Gayatri Solution Group
૧૩મી મેએ ધો.૧૨
વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ***
અમદાવાદ , તા. ૮ ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ
બોર્ડ દ્વારા માર્ચ -૨૦૧૩માં
લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન
પ્રવાહ પરીક્ષાનું પરિણામ ૧૩ મે
ના રોજ જાહેરકરવામાં આવશે.
પરિણામ સવારે ૧૦.૦૦
વાગે બોર્ડ દ્વારા જારી
કરાયેલી વેબસાઇટ પર જાહેર કરાશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ ફોન
અને એસએમએસ દ્વારા પણ
પરિણામ મેળવી શકશે. જ્યારે
માર્કશીટનું વિતરણ ૧૮મીના રોજ
કરાશે. *. બોર્ડની વેબસાઇટ , એસએમએસ, ફોન દ્વારા પરિણામ
જાણી શકાશે ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા લેવાયેલીધો.૧૨વિજ્ઞાન
પ્રવાહની પરીક્ષામાં અંદાજે ૧ , ૧૬,
૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ
બેઠા હતા. સુપ્રિમ કોર્ટ
અને એઆઇસીટીઇની ગાઇડ લાઇન મુજબ
ઇજનેરી- ફાર્મસી અને મેડિકલ- પેરામેડિકલ
સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા સમયસર
પૂર્ણ થાય તે હેતુથી
વહેલું પરિણામ જાહેર કરવામાં
આવી રહ્યું છે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા
દરમિયાન જ ઉત્તરવહીચકાસણીન ી
કામગીરી હાથ ધરવામાં આવતાં
ચાલુ વર્ષે પણ પરિણામ
સમયસર જાહેર થઇ રહ્યું
છે. ૧૩મી ના રોજસવારે
૧૦.૦૦ વાગે પરિણામ
જાહેર કરવામાં આવશે , તેમ બોર્ડના
ચેરમેન આર.આર.વરસાણીએ
જણાવ્યું હતું. તેમણે જણાવ્યું
કે પરિણામ બોર્ડની વેબસાઇટ
www.gseb.org , www.gipl.net , www.indiaresult .comઉપર પણ
મૂકવામાં આવશે. આ ઉપરાંત
વિદ્યાર્થીએ HSC સીટ નંબર લખી
૫૦૧૧પર એમએમએસ કરીને પરિણામ
મેળવી શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ
અમદાવાદ ૦૭૯૨૬૮૫૧૪૧૧ , ગાંધીનગર ૦૭૯૩૦૫૧૬૦૬૧ નંબર તેમજ ટોલ
ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩
૫૫૦૦ પર ફોન કરીને
ઘેરબેઠા પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ ૧૮મી મેના
રોજ શાળા ખાતેથી કરાશે.
Products :-
Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati
Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium,
Gujarati Medium), Photoshop Learn in Gujarati CD, Other Software DVD, etc…
Note
:- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published
By :-
Gayatri Solution Group
{ Jayesh
Patel, Jaydeep Patel }
(Live In
:- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Email :- inquiry.gsg@gmail.com
No comments:
Post a Comment