સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 13 June 2018

સાવધાન.. મોબાઇલમાં ઘુસ્યા બે ખતરનાક વાયરસ: તમારી બેન્કની માહિતી - ખાનગી ડેટાની કરે છે ચોરી (Quick Healના નિષ્ણાતોને "Android.Marcher.C" और "Android.Asacub.T" બે વાયરસની જાણ થઇ હતી) - હવે મોબાઇલ લેબોરેટરી તમારા ઘરે આવીને ખાદ્ય ચીજવસ્‍તુઓનું વિનામૂલ્યે ટેસ્‍ટીંગ પણ કરી આપશેઃ - મોદી સરકારની મુશ્કેલીમાં થયો વધારોઃ મોંઘવારીએ પકડી બુલેટ ગતિ રિટેલ ફુગાવો ૪ મહિનાના ઉચ્ચ સ્તરે - મોરબીના વિખ્યાત સિરામીક ઉદ્યોગને લાગ્યો હાઇકોર્ટનો મોટો ઝટકો - IT દ્વારા ૮૦૦ કંપની સામે કાર્યવાહી શરૂ - વિદ્યાર્થીઓને કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળા સામે પોલીસ કાર્યવાહી - ઈતર પ્રવૃતિઓની ફી માટે શાળાઓ ફરજ પાડી શકે નહીં સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોની ફોર્મ્યુલા ફગાવી દીધી - દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી - હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717 Dt 14.06.2018 to Dt 20.06.2018

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 14 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


સાવધાન.. મોબાઇલમાં ઘુસ્યા બે ખતરનાક વાયરસ: તમારી બેન્કની માહિતી - ખાનગી ડેટાની કરે છે ચોરી 
બેંકિગ એપના નોટિફિકેશનની નકલ કરે છે અને ઇનકમિંગ મેસેજનું એક્સેસ કનિદૈ લાકિઅ મેળવી હેન્કરને મોકલી શકે છે   નવી દિલ્હી :મોબાઇલ યુઝર્સએ સાવધાની રાખવી હિતાવહ છે એક અહેવાલ મુજબ અત્યારે બે ખતરનાક વાયરસ આવ્યા છે કનિદૈ લાકિઅ જે તમારી બેંકની અકિલા ખાનગી જાણકારીઓ ઉપર નજર રાખી રહ્યા છે. આ વાતનો ખુલાસો ગ્લોબલ આટી સિક્યુરીટ ફર્મ Quick Healએ કહ્યો હતો. આ વાયરસ યુઝર્સના કનિદૈ લાકિઅ મોબાઇલમાં ઘુસીને ખાનગી ડેટાની ચોરી કરે છે. Quick Healએ મોબાઇલ યુઝર્સને અકીલા સાવધાન રહેવાનું જણાવ્યું છે.      Quick Healના નિષ્ણાતોને કનિદૈ લાકિઅ "Android.Marcher.C" और "Android.Asacub.T" બે વાયરસની જાણ થઇ હતી. બંને વાયરસ WhatsApp, Facebook, Skype, Instagram અને Twitterની સાથે કનિદૈ લાકિઅ બેંકિગ એપના નોટિફિકેશનની નકલ કરે છે.    આ administrative privileges થકી ઇનકમિંગ મેસેજનું એક્સેસ મેળવી લે છે. સાથે સાથે આ વાયરસ હેકર્સને કનિદૈ લાકિઅ OTP પણ મોકલી દે છે. જેનાથી હેકર્સ સરળતાથી તમારા બધા જ પૈસા પોતાના એકાન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. Quick Healના સીઈઓ સંજય કાતકરના જણાવ્યા કનિદૈ લાકિઅ પ્રમાણે મોટાભાગે ભારતીય યુઝર્સ તપાસ એપ થર્ડપાર્ટે એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરે છે.    આ ઉપરાંત લિંક, એસએમએસ, ઇમેઇલ ઉપર મળવાથી પણ તેઓ ડાઉનલોડ કનિદૈ લાકિઅ કરે છે. આવી રીતે હેકર્સને યુઝર્સની ખાનગી જાણકારી ચોરવાની તક મળી જાય છે. અમે છેલ્લા છ મહિનાઓમાં આવા ત્રણ વાયરસ શોધ્યા છે. આનાથી એક વાત તો નક્કી છે કે, હેકર્સ મોબાઇલ યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં મોટાભાગના મોબાઇલ યુઝર્સનોને પણ આ વાતની જાણકારી પણ નથી.    "Android.Marcher.C" વાયરસ Adobe Flash Playerના આઇકોનનો ઉપયોગ કરે છે. જ્યારે "Android.Asacub.T" વાયરસ એન્ડ્રોઇડ અપડેટ આઇકોનનો ઉપયોગ કરે છે. જ્યારે પણ યુઝર્સ આ વાયરસ વાળી એપને એક્સેસ કરે છે ત્યારે વાયરસ યુઝર્સને બેંકની ખાનગી માહિતી નાખવા માટે ફસાવી દે છે.   આ પહેલી વખત નથી બન્યે કે, Quick Heal Security Labsને વાયરસની જાણ થઇ હોય. આ વર્ષે જાન્યુઆરીમાં પણ શોધકર્તાઓએ એક એલર્ટ રજૂ કર્યું હતું. કેટલાક મહિનાઓ પહેલા "Android.banker.A2f8a"ના નામથી ઓળખાતો વાયરસ ફેક Flash Playerના નામથી થર્ડ પાર્ટી એપ સ્ટોરની ડાઉનલોડ થતો હતો. (12:00 am IST)


Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-06-2018/135865

હવે મોબાઇલ લેબોરેટરી તમારા ઘરે આવીને ખાદ્ય ચીજવસ્‍તુઓનું વિનામૂલ્યે ટેસ્‍ટીંગ પણ કરી આપશેઃ
 ભેળસેળ પુરવાર થશે તો કાયદાકીય કાર્યવાહીઃ નીતિનભાઇ પટેલના હસ્‍તે કનિદૈ લાકિઅ ગાંધીનગરમાં કેન્‍દ્ર સરકાર પુરસ્‍કૃત મોબાઇલ ફુડ ટેસ્‍ટીંગ વાનનું લોકાર્પણ ગાંધીનગરઃ નાયબ મુખ્‍યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કનિદૈ લાકિઅ જણાવ્યું છે અકિલા કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ કનિદૈ લાકિઅ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરાશે. આજે ગાંધીનગર ખાતે કેન્દ્ર અકીલા સરકાર પુરસ્કૃત મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાનનું લોકાર્પણ કરતાં કનિદૈ લાકિઅ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, નાગરીકોને અશુદ્ધ અને ભેળસેળ વાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં ફેરવવામાં કનિદૈ લાકિઅ આવશે અને નાગરીકો સામેથી ટેસ્ટીંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે ટેસ્ટીંગ પણ કરી આપવામાં આવશે. અને જો નમુનો ભેળસેળયુક્ત કનિદૈ લાકિઅ પુરવાર થશે તો સામેથી સેમ્પલ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલા લેવાશે. કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડિયા કનિદૈ લાકિઅ દ્વારા અગાઉ આવી એક વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. હવે ગુજરાતને આ બીજી મોબાઈલ વાન વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે. જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કનિદૈ લાકિઅ કરીને જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પુરુ પાડવામાં આવશે. નીતિન પટેલે ઉમેર્યું કે આ મોબાઈલ વાન અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકે તે માટે મિલ્ક ટેસ્ટીંગ મશીન દ્વારા ટેસ્ટીંગ કરી દુધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન,યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે. આ ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે. ઉપરાંત પેકીંગમાં મળતાં પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.ની માત્રા સહીત જ્યુસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહીતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. જેમાં ખાંડની માત્રાનું પ્રમાણ કેટલું છે તે ગણતરીની પળોમાં જાણી શકાશે અને જો ખાંડની માત્રાનું પ્રમાણ વધું હોય તો નમુનો લઈ ચકાસણી કરાશે. અને નમુનો ભેળસેળ યુક્ત ઠરે તો તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે. (7:40 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-06-2018/80232

