સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 30 April 2015

Gujarat Panchayat Service Selection Board (GPSSB) -- Gujarat

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
Gujarat Panchayat Service Selection Board (GPSSB) -- Gujarat

GPSSB Recruitment Nayab Chitnish, Additional Assistant Engineer, Staff Nurse, Mukhya Sevika & Compounder Post.

Last Date For Application : 06/05/2015

 POST
Vacancies
Nayab Chitnish
40
Additional Assistant Engineer
70
Staff Nurse
443
Mukhya Sevika
33
Compounder
109
Total Post:
695

Kachhua  online courses for government jobs provides Video Lectures, Tests, Material and Solution...So BUY NOW..!!!  

Prepare Online with kachhua for government jobs.. CLICK  HERE..!!!

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 28 April 2015

આજે મધરાતથી ST કર્મચારીઓની હડતાળ ઃ ૬૬૦૦ બસનાં પૈડાં થંભી જશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આજે મધરાતથી ST કર્મચારીઓની હડતાળ ઃ ૬૬૦૦ બસનાં પૈડાં થંભી જશે

વિવિધ બાવન માગણીઓના સંદર્ભે માસસીએલ

૨૫ લાખ મુસાફરો તકલીફમાં મૂકાશે કર્મચારીઓ સાથેની વાટાઘાટો પડી ભાંગી

અમદાવાદ,મંગળવાર
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ડ્રાઇવર-કંડક્ટર સહિતના ૪૦ હજારથી પણ વધુ કર્મચારીઓ ૨૯ એપ્રિલને બુધવારની મધ્યરાત્રિને ૧૨ વાગ્યાથી લઇને ૩૦ એપ્રિલને ગુરૃવારની મધ્યરાત્રિના ૧૨ વાગ્યા સુધી સામુહિક રીતે માસ સીએલ પર ઉતરી જવાના છે.જેના કારણે રાજ્યભરમાં ફરતી ૬,૬૦૦ જેટલી S.T બસોના પૈડા થંભી જવાના હોવાથી આ બસોમાં રોજીંદી મુસાફરી કરતા ૨૫ લાખથી પણ વધુ મુસાફરો રઝળી પડશે.રોડ સેફ્ટી બિલ નો ઉગ્ર વિરોધ તેમજ કર્મચારીઓની ૫૨ જેટલી પડતર માંગણીઓને લઇને કર્મચારીઓ લડાયક બન્યા છે.ત્યારે મંગળવારે એસ.ટી.નિગમના મેનેજમેન્ટ સાથેની કર્મચારી સંગઠનોના આગેવાનોની આ લડતને ટાળવા અંગેની બેઠક નિષ્ફળ રહેતા આ સ્થિતિ સર્જાવા પામી છે.
એસ.ટી. નિગમના ત્રણેય માન્ય કર્મચારી સંગઠનો અને નિગમના વહિવટી અધિકારીઓ વચ્ચે આજે બપોરે નરોડા ખાતે આવેલી એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરી ખાતે આ મૃદ્દે બેઠક યોજવામાં આવી હતી. જોકે પોણો કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કોઇ જ નિવેળો ન આવતા કર્મચારીઓ સંગઠનોએ તેમના પૂર્વઆયોજીત સામુહિક માસ સીએલના કાર્યક્રમને વળગી રહેવાના નિર્ધાર સાથે કોઇપણ જાતના દબાણ સામે નમતું જોખવાનો ઇન્કાર કરી દેતા સ્થિતિ ગંભીર બની છે.
આ અંગે કર્મચારી સંગઠનોના આગેવાનોના જણાવ્યા મુજબ તેઓએ તેમની ૫૨ જેટલી વિવિધ પડતર માંગણીઓ ન સંતોષાવાના અને કેન્દ્ર સરકારના રોડ સેફ્ટી બિલનો વિરોધ કરવા અંગે ગત ૭ એપ્રિલે મેનેજમેન્ટને આવેદનપત્ર આપ્યું હતું.મેનેજમેન્ટ કે સરકાર આ બાબતને ગંભીરતાથી લેતી જ નથી.મામલો સામુહિક માસ સીએલનો તેમજ ૨૫ લાખ રોજીંદા મુસાફરોની મુખ્ય પરિવહન સેવા સંપૂર્ણ ખોરવાવાનો હોવા છતા છેક ૨૨ દિવસ બાદ તેઓ જાગ્યા છે.અને આજે મંગળવારે વાટાઘાટો માટે બોલાવ્યા હતા.જેમાં તેઓએ અક્કડ વલણ અપનાવતા બેઠક નિષ્ફળ રહેવા પામી હતી.
આ મામલે એસ.ટી.નિગમના સચિવ કે.ડી.દેસાઇએ જણાવ્યું હતું કે કર્મચારી સંગઠનો સાથે વાટાઘાટો ચાલુ છે.આવતીકાલે બુધવારે પણ તે યોજાશે.જો કર્મચારીઓ માસ સીએસ પર ઉતરી જશે તો મેનેજમેન્ટ શું પગલા લેશે તેના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે એસ.ટી.ની બસ સેવાને આવશ્યક સેવા ધારા (એસ્મા) લાગુ પડતો નથી.ઔધોગિક વિવાદ ધારા ૧૯૪૭ હેઠળ જાહેર ઉપયોગી સેવામાં તેનો સમાવેશ કરાયેલો છે.કર્મચારી સંગઠનોની આ માસ સીએલની હડતાલને ગેરકાયદેસર ગણવામાં આવશે અને તેમની સામે ખાતાકીય તેમજ કાયદાકીય પગલા પણ લેવાશે.
મેનેજમેન્ટ અને કર્મચારીઓની આ લડાઇમાં એસ.ટી.બસોમાં મુસાફરી કરતા લાખો મુસાફરોએ હાલાકી ભોગવવી પડશે.ખા કરીને નોકરીત વર્ગના મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.
.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 27 April 2015

