Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News
એક કલાકમાં 80,000 કિમીની ઝડપે મંગળયાને 22 કરોડ 50 લાખ કિ.મીનુ અંતર કાપ્યું
- મિશનની સફળતાથી વિદેશના સેટેલાઇટ લોન્ચ કરવાના ઓર્ડર મળે તેવી શક્યતા
- માર્સ ઓડિસી, માર્સ એક્સપ્રેસ અને માર્સ ઓર્બિટર પણ મંગળની પરિક્રમામાં કાર્યરત
બેંગ્લોર 23 સપ્ટેમ્બર 2014
પૃથ્વીથી મંગળનું સરેરાશ અંતર 22 કરોડ 50 લાખ કિલોમીટર છે. મંગળયાને આ અંતરને 80 હજાર પ્રતિ કલાકની ઝડપે પાર પાડ્યું હતું. જો કે મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરવા માટે સતત તેની ગતિમાં ધટાડો કરવામાં આવી રહ્યો હતો.
મંગળયાનના મુખ્ય તરલ(લિક્વીડ) એન્જીનને સોમવારના રોજ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચે તે પહેલા આ એન્જીનને ચાલું કરી એક વાર ચકાસવું ખુબ જ અગત્ય હતું, કારણ કે સ્પેસનું મુખ્ય એન્જીન છેલ્લા 300 દિવસ(લગભગ 10 મહિના)થી સુશુપ્ત અવસ્થામાં હતું. ઇસરોના જણાવ્યા અનુસાર એન્જીન નિયત કરેલા સમય મુજબ 4 સેકન્ડ વ્યવસ્થિત કામ કર્યું હતું. સોમવારની સફળતાની સાથે ભારત મંગળ ગ્રહની ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં દેશનો ઉપગ્રહ પહોંચનારો દેશનો પહેલો દેશ બની ગયો હતો.
ભારતના મંગળ અભિયાન સફળ થવાની સાથે જ અંતરિક્ષમાં સંશોધનમાં આગવું સ્થાન મેળવી લીધું છે. આ મિશનના સફળ થવાથી દેશને વિદેશી સેટેલાઇટ લોન્ચ કરવાના ઓર્ડરો મળવાના પુરી શક્યતા છે. આ સમયે મંગળની દુર્લભ અને ખાસ વાતો જાણવા સાત મિશન કામ કરી રહ્યા છે. આ દરેક અભિયાન અમેરિકાના મિશન છે જેને હવે ભારત પાર પાડશે. ઉપરાંત માર્સ ઓડિસી, માર્સ એક્સપ્રેસ અને માર્સ ઓર્બિટર મંગળની પરિક્રમાં કરી રહ્યાં છે. જ્યારે બે રોવર્સ-સ્પિરિટ અને ઓપર્ચ્યુનિટી પર પહેલાથી જ હાજર છે. અને તેની સાથે લેન્ડર-ફીનિક્સ પણ ત્યા તૈનાત છે.

ભારતની આ ઝુંબેશ જો સફળ થશે તો સ્પેસ અને સાઇન્સ ક્ષેત્રમાં ભારત
દુનિયામાં એક નવું મુકામ મેળવી લેશે. મંગળયાન દ્વારા ભારત મંગળ ગ્રહ પર
જીવનના આસાર શોધી ત્યાના પર્યાવરણની તપાસ કરવા માંગે છે. આ સ્પેસ તે પણ
જાણવા ઉત્સુક છે કે આ લાલ ગ્રહ પર મિથેન છે કે નહી. મિથેન ગેસની હાજરી
ગ્રહમાં જેવિક ગતિવિધિયોના સંકેત આપે છે. આ જ કારણેને લીધે મંગળયાનને લગભગ
15 કિલો વજનના કેટલાય અત્યઆધુનિક ઉપકરણો(સાધનો)થી સજ્જ કરવામાં આવ્યું છે. આ
ઉપકરણોમાં પાવરફુલ કેમેરાનો પણ સમાવેશ થાય છે. અહિં મિથેન ઉપરાંત
ખનીજ(મિનરલ્સ) પણ છે કે નહી તે જાણવા મળશે.
મંગળયાનને ગત વર્ષે 5 નવેમ્બરના રોજ 2 વાગ્યેને 36 મિનિટ પર ઇસરોના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી રવાના કરવામાં આવ્યું હતું. આ સ્પેસને પોલર સેટેલાઇટ લોન્ચ વીઇકલ(પીએસએલવી)સી-25ની મદદથી છોડવામાં આવ્યું હતું. અમેરિકા અને રશિયાએ પોતાના મંગળયાનને છોડવા માટે ભારતના પાએસએલવી કરતા મોટા અને ખાસ ડિઝાઇન કરેલા મોંધા રોકેટ દ્વારા પ્રેક્ષેપણ કરવામાં આવ્યું હતું. પહેલા આ આ સ્પેસને 19 ઓક્ટોમ્બરના રોજ અંતરિક્ષમાં મોકલવવાની યોજના હતી પણ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખરાબ હવામાનના કારણે આ મિશન પાછળ ધકેલાયું. આ મિશન પાછળ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ સ્પેસનો કુલ વજન 1350 કિલો છે. મંગળયાનને છોડ્યા બાદ તેના માર્ગને સાત વખત સુધારવામાં આવી હતી તેથી આ મંગળની દિશામાં પોતાની યાત્રાને ચાલુ રાખી શકે.
મંગળયાન મિશનના કારણે ભારતની આબરૂ દાવ પર લાગી હતી. આ પહેલા અમેરિકા, રશિયા અને યુરોપના કેટલાક દેશો સંયુક્ત રીતે મંગળ પર પોચાના મિશનને મોકલી શક્યા છે. ચીન અને જાપાન આ પ્રયત્નમાં હજું સુધી સફળ રહ્યા નથી. રશિયા પણ પોતાના કેટલાય નિષ્ફળ પ્રયત્ન પછી પોતાના મિશનમાં સફળ થયું હતું. અત્યાર સુધી મંગળ ગ્રહ ઉપર અભ્યાસમાં શરૂ કરવામાં આવેલા અભિયાનમાં બે તૃતીયાંશ અભિયાન નિષ્ફળ રહ્યા છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment