Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
નવરંગપુરામાં નકલી માર્કશીટ-લિવિંગ સર્ટી. બનાવવાના રેકેટનો પર્દાફાશ
ચાની કિટલીવાળાને માર્કશીટ અને લિવિંગ સર્ટી. બનાવી આપ્યાં
૩૦ હજારમાં જયપુર નેશનલ યુનિ.નંા સર્ટી બનાવી આપ્યા
સીજી રોડ પર સમુદ્ર કોમ્પ્લેક્સમાં ડોલ્ફીન એકેડેમી દ્વારા ૩૦ હજારમાં જયપુર નેશનલ યુનિ.નંા સર્ટી બનાવી આપ્યા
અમદાવાદ, મંગળવાર
નવરંગપુરામાં સીજીરોડ ખાતે આવેલી ડોલ્ફીન એકેડેમી દ્વારા ધો-૧૦ અને ૧૨ની નકલી માર્કશીટ તેમજ લિવિંગ સર્ટી બનાવી આપવામાં આવતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. એક યુવકે આ રેકેટ બહાર લાવવા માટે ચાની કીટલી ધરાવતા અને ધોરણ ૧૦માં નાપાસ યુવકને મોકલીને રૃા. ૩૦ હજારમાં જયપુર નેશનલ યુનિ. ના પ્રમાણપત્ર બનાવડાવ્યા હતા. નવરંગપુરા પોલીસે માર્કશીટ કૌભાંડમાં પ્રેક્ષક શાહ અને નરેશ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલડી ભઠ્ઠા ખાતે હિરલ શોપીંગ સેન્ટરમાં રહેતા અને ત્યાંજ ચાની કિટલી અને પાનનો ગલ્લો ચલાવતા કિરણ ઠાકોર ઉપર બે મહિના ્અગાઉ અજાણી વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે તમારે ડિપ્લોમા એન્જિનીયરીંગમાં એડમીશન લેવુ હોય તો સી.જી. રોડ પરના સમુદ્ર કોમ્પ્લેક્સમાં આવેલી ડોલ્ફીન એકેડેમીમાં મળી જવા માટે કહ્યું હતું, જેથી કિરણે કહ્યું કે હું તો ધોરણ ૧૦ નાપાસ છું હું કેવી રીતે ડિપ્લોમા એન્જિનીયરીંગ કરી શકું, જેથી તેઓએ કહ્યું કે અમારી સંસ્થામાં બધુ શક્ય છે તમે રૃબરૃ ઓફીસે આવો તમને સમજાવી દઇશું.
જેથી કિરણે વાસણામાં ચન્દ્રનગર ખાતે રહેતા તેના મિત્ર અર્જુન નાયકને વાત કરી હતી અને તેના કહેવા મુજબ કિરણ ઠાકોર બોપલ ખાતે મયુરસિંહ ગોહિલ સાથે સીજીરોડ પર આવેલી ડોલ્ફીન ઓફિસે ગયા હતા. જ્યાં ઓફિસમાં પ્રેક્ષક શાહ અને નરેશ પટેલ હાજર હતા. તેઓએ જણાવ્યું કે અમારી એકેડેમી વગર કોઇ અભ્યાસે જયપુર નેશનલ યુનિવર્સિટીની ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટ તેમજ માઇગ્રેશન લેટર તથા લિવિંગ સર્ટીફીકેટ રૃપિયા ૩૦ હજારમાં બનાવી આપે છે. આ પ્રમાણેની હકીકત જાણ્યા બાદ અર્જીન નાયકે ચિલોડા ખાતે રહેતા પોતાના મિત્ર અનિલસિંહ રાજપુતની મદદથી આ રેકેટનો પર્દાફાસ કરવાના હેતુથી વ્યવસ્થિત છટકું ગોઠવ્યું હતું અને કિરણ ઠાકોરને તારીખ ૧૦ જુલાઇના રોજ ધોરણ ૧૦ નાપાસની માર્કશીટ અને લિવિંગ સર્ટી લઇને સીજીરોડ પર ડોલ્ફીન એકેડેમીની ઓફિસે મોકલ્યો હતો જ્યાં હાજર પ્રેક્ષક શાહ ્અને નરેશ પટેલે કિરણ પાસેથી ૪૦૦૦ મેળવીને બાકીના રૃપિયા આપીને દસ દિવસમાં સર્ટી મેળવી લેવાનું કહ્યું હતું. બીજીતરફ કિરણે ટુકડે ટુકડે ૨૬૦૦૦ જમા કરાવ્યા હતા.
ત્યારબાદ તારીખ ૨૩ જુલાઇના રોજ ડોલ્ફીન એકેડેમીમાંથી કિરણ પર ફોન આવ્યો હતો કે તમારી માર્કશીટ તથા સર્ટી તૈયાર છે. જેથી કિરણ ઠાકોરે ડોલ્ફીન એકેડેમીમાં જઇને જયપુર નેશનલ યુનિવર્સિટીના ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટો તથા લિવિંગ સર્ટી અને માઇગ્રેશન પ્રમાણપત્ર મેળવ્યા હતા. ત્યારબાદ પોતાના મિત્ર અર્જુન ્અને અનિલસિંહને આપતાં તેઓએ આ માર્કશીટ અને પ્રમાણપત્રોની ગુજરાત યુનિવર્સિટીમાં જઇને ખરાઇ કરાવતાં તે નકલી હોવાની જાણ થતાં અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેથી નવરંગપુરા પોલીસે ડોલ્ફીન એકેડેમીના સંચાલકો પ્રેક્ષક શાહ અને નરેશ પટેલ સામે ગુનો નોંધીને તેઓની શોધખોળ હાથ ધરી છે.

Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com