Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Holy Tally Mobile App
ગુજરાતમાં 15મી જૂન સુધીમાં ભારે આંધી સાથે વાવઝોડુ ફુંકાવવાની શક્યતા: જ્યોતિષી અંબાલાલ દા પટેલ
જો ગુજરાતમાં 5,6, અને 7મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં કનિદૈ લાકિઅ સારો રહેશે અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે થોડી રાહત મળી છે ત્યારે લોકોને ભારે આંધી અને વાવાઝોડાંનો સામનો કરવો પડશે તેમ જાણીતા કનિદૈ લાકિઅ જ્યોતિષી અકિલા અંબાલાલ દા પટેલનું કહેવું છે. ગુજરાતના હવામાન વિશે અનેક સચોટ આગાહી કરવા માટે જાણીતા હવામાન જ્યોતિષી અંબાલાલ દા પટેલે કનિદૈ લાકિઅ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ આવવાની સંભાવના છે. જો ગુજરાતમાં અકીલા 5,6, અને 7મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો કનિદૈ લાકિઅ રહેશે. આ સમય દરમિયાન રોહિણી નક્ષત્ર ચાલતું હશે. ગુજરાતમાં 29મી મેથી 15 જૂન સુધીમાં ભારે આંધી સાથે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કનિદૈ લાકિઅ કરવામાં આવી છે. જેને કારણે ગુજરાતમાં અચાનક જ વરસાદ વરસે તેવી સંભીવના પણ વ્યક્ત કરવામાં આવી છે (12:16 am IST)
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ત્રણ મહિનાના તળીયે : પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો યથાવત
નવી દિલ્હી :આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવ પાછલા 3 મહિના કનિદૈ લાકિઅ નીચલા સ્તરે પહોંચી ગયા હતા. આ ઘટાડાનો ફાયદો મંગળવારે સામાન્ય લોકોને નહોતો મળ્યો. ઉલ્ટાનું સતત મંગળવારે 16માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની પ્રાઇસમાં કનિદૈ લાકિઅ વધારો અકિલા થયો છે. ક્રુડ તેલના વૈશ્વિક ભાવોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેથી આશા સેવાઈ રહી છે કે નજીકના ભવિષ્યમાં આ ઘટાડાનો લાભ સામાન્ય કનિદૈ લાકિઅ લોકોને પણ મળશે. (8:46 am IST)
મધ્યપ્રદેશમાં ખેડૂતોના નામે કઠોળની મોટાપાયે હેરાફેરીઃ
મિલીભગતની બૂમ સરકારે ખરીદીનો સમય વધારતા બહારના રાજયોમાંથી ઠલવાઇ છે નવી દિલ્હી, તા.૩૦ : મધ્યપ્રદેશ કનિદૈ લાકિઅ સરકારે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે થતી ચણા અને રાઈની ખરીદીની મુદતમાં વધારો કરતા ખેડૂતોના નામે કઠોળની મોટાપાયે હેરાફેરી થતી હોવાની બૂમ કનિદૈ લાકિઅ ઉઠી છે. ખેડૂતો અકિલા પાસેથી એમએસપી પર થનારી ચણા અને રાઈની ખરીદીની સમય મર્યાદા વધારી ૯ જૂન કરી દીધી છે, ત્યારે રાજયમાં દાળની મોટા પ્રમાણમાં કનિદૈ લાકિઅ હેરાફેરી થઈ રહી છે તેવું જણાવી જાણકારો કહે છે કે આ સંજોગોમાં મધ્યપ્રદેશના અકીલા ખેડૂતોને એમએસપી પર ખરીદીનો ખાસ ફાયદો થતો નથી. પરંતુ કનિદૈ લાકિઅ બહારથી ચણા મંગાવીને MSP પર રાજય સરકરાને વેચવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ કામમા વેપારીઓ અને અમુક ખેડૂતો સહિત દલાલ પણ શામેલ છે. આવા કનિદૈ લાકિઅ લોકોની મિલીભગતને કારણે આ લોકો બહારથી આવેલી દાળને સ્થાનિક ખેડૂતોનો માલ સાબિત કરવામાં મદદ કરે છે. સૂત્રો મુજબ મધ્યપ્રદેશના ઘણા વેપારીઓ પાડોસી કનિદૈ લાકિઅ રાજયો પાસેથી સસ્તી દાળ ખરીદી સ્થાનિક ખેડૂતોના નામે સરકારી ખરીદી કેન્દ્રો પર વેચી રહ્યા છે. (10:18 am IST)
બેંક ફ્રોડ : રોટોમેક ગ્રુપની સંપત્તિને જપ્ત કરી લેવાઈ
ડિરેક્ટરો અને કંપનીની સંપત્તિ ઇડીએ જપ્ત કરી : ૩૬.૯૫ અબજ રૂપિયાની બેંક લોન છેતરપિંડીના મામલે કાર્યવાહી કનિદૈ લાકિઅ થઇ : અમદાવાદ-ગાંધીનગરમાં સંપત્તિઓ છે નવી દિલ્હી,તા. ૨૯ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કહ્યું હતું કે, ૩૬.૯૫ અબજ રૂપિયાના બેંક કનિદૈ લાકિઅ લોન ફ્રોડના મામલામાં અકિલા કાનપુર સ્થિત રોટોમેક ગ્રુપ સામે તેની ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરુપે ૧.૭૭ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી કનિદૈ લાકિઅ લેવામાં આવી છે. એજન્સીનું કહેવું છે કે, પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અકીલા ગઇકાલે પ્રોવિઝનલ આદેશ સંપત્તિ જપ્ત કરવા માટે જારી કરવામાં કનિદૈ લાકિઅ આવ્યો હતો. એમએસ રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની તથા તેના ડિરેક્ટરોની સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ જારી કરવામાં આવી ચુક્યો કનિદૈ લાકિઅ છે. કાનપુર, દહેરાદૂન, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈમાં સ્થિત તેના ડિરેક્ટરોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિનો આંકડો ૧.૭૭ અબજ રૂપિયાનો કનિદૈ લાકિઅ રહેલો છે. એવો આક્ષેપ પણ કરાયો છે કે, મની લોન્ડરિંગના ગેરકાયદે કૃત્યના ગુનાના મામલામાં આ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઇડીની તપાસમાં ઘટસ્ફોટ કનિદૈ લાકિઅ કરવામાં આવ્યો છે કે, રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ખરીદદારો અને વેચનારાઓની સંખ્યા મર્યાદિત કરવાની સાથે કારોબારમાં ગેરરીતિ આચરી રહ્યા કનિદૈ લાકિઅ હતા અને સાથે સાથે ડિસ્કાઉન્ટેડ એલસી મેળવી રહ્યા હતા. તેનો ઉપયોગ વિદેશથી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઇડીએ ફેબ્રુઆરી મહિનામાં પીએમએલએ હેઠળ એક ફોજદારી કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ એફઆઈઆરના આધાર પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીના ડિરેક્ટર અને માલિક વિક્રમ કોઠારી, તેમના પત્નિ સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી અને વણઓળખાયેલા બેંક અધિકારીઓની સામે સીબીઆઈ-ઇડી દ્વારા કેસ દાખલ કરાયો હતો. બેંક ઓફ બરોડા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બેંક ઓફ બરોડા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કાવતરાખોરોએ બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીનો આંકડો ૩૬.૯૫ અબજ રૂપિયાનો છે. આ મામલામાં પ્રિન્સિપાલ એમાઉન્ટનો આંકડો ૨૯.૧૯ રૂપિયાનો છે. કાનપુર સ્થિત રોટોમેક ગ્રુપ સામે તપાસ વધુ તીવ્ર કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ૩૬.૯૫ અબજની બેંક લોન છેતરપિંડી જોવા મળી રહી છે. તપાસ સંસ્થાઓ દ્વારા આગામી દિવસોમાં મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઉંડી તપાસ કરીને રોટોમેક ગ્રુપની અન્ય સંપત્તિ શોધી કાઢવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. સીબીઆઈ અને ઇડી દ્વારા કંપનીના ડિરેક્ટરો અને અન્યો સામે કેસ દાખલ કર્યો છે. (12:00 am IST)
નવી દિલ્હી: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પેટ્રોલ-ડીઝલના પહેલાના ભાવોને સુધારીને મૂક્યા છે, જે મુજબ પેટ્રોલના ભાવ દિલ્હીમાં 60 અને મુંબઈમાં 59 પૈસા નહીં પરંતુ ફક્ત 1 પૈસો જ સસ્તા થયા છે. તે જ રીતે ડીઝલના ભાવ દિલ્હીમાં 56 પૈસા અને મુંબઈમાં 59 પૈસા નહીં પરંતુ ફક્ત 1 પૈસો જ ઘટ્યા છે. ગત દિવસોમાં પેટ્રોલ 4 રૂપિયા/લિટર અને ડીઝલ 3.62 રૂપિયા સુધી મોંઘું થઇ ગયું હતું.
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 30 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
ગુજરાતમાં 15મી જૂન સુધીમાં ભારે આંધી સાથે વાવઝોડુ ફુંકાવવાની શક્યતા: જ્યોતિષી અંબાલાલ દા પટેલ
જો ગુજરાતમાં 5,6, અને 7મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં કનિદૈ લાકિઅ સારો રહેશે અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે થોડી રાહત મળી છે ત્યારે લોકોને ભારે આંધી અને વાવાઝોડાંનો સામનો કરવો પડશે તેમ જાણીતા કનિદૈ લાકિઅ જ્યોતિષી અકિલા અંબાલાલ દા પટેલનું કહેવું છે. ગુજરાતના હવામાન વિશે અનેક સચોટ આગાહી કરવા માટે જાણીતા હવામાન જ્યોતિષી અંબાલાલ દા પટેલે કનિદૈ લાકિઅ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ આવવાની સંભાવના છે. જો ગુજરાતમાં અકીલા 5,6, અને 7મી જૂને વરસાદ થયો તો વરસાદ સીઝનમાં સારો કનિદૈ લાકિઅ રહેશે. આ સમય દરમિયાન રોહિણી નક્ષત્ર ચાલતું હશે. ગુજરાતમાં 29મી મેથી 15 જૂન સુધીમાં ભારે આંધી સાથે વાવાઝોડું ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કનિદૈ લાકિઅ કરવામાં આવી છે. જેને કારણે ગુજરાતમાં અચાનક જ વરસાદ વરસે તેવી સંભીવના પણ વ્યક્ત કરવામાં આવી છે (12:16 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/30-05-2018/79141
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ત્રણ મહિનાના તળીયે : પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો યથાવત
નવી દિલ્હી :આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવ પાછલા 3 મહિના કનિદૈ લાકિઅ નીચલા સ્તરે પહોંચી ગયા હતા. આ ઘટાડાનો ફાયદો મંગળવારે સામાન્ય લોકોને નહોતો મળ્યો. ઉલ્ટાનું સતત મંગળવારે 16માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલની પ્રાઇસમાં કનિદૈ લાકિઅ વધારો અકિલા થયો છે. ક્રુડ તેલના વૈશ્વિક ભાવોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેથી આશા સેવાઈ રહી છે કે નજીકના ભવિષ્યમાં આ ઘટાડાનો લાભ સામાન્ય કનિદૈ લાકિઅ લોકોને પણ મળશે. (8:46 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/30-05-2018/134503
મધ્યપ્રદેશમાં ખેડૂતોના નામે કઠોળની મોટાપાયે હેરાફેરીઃ
મિલીભગતની બૂમ સરકારે ખરીદીનો સમય વધારતા બહારના રાજયોમાંથી ઠલવાઇ છે નવી દિલ્હી, તા.૩૦ : મધ્યપ્રદેશ કનિદૈ લાકિઅ સરકારે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે થતી ચણા અને રાઈની ખરીદીની મુદતમાં વધારો કરતા ખેડૂતોના નામે કઠોળની મોટાપાયે હેરાફેરી થતી હોવાની બૂમ કનિદૈ લાકિઅ ઉઠી છે. ખેડૂતો અકિલા પાસેથી એમએસપી પર થનારી ચણા અને રાઈની ખરીદીની સમય મર્યાદા વધારી ૯ જૂન કરી દીધી છે, ત્યારે રાજયમાં દાળની મોટા પ્રમાણમાં કનિદૈ લાકિઅ હેરાફેરી થઈ રહી છે તેવું જણાવી જાણકારો કહે છે કે આ સંજોગોમાં મધ્યપ્રદેશના અકીલા