Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Holy Tally Mobile App
બિનઅનામત વર્ગને અનામત જેવા લાભ આપવાની વિચારણા
લોકસભાની ચૂંટણી પુર્વે ગુજરાતમાં ઉજળિયાત વર્ગને રાજી કરવાની સરકારની ગણતરીઃ સમસ્યાઓ-અપેક્ષા અંગે સર્વે કરારોઃ કનિદૈ લાકિઅ લાભાર્થીની આવક મર્યાદા નક્કી કરાશેઃ નોકરીમાં ઉપલી વય મર્યાદામાં છુટછાટ સહીતના લાભ મળવાની શકયતા ગાંધીનગર તા. ૨૬ : પાટનગર ગાંધીનગરમાં કનિદૈ લાકિઅ આજે બિનઅનામત અકિલા વર્ગ આયોગની કચેરીમાં જુદો ધમધમાટ જોવા મળ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે આયોગ દ્વારા બિનઅનામત વર્ગને રાજય સરકારની જુદીજુદી કનિદૈ લાકિઅ ૩૫ જેટલી યોજનાઓનો લાભ આપવા ભલામણ કરવામાં આવનાર છે. લોકસભાની ચુંટણીને ધ્યાને અકીલા રાખીને સરકાર ભલામણ સ્વીકારે તેવી પુરતી સંભાવના છે. હાલના કનિદૈ લાકિઅ અનામત વર્ગને મળતા લાભમાં કોઇ કાપ મુકયા વગર બીન અનામત વર્ગને કેટલાક મહત્વના લાભ આપવાની સરકારની વિચારણા છે. અનુસુચીત જાતી, જનજાતી અને કનિદૈ લાકિઅ બક્ષીપંચ સિવાયની જ્ઞાતિઓની સમસ્યાઓ શું છેે અને અપેક્ષા શું છે? તે જાણવા માટે બીન અનામત આયોગ દ્વારા આવતા મહિનાથી રાજયવ્યાપી સર્વે થનાર છે. કનિદૈ લાકિઅ સર્વેના આધારે સંભવીત લાભની યોજના તૈયાર કરવામાં આવશે. જેવી રીતે એસસી એસટી વર્ગના લોકો શિક્ષણ માટે, વિદેશ જવા માટે સહિતની જુદી જુદી લોન સહાય કનિદૈ લાકિઅ મળે છે તે રીતે બિનઅનામત વર્ગના લોકોને પણ મળે તેવી ભલામણ પણ કરવામાં આવશે. સાથે જ બિનઅનામત જ્ઞાતિઓનો સર્વે કરવાની યોજના પણ છે. સમગ્ર પ્રક્રિયા કનિદૈ લાકિઅ આગામી ચારપાંચ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેમ સૂત્રોના આધારે જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત નોકરીમાં જે રીતે અનામત વર્ગને વયમર્યાદા સહિતની છૂટછાટો આપવામાં આવે છે તેમ છૂટછાટ આપવાની ભલામણ પણ કરવામાં આવનાર છે. બિનઅનામત વર્ગના લોકોની નારાજગી દૂર કરવી સરકાર માટે આગામી સમયમાં મહત્ત્વનો મુદ્દો બનવાની સંભાવના જોતાં બહાર આવેલાં આ સમાચાર સરકાર તરફથી પાણી પહેલાં પાળ બાંધવાની કોશિશરુપે જોવાઇ રહ્યાં છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણી આવે તે પહેલાં જનતાની નારાજગીને હળવી કરવાનો સરકાર દ્વારા પ્રયત્ન થઇ રહ્યો છે. (3:05 pm IST)
શિક્ષણનું ખાનગી-વ્યાપારીકરણ કરીને ભાજપે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવ્યું; કોંગ્રેસ
પ્રદેશ પ્રમુખનો આરોપ ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ કરાવવા કનિદૈ લાકિઅ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી દેખાવો અમદાવાદ :રાજ્યમાં શિક્ષણનું ખાનગી અને વ્યાપારીકરણ કરીને ભાજપ સરકારે વિધાર્થીઓનું ભાવિ અંધકારમય કનિદૈ લાકિઅ બનાવી અકિલા દીધું હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે રાજ્યમાં ફી નિયમન મુદ્દે સરકારની નિષ્ક્રિયતાના પગલે અને શિક્ષણના કનિદૈ લાકિઅ અધિકાર કાયદાનું અસરકારક અમલ તેમજ ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ અકીલા કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી દેખાવો યોજવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા. જેમાં રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષના કનિદૈ લાકિઅ ભાજપના શાસનમાં શિક્ષણની ભારે અધોગતિ થઈ છે. કોંગ્રેસ શાસનમાં ગુજરાત રાજ્ય દેશમાં શિક્ષણ ક્ષેત્રે ૯મા અને ૧૧મા ક્રમાકે ધરાવતું હતુ તે