મોદી સરકારની મુશ્કેલીમાં થયો વધારોઃ મોંઘવારીએ પકડી બુલેટ ગતિ રિટેલ ફુગાવો ૪ મહિનાના ઉચ્ચ સ્તરે
 : પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થવાના કારણે છૂટક મોંઘવારીમાં કનિદૈ લાકિઅ પાંચ ટકાનો વધારો થયો છે નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં મોંઘવારી પ્રતિદિવસે માથાના વાળની જેમ વધી રહી છે, તેના પર બ્રેક લગાવવા માટે મોદી કનિદૈ લાકિઅ સરકાર નિષ્ફળ અકિલા નિવડી રહી છે. તાજા સરકારી આંકડાઓ અનુસાર જ દેશમાં ખાવા-પિવાની વસ્તુઓ અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થવાના કારણે છૂટક કનિદૈ લાકિઅ મોંઘવારીમાં પાંચ ટકાનો વધારો થયો છે. સેન્ટ્રલ સ્ટેટેશન ઓફિસે મંગળવારે કન્ઝયુમર અકીલા પ્રાઇસ ઇન્ડેકસ અને એપ્રિલના ઔદ્યોગિક ઉત્પાદકના આંકડાઓ કનિદૈ લાકિઅ આપ્યા હતા. દેશનું ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલમાં (વાર્ષિક ધોરણે) ૪.૯ ટકા વધ્યું હતું. મેન્યુફેકચરિંગ ક્ષેત્રે વૃદ્ઘિને કારણે આ સ્થિતિ સર્જાઈ કનિદૈ લાકિઅ હતી, આ તાજા સરકારી આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં મેન્યુફેકચરિંગનો હિસ્સો ૭૮ ટકા છે તે એપ્રિલમાં વધીને ૫.૨ ટકા કનિદૈ લાકિઅ થયું હતું જે એપ્રિલમાં ૪.૭ ટકા હતું. સ્થાનિક સ્તરે માગમાં વૃદ્ઘિ આ માટે કારણરૂપ હતી. ખાદ્ય ચીજવસ્તુઓમાં કેટલીક વસ્તુઓના ભાવમાં વધારાને પરિણામે કનિદૈ લાકિઅ મે મહિનામાં રિટેલ ફુગાવો થોડો વધીને ૪.૮૭ ટકા થયો હતો. તે ઉપરાંત ખાદ્ય વસ્તુઓ અને લીલી શાકભાજી જેવી વસ્તુઓના ભાવમાં પણ દિવસે-દિવસે કનિદૈ લાકિઅ વધારો થઈ રહ્યો છે. કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેકસ (CPI)ના આંકડાઓને આધારે ફુગાવો એપ્રિલમાં ૪.૫૮ ટકા હતો. ગયા વર્ષે મે મહિનામાં ફુગાવો ૨.૮ ટકા હતો. સેન્ટ્રલ સ્ટેટિકસ ઓફિસ (CSO)ના આંકડાઓ અનુસાર ગયા મહિને અન્ન ફુગાવો ૩.૧૦ ટકા હતો જે એપ્રિલમાં ૨.૮ ટકા હતો. આ વર્ષે માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪.૪ ટકાના દરે વધ્યું હતું. માઇનિંગ ક્ષેત્રે ૫.૧ ટકા વૃદ્ઘિ જોવા મળી હતી કે જે ૨૦૧૭ના એપ્રિલમાં ૩ ટકા હતી. જોકે વીજળી ઉત્પાદન ક્ષેત્રે એપ્રિલમાં વૃદ્ઘિ ઘટીને ૨.૯ ટકા થઈ હતી કે જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં ૫.૪ ટકા હતી. જાન્યુઆરી, માર્ચમાં વાર્ષિક ધોરણે ૭.૭ ટકાના દરે ભારતીય અર્થતંત્ર વૃદ્ઘિ પામ્યું હતું જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઝડપી હતું. આ સમયગાળા દરમિયાન મેન્યુફેકચરિંગ, કૃષિ ક્ષેત્ર અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે સૌથી વધુ વૃદ્ઘિ જોવાઈ હતી, એમ ગયા મહિનાના આંકડાઓને ટાંકી જણાવાયું હતું. જાન્યુઆરી, માર્ચના ત્રિમાસિક ગાળામાં ચીનની ૬.૮ ટકા વૃદ્ઘિને આ આંકડા વટાવી ગયા હતા અને મસમોટા અર્થતંત્ર તરીકે સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ભારતને સમર્થન આપ્યું હતું. એપ્રિલથી શરૂ થતા ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટે વૃદ્ઘિ વેગીલી રહેવાની ધારણા અર્થશા સ્ત્રીઓએ દર્શાવી હતી. દેશનો રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં (છેલ્લાં ચાર મહિનામાં) સૌથી વધુ ૪.૮૭ ટકા હતો, એમ આજે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાઓએ દર્શાવ્યું હતું. (11:20 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-06-2018/135805