ખેડૂતોને એમએસપી પર ખરીદીનો ખાસ ફાયદો થતો નથી. પરંતુ કનિદૈ લાકિઅ બહારથી ચણા મંગાવીને MSP પર રાજય સરકરાને વેચવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ કામમા વેપારીઓ અને અમુક ખેડૂતો સહિત દલાલ પણ શામેલ છે. આવા કનિદૈ લાકિઅ લોકોની મિલીભગતને કારણે આ લોકો બહારથી આવેલી દાળને સ્થાનિક ખેડૂતોનો માલ સાબિત કરવામાં મદદ કરે છે. સૂત્રો મુજબ મધ્યપ્રદેશના ઘણા વેપારીઓ પાડોસી કનિદૈ લાકિઅ રાજયો પાસેથી સસ્તી દાળ ખરીદી સ્થાનિક ખેડૂતોના નામે સરકારી ખરીદી કેન્દ્રો પર વેચી રહ્યા છે. (10:18 am IST)
Source :-https://www.akilanews.com/Business_news/Detail/30-05-2018/7238
બેંક ફ્રોડ : રોટોમેક ગ્રુપની સંપત્તિને જપ્ત કરી લેવાઈ
ડિરેક્ટરો અને કંપનીની સંપત્તિ ઇડીએ જપ્ત કરી : ૩૬.૯૫ અબજ રૂપિયાની બેંક લોન છેતરપિંડીના મામલે કાર્યવાહી કનિદૈ લાકિઅ થઇ : અમદાવાદ-ગાંધીનગરમાં સંપત્તિઓ છે નવી દિલ્હી,તા. ૨૯ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે કહ્યું હતું કે, ૩૬.૯૫ અબજ રૂપિયાના બેંક કનિદૈ લાકિઅ લોન ફ્રોડના મામલામાં અકિલા કાનપુર સ્થિત રોટોમેક ગ્રુપ સામે તેની ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરુપે ૧.૭૭ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી કનિદૈ લાકિઅ લેવામાં આવી છે. એજન્સીનું કહેવું છે કે, પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અકીલા ગઇકાલે પ્રોવિઝનલ આદેશ સંપત્તિ જપ્ત કરવા માટે જારી કરવામાં કનિદૈ લાકિઅ આવ્યો હતો. એમએસ રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની તથા તેના ડિરેક્ટરોની સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ જારી કરવામાં આવી ચુક્યો કનિદૈ લાકિઅ છે. કાનપુર, દહેરાદૂન, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈમાં સ્થિત તેના ડિરેક્ટરોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સંપત્તિનો આંકડો ૧.૭૭ અબજ રૂપિયાનો કનિદૈ લાકિઅ રહેલો છે. એવો આક્ષેપ પણ કરાયો છે કે, મની લોન્ડરિંગના ગેરકાયદે કૃત્યના ગુનાના મામલામાં આ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઇડીની તપાસમાં ઘટસ્ફોટ કનિદૈ લાકિઅ કરવામાં આવ્યો છે કે, રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ખરીદદારો અને વેચનારાઓની સંખ્યા મર્યાદિત કરવાની સાથે કારોબારમાં ગેરરીતિ આચરી રહ્યા કનિદૈ લાકિઅ હતા અને સાથે સાથે ડિસ્કાઉન્ટેડ એલસી મેળવી રહ્યા હતા. તેનો ઉપયોગ વિદેશથી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યો હતો. ઇડીએ ફેબ્રુઆરી મહિનામાં પીએમએલએ હેઠળ એક ફોજદારી કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ એફઆઈઆરના આધાર પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કંપનીના ડિરેક્ટર અને માલિક વિક્રમ કોઠારી, તેમના પત્નિ સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી અને વણઓળખાયેલા બેંક અધિકારીઓની સામે સીબીઆઈ-ઇડી દ્વારા કેસ દાખલ કરાયો હતો. બેંક ઓફ બરોડા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બેંક ઓફ બરોડા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, કાવતરાખોરોએ બેંકોના કન્સોર્ટિયમ સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીનો આંકડો ૩૬.૯૫ અબજ રૂપિયાનો છે. આ મામલામાં પ્રિન્સિપાલ એમાઉન્ટનો આંકડો ૨૯.૧૯ રૂપિયાનો છે. કાનપુર સ્થિત રોટોમેક ગ્રુપ સામે તપાસ વધુ તીવ્ર કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ૩૬.૯૫ અબજની બેંક લોન છેતરપિંડી જોવા મળી રહી છે. તપાસ સંસ્થાઓ દ્વારા આગામી દિવસોમાં મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઉંડી તપાસ કરીને રોટોમેક ગ્રુપની અન્ય સંપત્તિ શોધી કાઢવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. સીબીઆઈ અને ઇડી દ્વારા કંપનીના ડિરેક્ટરો અને અન્યો સામે કેસ દાખલ કર્યો છે. (12:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/30-05-2018/134508
પેટ્રોલ-ડીઝલમાં માત્ર 1 પૈસાનો ઘટાડો, 16 દિવસમાં પેટ્રોલ 4-ડી' 3.62 રૂ. થયું મોંઘું
ગત દિવસોમાં પેટ્રોલ 3.80 રૂપિયા/લિટર અને ડીઝલ 3.40 રૂપિયા સુધી મોંઘું થઇ ગયું હતુંનવી દિલ્હી: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પેટ્રોલ-ડીઝલના પહેલાના ભાવોને સુધારીને મૂક્યા છે, જે મુજબ પેટ્રોલના ભાવ દિલ્હીમાં 60 અને મુંબઈમાં 59 પૈસા નહીં પરંતુ ફક્ત 1 પૈસો જ સસ્તા થયા છે. તે જ રીતે ડીઝલના ભાવ દિલ્હીમાં 56 પૈસા અને મુંબઈમાં 59 પૈસા નહીં પરંતુ ફક્ત 1 પૈસો જ ઘટ્યા છે. ગત દિવસોમાં પેટ્રોલ 4 રૂપિયા/લિટર અને ડીઝલ 3.62 રૂપિયા સુધી મોંઘું થઇ ગયું હતું.
Source :-https://www.divyabhaskar.co.in/news/BUS-LNEWS-HDLN-petrol-and-diesel-prices-decreased-after-16-days-gujarati-news-5883559-PHO.html?ref=ht
હવામાનની આગાહી ગુજરાત - Weather (Rain) Forecast Gujarat TOLL FREE No. 1800 180 1717 Dt 30.05.2018
Meteorological Centre,Ahmedababd
Source :-http://imdahm.gov.in/Road.html
Local Weather Report and Forecast For: Ahmedabad Dated :May 30, 2018
(Extreme & Climatological Information )
Local Weather Report and Forecast For: Rajkot Dated :May 30, 2018
(Extreme & Climatological Information )
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Local Weather Report and Forecast For: Rajkot Dated :May 30, 2018
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Source :-http://14.139.247.11/citywx/city_weather.php?id=42647
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 30 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group