हमेशा ध्‍यान रखें भूकंप से बचने की ये सेफ्टी टिप्‍स - Must Read: ભૂકંપ આવે તો શું કરવું શું ના કરવું ? - આપ પણ આ ઉપયોગી માહિતીને વાંચો અને આપના મિત્રો સાથે તેને શેર કરો...

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

हमेशा ध्‍यान रखें भूकंप से बचने की ये सेफ्टी टिप्‍स

Earthquake आज भूकंप की वजह से नेपाल सहित पूरा भारत हिल गया है, भूकंप का केंद्र नेपाल था, जहां से भारी नुकसान की खबर आ रही है, राजधानी काठमांडू में एक इमारत गिर जाने के कारण एक व्यक्ति की मौत हो गई है। उत्तर भारत में भी लोगों ने भारी झटके महसूस किये। दिल्ली, यूपी, बिहार, हिमाचल प्रदेश, पश्चिम बंगाल में आज धरती तेजी से कांपी है। भूकंप आना पृथ्‍वी की भूगर्भीय गतिविधियों का एक भाग है, जो कभी भी कहीं भी आ सकता है। यदि आप यह सोचते हैं कि जहां आप रहते हैं वो इलाका भूकंप की दृष्टि से संवेदनशील नहीं है, तो आप गलत हैं। भूकंप तब आता है जब पृथ्‍वी के नीचे की सतह पर मौजूद प्‍लेटें, जिन्‍हें टेक्‍टॉनिक्‍स कहते हैं, खिसकती हैं। और टेक्‍टनॉनिक कहीं भी खिसक सकती हैं या आपस में टकरा सकती हैं। इसलिए आपको हमेशा पता होना चाहिये कि भूकंप आने पर क्‍या करना चाहिये। प्रस्‍तुत हैं कुछ टिप्‍स जो आपदा प्रबंधन विभाग द्वारा तैयार की गई हैं- 1. भूकंप के लिए हमेशा और हर वक्‍त तैयार रहना चाहिये। घर बनवाते वक्‍त हमेशा भूकंप की दृष्टि से मजबूत घर बनवाना चाहिये, ताकि भूकंप आने पर घर पर ज्‍यादा असर नहीं पड़े। 2. घर में इस प्रकार सामान रखें कि आपदा के वक्‍त आप आसानी से बाहर निकल सकें। यह नियम ऑफिस में भी लागू होता है। 3. घर में फर्स्‍ट एड किट हमेशा तैयार रखी चाहिये।

प्रस्‍तुत हैं कुछ टिप्‍स जो आपदा प्रबंधन विभाग द्वारा तैयार की गई हैं-  
1. भूकंप के लिए हमेशा और हर वक्‍त तैयार रहना चाहिये। घर बनवाते वक्‍त हमेशा भूकंप की दृष्टि से मजबूत घर बनवाना चाहिये, ताकि भूकंप आने पर घर पर ज्‍यादा असर नहीं पड़े। 
2. घर में इस प्रकार सामान रखें कि आपदा के वक्‍त आप आसानी से बाहर निकल सकें। यह नियम ऑफिस में भी लागू होता है। 3. घर में फर्स्‍ट एड किट हमेशा तैयार रखी चाहिये।
 
जब भूकंप आये 
1. जैसे ही आपको भूकंप के झटके महसूस हों, वैसे ही आप किसी मजबूत टेबल के नीचे बैठ जायें और कस कर पकड़ लें। 
2. जब तक झटके जारी रहें, तब तक एक ही जगह बैठे रहें। या जब तक आप सुनिश्चित न कर लें कि आप सुरक्षित ढंग से बाहर निकल सकते हैं। 
3. बड़ी अलमारियों से दूर रहें, यदि वो आपके ऊपर गिर गई तो आप चोटिल हो सकते हैं। 
4. यदि आप ऊंची इमारत में रहते हैं तो खिड़की से दूर रहें। 
5. यदि आप बिस्‍तर पर हैं तो वहीं रहें और उसे कसकर पकड़ लें। अपने सिर पर तकिया रख लें। 
6. यदि आप बाहर हैं तो किसी खाली स्‍थान पर चले जायें, यानी बिल्डिंग, मकान, पेड़, बिजली के खंभों से दूर। 
7. यदि आप उस समय कार चला रहे हैं तो कार धीमी करें और एक खाली स्‍थान पर ले जाकर पार्क कर दें। तब तक कार में बैठे रहें, जबतक झटके खत्‍म नहीं हो जायें।

Must Read: ભૂકંપ આવે તો શું કરવું શું ના કરવું ?

નવી દિલ્હી, 27 એપ્રિલ: નેપાળમાં આવેલા જોરદાર ભૂંકપથી નેપાળ સહિત ઉત્તર ભારતમાં પણ પરિસ્થિતિ વણસી છે. આ વિપદાની વચ્ચે ભારતીય ડિજાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ભારત માટે પણ સાવધાન રહેવાની ચેતાવણી આપી છે. રાષ્ટ્રીય ડિજાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ભૂકંપથી સાવધાન સંબંધી કેટલીક જરૂરી વાતો બતાવી છે જે આ પ્રમાણે છે. આપ પણ આ ઉપયોગી માહિતીને વાંચો અને આપના મિત્રો સાથે તેને શેર કરો...

1. જો આપ કોઇ ઇમારતની અંદર છો અને અચાનક ભૂકંપ આવે તો તુરંત કોઇ મજબૂત ફર્નીચરની નીચે છૂપાઇ જાવ. જો કોઇ ફર્નિચર ના હોય તો પોતાના ચહેરા અને માથાને હાથોથી ઢાંકી લો અને ઓરડામાં કોઇ ખૂણામાં બેસી જાવ. 
2. જો આપ ઇમારતની બહાર હોવ તો ઇમારત, વૃક્ષ, થાંભલા અને વીજળીના તારોથી દૂર જતા રહેવું, બને ત્યાં સુધી ખુલ્લા મેદાનનો આસરો લેવો. 
3. જો આપ કોઇ વાહનમાં મુસાફરી કરી રહ્યા હોવ, તો જેટલું જલદી બની શકે વાહન રોકી દો અને વાહનની અંદર જ બેસેલા રહો. 
4. જો આપ કાટમાળમાં ફસાઇ ગયા હોવ તો માચિસ ક્યારેય સળગાવવી નહીં, સ્થિર રહો, હલો નહીં અને કોઇપણ ચીજ વસ્તુને ધક્કો મારવો નહીં. 
5. કાટમાળમાં ફસાયેલા હોવાની સ્થિતિમાં કોઇ પાઇપ અથવા દીવાર પર હળવાસથી ખખડાવો, જેનાથી બચાવકર્મીઓને આપની સ્થિતિની ખબર પડી શકે. જો આપની પાસે સીટી હોય તો તેને વગાડો અથવા આપને સીટી વગાડતા આવડતું હોય અને વગાડવાની સ્થિતિમાં હોવ તો જરૂર વગાડો. 
6. કોઇપણ વિકલ્પ નહીં હોવાની સ્થિતિમાં જ બૂમબરાડા પાડો. બૂમબરાડા પાડવાથી આપની શ્વાસનળીમાં દમઘોંટૂ ધૂળ અને માટી ફસાઇ શકે છે. 
7. આપના ઘરમાં હંમેશા વધારે રાહત કિટ તૈયાર રાખો.
.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 26 April 2015

Why 10,000 Students chose online learning ???