મોરબીના વિખ્યાત સિરામીક ઉદ્યોગને લાગ્યો હાઇકોર્ટનો મોટો ઝટકો 
મોરબીમાં કોલસા આધારિત ગેસીફાયર પર હાઇકોર્ટનો પ્રતિબંધ મુકવામાં આવ્યો અમદાવાદ તા. ૧૩ : મોરબી કનિદૈ લાકિઅ તેના સિરામિક ઉદ્યોગો માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે મોરબીના આ જગપ્રખ્યાત ધંધાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે સિરામીક કનિદૈ લાકિઅ ઉદ્યોગકારોને અકિલા ગેસીફાયરનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો છે. આ અંગે પર્યાવરણના જતન માટે જીપીસીબીને પગલા લેવા આદેશ આપ્યો છે. તેમજ નવી ટેકનોલોજીના કનિદૈ લાકિઅ ગેસીફાયર અંગે જીપીસીબીને નિર્ણય લેવા હુકમ કર્યો છે. આમ, મોરબીમાં કોલસા અકીલા આધારિત ગેસીફાયર પર હાઈકોર્ટનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો કનિદૈ લાકિઅ છે. મોરબી વાંકાનેર વિસ્તારમાં આવેલી સિરામિક ઇન્ડસ્ટ્રીને લાગતો ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો હવે આવી ગયો છે. જે મુજબ, મોરબી વાંકાનેર કનિદૈ લાકિઅ રીજીયનમાં ચાલતી સિરામીક ઇન્ડસ્ટ્રીઝ કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ નહિ કરી શકે. કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ લગાવ્યો કનિદૈ લાકિઅ છે. કોર્ટ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ આદેશ આપવામાં આવ્યો છે. પર્યાવરણના જતન માટે અને રક્ષણ માટે જરૂરી પગલા લેવા જીપીસીબીને કનિદૈ લાકિઅ જણાવાયું છે. નવી ટેકનોલોજીથી ચાલતા ગેસીફાયરના ટ્રાયલ રન માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ઉદ્યોગોને તેના માટે છૂટ આપવી કે નહીં કનિદૈ લાકિઅ તે અંગે પણ gpcb યોગ્ય નિર્ણય લે તેવો કોર્ટે આદેશ કર્યો છે. આમ, સિરામિક ઉદ્યોગ પર આ ચુકાદાની સીધી અસર પડશે.(૨૧.૩૦) (3:40 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/13-06-2018/80209

