સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 26 January 2017

બેંક અધિકારી હોવાનું કહી છ વ્યકિત સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

બેંક અધિકારી હોવાનું કહી છ વ્યકિત સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી

- છેલ્લા કેટલાક સમયથી સાઇબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2017, બુધવાર

ઓનલાઇન વ્યવહારમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે બીજીતરફ ઓનલાઇન ચોરીના કેસ પણ સતત વધી ગયા છે. મોબાઇલ કોલ કરીને ડેબિટ/ક્રેડિટ  કાર્ડની માહિતી મેળવીને અજાણ્યા આરોપીએ અનેક જણ સાથે લાખો રૃપિયાની છેતરપિંડી કરી છે.

મુંબઇના આઝાદ મૈદાન પોલીસ સ્ટેશનમાં આ બાબતે છ કેસ દાખલ કરવાવ્યો આવ્યા છે. આ છ પંડિતને મોબાઇલ પર ફોન આવ્યો હતો. બેંક અધિકારી હોવાનું જણાવીને તેમની પાસેથી ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો પૂછવામાં આવી હતી. આરોપી દ્વારા બેંકના ખાતામાંથી  એક લાખ હજાર રૃપિયા કાઢવામાં આવ્યા બાદ સંબંધિત વ્યકિતને તેની સાથે છેપરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી.

પીડિત છ જણમાંથી એક કેસમાં આરોપીએ ફરિયાદીની માહિતીનો ઉપયોગ કરી પેટીએમ દ્વારા ૧૯,૯૯૦ રૃપિયાનો વ્યવહાર કર્યો હતો.

જયારે અન્ય ત્રણ બનાવમાં આરોપીએ રાજેશ શર્મા કે રાકેશ શર્માના નામથી ફોન કરીને બેંકમં મેનેજર હોવાનું કહ્યું હતું. તેણે ડેબિટ/ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી હતી.

આ મહિનાના પહેલા અઠવાડિયામાં મુંબઇમાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ છેતરપિંડી સંબંધિત ૧૫ ગુના નોંધવામાં આવ્યા છે. પણ હજી સુધી ધરપકડ થઇ નથી. આ શિવાય ડિસેમ્બર મહિનામાં ૧૨ કેસ દાખલ કરાયા છે.

આ પ્રકારના ગુનાનો ભોગ બનતા બચવા માટે નાગરિકે સાવચેતી રાખવી જરૃરી છે. આવા કેસમાં આરોપીને પકડવાનું છ મુશ્કેલ બની જાય છે. ઘણીવાર મોબાઇલ ફોનમાં રેકોર્ડના આધારે પણ આરોપીને પકડી શકાતો નથી.

ઓનલાઇન છેતરપિંડી કરતા આરોપી એટીએમ/ ડેબિટ / ક્રેડિટ કાર્ડ બ્લોક કરવાની ધમકી આપી પીડિતની માહિતી મેળવતા હોય છે. ઘણીવાર બેંકના સરવેના બહાને ગ્રાહકો સામે છેતરપિંડી કરાય છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai/mumbai-the-official-said-the-bank-was-cheating-with-the-person





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

16 comments:

  1. Great Article… I love to read your articles because your writing style is too good, its is very very helpful for all of us and I never get bored while reading your article because, they are becomes a more and more interesting from the starting lines until the end.

    digital marketing course in chennai
    hadoop training in chennai

    ReplyDelete
  2. Thanks for sharing. For More updates on Govt. Exams visit : kidsfront.com/govt-jobs-exams and secure good marks.

    ReplyDelete
  3. Thank you for the useful information. Check Latest Govt Jobs in Sikkim So

    ReplyDelete
  4. Very Interesting and wonderful information keep sharing this post kindly check
    track my request

    ReplyDelete

  5. tutuapp vip
    tutuapp apk
    tutu app apk
    tutuapp install
    tutuapp download
    The negative reviews also contain the brighter side in it. The comment goes like that the scammers are responsible for defaming.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete