Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News
નિકાસ ઉપર વળતરની બાબતમાં હવે પસંદગી કરવામાં આવશે
નવી દિલ્હી, શનિવાર
ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ કહ્યું હતું કે હવે તેઓ નિકાસ ઉપર અપાતા વળતર અંગે ખૂબ જ સાવધાની રાખશે અને માત્ર પસંદગી કરેલી આઇટમો ઉપર જ વળતર આપશે.
' અમારી પાસે મર્યાદીત નાંણા હોય છે અને અમારે તો બજેટમાં જે રકમ ફાળવાયેલી હોય એની મર્યાદાની અંદર રહીને જ કામ કરવાનું હોય છે' એમ કન્ફેેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ડાયરેકટર જનરલે કહ્યું હતું. ચેપ્ટર થ્રી હેઠળ જે સેકટરને ટેકાની જરૃર હોય એને જ વળતર આપ્યા છે.
ચેપ્ટર થ્રીમાં ફોકસ પ્રોડક્ટ, ફોકસ માર્કેટ અને બજાર સાથે જોડાયેલી ફોકસ પ્રોડક્ટ યોજનાનો સમાવેશ થાય છે જેની હેઠળ લક્ષ્યાંકિત બજારો અને ઓળખાયેલી આઇટમોની નિકાસ માટે વળતર આપાય છે. ડીજીએફટી હાલમાં ફોરેન ટ્રેડ પોલીસી (એફટીસી)ની રચનામાં વ્યસ્ત છે.
' અમે તમામ સુચનો ભેગા કર્યા છે અને હવે જે મુદ્દોઓને અમે ઉકેલી શકીએ અને જે મુદ્દો ઉપર વધારે ધ્યાન આપવાની જરૃર છે તેની ઉપર કામ કરીએ છીએ. સરકારના વિવિધ વિભાગો સાથે અમારૃં સંકલન ચાલુ જ છે' એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે એફટીસી ડબ્લયુટીઓના માર્ગદર્શન અને નિયમોની જેમ જ કામ કરશે.એફટીપી આગામી સપ્તાહમાં રજૂ થનારા બજેટ ઉપર મદાર રાખશે. ' ડીજીએફટીની ભુમિકા નિકાસને પ્રોત્સાહન આપવાની અને વિકાસને વેગ આપવાની છે. જ્યાં જ્યાં અમારી જરૃર પડશે અમે ત્યાં મદદ પુરી પાડીશું.
અમારો હેતુ ટ્રાન્ઝેકશન ખર્ચ ઘટાડવાનો અને વેપારને સરળ બનાવવાનો છે' એમ તેમણે કહ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment