Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Quick Heal Spical Price Gayatri Solution Group Velid Up to (May / June - 2016)
Quick Heal Special Offer Dt 30/05/2017 to Dt 05/06/2017
My Quick Heal Price = Other Company Offer Price - 100
Ex. :- 1400 = 1500 -100
Contact Only Whats App (Chat) 7990449182
Source :- http://www.akilanews.com/30052017/main-news/1496119174-106144
- સિસ્ટમ પ્રોટેકશન ઓન ન કર્યું હોય તો ઘણા લોકો રિક્વરીને અસંભવ માને છે
- પ્રોટેકશન ઓફ હોય તો પણ તમે ફાઈલ રિસ્ટોર કરી શકો છો
- સૌથી પહેલા રેકુવા નામનો એક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો
- સોફ્ટવેરમાં જે તે ડ્રાઈવ ક્લિક કરી ડીપ સ્કેન સિલેક્ટ કરો
- ડિપ સ્કેનમાં ઓપ્શન આવે છે જેમાં સો ફાઈલ બિફોર ઈન્ક્રિપ્શન સિલેક્ટ કરો
- જે જે ફાઈલ ઈન્ક્રિપ્ટ થઈ હશે તેના જૂના વર્ઝન સોફ્ટવેર રિક્વર કરી આપશે
- રેકુવા એકમાત્ર સોફ્ટવેર ઈન્ક્રિપ્ટેડ ફાઈલ રિક્વર કરે છે
- અમુક ફાઈલ્સ રેકુવાથી પણ રિક્વર કરવી મૂશ્કેલી હોઈ શકે છે જે જતી કરવી પડશે.
Source :- http://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-ransomware-virus-key-search-by-rajkotian-man-NOR.html
Source :- http://www.divyabhaskar.co.in/news/GAD-ransomware-virus-and-tips-to-save-from-attack-on-computer-gujarati-news-5598586-PHO.html
What is Ransomware?
Ransomware is a sophisticated malware. It hijacks the victim’s system and renders it nonfunctional. The malware prevents the user from using any applications or even accessing the operating system itself, until the victim agrees to pay a certain amount of money.
Ransomwares usually spread via infected software programs, malicious websites, and infected email attachments.
One type of ransomware, after infecting the victim’s computer, begins to encrypt the system’s data. To put it in another way, the malware kidnaps the data. Thereafter, the malware artist demands money in exchange for decrypting the data.
Some strains of ransomware only display a banner on the victim’s system. The banner claims that the government law-enforcement agency has fined the user for being associated with or performing illegal activities on the Internet such as:
1. Copyright infringement
2. Pornography
3. Child Pornography
4. Promoting terrorism
6. Gambling
Here are some examples:
[Note: click the images for an enlarged view.]
Precautionary Measures against Ransomwares
1. Keep your operating system/browser/plug-ins up-to-date with security patches and updates.
2. Use a multi-layered and reliable security software for your machine; keep it updated.
3. Ignore any unexpected or unsolicited mails, or any mail from sources you do not recognize.
4. Use Quick Heal for Autorun protection, so that no malware gets executed automatically through infected removable drives.
5. Keep your system’s restore point up-to-date; this makes it easier to remove malware if you just go back to an earlier, malware-free state.
How to remove Ransomware using Quick Heal?
A. Obtain an Emergency CD/Pen Dive
For this, as your machine is already infected by a ransomware, you would need another system where Quick Heal is installed and has the latest security updates.
Follow these steps to create an emergency CD/Pen Drive:
1. Open the dashboard of Quick Heal.
Go to Start-> Programs -> Quick Heal XXXX XXXX -> Quick Heal XXXX XXXX
2. Click Tools; present at the top-right corner of the Quick Heal dashboard
3. Thereafter, click Create Emergency Disk
4. Follow the subsequent instructions to create the Emergency Disk
B. Perform Emergency Scan on the Infected System
1. Once the Emergency CD/Pen Drive is created, boot the disk rather than your affected system’s operating system. (Depending on your Operating System, switch on the infected machine, hit F8 or F7 before the Windows Logo pops up). Follow these steps:
a. Change the booting sequence from the Bios menu
b. Change the boot device priority to pen drive or cd drive
2. Once it begins booting, you should see Quick Heal emergency Scan Disk in action cleaning the infection from the system.