IT દ્વારા ૮૦૦ કંપની સામે કાર્યવાહી શરૂ
 કર્મચારીઓનો TDS કાપી સરકારી તિજોરીમાં જમા ન કરાવનારની ખેર નથીઃ ટીડીએસ ચોર કંપનીઓ સામે તવાઇ : કસૂરવાર કોઇને છોડીશું કનિદૈ લાકિઅ નહીં : ચીફ કમિશનર અમદાવાદ તા. ૧૪ : કર્મચારીના પગારમાંથી ટેકસ ડિડકટેડ એટ સોર્સ(TDS) કાપી લઇને સરકારી તિજોરીમાં જમા ન કરાવનાર ૮૦૦ પેઢીઓ- કનિદૈ લાકિઅ કંપનીઓ સામે અકિલા આયકર વિભાગે પ્રોસિકયૂશન દાખલ કરી દેતાં TDS ચોર કંપનીઓના સંચાલકો દોડતા થઇ ગયા છે. વર્ષોથી TDS ડિફોલ્ટરો આયકર વિભાગની કનિદૈ લાકિઅ નોટિસને ગંભીરતાથી લેતા ન હોવાથી તેમની સામે કડક હાથે પગલાં લેવાની શરૂઆત કરી અકીલા દેવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત ઇન્કમ ટેકસ પ્રિન્સિપલ ચીફ કનિદૈ લાકિઅ કમિશનર એ.કે. જયસ્વાલે જણાવ્યું હતું કે જે કંપની કે પેઢીના સંચાલકો કર્મચારીના પગારમાંથી કાપેલો TDS સરકારી તિજોરીમાં સમયસર જમા નહીં કરાવે કનિદૈ લાકિઅ તેમને છોડવામાં આવશે નહીં. ગુજરાત આયકર વિભાગને દિલ્હીમાંથી ગત વર્ષે રૂ. ૪૭,૪૩૮નો ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો. જે લગભગ પુરો થયો હતો. જોકે કનિદૈ લાકિઅ ટાર્ગેટ પુરો કરવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા રાજયભરમાં મોટા કરચોરોને ત્યાં દરોડા પાડવા પડ્યા હતા. સાથે સાથે ઓપરેશન કલીન મની અને બેનામી પ્રોપર્ટી કનિદૈ લાકિઅ માટે શરૂ કરાયેલા ઓપરેશનમાં પણ ઘણું કાળું નાણું બહાર આવ્યું હતું. ડિપાર્ટમેન્ટને સોંપેલા ટાર્ગેટમાં રૂ. ૧૭,૭પ૦ કરોડ તો TDSના મળ્યા કનિદૈ લાકિઅ હતા. જોકે, ગુજરાત સહિત દેશભરમાં પગારદાર લોકોના પગારમાંથી પેઢીઓ અને કંપનીઓ TDS કાપી લેતી હોય છે. હવે જે TDS પર તેમનો કોઇ જ હક નથી તેમ છતાં તેઓ આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવતા નથી. આ પ્રેકિટસને અટકાવવા માટે આયકર વિભાગ દ્વારા ઘણા સમયથી કવાયત હાથ ધરવામાં આવી છે. TDS નહીં જમા કરાવતી કંપનીઓ પર સર્ચ પણ કરાયા હતા. તેમને નોટિસો પણ ફટકારાઇ હતી. જોકે, આ પ્રક્રિયાની કોઇ જ અસર ન થતાં હવે આયકર વિભાગે TDS ચોરો સામે પ્રોસિકયૂશન દાખલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ડિપાર્ટમન્ટ દ્વારા ૮૦૦ પ્રોસિકયૂશન દાખલ કરવામાં આવ્યા છે.(૨૧.૫) ગત વર્ષે TDSનો રૂ. ૧૭,૭૫૦  કરોડના ટાર્ગેટ પૂરો થયો હતો ગત વર્ષે દિલ્હી દરબારમાંથી ગુજરાત ઇન્કમ ટેકસને સોંપાયેલા કુલ ટાર્ગેટમાં રૂ. ૧૭,૭પ૦ કરોડનો ટાર્ગેટ ટીડીએસનો હતો. જે ટાર્ગેટ પુરો કરવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા એડીચોટીનું જોર લગાવ્યું હતું. TDS કમિશનરે ખાસ ટીમો બનાવીને સમયસર TDS સરકારી તિજોરીમાં જમા નહીં કરાવતી પેઢીઓ અને કંપનીઓ પર સર્ચની કામગીરી શરૂ કરાવી દીધી હતી જેમાં ઘણી પેઢીઓ દ્વારા કમ્પાઉન્ડીંગની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. જોકે ચાલુ વર્ષે આયકર વિભાગ TDS સરકારી તિજોરીમાં જમા નહીં કરાવનાર પેઢીને પાઠ ભણાવવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. TDSનો મુદ્દે ITમાં ફરિયાદ કરી શકશેઃ જૈનિક વકીલ ઘણા કિસ્સાઓમાં જયારે કર્મચારી TDSના કપાયેલા રૂપિયા માટે કલેઇમ કરે છે. ત્યારે તેના માલિકે આ રૂપિયા સરકારી તિજોરીમાં જમા ન કરાવ્યા હોવાથી તેને મળતા નથી. આવા કિસ્સાઓમાં હવે કર્મચારીઓએ ડરવાની કે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. કર્મચારી આ મુદ્દે સીધો ઇન્કમ ટેકસ વિભાગમાં પોતાના માલિક વિરુદ્ઘ ફરિયાદ કરી શકશે. જો આવી ફરિયાદ જે પણ પેઢી કે કંપનીના માલિક સામે થશે તેની સામે ચોક્કસ આયકર વિભાગ કડક હાથે પગલાં લેશે. (10:06 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80274