ભાજપ કનિદૈ લાકિઅ શાસનમાં ૧૯ અને ૨૧ મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ત્યારે, શિક્ષણના અધિકાર કાયદાનું અસરકારક અમલ, ફી ના નામે વિદ્યાર્થી વાલીઓની લૂંટ બંધ કરાવવા કનિદૈ લાકિઅ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણાં દેખાવોના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. કનિદૈ લાકિઅ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે દેખાવો યોજયા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. (1:17 pm IST)
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
બિનઅનામત વર્ગને અનામત જેવા લાભ આપવાની વિચારણા
લોકસભાની ચૂંટણી પુર્વે ગુજરાતમાં ઉજળિયાત વર્ગને રાજી કરવાની સરકારની ગણતરીઃ સમસ્યાઓ-અપેક્ષા અંગે સર્વે કરારોઃ કનિદૈ લાકિઅ લાભાર્થીની આવક મર્યાદા નક્કી કરાશેઃ નોકરીમાં ઉપલી વય મર્યાદામાં છુટછાટ સહીતના લાભ મળવાની શકયતા ગાંધીનગર તા. ૨૬ : પાટનગર ગાંધીનગરમાં કનિદૈ લાકિઅ આજે બિનઅનામત અકિલા વર્ગ આયોગની કચેરીમાં જુદો ધમધમાટ જોવા મળ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે આયોગ દ્વારા બિનઅનામત વર્ગને રાજય સરકારની જુદીજુદી કનિદૈ લાકિઅ ૩૫ જેટલી યોજનાઓનો લાભ આપવા ભલામણ કરવામાં આવનાર છે. લોકસભાની ચુંટણીને ધ્યાને અકીલા રાખીને સરકાર ભલામણ સ્વીકારે તેવી પુરતી સંભાવના છે. હાલના કનિદૈ લાકિઅ અનામત વર્ગને મળતા લાભમાં કોઇ કાપ મુકયા વગર બીન અનામત વર્ગને કેટલાક મહત્વના લાભ આપવાની સરકારની વિચારણા છે. અનુસુચીત જાતી, જનજાતી અને કનિદૈ લાકિઅ બક્ષીપંચ સિવાયની જ્ઞાતિઓની સમસ્યાઓ શું છેે અને અપેક્ષા શું છે? તે જાણવા માટે બીન અનામત આયોગ દ્વારા આવતા મહિનાથી રાજયવ્યાપી સર્વે થનાર છે. કનિદૈ લાકિઅ સર્વેના આધારે સંભવીત લાભની યોજના તૈયાર કરવામાં આવશે. જેવી રીતે એસસી એસટી વર્ગના લોકો શિક્ષણ માટે, વિદેશ જવા માટે સહિતની જુદી જુદી લોન સહાય કનિદૈ લાકિઅ મળે છે તે રીતે બિનઅનામત વર્ગના લોકોને પણ મળે તેવી ભલામણ પણ કરવામાં આવશે. સાથે જ બિનઅનામત જ્ઞાતિઓનો સર્વે કરવાની યોજના પણ છે. સમગ્ર પ્રક્રિયા કનિદૈ લાકિઅ આગામી ચારપાંચ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેમ સૂત્રોના આધારે જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત નોકરીમાં જે રીતે અનામત વર્ગને વયમર્યાદા સહિતની છૂટછાટો આપવામાં આવે છે તેમ છૂટછાટ આપવાની ભલામણ પણ કરવામાં આવનાર છે. બિનઅનામત વર્ગના લોકોની નારાજગી દૂર કરવી સરકાર માટે આગામી સમયમાં મહત્ત્વનો મુદ્દો બનવાની સંભાવના જોતાં બહાર આવેલાં આ સમાચાર સરકાર તરફથી પાણી પહેલાં પાળ બાંધવાની કોશિશરુપે જોવાઇ રહ્યાં છે. આગામી વર્ષે લોકસભા ચૂંટણી આવે તે પહેલાં જનતાની નારાજગીને હળવી કરવાનો સરકાર દ્વારા પ્રયત્ન થઇ રહ્યો છે. (3:05 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-04-2018/131007
શિક્ષણનું ખાનગી-વ્યાપારીકરણ કરીને ભાજપે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનાવ્યું; કોંગ્રેસ