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
Why 10,000 Students chose online learning ???

 online learning Courses:

Courses

Facilities
Duration

Price (RS.)
TET-TAT-HTAT
Daily test
1 year
200
SBI PO-clerk, IBPS PO-clerk
Video lectures, Tests and solutions
6 month
950
SSC
Video lectures, Tests and solutions
6 month
950
GPSC  screening
Video lectures, material, test & solution
3 month
1000
GPSC  Main
Video lectures, material, test & solution
9 month
1500
UPSC
Daily test
6 month
300
Gujcet
Daily test
1 year
900
JEE
Daily Test
1 year
900
PSI-ASI-Constable
test and solution
5 month
200
PSI full course
Video lectures, material, test & solution
5 month
400
Maths-Logic-English-Gujarati (For all Competitive exams)
Daily Test
3 month
100
Talati
Daily Test
5 month
100

Why 10,000 students chose online learning ???

Kachhua has been the first choice of students for competitive exams for following reasons..
·         Variety of courses: kachhua is providing more than 50 online courses like JEE, IBPs, TET,TAT, HTAT, SSC, UPSC,  PSI, ASI, constable etc.
·         Lower total costs: Kachhua courses are available at reasonable price. It starts from only 100 Rs.
·         Qualitative Material: Material is designed by experts, so all important topics of respective course is covered In easy methods
·         Video Lectures: Video lectures are created by experts. Video lectures give environment of classroom learning.
·         Online Daily Tests: Daily test helps students in self improvement and assessment. Daily preparation becomes easy for students by these tests.
·         Revision:  revision can be done unlimited times by video lectures and Material.
·         Enough Time Duration:  The time duration of course is more than enough for preparation.
·         Mobile Friendly: Students can prepare for their exams on mobile. The website of kachhua is mobile friendly.
·         Any time Access: Students can learn anywhere anytime i.e when they are commuting, on job etc. students can learn in free time.
·         Improve your technical skill: Technical skill develops by this type of online preparation.
Features Online Course Features:
·         Video lectures: Video lectures are available with easy understandable language. Video lectures help students in grasping the topics and tricks easily.
·         Tests: Daily test are available which helps students in self assessment. These tests are designed by experts which covers important type of questions.
·         Material:  This material helps students to understand the topics easily by wizard learning.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 24 April 2015

Prepare online English for Talati, GPSC, IBPS

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
Prepare online English for Talati, GPSC, IBPS

1.Find out the word with correct spelling.
(a) Alottee (b) Allotee (c)Alotte (d)Allottee 
2.Find out the word with correct spelling.
(a)Obssesion (b)Obssession (c)Obsession  (d)Obsessien
3. Find out the word with correct spelling.
(a)Catlogg (b)Catlog (c)Catlogue (d)Catalogue 
4. Find out the word with correct spelling.
(a)Refrigerator (b)Refriderater (c)Refridgerator (d)Referigerator
5. choose the word opposite -: Essential
(a)extras (b)noughats (c)minors (d)trivial  
6. choose the word opposite -:Headless
(a)irritate (b)calculated (c)rash (d)pinnacle
7. choose the word opposite -:Manoeuvre
(a)agency (b)madness (c)rest  (d)effort
8. choose the word opposite -:Pacify
(a)darken (b)threaten (c)challenge (d)quarrel  
9. choose the word opposite -:Barbarous
(a)great (b)civilized  (c)tame (d)hard
10. It is harmful to brood _________ past failures.
(a)On (b)Of  (c)Over (d)About
11. There were _______ than twenty students in the class.
(a)Fewer (b)Less  (c)Lesser (d)Much
12. I am fond of ______ apples with ______ cheese.
(a)The ,the (b)The , a (c)The , no article   (d)No article, no article
13. Five minutes _______ seem long to wait.
(a)Doesn't (b)aren't  (c)isn't (d)don't
14. I hope your novel _______ by the next month.
(a)Will have finished (b)Will have been finished (c)will have finish   (d)will be finishing.
15. Mango is loved by all _______ me.
(a)Accept (b)Except (c)Expect (d)Axcept
16. As he had taken only a few sips(a)/ there was still little water(b)/ left in the glass.(c)/ No error(d)
 (a) a (b) b (c ) c (d) d
17. As I was to reach(a)/ early I left in aeroplane(b)/ instead of(c)/ going by train(d)/No error
(a) a (b)  b  (c ) c  (d) d
18. To perform this experiment,(a)/ drop little sugar(b)/ into a glass of water.(c)/No error(d)
 (a) a (b)  b  (c ) c  (d) d
19. Find out the error, if at all, in any part of the sentences.
(a)  Everyday he used to travel
(b)  to the nearbly village
(c) to play cricket
(d) with no telling any yone   
(e) No error
20. Find out the error, if at all, in any part of the sentences.
(a) Taking regular breaks
(b) from work are  
(c) inportant for hedfh
(d) and reduces stress