સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 5 August 2018

પાલીતાણા જૈન તીર્થ - ધાર્મિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Tally Mobile App

Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

પાલીતાણા જૈન તીર્થ ધાર્મિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

પાલીતાણા જૈન તીર્થ

ધાર્મિક મહાત્મ્ય: શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલીતાણાની યાત્રા ન કરી હોય તેવા જૈન કદાચ બહુ જ ઓછા જોવા મળશે. શ્વેતાંબર જૈનોમાં આ તીર્થનું માહાત્મ્ય સૌથી વધુ છે. એમ માનવામાં આવે છે કે જૈનોના 24 પૈકીના 23 તીર્થંકરો (નેમિનાથ સિવાયના) આ ટેકરી ઉપર આવ્યા હતા.
કહેવાય છે કે અહીંના રાયણના વૃક્ષના મૂળ, ફૂલ કે પાનમાં આદિનાથ દેવનો વાસ રહે છે. અજિતનાથ ભગવાન આ પર્વત પર 3000 વાર આવ્યા હતા અને જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા. પાલીતાણાના પહાડો પર જૈનોના 3000 કરતાં પણ વધારે નાનાં-મોટાં દેરાસરો આવેલાં છે. પાલીતાણા પરથી કરોડો જીવો મોક્ષ પામ્યા હોવાનું માનવામાં આવે છે.
નિર્માણ: પાલીતાણાના ભવ્‍ય દેરાસર શૃંખલાનું નિર્માણ ઇ.સ. 13મી સદીના સમયગાળામાં પર્વત પર શરૂ થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠી વસ્‍તુપાલ દ્વારા પાલીતાણાનું નિર્માણ થયું હતું. 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્‍થાન પર પહોંચવા 3794 પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે.
પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થંકરોનાં પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે. સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. અહીં શ્રી આદિનાથ પ્રભુ મૂળનાયક છે. મુખ્‍ય દેરાસરમાં ભગવાન આદિનાથની ભવ્‍ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્‍ય બને છે. વિક્રમ સંવત 1018 માં આ દેરાસરનું 13મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું.
‘પાલીતાણા’નું મુખ્‍ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સમયાંતરે તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે. રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્‍થરોમાંથી અંદાજે રૂપિયા 2.97 કરોડના ખર્ચે તત્‍કાલીન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્‍ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્‍વરૂપ આપી વિસ્‍તાર્યું. હાલનું દેરાસરનું ઇ.સ. 1618 માં નિર્માણ કરવામાં આવ્‍યું.
જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા
પાલીતાણાના મુખ્ય આકર્ષણો 
પાલીતાણા તીર્થ પર સૌથી વધુ માહાત્મ્ય રામપોળનું છે. રામપોળમાં પાલીતાણાના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર છે. તે સિવાય અહીં રાયણ પગલાં, શાંતિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુનાં દેરાસર છે. પાલીતાણા ચડવાની શરૂઆત કરો તે તળેટીનું પણ જૈનોમાં અનેરું મહત્વ છે. તળેટીથી થોડાં પગથિયાં ચડ્યાં પછી વિશિષ્ઠ બનાવટવાળું સમવસરણ પણ છે.

આરતીનો સમય
રામપોળ (જ્યાં ભગવાન આદિનાથ પ્રભુનું દેરાસર છે) તેનો દરવાજો સૂર્યોદય થતાં ખૂલે છે. અહીં લાઇનમાં કેસર પૂજાની સવારે 10.30 કલાકથી શરૂ થઇ જાય છે. અહીં આરતી-મંગળદીવો સવારે (10.30થી 11.30)ની આસપાસ થાય છે. જ્યારે સાંજે આરતી-મંગળદીવો 4થી 4.30 દરમિયાન થાય છે. જોકે, શ્રદ્ધાળુઓના ધસારા પ્રમાણે સમયમાં ફેરફાર થઈ શકે છે.

દર્શનનો સમય
સૂર્યોદયથી સાંજે આરતી-મંગળદીવો ઊતરે ત્યાં સુધી દર્શન કરી શકાય. 
પાલીતાણા તીર્થના મૂળનાયક શ્રી આદિનાથની દેરી સુધી પહોંચવા અંદાજે 3794 પગથિયાં ચડવા પડશે
નજીકનાં મંદિરો
શ્રી હસ્તગિરિ તીર્થ: પાલીતાણાથી 18 કિમી દૂર આવેલું છે 
શ્રી ચંદ્રોદય રિલિજિયસ ટ્રસ્ટ ઓફિસ, મુ. પો. જાળિયા(અમરાજી)-364270  ફોન નં: 02848-284101

શ્રી શેત્રુંજય ડેમ દેરાસર પાલીતાણાથી તળાજા જવાના રસ્તે આશરે 12 કિમીના અંતરે શેત્રુંજય ડેમ પાસે દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમા છે.
 
