં વર્ષમાં ૩૦૦ સૌર દિવસની પ્રાપ્તિ થાય છે જેના કારણે આ રાજય સોલાર એનર્જી માટે મુખ્ય ઉત્પાદક રાજય તરીકે ઉભરી રહ્યું છે.(૨૧.૯) (9:50 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123095


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135

ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App

Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018

 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)