વિદ્યાર્થીઓને કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળા સામે પોલીસ કાર્યવાહી
   અમદાવાદ ;વિદ્યાર્થીઓને કોઈપણ કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળાઓ કનિદૈ લાકિઅ સામે પોલીસ કાર્યવાહી થશે. આ અંગે રાજ્ય બાળ અધિકાર આયોગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જે બાદ ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન કાઉન્સીલ પોલીસમાં કનિદૈ લાકિઅ કાર્યવાહી  અકિલા કરી રહી છે.    અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 9 શાળાઓએ કોઇપણ કારણ વિના લિવિંગ સર્ટીફિકેટ આપી દીધા હતા.એલસી આપનાર શાળાના કનિદૈ લાકિઅ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ થશે. અમદાવાદ, સુરત અને વડોદરાની સ્કૂલો સામે અકીલા આ સમગ્ર મામલે કાર્યવાહી થશે. જેમાં અમદાવાદની આર.પી. વસાણી કનિદૈ લાકિઅ અને DPS સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.તો અમદાવાદની ડીવાઈન લાઈફ સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.   આ ઉપરાંત વડોદરાની તેજશ વિદ્યાલય તેમજ સુરતની કનિદૈ લાકિઅ પણ 4 સ્કૂલો એલ.પી સવાણી. રેડીયન્ટ ઈન્ટરનેશનલ, તેમજ સુરતની DPS અને એસ્સાર ઈન્ટરનેશનલ સામે પણ કાર્યવાહી થશે.આ તમામ સ્કુલો સામે જુવેનિઅલ જસ્ટીસ કનિદૈ લાકિઅ એક્ટની કલમ 75 મુજબ કાર્યવાહી કરાશે (10:24 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80265

ઈતર પ્રવૃતિઓની ફી માટે શાળાઓ ફરજ પાડી શકે નહીં સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોની ફોર્મ્યુલા ફગાવી દીધી
 જો શાળાએ ઈત્તર પ્રવૃત્તીઓની ફી લેવી હોય તો, સરકારનું કનિદૈ લાકિઅ ધ્યાન દોરવું પડશે;યુપી ફોર્મ્યુલા નહીં ચાલે અમદાવાદ ;રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા શાળાની ફી મામલો હજુ શાંત થયો નથી તેવામાં ખાનગી સ્કૂલ કનિદૈ લાકિઅ સંચાલકો દ્વારા અકિલા સ્કૂલ ફીની સાથે ઈત્તર પ્રવૃતિના નામે તગડી ફી વસુલવામાં આવતી હોય છે.ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કનિદૈ લાકિઅ લીધો છે સરકારેનક્કી કર્યું છે કે, ઈત્તર પ્રવૃતીઓને લઈ શાળાઓ વિદ્યાર્થી કે અકીલા વાલીને ફરજ પાડી શકે.નહીં    મળતી માહિતી મુજબ, શિક્ષણ કનિદૈ લાકિઅ વિભાગ દ્વારા સ્કુલમાં ચાલતી ઈત્તર પ્રવૃતીને લઈ મહત્વનો નિર્ણય લઈને શાળા સંચાલકો દ્વારા આપવામાં આવેલ ફોર્મ્યૂલાને ફગાવી દેવાનો નિર્ણય લીધો કનિદૈ લાકિઅ છે. સરકારે ખાનગી સંચાલકો દ્વારા યુપી પેટર્નની ફોર્મ્યૂલા રજૂ કરી કરી હતી, પરંતુ સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં નહીં ચાલે યુપીની ફોર્મ્યૂલા.    કનિદૈ લાકિઅ સરકારે નક્કી કર્યું છે કે, ઈત્તર પ્રવૃત્તી અંગે શાળો વિદ્યાર્થી-વાલીને કોઈ ફરજ નહીં પાડી શકે. જો શાળાએ ઈત્તર પ્રવૃત્તીઓની ફી કનિદૈ લાકિઅ લેવી હોય તો, સરકારને તે મુદ્દે ધ્યાન દોરવું પડશે. સરકાર નિર્ણય લેશે ત્યારબાદ જ શાળા આ રીતની ફી લાગુ કરી શકશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે કનિદૈ લાકિઅ ફોર્મ્યૂલા તૈયાર કરી દેવામાં આવી છે. શિક્ષણ સચિવ આવતીકાલે આ ફોર્મ્યૂલાનો રિપોર્ટ સરકારને સોંપશે.   અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે 2 જુલાઈએ મુદ્દત છે. સુપ્રિમ કોર્ટે અગાઉના ચુકાદામાં સરકારને આદેશ કર્યો હતો કે, સરકાર અગામી સુનાવણી સુધીમાં નિશ્ચિત ફોર્મ્યૂલા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરે. (11:39 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80263

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી
 અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રીઃ ગરમીના પ્રમાણમાં ફરી એકવાર વધારો થતાં લોકો હેરાન અમદાવાદ, તા.૧૩: કનિદૈ લાકિઅ અમદાવાદમાં મોનસુનની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે ત્યારે હજુ પણ મોનસુનની એન્ટ્રી થઇ નથી. અલબત્ત મોનસુન પહેલા સૌરાષ્ટ્રમાં કેટલીક કનિદૈ લાકિઅ જગ્યાએ હળવા અકિલા વરસાદી છાંટા પડી રહ્યા છે. બીજી બાજુ આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દિવદમણમાં હળવા વરસાદી ઝાપટાની કનિદૈ લાકિઅ આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આજે પણ અમદાવાદમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો. અકીલા ગઇકાલની સરખામણી પારો આજે વધીને ૪૧.૬ સુધી પહોંચ્યો હતો.  કનિદૈ લાકિઅ રાજ્યના જુદા જુદા ભાગોમાં આજે પારો ૪૧થી ઉપર પહોંચ્યો હતો. ભાવનગરમાં પારો ૪૧.૮ સુધી પહોંચ્યો હતો. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કનિદૈ લાકિઅ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના કનિદૈ લાકિઅ જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કનિદૈ લાકિઅ પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં કનિદૈ લાકિઅ પલ્ટો આવ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે. આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે આવતીકાલે પારો અમદાવાદમાં ૪૧ની આસપાસ રહે તેવી શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે કેરળની જેમ જ દેશના અન્ય ભાગોમાં પણ વહેલીતકે મોનસૂનની એન્ટ્રી થઈ રહી છે. ગરમીના પ્રમાણ વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ પણ વધ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન વધીને ૪૧.૬ ડિગ્રી થયું હોવા છતાં બપોરના ગાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તીવ્ર ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો. અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. બીજી બાજુ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેથી લોકોને આંશિક રાહત મળી હતી. આજે રાજ્યમાં સૌથી વધુ ગરમીનો અનુભવ ભાવનગરમાં થયો હતો જ્યાં પારો ૪૧.૮ ડિગ્રી રહ્યો હતો.  પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ નવ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૩૭૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના નવ દિવસના ગાળામાં ૧૩૯ અને ટાઇફોઇડના ૧૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના નવ દિવસના ગાળામાં ૧૪૭ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. (9:39 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80267

હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717  Dt 14.06.2018 to Dt 20.06.2018




Meteorological Centre,Ahmedababd
Source :-http://imdahm.gov.in/Road.html

Local Weather Report and Forecast For: Ahmedabad    Dated :Jun 14, 2018
Ahmedabad
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 13/06/18)41.6
Departure from Normal(oC)2
Minimum Temp (oC) (Recorded. on 14/06/18)28.9
Departure from Normal(oC)1
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
NIL
Relative Humidity at 0830 hrs (%)65
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 13/06/18)31
Todays Sunset (IST)19:26
Tommorows Sunrise (IST)05:54
Moonset (IST)20:04
Moonrise (IST)06:18
7 Day's Forecast
DateMin TempMax TempWeather
14-Jun29.041.0Partly cloudy sky
15-Jun28.040.0Partly cloudy sky
16-Jun28.040.0Partly cloudy sky
17-Jun29.040.0Partly cloudy sky
18-Jun29.041.0Partly cloudy sky
19-Jun29.041.0Partly cloudy sky
20-Jun29.041.0Partly cloudy sky

(Extreme & Climatological Information )

Local Weather Report and Forecast For: Rajkot    Dated :Jun 14, 2018
Rajkot
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 13/06/18)38.6
Departure from Normal(oC)0
Minimum Temp (oC) (Recorded. on 14/06/18)28.3
Departure from Normal(oC)1
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
NIL
Relative Humidity at 0830 hrs (%)69
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 13/06/18)37
Todays Sunset (IST)19:32
Tommorows Sunrise (IST)06:03
Moonset (IST)20:10
Moonrise (IST)06:27
7 Day's Forecast
DateMin TempMax TempWeather
14-Jun29.038.0Partly cloudy sky
15-Jun29.037.0Partly cloudy sky
16-Jun29.037.0Generally cloudy sky with Light rain
17-Jun30.038.0Generally cloudy sky with Light rain
18-Jun29.037.0Partly cloudy sky
19-Jun29.038.0Partly cloudy sky
20-Jun29.038.0Partly cloudy sky

(Extreme & Climatological Information )

Local Weather Report and Forecast For: Bhuj    Dated :Jun 14, 2018
Bhuj
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 13/06/18)36.4
Departure from Normal(oC)2
Minimum Temp (oC) (Recorded. on 14/06/18)28.6
Departure from Normal(oC)1
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
NIL
Relative Humidity at 0830 hrs (%)71
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 13/06/18)56
Todays Sunset (IST)19:38
Tommorows Sunrise (IST)06:05
Moonset (IST)20:16
Moonrise (IST)06:30
7 Day's Forecast
DateMin TempMax TempWeather
14-Jun29.036.0Partly cloudy sky
15-Jun29.036.0Partly cloudy sky
16-Jun29.036.0Partly cloudy sky
17-Jun29.036.0Partly cloudy sky
18-Jun29.036.0Partly cloudy sky
19-Jun29.037.0Partly cloudy sky
20-Jun28.037.0Partly cloudy sky

(Extreme & Climatological Information )
Local Weather Report and Forecast For: Deesa    Dated :Jun 14, 2018
Deesa
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 13/06/18)38.4
Departure from Normal(oC)-1
Minimum Temp (oC) (Recorded. on 14/06/18)28.4
Departure from Normal(oC)2
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
NIL
Relative Humidity at 0830 hrs (%)71
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 13/06/18)41
Todays Sunset (IST)19:30
Tommorows Sunrise (IST)05:53
Moonset (IST)20:07
Moonrise (IST)06:18
7 Day's Forecast
DateMin TempMax TempWeather
14-Jun28.038.0Partly cloudy sky
15-Jun28.037.0Partly cloudy sky
16-Jun28.037.0Partly cloudy sky
17-Jun28.037.0Partly cloudy sky
18-Jun28.038.0Partly cloudy sky
19-Jun28.038.0Partly cloudy sky
20-Jun28.038.0Partly cloudy sky

(Extreme & Climatological Information )

Local Weather Report and Forecast For: Surat    Dated :Jun 14, 2018
Surat
Past 24 Hours Weather Data
Maximum Temp(oC) (Recorded on 13/06/18)34.2
Departure from Normal(oC)-1
Minimum Temp (oC) (Recorded. on 14/06/18)29.8
Departure from Normal(oC)3
24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today)
0.2
Relative Humidity at 0830 hrs (%)71
Relative Humidity at 1730 hrs (%) (Recorded on 13/06/18)66
Todays Sunset (IST)19:21
Tommorows Sunrise (IST)05:57
Moonset (IST)19:59
Moonrise (IST)06:21
7 Day's Forecast
DateMin TempMax TempWeather
14-Jun30.034.0Generally cloudy sky with Light rain
15-Jun29.034.0Generally cloudy sky with Light rain
16-Jun29.033.0Generally cloudy sky with Light rain
17-Jun29.033.0Generally cloudy sky with Light rain
18-Jun30.033.0Generally cloudy sky with Light rain
19-Jun30.034.0Rain
20-Jun30.034.0Rain

(Extreme & Climatological Information )


Source :-http://14.139.247.11/citywx/city_weather.php?id=42647

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 30 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)