તીર્થનું સરનામું: શ્રી શેત્રુંજય ડેમ તીર્થ પેઢી, શ્રી જિનદાસ ઘર્મદાસ ઘાર્મિક ટ્રસ્ટ, પાલીતાણા તળાજા રોડ, મુ. પો. શેત્રુંજય ડેમ, તા. 
પાલીતાણા-64270. ફોન નં. : 02848-252215

શ્રી કદંબગિરિતીર્થ
પાલીતાણાથી જેસર જવાના રસ્તે આશરે  30 કિમીના અંતરે (બોદાના નેસ)તરીકે જાણીતા ગામમાં ડુંગર ઉપર આ તીર્થ આવેલું છે. તીર્થમાં મૂળનાયક આદિશ્વર ભગવાન છે તથા અન્ય જિનાલયો પણ છે. 
તીર્થનું સરનામું: શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ,(કદંબગિરિ), ગામ- બોદાના નેસ, પો. ભંડારિયા -364270 , ફોન.નં. : 02848-282101

શ્રી તાલઘ્વજ ગિરિતીર્થ (તળાજા)
પાલીતાણાથી આશરે 40 કિમીના અંતરે તળાજા ગામમાં ડુંગર ઉપર આ પ્રાચીન તીર્થ છે. આ તીર્થમાં મૂળનાયક શ્રી સાચા સુમતિનાથ ભગવાનની સુંદર મૂર્તિ  છે તથા અન્ય પ્રાચીન કલાત્મક જિનાલયો પણ છે. આ તીર્થ ઉપરથી પશ્ચિમ દિશામાં શ્રી શેત્રુંજય તીર્થનાં સુંદર દર્શન થાય છે.

તીર્થનું સરનામું : શ્રી તળાજા તાલઘ્વજ જૈન શ્વેતાંબર સમિતિ, બાબુની જૈન ધર્મશાળા તળાજા જી. ભાવનગર
ફોન નં- 02848-222030(પહાડ ઉપર)222259

શ્રી દાઠા જૈન દેરાસર
પાલીતાણાથી તળાજા થઇ મહુવા જવાના રસ્તે તળાજાથી આશરે 25 કિમીના અંતરે દાઠા ગામમાં કાચનું સુંદર કલાત્મક જૈન દેરાસર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમા છે

તીર્થનું સરનામું : શ્રી વિશાશ્રી માળી જૈન મહાજન પેઢી, પો. દાઠા-364130, જી. ભાવનગર
ફોન નં 02842-283324

શ્રી ઘોઘાતીર્થ (ઘોઘા બંદર)
પાલીતાણાથી આશરે 70 કિમી તથા ભાવનગરથી આશરે 20 કિમીના અંતરે દરિયાકાંઠે આ પ્રાચીન તીર્થ છે.  મૂળનાયક શ્રી નવખંડા પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા છે. આ પ્રાચીન તીર્થનાં અન્ય જિનાલયો પણ સુંદર કલાત્મક અને જોવાલાયક છે.
 
તીર્થનું સરનામું: શેઠ કાલા મીઠાની પેઢી, શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન દેરાસર, મુ. પો. ધોધા-364110, જિ. ભાવનગર

ફોન નં.: 0278-2882335
પાલીતાણામાં તળેટી નજીક અનોખું બાંધકામ ધરાવતું સમવસરણ આવેલું છે
રહેવાની સુવિધા છે
125થી વધુ ધર્મશાળા અને 50 જેટલી ભોજનશાળા

બુકિંગ કેવી રીતે
પાલીતાણાનો STD કોડ: 02848
આગમ મંદિર: 252195
ઓસવાલ યાત્રિક ભુવન: 252240/251001
સાદડી ભુવન: 252368/242259 
ગિરિવિહાર: 252258
ધાનેરા ભવન: 242174
જંબુદ્વીપ: 242022/252307
ભેરુ વિહાર 242984/252784
 
પાલીતાણામાં વિવિધ ધર્મશાળાઓમાં નોન-એસી રૂમનું ભાડું 200 રૂપિયાથી 500 રૂપિયા જેવું હોય છે. જ્યારે એસી રૂમનું ભાડું 600થી 1200 રૂપિયા જેટલું હોય છે. પાલીતાણામાં રૂમનું ભાડું ધર્મશાળા તળેટી (જ્યાંથી પર્વત ચડવાનું શરૂ થાય) કેટલી દૂર છે તેના આધારે હોય છે. 

ચોમાસા દરમિયાન શાસ્ત્રોનુસાર જાત્રા નિષેધ હોય છે. અહીં કાર્તકી પૂનમ અને ફાગણ સુદ તેરસ (છ ગાઉની જાત્રા) દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં જૈનો આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન રૂમ મળવામાં થોડી મુશ્કેલી થઇ શકે છે. 

સરનામું
પાલીતાણા તીર્થ, શેઠ આણંદજી કલ્યાણજી, રજની શાંતિ માર્ગ, પાલીતાણા – 364270.

ફોન નંબર: (02848) 253656, (02848) 252148

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-palitana-jain-tirth-gujarati-news-5915854-PHO.html,
Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/, 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Special Offer Tally Mobile App

Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 3 August 2018

ચામુંડા માતા, ચોટીલા - ધાર્મિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Tally Mobile App

Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

ચામુંડા માતા, ચોટીલા ધાર્મિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

ચામુંડા માતા, ચોટીલા

ધાર્મિક માહાત્મ્ય: ચોટીલા ડુંગર અને ચામુંડા મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ-મુંડ વિનાશિની ચામુંડા કહેવાયાં.
ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના, રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજિયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર, કચ્છના રબારી અને આહીર, દીવ-સોમનાથ તરફના ખારવા, મોરબીના સતવારા સમાજ તેમજ અન્ય કુળોમાં કુળદેવી તરીકે પૂજાય છે.
નવરાત્રિમાં દર્શનનું ખાસ મહત્વ છે. દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાળિકા રૂપ, સાંજે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ.

નિર્માણ: ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં એક નાનો ઓરડો હતો. વિક્રમ સંવત 1910થી 1916 એટલે 155 વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરિ હરિગિરિ બાપુ અહીં માતાની પૂજા કરતા હતા. અત્યારે તેમના વારસદારો માતાજીની સેવા કરે છે અને યાત્રાળુઓની સગવડ માટે કાર્યો કરે છે.
માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાલિકા રૂપ, સાંજે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ.
મંદિરનાં મુખ્ય આકર્ષણો: ડુંગર પર ચડવાં 635 પગથિયાં છે. ચડવા-ઊતરવા અલગઅલગ રસ્તો છે. દર 100 પગથિયે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે. પગથિયાં પર ઉપર સુધી છાંયડા માટે શેડ અને પંખાની વ્યવસ્થા છે. મંદિરમાં જ સાત બહેનો સહિત મા ખોડિયાર અને સંતોષી માતાનું મંદિર પણ છે. 

આરતીનો સમય
સવારે 6.00 વાગ્યે
બપોરે થાળ: 12 વાગ્યે
સાંજે : સંધ્યા સમયે

દર્શનનો સમય: સવારે 5.30થી 7.30 વાગ્યા સુધી.
ડુંગર પર ચડવાં 635 પગથિયાં છે. ચડવા-ઊતરવા અલગઅલગ રસ્તો છે. દર 100 પગથિયે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે.
કેવી રીતે પહોંચવું 
અમદાવાદ-રાજકોટ હાઈવ પર આવેલું છે ચોટીલા. જે રાજકોટથી 46 કિમી, અમદાવાદથી 168 કિમી દૂર છે. અહીં જવા માટે મોટી સંખ્યામાં ખાનગી અને સરકારી બસો મળે છે. નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ રાજકોટ (46 કિમી) છે.

નજીકનાં મંદિરો
1). સ્વામિનારાયણ મંદિર, રાજકોટ, 46 કિમી.
2). જલારામ મંદિર, વીરપુર 102 કિમી.
3). ખોડલધામ, 107 કિમી.
અતિથિ ભવનમાં કુલ 49 રૂમ છે અને 10 મોટા હોલ છે.
રહેવાની સુવિધા છે: અતિથિ ભવન છે જેમાં રહેવા જમવાની વ્યવસ્થા છે જેનો કોઈ ચાર્જ નથી. અતિથિ ભવનમાં કુલ 49 રૂમ છે અને 10 મોટા હોલ છે. 

સરનામું: મંદિર: ચામુંડા માતા મંદિર, ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર.

ફોન નંબર- 8530007000

સંચાલન: શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ અને મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરિ હરિગિરિ બાપુના વારસદારો

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-history-of-chamunda-mataji-temple-chotila-gujarati-news-5914333-PHO.html,
Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/, 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Special Offer Tally Mobile App

Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 1 August 2018

Welcome to Vishv Umiya Foundation - પંચામૂત ઉદઘાટન સમારોહ - વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન - વિશ્વ ઉમીયાઘામ, અમદાવાદ તા. 05/08/2018, રવિવાર, બપોરે 3:00 કલાકે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Tally Mobile App

Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Welcome to Vishv Umiya Foundation - પંચામૂત ઉદઘાટન સમારોહ - વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન - વિશ્વ ઉમીયાઘામ, અમદાવાદ તા. 05/08/2018, રવિવાર, બપોરે 3:00 કલાકે

Welcome to Vishv Umiya Foundation

Greetings...!

Dear Members, "VISHWA UMIYA FOUNDATION" has come into existence for the purpose of developing unity, integrity and solidarity in the members of the Kadva Patidar community all over the world and the organization desires that our community may prosper economically, socially and educationally.
The organization desire to do resultant activities whereby upliftment of the lower class community becomes possible. This organization desires to make all the families of the community capable of prospering in their chosen fields and to sustain against all the challenges at the world level. The organization is also desirous for various activities whereby the mission of the organization is fulfilled and the best results are achieved.

CLICK HERE TO DOWNLOAD PDF

વેબસાઈટઃ http://www.vishvumiyadham.org
ઈમેઈલઃ info@vishvumiyadham.org 
Phone: +91-7202080 333/ 222

Source :-http://www.vishvumiyadham.org/