પ્રદેશ પ્રમુખનો આરોપ ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ કરાવવા કનિદૈ લાકિઅ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી દેખાવો અમદાવાદ :રાજ્યમાં શિક્ષણનું ખાનગી અને વ્યાપારીકરણ કરીને ભાજપ સરકારે વિધાર્થીઓનું ભાવિ અંધકારમય કનિદૈ લાકિઅ બનાવી અકિલા દીધું હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે રાજ્યમાં ફી નિયમન મુદ્દે સરકારની નિષ્ક્રિયતાના પગલે અને શિક્ષણના કનિદૈ લાકિઅ અધિકાર કાયદાનું અસરકારક અમલ તેમજ ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ અકીલા કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી દેખાવો યોજવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા. જેમાં રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષના કનિદૈ લાકિઅ ભાજપના શાસનમાં શિક્ષણની ભારે અધોગતિ થઈ છે. કોંગ્રેસ શાસનમાં ગુજરાત રાજ્ય દેશમાં શિક્ષણ ક્ષેત્રે ૯મા અને ૧૧મા ક્રમાકે ધરાવતું હતુ તે ભાજપ કનિદૈ લાકિઅ શાસનમાં ૧૯ અને ૨૧ મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. ત્યારે, શિક્ષણના અધિકાર કાયદાનું અસરકારક અમલ, ફી ના નામે વિદ્યાર્થી વાલીઓની લૂંટ બંધ કરાવવા કનિદૈ લાકિઅ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણાં દેખાવોના કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. કનિદૈ લાકિઅ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે દેખાવો યોજયા હતા. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. (1:17 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-04-2018/76515
આધારને મોબાઇલ નંબર સાથે લિંક કરવાનો આદેશ નથી આપ્યોઃ સુપ્રીમઃ
કેન્દ્ર સરકારે ૬ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ આપવામાં આવેલા આદેશનો ખોટો અર્થ લીધો છે : કોર્ટની સ્પષ્ટતા કનિદૈ લાકિઅ નવી દિલ્હી તા. ૨૬ : આધાર મામલે સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તેને કયારેય પણ મોબાઇલ નંબર સાથે આધારને જોડવાનો આદેશ આપ્યો કનિદૈ લાકિઅ નથી. છેલ્લા અકિલા લાંબા સમયથી અનેક ઉપભોકતા કંપનીઓ ઉપભોકતાઓને મોબાઇલ નંબરો સાથે આધારને જોડવાનું દબાણ કરી રહી છે. એવા સમયે સુપ્રીમ કોર્ટની કનિદૈ લાકિઅ આ ટીપ્પણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સરકારે જે આદેશ અકીલા આપ્યો હતો તેનું ખોટું આંકલન કરવામાં આવ્યું છે. ચીફ કનિદૈ લાકિઅ જસ્ટીસ દિપક મિશ્રાના નેતૃત્વમાં સુનાવણી કરી રહેલા પાંચ જજોની બેંચે કહ્યું, વાસ્તવમાં ઉચ્ચત્તમ ન્યાયલયે એવો કોઇ આદેશ આપ્યો નથી પરંતુ સરકારે કનિદૈ લાકિઅ તેને મોબાઇલ નંબરની અનિવાર્યતાના શસ્ત્રના રૂપે ઉપયોગ કર્યો. આધાર કેસની સુનાવણી કરી રહેલી દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેમણે કયારેય કનિદૈ લાકિઅ મોબાઈલ નંબર સાથે આધારને લિંક કરવાનો આદેશ આપ્યો નથી. કોર્ટે વધુમાં જણાવ્યુ છે કે, સરકારે ૬ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ આપવામાં આવેલા તેના આદેશનો કનિદૈ લાકિઅ ખોટો અર્થ લઈ લીધો છે. હકીકતમાં સુપ્રિમનું કહેવું હતુ કે, મોબાઈલ યુઝર્સ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા. (10:59 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-04-2018/130974
નર્મદા જિલ્લામાં નિયમ કરતા વધારે ફી ઉઘરાવતી શાળાઓ સામે કોંગ્રેસની આંદોલનની ચીમકી
ડીઈઓને આવેદન પાઠવી ફી રેશિયાનો અમલ કરાવવા માંગ નર્મદા જિલ્લામાં નિયમ કનિદૈ લાકિઅ કરતા વધુ ફી ઉઘરાવતી શાળાઓ સામે કોંગ્રસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જિલ્લામાં જે શાળાઓ નિયમ કરતાં વધારે ફી લેશે તેની સામે કોંગ્રેસ આંદોલન કનિદૈ લાકિઅ કરશે. તેવી અકિલા ચીમકી આપીને કોંગી આગેવાનોને ડીઇઓને આવેદનપત્ર આપી શાળાઓ ફીના નિયમોનું પાલન કરે તે માટે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગણી કનિદૈ લાકિઅ કરી છે . ડીઇઓ નીપા પટેલને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજ્ય અકીલા સરકારે ફી નિયમન નો નિર્ણય બનાવ્યો છે. આ નિર્ણય માટે સરકાર કનિદૈ લાકિઅ મક્કમ બની રાજ્યની તમામ શાળાઓમાં આ ફીનો રેશિયાનો અમલ કરાવે તે જરૂરી છે. નર્મદા જીલ્લામાં પણ બેથી ત્રણ શાળાઓ છે જેમને પણ આ ફી માટે સરકાર કનિદૈ લાકિઅ સુચના આપે એ જરુરી છે. (12:18 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-04-2018/76510
મોરબીઃ લોક ભાગીદારીથી ૯૯ ગામોના તળાવો - ચેકડેમો ઊંડા કરાશેઃ કલેકટર માકડીયા
આગામી ૧લી મેથી શરૂ થનાર જળ અભિયાનના પ્રારંભ પૂર્વે ખેડૂતો વિનામૂલ્યે તળાવો - કનિદૈ લાકિઅ ડેમોમાંથી કાંપ ઉપાડી શકશે : સરપંચ - તલાટીઓ સહયોગ આપેઃ અધિકારીઓ રોજ સાંજે ઓનલાઇન રીપોર્ટ આપેઃ ડીડીઓ ખટાણા મોરબી તા. ૨૬ : જિલ્લામાં જયાં કનિદૈ લાકિઅ જયાં તળાવ અને અકિલા ચેક ડેમોમાંથી કાંપ કાઢી તળાવો અને ચેક ડેમો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરી શકાય તેમ છે. તેની સબંધિત અધિકારીઓ જાતે સ્થળ કનિદૈ લાકિઅ ઉપર જઇ તપાસ કરી થનાર કામનું પ્લાનીંગ અને કામ શરૂ થયા બાદ નિયત પત્રકમાં દરરોજ અકીલા સાંજે ફોટોગ્રાફસ સાથે રિપોર્ટ રજુ કરવા મોરબી જિલ્લા કનિદૈ લાકિઅ કલેકટર આર.જે.માકડીયાએ કલેકટર કચેરી ખાતે સુઝલામ સુફલામ જળ અભિયાનના માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અંગે જિલ્લાના સબંધિત અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના કનિદૈ લાકિઅ હોદેદારો સાથે યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું. બેઠકમાં ખેડુતોને તેની જમીન કિંમતી કાંપથી નવસાધ્ય કરવા વિના રોયલ્ટીએ તેના સાધનો કનિદૈ લાકિઅ દ્વારા તળાવનો કાંપ ઉપાડવા દેવાશે. તેમ તેમણે જણાવ્યું હતું. કલેકટરશ્રી માકડીયાએ વરસાદનું એક એક ટીંપુ દરિયામાં જતું રોકવા અને પાણીના તળ જે કનિદૈ લાકિઅ ઉંડા ગયા છે. જેને ઉપર લાવવાના નિર્ધાર સાથે સરકાર દ્વારા સુઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ૧લી મે થી સતત એક માસ એટલે કે તા.૩૧ મે-૨૦૧૮ સુધી કનિદૈ લાકિઅ આ કાર્યક્રમ હેઠળ લોક ભાગીદારીને જોડી તળાવો, તેમજ અન્ય જળ સ્ત્રોતો આવેલા છે. તેમાંથી કાપ કાઢી ઉંડા ઉતારવાની કામગીરી કરાશે તેમજ જયાં જયાં ખેત તલાવડીઓ બની શકે તેમ છે. ત્યાં ખેત તલાવડીઓ બનાવાશે. આ કાર્યમાં વહિવટીતંત્ર સાથે સિંચાઇ સ્ટેટ, સિંચાઇ પંચાયત, ફોરેસ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જી.એલ.ડી.સી.,પાણી પુરવઠા, માર્ગ મકાન,શિક્ષણ, ક્ષાર અંકુશ, જળ સ્ત્રાવ, નગરપાલીકાઓ સહિતની કચેરીઓ ઉદ્યોગ એશોશીએશનો અને સ્વૈચ્છિક સંસથાઓના સહયોગથી આ કામગીરી હાથ ધરાશે. તેમ પણ પણ જણાવ્યું હતું. કલેકટરશ્રી માકડીયાએ વધુમાં જણાવ્યું હતુ કે મોરબી જિલ્લાનાઙ્ગ ૯૯ ઉપરાંત ગામોમાં આવેલા તળાવો, ચેકડેમો, તેમજ મોરબીમાં આવેલ મચ્છું નદિના કાઠાના ત્રણ કિલોમિટર વિસ્તારને તથા માળીયા, વાંકાનેરમાં મચ્છુની સફાઇ તથા ફલકુના કાઠાને સ્વચ્છ કરવાનું કામ પણ હાથ ધરાશે. તેમ તેમણે બેઠકમાં જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ અધિકારીઓને કામ કરનાર સંસ્થાઓના સતત સંપર્કમાં રહી ચાલી રહેલ કામનો દરરોજ સાંજે ઓન લાઇન રિપોર્ટ આપવાનો રહેશે.તેમજ જે ગામોમાં કામો ચાલતા હોય તેવા ગામોના સરપંચો અને તલાટીઓ પણ આમાં પુરતા સહયોગી બને તે માટે તેઓના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજીભાઇ ગડારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામદેવસિંહ ગોહિલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી એસ.કે.જૈન, જિલ્લા પંચાયત સિંચાઇના કાર્યપાલક ઇજનેર શ્રી એ.એન.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દમયંતિબેન બારોટ, મોરબી પ્રાંત શ્રી શીવરાજસિંહ ખાચર, વાંકાનેર પ્રાંતઙ્ગ શ્રી જીજ્ઞાસાબેન ગઢવી, નાયબ ચુંટણી અધિકારી શ્રી એન.એફ.ચૌધરી, જિલ્લા ભુસ્તરશાસ્ત્રી શ્રી મેહુલ દવે, ફોરેસ્ટ, જી.એલ.ડી.સી.,ક્ષાર અંકુશ, શિક્ષણ ખાતાના અધિકારીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફીસરશ્રીઓ, જિલ્લા ભાજપ અગ્રણી સર્વેશ્રી હિરેન પારેખ, શ્રી જયોતિસિંહ જાડેજા, શ્રી ઘનશ્યામભાઇ ગોહિલ, તેમજ સ્વૈચ્છિક-સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહયા હતાં. (1:06 pm IST)
Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/26-04-2018/86743
અમદાવાદ : તીવ્ર ગરમી વચ્ચે જનજીવન પર પ્રતિકુળ અસર
અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રીઃ અમદાવાદ સહિતના ગુજરાતભરમાં બપોરના ગાળામાં તમામ રસ્તા સૂમસામ થયા કનિદૈ લાકિઅ : તીવ્ર તાપનો લોકોને અનુભવ અમદાવાદ, તા.૨૫: હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે આજની સરખામણીમાં કનિદૈ લાકિઅ વધશે નહીં અકિલા પરંતુ પારો ૪૧ની આસપાસ રહેશે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૃપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર કનિદૈ લાકિઅ નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. આજે પણ બપોરના ગાળામાં તીવ્ર અકીલા ગરમીનો અનુભવ થયો હતો. પારો ૪૧થી પણ ઉપર અનેક જગ્યાએ કનિદૈ લાકિઅ પહોંચી ગયો છે. અમદાવાદ સહિત ડીસા, ગાંધીનગર, ઈડર, અમરેલી, સુરેન્દ્રનગર, ભુજમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો. આગામી બે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં કનિદૈ લાકિઅ નજીવો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી કનિદૈ લાકિઅ વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૃઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ કનિદૈ લાકિઅ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ કનિદૈ લાકિઅ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે. હવામાન વિભાગ દ્વારા ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી ગરમી વચ્ચે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૃરિયાત દેખાઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે અનેક વિસ્તારોમાં પારો એકાએક વધ્યો હતો. આજે સુરેન્દ્રનગરમાં પારો ૪૧.૩ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ આવતીકાલે પારો ૪૧થી ઉપર પહોંચી શકે છે. બપોરના ગાળામાં વધતી ગરમીના કારણે લોકો હવે બહાર નિકળવાનું ટાળતા જનજીવન પણ ખોરવાઈ ગયું છે. ગાંધીનગરમાં ૪૧.૨, ઇડરમાં ૪૧, વડોદરામાં ૪૦.૨, રાજકોટમાં ૪૦.૮, સુરેન્દ્રનગરમાં ૪૧.૩ અને કડંલા એરપોર્ટમાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૧ અને લઘુત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું હતું. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હિટવેવને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે. (9:51 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-04-2018/76500
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment