સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 15 May 2015

Lets prepare for TALATI Exam with kachhua....!!

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
Lets prepare for TALATI Exam with kachhua....!!

-:Talati Exam information:-

Exam Date : 06/06/2015

Talati exam Syllabus :

Sr. number
Topic names
Marks
1
Gujarati and Gujarati Grammer
35
2
Mathematics
15
3
English Grammar
15
4
General Knowledge
35

Notes:
1. Negative Marking System: yes (1/4 mark is deducted for every wrong answer given)
2. Question Type is MCQs Based. 3. Time Duration is 60 Minutes.
4. Total Number of Marks is 100.

What does kachhua provide?
Vedio lecture : Here we provide vedioes in which all important topics are included.By these vedioes you can learn everything at your home.There is no requirement to go to any coaching class.
Material : Here we provide Online Talati exam material,which you can read in your PC or mobile.
Test and solution : Here we provide daily online test. The solutions of these tests are also provided,by which you can test yourself that how much you learned and can improve your performance by more practice and preparation.

CLICK HERE For online preparation of TALATI...!! BUY it online and start preparing...!!
The Best option to prepare better in less time!!!

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 7 May 2015

“ભારત સરકાર દ્વારા તા: ૦૯/૦૫/૨૦૧૫ થી શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY)”

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

“ભારત સરકાર દ્વારા તા: ૦૯/૦૫/૨૦૧૫ થી શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY)”

પ્રેઝન્ટેશન 
રજિસ્ટ્રેશન ફોર્મ અને ગાઇડલાઇન  
Download Claim Form for PMSBY - Gujarati

Download Consent Form for PMSBY - Gujarati

Download Claim Form for PMJJBY - Gujarati

Download Consent Form for PMJJBY - Gujarati

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 5 May 2015

MOST IMPORTANT :- SYLLABUS OF TET-2 EXAM ..........!

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

MOST IMPORTANT :- SYLLABUS OF TET-2 EXAM ..........!

Sylabus TET 2
 
TET: 2 અભ્યાસક઼મ  કુલ ગુણ: ૧૫૦

●●●●●●●●●●●●●●●●●●●●●●●
વિભાગ: ૧ ગુણ: ૭૫   
જનરલ નોલેજ = ૧૩ગુણ                  
વર્તમાન પ્રવાહો = ૧૨ગુણ  
(કુલગુણ= ૨૫ )     
-----------------------------------------

શિक्षક અભિયોગ્યતા = ૧૩ ગુણ
અંગ્રેજી વ્યાકરણ  = ૧૨ ગુણ
(કુલ ગુણ=૨૫)
----------------------------------------
તાકિઁક અભિયોગ્યતા = ૧૩ ગુણ
ગુજરાતી ભાષા વ્યાકરણ = ૧૨ ગુણ
(કુલ ગુણઃ ૨૫ )        
-----------------------------------------
વિભાગઃ૧  (૨૫+૨૫+૨૫)  = ૭૫  
નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે)
========================
વિભાગ:૨ ગુણ: ૭૫ 
સામાજિક વિજ્ઞાાન: 
૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો-૯ અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧  અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.       
----------------------------------------
ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિપ્રયોગો અને અન્ય
------------------------------------
ગણિત અને વિજ્ઞાન
ધોરણ 6  થી  8 પાઠપુસ્તકો
Prepare online for TET Exam 

1.સરેરાશ બુદ્ધિશાળી બાળકનો બુદ્ધિઆંક એટલે …......?
(a) 140 થી ઉપર(b) 90 થી 109 (c) 120 થી 139(d) 80 થી 89
2.બુદ્ધિ અંગેનો બહુઘટક સિદ્ધાંત આપનાર એલ.એલ. થસ્ટઁને પ્રાથમિક માનસિક શક્તિઓના કેટલા પ્રકાર આપ્યા છે ?
(a) 10 (b) 8 (c) 7 (d) 11
3.જ્યાં પીયાજેના મતે બાળકની બૌદ્ધિક વિકાસની વસ્તુલક્ષી ક્રિયાત્મક અવસ્થા......વયે હોય છે
(a) 1 થી 3 (b) 7 થી 11 (c) 10 થી 12  (d) 5 થી 20
4. ભારતીય બાળકોના સામાજિક વિકાસ વિશે અમદાવાદમાં અભ્યાસ કરનાર.........?
(a) જ્યાં પીયાજે (b) ફેલ્ડમેન (c) લોઈસ મરફી (d) હીધર
5. સામાજિક વિકાસ એટલે સામાજિક સંબંધોમાં પરિપક્વતા મેળવવી' આં કોની વ્યાખ્યા છે ?
(a) જેમ્સ ડ્રીવર (b) ઈલીઝાબેથ હરલોક (c) સોરેન્સન (d) મામ
6. He  died ___________a road accident.
(a) in (b) of (c) by (d) at
7. Birds can fly __________they have wings.
(a) because (b) therefore (c) but (d) otherwise
8. Sagar was ___________most sincere worker.
(a) in (b) of (c) by (d) around
9. Vinod told vishal that ___________was the best essay.
(a) his (b) him (c) he (d) N.O.T
10. ___________do  you thin, is the performer in the world cup ?
(a) whom (b) whose (c) who(d) which
11. નીચેનામાં કયો શબ્દ તળપદો શબ્દ નથી ?
(a) તરબોળ (b) અડાળી (c) બકાલું (d) સબદણ
12. નીચેનામાંથી કયો શબ્દ'વાવડો' નો શિષ્ટ ભાષાનો શબ્દ નથી?
(a) વાયરો (b) પવન (c) વાવડ (d)વાયુ
13. 'દાબડો' શબ્દનું શિષ્ટરૂપ કયું છે?
(a) દાબનીયું (b) ડબ્બો (c) પૈસા (d) ધાબળા
14. સોસરવું' શબ્દનું શિષ્ટ રૂપ જણાવો
(a) આરપાર (b) નીકળવું (c) પરોવવું (d) બોલાવવું
15. 'નિર્ભય' શબ્દનું શિષ્ટરૂપ કયું  છે ?
(a) ટાણે (b) અનભે (c) સાખે (d) શેહ
16. 15 વર્ષ પછી રાજીવની ઉમર 5 વર્ષ પહેલાની ઉમર કરતા 5 ગણી થશે . તો રાજીવ ની હાલની ઉમર શોધો ?
(a)  10 વર્ષ (b) 11 વર્ષ (c) 14 વર્ષ  (d) 15 વર્ષ
17. બે ભાઈઓની ઉમરનો તફાવત 16 વર્ષ છે . 6 વર્ષ પહેલા મોટા ભાઈની  ઉમર નાનાભાઈની ઉમર કરતા 3 ગણી હતી . તો તેમની હાલની ઉમર શોધો?
(a) 30 વર્ષ (b) 12 વર્ષ (c) 14 વર્ષ (d) 35 વર્ષ
18. સચિન સૌરવ કરતા 4 વર્ષ નાનો છે . જો તેમની ઉમરનો ગુણોત્તર 7:9 હોય તો સચિન કેટલા વર્ષ નો હશે?
(a) 11વર્ષ (b) 14વર્ષ (c) 12 વર્ષ  (d) 1૦ વર્ષ
19. p  અને Q ની હાલની ઉમરનો ગુણોત્તર 6:7 છે . જો P એ Q કરતા 4 વર્ષ મોટો હોય તો P અને Q ની હાલની ઉમર શોધો ?
(a) 24:25 (b) 24:28 (c) 21:45 (d) 11:11
20. A અને B ની હાલની ઉમરનો ગુણોત્તર 7:8 છે . જો A એ B કરતા 5 વર્ષ નાનો હોય તો A અને B ની 3 વર્ષ પછીની ઉમરનો ગુણોત્તર શોધો ?
(a) 44:12 (b) 38:43 (c)52:14 (d)12:14

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

information for TET Exam 2015 ........!

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

information for TET Exam 2015 ........!

Gujarat Bharti Eligibility Criteria:

All the state Governments now conducting Teachers Eligibility Test (TET) for recruiting Teachers or Vidhya Sahayak jobs in Primary and Upper Primary Schools. Gujarat Education Department issued vidhya Sahayak jobs notification this year. Guys those who finished their Graduation in concerned subject and those who have been qualified in Teachers Eligibility Test (TET) and whose age greater than 18 years and below 30 years are allowed to attempt this exam again.

Vidhya Sahayak Exam Pattern and Syllabus:

There will be objective type multiple choice based questions in the paper of 150 marks divided into 150 questions from the following main topics:

Paper I:

Child Development and Pedagogy: 30 Questions

Language I: 30 Questions

Language II: 30 Questions

Mathematics: 30 Questions

Environmental Studies: 30 Questions

Total Number of Questions: 150

Paper II:

Child Development and Pedagogy: 30 Questions

Language I (Compulsory): 30 Questions

Language II (Compulsory): 30 Questions

Mathematics and Science Teacher:

Mathematics: 60 Questions

Name of the Organization: Gujarat Education Department

Official website: www.vidhyasahayakgujarat.org

Job Category: Govt jobs

Job Designation: Vidhya Sahayak

No. Of vacancies: 4351 posts

Vacancy Details:

1.       Maths/ Science- 3003 posts

2.       Language- 548 posts

3.       Social Science- 800 posts

Age limit:

Applicants whose age above 18 years and below 30 years are allowed to apply for the above posts. Upper age relaxations for other categories is applicable as per the govt norms.

Educational Qualifications:

All the applicants who have qualified in Teachers Eligibility Test 2015 (TET) are allowed to apply for the above specified Vidhya Sahayak Jobs in Gujarat.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 3 May 2015

આવનારી નાયબ મામલતદારની પરીક્ષા ની તૈયારી કરવા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ ...!!

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
આવનારી નાયબ મામલતદારની પરીક્ષા ની તૈયારી કરવા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ ...!!

નાયબ મામલતદારની પરીક્ષા ની તારીખ: 21-06-2015

નાયબ મામલતદાર ની પરીક્ષા નજીક આવી રહી છે. તેના માટે ઓછા સમયમાં વધુ સારી રીતે તૈયારી કરવા માટે kachhua.com  નો Online કોર્ષ એક ઉત્તમ વિકલ્પ છે. kachhua online કોર્ષ થી ઘરે બેઠા જ તૈયારી કરી શકાય છે, એ પણ કોચિંગ ક્લાસ જેવો જ અનુભવ. તો આજે જ ખરીદો GPSC નો કોર્ષ....

Inline image 1

kachhua પર સમાવેશ કરવામાં આવતી વિગત :

GPSC SCREENING TEST  અને GPSC MAIN EXAM 
 
વિડીઓ લેકચર : GPSC SCREENING  માં 500+ વિડીઓ તેમજ GPSC MAIN EXAM માં  800+ વિડીઓ નો સમાવેશ કરવા માં આવ્યો છે. જેમાં તમામ મહત્વના મુદ્દાઓ આવરી લેવા માં આવ્યા છે. આ વિડીઓ લેક્ચર્સ થી તમે ઘરે બેઠા જ કોચિંગ ક્લાસ માં ભણવાનો અનુભવ કરી શકો છો.
મટીરીયલ : GPSC SCREENING  માં  300+ પેજ તેમજ GPSC MAIN EXAM માં500+ પેજ નું online મટીરીયલ આપવામાં આવે છે જેનાથી તમે તમારા મોબાઈલ અથવા કોમ્પુટર માં  વાંચી શકો છો.
ટેસ્ટ અને સોલ્યુસન : GPSC SCREENING માં 170+ ટેસ્ટ તેમજ GPSC MAIN EXAM માં 250+ ટેસ્ટ આપવામાં આવે છે જેનાથી તમે સ્વમુલ્યાંકન  કરી શકો છો. આ ટેસ્ટ ના સોલ્યુસન પણ આપવામાં આવે છે. જેનાથી તમે સાચા જવાબ જાણી  શકો છો.

કિંમત : 
CLICK HERE FOR GPSC SCREENING TEST: આ કોર્ષની કિંમત ફક્ત 1000 રૂ. છે 
CLICK HERE FOR GPSC SCREENING AND MAIN EXAM : આ કોર્ષની કિંમત ફક્ત 1500 રૂ. છે 

ONLINE  Payment Procedure:
 
તમારા ATM/ Credit/ Debit કાર્ડ નો ઉપયોગ કરીને અત્યારે જ GPSC નો કોર્ષ ખરીદો. 

Kachhua સાથે Online  તૈયારી કરો. અને payment કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.

step:1 inquiry form ભર્યા પછી BUY NOW ના બટન પર ક્લિક કરો.
step:2 create new account ના બટન ઉપર ક્લિક કરો અને તમારું account  બનાવો અને  register  પર ક્લિક  કરો જો તમે પહેલા ક્યારેય પણ registration ના કર્યું હોય તો, નહિ તો login ના બટન ઉપર કલિક કરી તમારું account login કરો. 
step:3 registration કર્યા પછી "proceed to checkout" ના બટન ઉપર ક્લિક કરો.
step:4 આવશ્યક વિગત જેવી કે સરનામું, મોબાઈલ નંબર, પીનકોડ ભરી "GO"   બટન ઉપર ક્લિક કરો.
Step:5  હવે "NEXT STEP" ઉપર ક્લિક કરો.
step:6 બધી વિગત જોઈ ફરી થી "NEXT STEP" ઉપર ક્લિક કરો અને "PAY NOW" ના બટન ઉપર ક્લિક કરો.
step:7 Payment information માંથી તમારી પસંદ નો option select કરો, જેમાં Credit card/ Debit card / Net-banking જેવા options હશે.
step:8 Card ની આવશ્યક વિગત ભરી "Make Payment" ઉપર ક્લિક કરો.

જો  તમારું Payment Successful થયું હશે તો successful બતાવશે અને  નહિ થયું હોય તો Aborted અને  Try Again બતાવશે.

Helpline number for Online Payment: 9624770922