3. Once the scan is complete, your system will restart. Thereafter, follow these steps:
a. Change the booting sequence from the Bios menu
b. Change the boot device priority to Hard Disk Drive
4. If your system boots correctly, we advise you to run a Full System Scan of the system to remove footprints of any remaining ransomware, if any.
To conclude with a last piece of advice, paying the “fine (ransom)” will not necessarily return your computer to its normal state. We strongly advise our readers not to pay heed to such scams. Remember, with ransomwares, the threat of prosecution does not come from legitimate authorities.
Source :- http://blogs.quickheal.com/what-is-ransomware-and-how-to-remove-it-using-quick-heal/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Quick Heal Spical Price Gayatri Solution Group Velid Up to (May / June - 2016)
Quick Heal Special Offer Dt 30/05/2017 to Dt 05/06/2017
My Quick Heal Price = Other Company Offer Price - 100
Ex. :- 1400 = 1500 -100
Contact Only Whats App (Chat) 7990449182
Note :-
1. This Offer velid only 3 days
2. Payment Advence
3. This Offer velid only Quick Heal PC 1 User 1 Year
4.We Are Replay Only Whats App Chat
5. Provider Your Offer Price in Chat
'જૂડી' વાયરસની ઝપેટમાં કરોડો સ્માર્ટ ફોન
રેનસમવેર બાદ હવે નવી ઉપાધી
નવી
દિલ્હી તા. ૩૦ : રેનસમવેર વાયરસ બાદ વધુ એક જૂડી વાયરસે દુનિયાના કરોડો
સ્માર્ટ ફોનને ઝપેટમાં લીધા છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં કરોડ
સ્માર્ટફોન્સ એક નવા માલવેર 'જૂડી'ની લપેટમાં આવે તેવી શકયતાન છે. સુરક્ષા સમાધાન ઉપલબ્ધ કરાવનારી કંપની ચેકપોઈન્ટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, 'જૂડી'ના સપાટામાં આવનારા આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત છે. ફર્મનું માનવું છે કે, દુનિયાભરમાં
૮૫ લાખથી લઈને ૩.૬૫ કરોડ જેટલા સ્માર્ટફોન્સ તેની ઝપટમાં આવી શકે છે. જૂડી
એક ઓટો કિલકિંગ એડવેર છે જે કોરિયન કંપની દ્વારા વિકસાવાયેલી ૪૧ એપમાં
જોવા મળ્યો છે. આ માલવેર પોતાના સપાટામાં આવેલા સ્માર્ટફોન્સ દ્વારા
એડવર્ટાઈઝ પર મોટી સંખ્યામાં કિલક કરે છે જેથી તેને બનાવનારાઓને ફાયદો થઈ
શકે છે.
જોકે હજુ સુધી એ જાણ થઈ નથી કે, આ
માલવેરની લપેટમાં કયા-કયા દેશો આવ્યા છે.આ અગાઉ આ જ મહીને વોનાક્રાઈ નામના
રેનસમવેરે દુનિયાભરના ૧૦૦થી વધુ દેશોમાં આતંક મચાવ્યો હતો. આ વાયરસે રશિયા, બ્રિટન
સહિતના તમામ દેશોના કોમ્ય્યુટરને હેક કરી દીધા હતા. સાઈબર એટેકર્સે
વોનાક્રાઈ દ્વારા કોમ્પ્યુટર્સની ફાઈલો તથા ડેટાને લોક કરી દીધા હતા. તેની
લપેટમાં આવનારા કોમ્પ્યુટર્સની સ્ક્રિન પર એક મેસેજ આવતો હતો જેમાં તે ડેટા
અનલોક કરવા માટે ખંડણી માગતા હતા.(૨૧.૭)Source :- http://www.akilanews.com/30052017/main-news/1496119174-106144
‘Judy Malware’ Attacks 36.5 Million Phones
The second hazard on Android smartphones around the world is the ‘Ransomware’
attack. More than 36.5 million Android phones across the globe have
been affected by this virus which is also known as ‘Judy’. According to
the experts, this virus has entered in phone through the fashion and
gaming applications through the Play Store, which has affected a dozen
of apps. However, Google had consistently removed most of them. The
infected payload was downloaded externally from a non-Google server
after the applications were installed, which was the reason it went
unnoticed.
Google has blocked the application of Korean developer ‘Enistudio’ to stop this virus.
Note: Now the users have to be careful of whatever they download from the Play Store.
Source :- http://mijaaj.com/judy-malware-attacks-36-5-million-phones/ Google has blocked the application of Korean developer ‘Enistudio’ to stop this virus.
Note: Now the users have to be careful of whatever they download from the Play Store.
હાહાકાર મચાવનાર રેન્સમવેર વાયરસનો ઇલાજ રાજકોટના આ યુવકે શોધ્યાનો દાવો
રાજકોટ: દુનિયાભરમાં ફફડાટ ફેલાવનાર રેન્સમવેર નામના વાયરસનું
મારણ શોધવા કેટલાય બુધ્ધિજીવીઓ અને IT નિષ્ણાતો મથામણ કરી રહ્યા છે. ત્યારે
રાજકોટના પ્રતિક મકવાણા નામના નેટર્વિંકગ એન્જિનિયરે આ વાયરસનો એટેક થયા
બાદ ફાઈલ્સને રિકવર કરવાનો ઈલાજ શોધી લીધો છે. તેમજ સામાન્ય લોકો માટે
કેટલાક સ્ટેપ્સ પણ તેણે આપ્યાં છે. જેથી લોકોને ખંડણી તેમજ ફાઈલ રિક્વરીના
મોંઘાદાટ ખર્ચથી બચાવી શકાય.
પ્રતિક મકવાણાએ divyabhaskar.com સાથે વાતચીત કરી એક-એક મુદ્દામાં સરળતાથી સમજાવ્યું કે શુ કરવું જોઇએ.
રેન્સમવેરના અટેક પહેલા અને પછી શું કરશો
- સૌથી પહેલા માય કોમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરીને સિસ્ટમ પ્રોટેક્શન સિલેક્ટ કરો
- સિસ્ટમ પ્રોટેકશનમાં હાર્ડ ડ્રાઈવ બતાવશે તે સિલેક્ટ કરી કન્ફિગર પર ક્લિક કરો
- ડ્રાઈવ કન્ફિગરેશનમાં રિસ્ટોર વર્ઝન ઓપ્શન સિલેક્ટ કરો.
- આ ઓપ્શન સિલેક્ટ કરતા તમે ફોલ્ડરમાં કરેલા તમામ સેટિંગ્સ સેવ થશે
- ફાઈલનું જુનુ વર્ઝન જોવું હોય તો ફોલ્ડર પર રાઈટ ક્લિક કરી જોઈ શકશો
- કોમ્પ્યુટરમાં રેન્સમવેર આવે તો ઘોસ્ટ એક્સપ્લોરર નામનો સોફ્ટવેર નાખવો
- આ સોફ્ટવેર તમામ ફાઈલ સ્કેન થશે અને તેનું જૂનુ વર્ઝન એટલે કે ઈન્ક્રિપ્ટ થયા પહેલાનું બતાવશે
- આ ફાઈલ પોર્ટેબલ ડિવાઈઝમાં સેવ કરો અને પછી કોમ્પ્યુરની આખી હાર્ડ ડિસ્ક ફોર્મેટ કરો
- તમામ કોમ્પ્યુટરમાં સિસ્ટમ પ્રોટેકશન ઓન કરવું હિતાવહ છે. કોઈપણ વાયરસની અસર દૂર કરવા માટે.

અચાનક રેન્સમવેર આવે તો શુ કરશો
- સિસ્ટમ પ્રોટેકશન ઓન ન કર્યું હોય તો ઘણા લોકો રિક્વરીને અસંભવ માને છે
- પ્રોટેકશન ઓફ હોય તો પણ તમે ફાઈલ રિસ્ટોર કરી શકો છો
- સૌથી પહેલા રેકુવા નામનો એક સોફ્ટવેર ઈન્સ્ટોલ કરો
- સોફ્ટવેરમાં જે તે ડ્રાઈવ ક્લિક કરી ડીપ સ્કેન સિલેક્ટ કરો
- ડિપ સ્કેનમાં ઓપ્શન આવે છે જેમાં સો ફાઈલ બિફોર ઈન્ક્રિપ્શન સિલેક્ટ કરો
- જે જે ફાઈલ ઈન્ક્રિપ્ટ થઈ હશે તેના જૂના વર્ઝન સોફ્ટવેર રિક્વર કરી આપશે
- રેકુવા એકમાત્ર સોફ્ટવેર ઈન્ક્રિપ્ટેડ ફાઈલ રિક્વર કરે છે
- અમુક ફાઈલ્સ રેકુવાથી પણ રિક્વર કરવી મૂશ્કેલી હોઈ શકે છે જે જતી કરવી પડશે.
Source :- http://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-ransomware-virus-key-search-by-rajkotian-man-NOR.html
ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી
ગેજેટ ડેસ્કઃદુનિયાભરના
2 લાખથી વધુ કૉમ્પ્યુટરને નુકશાન પહોંચડનારા Ransomware વાયરસની દરેક
જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. અહીં અમે તમને તેની પુરીપુરી માહિતી આપી રહ્યાં
છીએ.
Ransomware
એક પ્રકારનો ઇન્ટરનેટ વાયરસ છે જે આપમેળે જ ઇન્ટરનેટ અને ઈ-મેલથી તમારા
કમ્પ્યુટરમાં આવી જાય છે, જેના કારણે તમારા કમ્પ્યુટરની તમામ ફાઇલ્સ
Encrypt થઇ જાય છે. તેનાથી બચવા આટલી બાબતોનું ધ્યાન ચોક્કસથી રાખજો...
* અજાણ્યા કે Phishing મેઇલ્સ ખોલવા નહીં:
જો તમને લાગે કે કોઈ ઇમેઇલ અજાણ્યો છે અથવા જાણીતી વ્યક્તિ કે જગ્યાએથી આવ્યો નથી તો તે ઇમેઇલને રીડ કરવાનો કે તેને વાંચવાનો પ્રયત્ન કરવો નહીં. જંક ઇમેઇલને રીડ કર્યા વિના જ ડીલીટ કરી દેવા યોગ્ય રહેશે
જો તમને લાગે કે કોઈ ઇમેઇલ અજાણ્યો છે અથવા જાણીતી વ્યક્તિ કે જગ્યાએથી આવ્યો નથી તો તે ઇમેઇલને રીડ કરવાનો કે તેને વાંચવાનો પ્રયત્ન કરવો નહીં. જંક ઇમેઇલને રીડ કર્યા વિના જ ડીલીટ કરી દેવા યોગ્ય રહેશે
* શરૂઆતથી જ ડેટા બેકઅપ લેતા રહો
જો તમે નિયમિત રીતે ડેટાનો બેકઅપ લઇ રહ્યા હોય તો જ Ransomwareના એટેકથી પ્રભાવિત ફાઇલ્સને સરળતાથી રિકવર કરી શકો છો, આ માટે આઇટી સેક્ટર સાથે જોડાયેલા કોઈ જાણકારની મદદ લઇ શકો છો
જો તમે નિયમિત રીતે ડેટાનો બેકઅપ લઇ રહ્યા હોય તો જ Ransomwareના એટેકથી પ્રભાવિત ફાઇલ્સને સરળતાથી રિકવર કરી શકો છો, આ માટે આઇટી સેક્ટર સાથે જોડાયેલા કોઈ જાણકારની મદદ લઇ શકો છો
* ફાઇલનેમ એક્સટેંશન ઓપ્શનને હાઇડ ન કરો
Ransomware Virus ઘણીવાર કોઈપણ ફાઈલના એક્સટેંશન નામને ચેન્જ કરી નાખે છે, જો કે તે આપણને સિસ્ટમમાં નજરે પડતા નથી. જો File Name Extensionના ઓપ્શનને Show કરી દો તો તમે આરામથી સંદિગ્ધ કે છૂપી ફાઇલ્સને એક્સટેંશન નામની મદદથી શોધી શકો છો

* Antivirus સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો
કોઈપણ વાયરસથી બચવા માટે તમારા કમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટીવાયરસ સોફ્ટવેરને હંમેશા અપડેટ કરીને રાખો. મોટાભાગે સારા એન્ટી વાયરસ સોફ્ટવેર આપમેળે અપડેટ થતા રહે છે પણ જો તમને લાગે કે તમારો એન્ટી વાયરસ સોફ્ટવેર અપડેટ નથી થતો તો આઇટી સેક્ટર સાથે જોડાયેલા કોઈ જાણકારની મદદ લઇ શકો છો

ખાસ સાવધાની રાખો:ઇમેઇલમાં
અંદર કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક ન કરો અને સંદિગ્ધ વેબસાઈટ્સ ઓપન કરવી
નહીં. જો તમારું સિસ્ટમ વાયરસથી પ્રભાવિત હોય તો તે વાયરસની જાણકારી અન્ય
કોઈ સિસ્ટમમાંથી જ શોધવી
Source :- http://www.divyabhaskar.co.in/news/GAD-ransomware-virus-and-tips-to-save-from-attack-on-computer-gujarati-news-5598586-PHO.html
What is Ransomware and How to remove it using Quick Heal?
Ransomware is called so, because it holds the victim’s computer hostage in return for money (ransom) from the user. This post tells you about ransomware, and how Quick Heal helps you deal with it.What is Ransomware?
Ransomware is a sophisticated malware. It hijacks the victim’s system and renders it nonfunctional. The malware prevents the user from using any applications or even accessing the operating system itself, until the victim agrees to pay a certain amount of money.
Ransomwares usually spread via infected software programs, malicious websites, and infected email attachments.
One type of ransomware, after infecting the victim’s computer, begins to encrypt the system’s data. To put it in another way, the malware kidnaps the data. Thereafter, the malware artist demands money in exchange for decrypting the data.
Some strains of ransomware only display a banner on the victim’s system. The banner claims that the government law-enforcement agency has fined the user for being associated with or performing illegal activities on the Internet such as:
1. Copyright infringement
2. Pornography
3. Child Pornography
4. Promoting terrorism
6. Gambling
Here are some examples:
[Note: click the images for an enlarged view.]
Precautionary Measures against Ransomwares
1. Keep your operating system/browser/plug-ins up-to-date with security patches and updates.
2. Use a multi-layered and reliable security software for your machine; keep it updated.
3. Ignore any unexpected or unsolicited mails, or any mail from sources you do not recognize.
4. Use Quick Heal for Autorun protection, so that no malware gets executed automatically through infected removable drives.
5. Keep your system’s restore point up-to-date; this makes it easier to remove malware if you just go back to an earlier, malware-free state.
How to remove Ransomware using Quick Heal?
A. Obtain an Emergency CD/Pen Dive
For this, as your machine is already infected by a ransomware, you would need another system where Quick Heal is installed and has the latest security updates.
Follow these steps to create an emergency CD/Pen Drive:
1. Open the dashboard of Quick Heal.
Go to Start-> Programs -> Quick Heal XXXX XXXX -> Quick Heal XXXX XXXX
2. Click Tools; present at the top-right corner of the Quick Heal dashboard
3. Thereafter, click Create Emergency Disk
4. Follow the subsequent instructions to create the Emergency Disk
B. Perform Emergency Scan on the Infected System
1. Once the Emergency CD/Pen Drive is created, boot the disk rather than your affected system’s operating system. (Depending on your Operating System, switch on the infected machine, hit F8 or F7 before the Windows Logo pops up). Follow these steps:
a. Change the booting sequence from the Bios menu
b. Change the boot device priority to pen drive or cd drive
2. Once it begins booting, you should see Quick Heal emergency Scan Disk in action cleaning the infection from the system.
3. Once the scan is complete, your system will restart. Thereafter, follow these steps:
a. Change the booting sequence from the Bios menu
b. Change the boot device priority to Hard Disk Drive
4. If your system boots correctly, we advise you to run a Full System Scan of the system to remove footprints of any remaining ransomware, if any.
To conclude with a last piece of advice, paying the “fine (ransom)” will not necessarily return your computer to its normal state. We strongly advise our readers not to pay heed to such scams. Remember, with ransomwares, the threat of prosecution does not come from legitimate authorities.
Source :- http://blogs.quickheal.com/what-is-ransomware-and-how-to-remove-it-using-quick-heal/
Quick Heal Spical Price Gayatri Solution Group Velid Up to (May - June - 2017) | ||||||||||
1 User | 1 User | |||||||||
No | MRP | Disount | Profit | Amount | User | Price | 1 Year | |||
Internet Security 1 Year code (IR) | ||||||||||
1 | 1449 | 15% | 217.35 | 1231.65 | 1 | 1231.65 | 1231.65 | |||
2 | 1599 | 15% | 239.85 | 1359.15 | 2 | 679.575 | 679.575 | |||
3 | 2608 | 15% | 391.2 | 2216.8 | 3 | 738.933 | 738.9333 | |||
4 | 3985 | 15% | 597.75 | 3387.25 | 5 | 677.45 | 677.45 | |||
5 | 5796 | 15% | 869.4 | 4926.6 | 10 | 492.66 | 492.66 | |||
Internet Security 3 Year code (IS) | ||||||||||
6 | 2898 | 15% | 434.7 | 2463.3 | 1 | 2463.3 | 821.1 | |||
7 | 3199 | 15% | 479.85 | 2719.15 | 2 | 1359.58 | 453.1917 | |||
8 | 5216 | 15% | 782.4 | 4433.6 | 3 | 1477.87 | 492.6222 | |||
9 | 7970 | 15% | 1195.5 | 6774.5 | 5 | 1354.9 | 451.6333 | |||
10 | 11592 | 15% | 1738.8 | 9853.2 | 10 | 985.32 | 328.44 | |||
Total Security 1 Year code (TR) | ||||||||||
1 | 1949 | 15% | 292.35 | 1656.65 | 1 | 1656.65 | 1656.65 | |||
2 | 2149 | 15% | 322.35 | 1826.65 | 2 | 913.325 | 913.325 | |||
3 | 3508 | 15% | 526.2 | 2981.8 | 3 | 993.933 | 993.9333 | |||
4 | 5360 | 15% | 804 | 4556 | 5 | 911.2 | 911.2 | |||
5 | 7796 | 15% | 1169.4 | 6626.6 | 10 | 662.66 | 662.66 | |||
Total Security 3 Year code (TS) | ||||||||||
6 | 3898 | 15% | 584.7 | 3313.3 | 1 | 3313.3 | 1104.433 | |||
7 | 4299 | 15% | 644.85 | 3654.15 | 2 | 1827.08 | 609.025 | |||
8 | 7016 | 15% | 1052.4 | 5963.6 | 3 | 1987.87 | 662.6222 | |||
9 | 10720 | 15% | 1608 | 9112 | 5 | 1822.4 | 607.4667 | |||
10 | 15592 | 15% | 2338.8 | 13253.2 | 10 | 1325.32 | 441.7733 | |||
Pro Security 1 Year code (LR) | ||||||||||
1 | 999 | 15% | 149.85 | 849.15 | 1 | 849.15 | 849.15 | |||
2 | 1099 | 15% | 164.85 | 934.15 | 2 | 467.075 | 467.075 | |||
3 | 1798 | 15% | 269.7 | 1528.3 | 3 | 509.433 | 509.4333 | |||
4 | 2997 | 15% | 449.55 | 2547.45 | 5 | 509.49 | 509.49 | |||
5 | 4995 | 15% | 749.25 | 4245.75 | 10 | 424.575 | 424.575 | |||
Pro Security 3 Year code (LS) | ||||||||||
6 | 1998 | 15% | 299.7 | 1698.3 | 1 | 1698.3 | 566.1 | |||
7 | 2199 | 15% | 329.85 | 1869.15 | 2 | 934.575 | 311.525 | |||
8 | 9990 | 15% | 1498.5 | 8491.5 | 10 | 849.15 | 283.05 | |||
Get Best Price Email On :- inquiry.gsg13@gmail.com | ||||||||||
Terms & Conditions:- | ||||||||||
1. The prices given for the products are for your ready reference & helps you | ||||||||||
give the latest insight of market, in turn helping you to save your cost , time & | ||||||||||
also from being wrongly exploited from high prices. | ||||||||||
2. The prices are subject to variations as per the daily changes in the market. | ||||||||||
3. We even offer the best negotiable prices on the already given prices. Kindly | ||||||||||
contact us for any inquiry on our email id :- inquiry.gsg13@gmail.com | ||||||||||
4. Also if you want any product other then the given range or want to give any | ||||||||||
suggestions & feedback , kindly contact us on our email id :- inquiry.gsg13@gmail.com | ||||||||||
5.Transportation Charge (Rs 50) & Vat Extra (Gujarat) | ||||||||||
We assure you of best quality, price & service! |
Source :-Gayatri Solution Group
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com