Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Holy Tally Mobile App
પૃથ્વી પર 'બૂલેટગતિથી' વધતુ કાર્બનનું પ્રમાણ વિનાશ નોંતરશે
- આઠ લાખ વર્ષમાં અત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી ઊંચું - ૬૦ વર્ષમાં કાર્બનના કણો ૩૦ ટકા વધ્યા : પૃથ્વી પરનું વાતાવરણ વધારે વિષમ થવાની વિજ્ઞાાનીઓની ચેતવણી વૉશિંગ્ટન, તા.૭ મે 2018, સોમવાર પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે હવાઈ ટાપુ ખાતે આવેલી 'માઉના લોઆ ઓબ્ઝર્વેટરી' દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા આખી દુનિયા માટે આઘાતજનક છે. કેમ કે ધરતીના હવામાનમાં છેલ્લા ૮ લાખ વર્ષ દરમિયાન જેટલા પ્રમાણમાં કાર્બન નથી નોંધાયો તેટલો અત્યારે વર્તમાન સમયમાં નોંધાયો છે. એટલે કે હવામાં કાર્બનનું પ્રમાણ માનવ ઈતિહાસમાં અત્યારે સૌથી વધુ છે. ઔદ્યોગિકરણ, પ્રદૂષણ વગેરેને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડ વધતો રહે છે. પણ હવામાં કાર્બનનું વધુ પ્રમાણ પૃથ્વીના અને પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઔદ્યોગિક ક્રાંતિનું પરિણામ એપ્રિલ માસ દરમિયાન હવામાં સરેરાશ દર દસ લાખ (પાર્ટ્સ પર મિલિયન-પીપીએમ)કણદીઠ કાર્બનના ૪૧૦ કણ નોંધાયા છે. એટલે કે હવામાં હર-ફર કરતા વિવિધ પ્રકારના દસ લાખ કણમાંથી ૪૧૦ કણ કાર્બન ડાયોક્સાઈડના છે. કાર્બનનું હવામાં આ પ્રમાણ ખુબ જ ઊંચુ છે. ૧૯મી સદીમાં ઔદ્યોગિ ક્રાંતિ થઈ પહેલા હવામાં સરેરાશ કાર્બનના કણો ૩૦૦ પીપીએમ હતા. ક્રાંતિ પછી આખી દુનિયામાં ઉદ્યોગો વધ્યા એટલે કાર્બનનું પ્રમાણ પણ વધ્યું છે. ૪૧૦ કણ એ એપ્રિલ મહિનાના સરેરાશ છે. એમાં પણ ૨૯મી એપ્રિલે તો કાર્બનનું રિડિંગ ૪૧૧.૨૪ પીપીએમ નોંધાયુ હતુ. ગ્લોબલ વૉર્મિંગ દુનિયાભરમાં અત્યારે ગ્લોબલ વૉર્મિંગને કારણે અણઘાર્યા ઋતુ પરિવર્તનો આવી રહ્યાં છે. રણમાં વરસાદ પડે તો વળી ગાઢ જંગલોમાં આગ લાગે છે. આ બધા ફેરફારના મૂળમાં હવામાં વધતો કાર્બન ડાયોક્સાઈડ છે. માટે આંતરરાષ્ટ્રીય ધોરણે વિવિધ સંધિ દ્વારા હવામાં કાર્બનનું પ્રમાણ મર્યાદિત થાય એ માટેના પ્રયાસો પણ થયા છે. એમ છતાંય હવામાં ઠલવાતો કાર્બન ઓછો થયો નથી. કાર્બન વધે એમ પૃથ્વીનું તાપમાન વધે અને તાપમાન વધે પછી દરિયાઈ સપાટી વધવી, આકરો ઉનાળો, તોફાની ચોમાસું સહિતની સમસ્યા સર્જાય છે, જેનો હવે ધરતીવાસીઓને અનુભવ થતો રહે છે. ૬૦ વર્ષથી નોંધ થાય છે જંગલો કપાતા જાય છે, સિમેન્ટના બાંધકામ વધતા જાય છે, પરંપરાગત બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ સતત બળતાં રહે છે. તેના કારણે ગ્રીનહાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઈડનું હવામાં પ્રમાણ ખુબ ઊંચુ જઈ રહ્યું છે. ૧૯૫૮થી નિયમિત રીતે હવામાં કાર્બનનું પ્રમાણ નોંધવામાં આવે છે. એ વર્ષે ૩૧૫ પીપીએમ કાર્બન કણો નોંધાયા હતા. એ પ્રમાણ વધતું વધતું ૨૦૧૩માં પહેલી વખત ૪૦૦ પીપીએમ ઉપર પહોંચ્યુ હતુ. આ પહેલા અંદાજે ૩૦થી ૫૦ લાખ વર્ષ પહેલાનો સમય એવો હતો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ૪૦૦ પીપીએમથી વધારે હતું. પરંતુ છેલ્લા આઠ લાખ વર્ષમાં તો આ પહેલો કિસ્સો છે. વચ્ચેના સમયગાળાનો પુરતો ડેટા સંશોધકો પાસે ઉપલબ્ધ નથી. હવામાન વધારે આકરું થશે ૧૮૦૦ની સાલ પહેલા એટલે કે બે સદી પહેલા જ્યારે આટલું બધુ ઔદ્યોગિકરણ ન હતું, ત્યારે હવામાં સરેરાશ ૨૮૦ પીપીએમ કાર્બન નોંધાતા હતા. હજુ ગયા વર્ષે જ વિશ્વ હવામાન સંસ્થા (વર્લ્ડ મટિરિયોલોજિ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ચેતવણી અપાઈ હતી કે કાર્બનનું પ્રમાણ છેલ્લા હજારો વર્ષમાં વધ્યું નથી એટલું અત્યારે રોજેરોજ નોંધાતુ રહે છે. માટે હવે હવામાનમાં આકરા ફેરફારની તૈયારી રાખવી જોઈશે. અમેરિકન રાજ્ય હવાઈ ટાપુ ખાતે આવેલી આ ઓબ્ઝર્વેટરીનું કામ હવામાં સતત કાર્બન માપતો રહેવાનું પણ છે. કાર્બન ઘટાડવા કોઈ તૈયાર નથી ૨૦૦૦ની સાલ પછી કાર્બનના પ્રમાણમાં વધારો ઉછાળો આવ્યો છે. ઘણા-ખરા દેશ પોતાનું કાર્બન ઉત્પાદન ઓછું કરવા તૈયાર નથી કેમ કે એમ કરવા માટે ઉદ્યોગોનો ભોગ આપવો પડે. કાર્બન ઉત્પાદન ઘટાડવા માટે નક્કી થયેલી પેરિસ સંધિમાંથી અમેરિકા પોતે જ ખસી ગયું છે. એટલે કે ટ્રમ્પ સરકાર પોતાના દેશનું કાર્બન ઉત્પાદન ઓછું કરવા તૈયાર નથી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં આ આંકડો ૪૫૦થી ૫૦૦ પીપીએમ સુધી પહોંચી શકે છે. હવામાં કાર્બનનું પ્રમાણ : ક્યારે કેટલું? સમયગાળો પીપીએમ ૧૯૬૦-૭૦ ૩૧૫-૩૩૧ ૧૯૭૦-૮૦ ૩૩૧-૩૪૨ ૧૯૮૦-૯૦ ૩૪૨-૩૫૫ ૧૯૯૦-૦૦ ૩૫૫-૩૭૦ ૨૦૦૦-૧૦ ૩૭૦-૩૯૨ ૨૦૧૦-૧૮ ૩૯૨-૪૧૧ કાર્બન હવામાં વધતો જાય છે, એ માપણીની શરૃઆત અમેરિકન વિજ્ઞાાની ચાર્લ્સ ડેવિડ કિપલિંગે કરી હતી. માટે કાર્બનના માણની રેખા (કર્વ) 'કિપલિંગ કર્વ' તરીકે ઓળખાય છે. કિપલિંગ કર્વ પ્રમાણે છેલ્લા ૬ દાયકામાં વધેલું કાર્બનનું પ્રમાણ અહીં રજૂ કર્યું છે. સૌથી વધુ કાર્બન ઉત્પાદકો કોણ છે? ગ્લોબલ કાર્બન એટલાસના ડેટા પ્રમાણે ૨૦૧૬માં આખી દુનિયાએ મળીને ૩૬૧૮૩ મેટ્રીક ટન કાર્બન હવામાં ભેળવ્યો હતો. એમાં સૌથી વધુ ફાળો આપનારા ટોપ દેશો આ પ્રમાણે છે. ક્રમ દેશ કાર્બન ઉત્પાદન - - (ટન) ૧ ચીન ૧૦,૧૫૧ ૨ અમેરિકા ૫,૩૧૨ ૩ ભારત ૨,૪૩૧ ૪ રશિયા ૧,૬૩૫ ૫ જાપાન ૧,૨૦૯ ૬ જર્મની ૮૦૨ ૭ ઈરાન ૬૫૬ ૮ સાઉદી અરબ ૬૩૪ ૯ ઉત્તર કોરિયા ૫૯૫ ૧૦ કેનેડા ૫૬૩ માત્ર દશ દેશઓ મળીને જ અંદાજે ૨૪ હજાર ટન કાર્બનનો ફાળો આપે છે.
શક્તિશાળી સોલાર સ્ટોર્મના કોસ્મિક પાર્ટિકલ પૃથ્વીને અસર કરી શકે છે
- કોસ્મિક પાર્ટિકલથી પૃથ્વી પર ટેક બ્લેક આઉટ સર્જાઇ શકે - મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક અને જીપીએસને પણ અસર થાય છે ન્યૂયોર્ક,તા.૭ મે 2018, સોમવાર સ્પેસમાં સોલાર સ્ટ્રોમની ઘટનાઓ બનતી રહે છે. આજના સ્પેસ સાયન્સ છેલ્લા ખૂબજ પ્રગતિ કરી હોવાથી તેના વિશે જાણકારી મળવી શકય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા થોડાક જ સમયમાં જ સોલાર સ્ટ્રોમ પૃથ્વીને અસર કરી શકે છે. વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર એક સૂર્યના કોરોનલ હોલમાંથી પ્રચંડ ઉર્જા નિકળશે જેમાં કોસ્મિક રેઝ પણ હશે. આ કોસ્મિક પાર્ટિકલના કારણે ધરતી પર ટેક બ્લેક આઉટ જેવી સ્થિતિ ઉભી કરી શકે છે. આનો મતબલ કે તેનાથી સેટેલાઇટ આધારિત સેવાઓ જેમ કે મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક અને જીપીએસ સિસ્ટમને થોેડાક સમય માટે આંશિક અસર થઇ શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ સોલાર સ્ટ્રોમ પૃથ્વી પર અસર થઇ શકે તે વાતની પુષ્ઠી આપી છે. આ અંગે નાસાએ એક ઇંમેજ પણ બહાર પાડી છે જેમાં ગેસના તોફાનને જોઇ શકાય છે. આ તોફાનના કારણે સૂર્યના વાતાવરણમાંથી પૃથ્વી તરફ ગરમ હવાનું તોફાન પણ આવી શકે છે. જો કે નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફિયરના જણાવ્યા મુજબ આ સોલાર વાવાઝોડું જી ૧ કેટગેરીનું છે. જે એકદમ હળવા પ્રકારનું મનાય છે. સામાન્ય રીતે આ કેટેગેરીના સોલાર સ્ટ્રોમથી નુકસાન થવાની શકયતા ઓછી રહેતી હોવા છતાં સાવચેતી રાખવી જરુરી બની જાય છે. સૌર સ્ટ્રોમ સૂર્યની સપાટી પર આવતા ક્ષણિક પરીવર્તનના લીધે સર્જાય છે. આ સોલાર સ્ટ્રોમ પાંચ શ્રેણીમાં જી -૧ થી લઇને જી-પ સુધી વહેંચવામાં આવે છે. તેમાંથી જી -૫ શ્રેણીનું સોલાર સ્ટ્રોમ સૌથી ડેન્જર હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે જી -૧ કેટેગરીનું સોલાર સ્ટ્રોમ પાવર ગ્રીડ અને માઇગ્રેટરી બર્ડસ પર પણ ગંભીર અસર થાય છે.
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
પૃથ્વી પર 'બૂલેટગતિથી' વધતુ કાર્બનનું પ્રમાણ વિનાશ નોંતરશે
- આઠ લાખ વર્ષમાં અત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી ઊંચું - ૬૦ વર્ષમાં કાર્બનના કણો ૩૦ ટકા વધ્યા : પૃથ્વી પરનું વાતાવરણ વધારે વિષમ થવાની વિજ્ઞાાનીઓની ચેતવણી વૉશિંગ્ટન, તા.૭ મે 2018, સોમવાર પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે હવાઈ ટાપુ ખાતે આવેલી 'માઉના લોઆ ઓબ્ઝર્વેટરી' દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા આખી દુનિયા માટે આઘાતજનક છે. કેમ કે ધરતીના હવામાનમાં છેલ્લા ૮ લાખ વર્ષ દરમિયાન જેટલા પ્રમાણમાં કાર્બન નથી નોંધાયો તેટલો અત્યારે વર્તમાન સમયમાં નોંધાયો છે. એટલે કે હવામાં કાર્બનનું પ્રમાણ માનવ ઈતિહાસમાં અત્યારે સૌથી વધુ છે. ઔદ્યોગિકરણ, પ્રદૂષણ વગેરેને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડ વધતો રહે છે. પણ હવામાં કાર્બનનું વધુ પ્રમાણ પૃથ્વીના અને પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઔદ્યોગિક ક્રાંતિનું પરિણામ એપ્રિલ માસ દરમિયાન હવામાં સરેરાશ દર દસ લાખ (પાર્ટ્સ પર મિલિયન-પીપીએમ)કણદીઠ કાર્બનના ૪૧૦ કણ નોંધાયા છે. એટલે કે હવામાં હર-ફર કરતા વિવિધ પ્રકારના દસ લાખ કણમાંથી ૪૧૦ કણ કાર્બન ડાયોક્સાઈડના છે. કાર્બનનું હવામાં આ પ્રમાણ ખુબ જ ઊંચુ છે. ૧૯મી સદીમાં ઔદ્યોગિ ક્રાંતિ થઈ પહેલા હવામાં સરેરાશ કાર્બનના કણો ૩૦૦ પીપીએમ હતા. ક્રાંતિ પછી આખી દુનિયામાં ઉદ્યોગો વધ્યા એટલે કાર્બનનું પ્રમાણ પણ વધ્યું છે. ૪૧૦ કણ એ એપ્રિલ મહિનાના સરેરાશ છે. એમાં પણ ૨૯મી એપ્રિલે તો કાર્બનનું રિડિંગ ૪૧૧.૨૪ પીપીએમ નોંધાયુ હતુ. ગ્લોબલ વૉર્મિંગ દુનિયાભરમાં અત્યારે ગ્લોબલ વૉર્મિંગને કારણે અણઘાર્યા ઋતુ પરિવર્તનો આવી રહ્યાં છે. રણમાં વરસાદ પડે તો વળી ગાઢ જંગલોમાં આગ લાગે છે. આ બધા ફેરફારના મૂળમાં હવામાં વધતો કાર્બન ડાયોક્સાઈડ છે. માટે આંતરરાષ્ટ્રીય ધોરણે વિવિધ સંધિ દ્વારા હવામાં કાર્બનનું પ્રમાણ મર્યાદિત થાય એ માટેના પ્રયાસો પણ થયા છે. એમ છતાંય હવામાં ઠલવાતો કાર્બન ઓછો થયો નથી. કાર્બન વધે એમ પૃથ્વીનું તાપમાન વધે અને તાપમાન વધે પછી દરિયાઈ સપાટી વધવી, આકરો ઉનાળો, તોફાની ચોમાસું સહિતની સમસ્યા સર્જાય છે, જેનો હવે ધરતીવાસીઓને અનુભવ થતો રહે છે. ૬૦ વર્ષથી નોંધ થાય છે જંગલો કપાતા જાય છે, સિમેન્ટના બાંધકામ વધતા જાય છે, પરંપરાગત બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ સતત બળતાં રહે છે. તેના કારણે ગ્રીનહાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઈડનું હવામાં પ્રમાણ ખુબ ઊંચુ જઈ રહ્યું છે. ૧૯૫૮થી નિયમિત રીતે હવામાં કાર્બનનું પ્રમાણ નોંધવામાં આવે છે. એ વર્ષે ૩૧૫ પીપીએમ કાર્બન કણો નોંધાયા હતા. એ પ્રમાણ વધતું વધતું ૨૦૧૩માં પહેલી વખત ૪૦૦ પીપીએમ ઉપર પહોંચ્યુ હતુ. આ પહેલા અંદાજે ૩૦થી ૫૦ લાખ વર્ષ પહેલાનો સમય એવો હતો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ૪૦૦ પીપીએમથી વધારે હતું. પરંતુ છેલ્લા આઠ લાખ વર્ષમાં તો આ પહેલો કિસ્સો છે. વચ્ચેના સમયગાળાનો પુરતો ડેટા સંશોધકો પાસે ઉપલબ્ધ નથી. હવામાન વધારે આકરું થશે ૧૮૦૦ની સાલ પહેલા એટલે કે બે સદી પહેલા જ્યારે આટલું બધુ ઔદ્યોગિકરણ ન હતું, ત્યારે હવામાં સરેરાશ ૨૮૦ પીપીએમ કાર્બન નોંધાતા હતા. હજુ ગયા વર્ષે જ વિશ્વ હવામાન સંસ્થા (વર્લ્ડ મટિરિયોલોજિ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ચેતવણી અપાઈ હતી કે કાર્બનનું પ્રમાણ છેલ્લા હજારો વર્ષમાં વધ્યું નથી એટલું અત્યારે રોજેરોજ નોંધાતુ રહે છે. માટે હવે હવામાનમાં આકરા ફેરફારની તૈયારી રાખવી જોઈશે. અમેરિકન રાજ્ય હવાઈ ટાપુ ખાતે આવેલી આ ઓબ્ઝર્વેટરીનું કામ હવામાં સતત કાર્બન માપતો રહેવાનું પણ છે. કાર્બન ઘટાડવા કોઈ તૈયાર નથી ૨૦૦૦ની સાલ પછી કાર્બનના પ્રમાણમાં વધારો ઉછાળો આવ્યો છે. ઘણા-ખરા દેશ પોતાનું કાર્બન ઉત્પાદન ઓછું કરવા તૈયાર નથી કેમ કે એમ કરવા માટે ઉદ્યોગોનો ભોગ આપવો પડે. કાર્બન ઉત્પાદન ઘટાડવા માટે નક્કી થયેલી પેરિસ સંધિમાંથી અમેરિકા પોતે જ ખસી ગયું છે. એટલે કે ટ્રમ્પ સરકાર પોતાના દેશનું કાર્બન ઉત્પાદન ઓછું કરવા તૈયાર નથી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં આ આંકડો ૪૫૦થી ૫૦૦ પીપીએમ સુધી પહોંચી શકે છે. હવામાં કાર્બનનું પ્રમાણ : ક્યારે કેટલું? સમયગાળો પીપીએમ ૧૯૬૦-૭૦ ૩૧૫-૩૩૧ ૧૯૭૦-૮૦ ૩૩૧-૩૪૨ ૧૯૮૦-૯૦ ૩૪૨-૩૫૫ ૧૯૯૦-૦૦ ૩૫૫-૩૭૦ ૨૦૦૦-૧૦ ૩૭૦-૩૯૨ ૨૦૧૦-૧૮ ૩૯૨-૪૧૧ કાર્બન હવામાં વધતો જાય છે, એ માપણીની શરૃઆત અમેરિકન વિજ્ઞાાની ચાર્લ્સ ડેવિડ કિપલિંગે કરી હતી. માટે કાર્બનના માણની રેખા (કર્વ) 'કિપલિંગ કર્વ' તરીકે ઓળખાય છે. કિપલિંગ કર્વ પ્રમાણે છેલ્લા ૬ દાયકામાં વધેલું કાર્બનનું પ્રમાણ અહીં રજૂ કર્યું છે. સૌથી વધુ કાર્બન ઉત્પાદકો કોણ છે? ગ્લોબલ કાર્બન એટલાસના ડેટા પ્રમાણે ૨૦૧૬માં આખી દુનિયાએ મળીને ૩૬૧૮૩ મેટ્રીક ટન કાર્બન હવામાં ભેળવ્યો હતો. એમાં સૌથી વધુ ફાળો આપનારા ટોપ દેશો આ પ્રમાણે છે. ક્રમ દેશ કાર્બન ઉત્પાદન - - (ટન) ૧ ચીન ૧૦,૧૫૧ ૨ અમેરિકા ૫,૩૧૨ ૩ ભારત ૨,૪૩૧ ૪ રશિયા ૧,૬૩૫ ૫ જાપાન ૧,૨૦૯ ૬ જર્મની ૮૦૨ ૭ ઈરાન ૬૫૬ ૮ સાઉદી અરબ ૬૩૪ ૯ ઉત્તર કોરિયા ૫૯૫ ૧૦ કેનેડા ૫૬૩ માત્ર દશ દેશઓ મળીને જ અંદાજે ૨૪ હજાર ટન કાર્બનનો ફાળો આપે છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/on-earth-bulet-speed-the-proportion-of-carbon-dioxide-will-be-destroyed
શક્તિશાળી સોલાર સ્ટોર્મના કોસ્મિક પાર્ટિકલ પૃથ્વીને અસર કરી શકે છે
- કોસ્મિક પાર્ટિકલથી પૃથ્વી પર ટેક બ્લેક આઉટ સર્જાઇ શકે - મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક અને જીપીએસને પણ અસર થાય છે ન્યૂયોર્ક,તા.૭ મે 2018, સોમવાર સ્પેસમાં સોલાર સ્ટ્રોમની ઘટનાઓ બનતી રહે છે. આજના સ્પેસ સાયન્સ છેલ્લા ખૂબજ પ્રગતિ કરી હોવાથી તેના વિશે જાણકારી મળવી શકય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા થોડાક જ સમયમાં જ સોલાર સ્ટ્રોમ પૃથ્વીને અસર કરી શકે છે. વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર એક સૂર્યના કોરોનલ હોલમાંથી પ્રચંડ ઉર્જા નિકળશે જેમાં કોસ્મિક રેઝ પણ હશે. આ કોસ્મિક પાર્ટિકલના કારણે ધરતી પર ટેક બ્લેક આઉટ જેવી સ્થિતિ ઉભી કરી શકે છે. આનો મતબલ કે તેનાથી સેટેલાઇટ આધારિત સેવાઓ જેમ કે મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક અને જીપીએસ સિસ્ટમને થોેડાક સમય માટે આંશિક અસર થઇ શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ સોલાર સ્ટ્રોમ પૃથ્વી પર અસર થઇ શકે તે વાતની પુષ્ઠી આપી છે. આ અંગે નાસાએ એક ઇંમેજ પણ બહાર પાડી છે જેમાં ગેસના તોફાનને જોઇ શકાય છે. આ તોફાનના કારણે સૂર્યના વાતાવરણમાંથી પૃથ્વી તરફ ગરમ હવાનું તોફાન પણ આવી શકે છે. જો કે નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફિયરના જણાવ્યા મુજબ આ સોલાર વાવાઝોડું જી ૧ કેટગેરીનું છે. જે એકદમ હળવા પ્રકારનું મનાય છે. સામાન્ય રીતે આ કેટેગેરીના સોલાર સ્ટ્રોમથી નુકસાન થવાની શકયતા ઓછી રહેતી હોવા છતાં સાવચેતી રાખવી જરુરી બની જાય છે. સૌર સ્ટ્રોમ સૂર્યની સપાટી પર આવતા ક્ષણિક પરીવર્તનના લીધે સર્જાય છે. આ સોલાર સ્ટ્રોમ પાંચ શ્રેણીમાં જી -૧ થી લઇને જી-પ સુધી વહેંચવામાં આવે છે. તેમાંથી જી -૫ શ્રેણીનું સોલાર સ્ટ્રોમ સૌથી ડેન્જર હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે જી -૧ કેટેગરીનું સોલાર સ્ટ્રોમ પાવર ગ્રીડ અને માઇગ્રેટરી બર્ડસ પર પણ ગંભીર અસર થાય છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/cosmic-particles-of-powerful-solar-storms-can-affect-the-earth
મૌસમે કરવટ બદલી : ઉ. ભારત તરફ ફંટાયુ વાવાઝોડુ
અંબર એલર્ટ : મ.પ્ર.માં બેના મોત : દિલ્હી - હરિયાણામાં સ્કુલો બંધ : રાજસ્થાન-હરિયાણા-દિલ્હી-એનસીઆરના અનેક કનિદૈ લાકિઅ વિસ્તારોમાં વિજળી ગુલઃ વૃક્ષો-થાંભલાઓ ધરાશાયીઃ દિલ્હી મેટ્રોની સ્પીડ ઘટાડાઈઃ ૧૧ રાજયોમાં યલ્લો એલર્ટ નવી દિલ્હી, તા.૮ : ગઈકાલે કનિદૈ લાકિઅ મોડીરાત્રે અકિલા દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે અને ભારે પવન ફુંકાવો શરુ થયો છે મોડીરાત્રે ધૂળની તેજ ડમરી ઉડી કનિદૈ લાકિઅ રહી છે અને વાહન વ્યવહાર થંભ્યો છે ત્યારે દિલ્હી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અકીલા ઓથોરિટી દ્વારા ઇમર્જન્સી નંબર ૧૦૭૭ જાહેર કરાયો કનિદૈ લાકિઅ છે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આતંક મચાવ્યાં બાદ તોફાન હવે ઉત્તરીય રાજયોમાં ફંટાઇ શકે છે. ભારતીય હવામાન ખાતાનાં મુજબ આગામી દિવસમાં એનસીઆર, કનિદૈ લાકિઅ જીંદ, રોહતક, ભિવાની અને નારનૌલમાં વરસાદ થઇ શકે છે. દિલ્હી સહિત આગામી ૩-૪ કલાકમાં એનસીઆરમાં તોફાન ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે દોડીને આવી કનિદૈ લાકિઅ શકે છે.આ તોફાનને લઇને દિલ્હી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ઇમરજન્સી નંબર પણ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં નાગરિક ૧૦૭૭ કનિદૈ લાકિઅ પર ફોન કરીને તોફાન અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે દિલ્હી પોલીસે કહ્યું છે કે પ્રવાસીઓ કે જે દરરોજ મુસાફરી કરે છે તેઓ દ્યર છોડતાં પહેલાં કનિદૈ લાકિઅ અત્યારનાં હવામાનને ચોક્કસપણે ચકાસી લે. તમને જણાવી દઇએ કે છેલ્લાં સપ્તાહમાં તોફાનનાં કારણે ૫ રાજયોમાં ઓછામાં ઓછા ૧૨૪ લોકો માર્યા ગયાં હતાં અને ૩૦૦ અન્ય લોકો ઘાયલ થયાં હતાં. આગામી ૪૮ કલાક એટલે કે આજે મંગળવાર અને કાલે બુધવારનાં રોજ ઉત્તર ભારતનાં ઘણા ખરાં રાજયોને ચેતવણી આપી દેવામાં આવી છે. હરિયાણામાં શાળાઓ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને રાજસ્થાનમાં પણ ૨ દિવસ માટે આગામી ચેતવણી આપી દેવામાં આવી છે. હવે દિલ્હી સરકારે અને પોલીસે પણ ચેતવણીઓ જાહેર કરી દીધી છે. દિલ્હી સરકારે સૂચન આપતાં જણાવ્યું છે કે મંગળવારનાં રોજ શાળાઓમાં સાંજની પાળી બંધ રાખવામાં આવશે. સ્થાનીય હવામાન વિભાગ અને ભારત સરકારનાં ભૂ-વિજ્ઞાન મંત્રાલયનાં હવાલેથી એવું કહેવામાં આવ્યું કે દિલ્હીમાં બપોરે ૩ કલાકથી સાંજનાં ૭ વાગ્યા સુધી ૫૦-૫૦ કિ.મીનાં પ્રતિ કલાકથી ધૂળ ભરેલી હવાઓ ઉડશે અને સાંજે ૫:૩૦ કલાકે આ તોફાન પોતાની હદ સુધી વધી ગયું છે. આ તોફાનના કારણે દિલ્હી - એનસીઆરના કેટલાય વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં પણ બ્લેકઆઉટ થઈ ગયાનું જાણવા મળ્યુ હતું. જો કે જાનમાલના નુકશાનની કોઈ માહિતી નથી. રાજસ્થાન અને હરીયાણામાં અચાનક આવેલ તેજ તોફાનથી લોકો સહેમી ગયા હતા અને પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા હતા. રાજસ્થાનના કેટલાય ભાગોમાં અચાનક જોરદાર પવન સાથે રેતી ઉડતી નજરે પડી રહી હતી. ધુળ ભરી જોરદાર આંધીએ ઝૂઝૂનું અને સિકરને પણ પોતાની લપેટમાં લઈ લીધુ હતું જેથી ત્યાં પણ વિજ પુરવઠો ખોરવાયો હતો. જગ્યાએ - જગ્યાએ વૃક્ષો અને થાંભલાઓ ધરાશાયી થવાના સમાચાર છે. જયારે હરીયાણાના જિંદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થયો હતો જયારે બેરીમાં જોરદાર આંધી અને રેવાડીમાં પણ તોફાને ઝડપ પકડી છે અને આખા શહેરમાં વિજળી ગુલ થઈ ગઈ છે. દિલ્હીમાં પણ તોફાનના કારણે મેટ્રો ટ્રેનને અસર થવા પામી છે. આજે મેટ્રો ટ્રેનની ઝડપ ૭૦-૯૦ કિલોમીટર પ્રતિ કલાકને બદલે ૪૦ કિલોમીટર પ્રતિ કલાક રાખવાની સુચના દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપી ેદેવામાં આવી છે. જયારે એલીવેટેડ ટ્રેક ઉપર ચાલનારી મેટ્રોની સ્પીડ હજી ધીમી કરવામાં આવશે કેમ કે દિલ્હીમાં પવનની ગતિ અતિ ઝડપી બની ગઈ છે. આને લઈને ડીએમઆરસીએ દિલ્હી-એનસીઆરમાં ચાલનારી ટ્રેનોને નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. એલીવેટેડ ટ્રેક ઉપર ચાલનારી મેટ્રોની ઝડપ ૧૫ કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત જયાં મેટ્રો અન્ડરગ્રાઉન્ડથી એલીવેટેડ ટ્રેક ઉપર પ્રવેશ કરે છે ત્યાંની ટ્રેનોની સ્પીડ હજુ ધીમી કરવા પણ નિર્દેશ આપી દેવાયો છે. હવામાન ખાતાની ચેતવણીના પગલે મેટ્રો ટ્રેન અને મેટ્રો સ્ટેશનો ઉપર એકધારી સુચનાઓ આપવામાં આવી રહી છે. દુર્ઘટનાથી બચવા માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે મોડેથી હવામાન વિભાગે વાદળી રંગના કલરમાં ઉત્તર ભારતના કેટલાય ભાગોમાં આજે મંગળવારે આંધી - તોફાન આવવાની ચેતવણી જાહેર કરી છે. અહિંયાના વિસ્તારોમાં ૫૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ એલર્ટમાં જમ્મુ - કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરીયાણા, દિલ્હી, ચંદીગઢ, પ. ઉત્તરપ્રદેશ, સિક્કીમ અને પヘમિ બંગાળના કેટલાય ભાગોમાં હવામાન ખરાબ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ચાર સ્તરે ચેતવણી જાહેર કરવામાં આવે છે. જેમાં લીલા (કોઈ કાર્યવાહી નહિં), પીળો (સ્થિતિ ઉપર નજર રાખવી), આકાશી (સરકારી એજન્સી ખરાબ હવામાન માટે તૈયાર રહે) અને લાલ (સરકારી તંત્ર કાર્યવાહી કરે). હવામાન વિભાગના અતિરિકત નિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા મુજબ જમ્મુ - કાશ્મીર અને હિમાચલમાં નવી પヘમિી સિસ્ટમ આવી છે. જયારે ઉત્તર - પૂર્વી રાજસ્થાન, પヘમિ મધ્યપ્રદેશ અને હરીયાણા ઉપર એક ચક્રાવાત બન્યુ છે. જેથી ઉત્તર ભારતમાં હળવો વરસાદ થઈ શકે છે. જો કે આ તોફાન ૨ તારીખે આવેલ તોફાનથી ઓછુ હશે. પંજાબ, આસામ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા, પヘમિી મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, કર્ણાટક અને કેરળમાં યલો એલર્ટ જાહેર કરી તટીય ક્ષેત્રમાં જોરદાર પવન સાથે વરસાદની ચેતવણી અપાઈ છે. જયારે મહારાષ્ટ્રના વિદર્ભમાં આકાશમાં લુ વરસવાનું પણ જણાવાયુ છે. આ ઉપરાંત દેશના અનેક રાજયોમાં વિનાશક આંધીની અસર ફરી દેખાવા લાગી છે. મધ્યપ્રદેશમાં આંધીને કારણે અનેક મકાનો પડી ગયા છે. જેમાં બે વ્યકિતના મોત થયા છે અને ૧૫ને ઈજા પહોંચી છે. ત્રિપુરામાં પણ ૧૦૦થી વધુ મકાનો નાશ પામ્યા છે અને એકનું મોત થયુ છે. અન્ય ૭૫ લોકો ઘવાયા છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આંધી - તોફાન મંગળવારે આગળ ધપીને દિલ્હી, યુપી, હરીયાણા, જમ્મુ - કાશ્મીર સહિત દેશના અનેક રાજયોમાં ત્રાટકશે. દિલ્હી અને હરીયાણામાં સ્કુલો બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મધ્યપ્રદેશના પોરસામાં આંધીને કારણે અનેક મકાનો પડી ગયા હતા અને વૃક્ષો ઉખડી ગયા હતા. એક ઘર પડી જતાં તેની અંદર એક ૬૦ વર્ષીય મહિલા અને ૧૨ વર્ષના દિકરાનું મોત નિપજયુ હતું. દિલ્હી પણ વિનાશક આંધીથી બચવા માટે એલર્ટ થઈ ગયુ છે. હવામાન ખાતાની આગાહીને પગલે સ્કુલોમાં રજા આપી દેવાઈ છે. ઉત્તરાખંડ સહિત દેશના ૨૦ રાજયોમાં આંધીની અસર વર્તાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે. (3:07 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-05-2018/132248
ક્રુડતેલમાં નવો ઉછાળોઃ સાડા ત્રણ વર્ષની ઉંચાઇએ
બ્રેન્ડ ક્રુડતેલ ૭૫ ડોલર અને સ્વીટ ક્રુડતેલ ૭૦ ડોલરને પાર ઇરાન પર પ્રતિબંધની ડેડલાઇન નજીક આવતાં ક્રુડમાં કનિદૈ લાકિઅ સટોડિયાઓ સક્રિય મુંબઇઃ તા.૮, ઇરાન પર આર્થિક પ્રતિબંધો તોળાઇ રહયા હોઇ અને તેની અસરે ક્રુડતેલમાં એકધારી તેજીની આગેકુચ જોવા મળી રહી કનિદૈ લાકિઅ છે. સ્થાનિક અકિલા એકસીએકસ ક્રુડતેલ વાયદા પણ સતત ઉછળી રહયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તા.૧૨મી મેએ ઇરાન પર આર્થિક નિર્ણય લેવાનો છે. ઇરાન કનિદૈ લાકિઅ પર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવે તો વિશ્વને રોજનું ૧૦ લાખ બેરલ ક્રુડતેલમાં એકધારી અકીલા તેજી જોવા મળી રી છે. બીજી તરફ વેનેઝુએલા માં આર્થિક કનિદૈ લાકિઅ સંકટ વધી રહયું હોય ત્યાં ક્રુડતેલનું ઉત્પાખન સતત ઘટી રહયુ છે. એપ્રિલમાં વેનેઝુએલામાં પ્રતિ દિવસ ૧૫ લાખ બેરલ ક્રુડતેલનું ઉત્પાદન ઘટીયું કનિદૈ લાકિઅ હતુ ઇરાનની ડેડલાઇન નજીક આવી રહી હોય સેટોડીયાઓ ક્રુડતેલમાં સક્રિય બન્યા છે. વર્લ્ડ માર્કેટમાં ક્રુડતેલ વાયદો નવેસરથી સાડા ત્રણ વર્ષની કનિદૈ લાકિઅ ઉંચાઇએ પહોંચ્યો હતો. બ્રેન્ટ ક્રુડતેલ વાયદો આજે ૧.૧ ટકા વધીને ૭૫.૬૬ ડોલર અને અમેરીકન સ્વીટ ક્રુડતેલ વાયદો એક ટકા વધીને ૭૦.૪૦ ડોલર રહયો કનિદૈ લાકિઅ હતો. સ્થાનિક એમસીએકસ ક્રુડતેલ બેન્ચમાર્ક મેવાયદો આજે ૧.૫૯ ટકા વધીને સાંજે ૪૭૪૨ રૂપિયા રહયો હતો એન્જલ કોમોડીટીની રિર્સચ ટીમ દ્વારા કનિદૈ લાકિઅ હવે નવો ટાર્ગેટ અપાયો હતો. લોગટર્મ જો ૪૭૫૮ રૂપિયા વટાવે તો નવો ટાર્ગેટ ૪૮૨૦ રૂપિયા અને ત્યારબાદનો ટાર્ગેટ ૪૮૯૬ રૂપિયાનો બતાવ્યો હતો. (11:05 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-05-2018/132252
જવાળામુખી વિકરાળ બન્યોઃ અનેક મકાનો-બિલ્ડીંગો સ્વાહા
કિલાઉ સક્રિય જવાળામુખીમાનો એક છે, દર વર્ષે આ જવાળામુખીને જોવા ૮૯ લાખ લોકો આવે છેઃ છેલ્લા ૫ દિવસમાં કનિદૈ લાકિઅ ૫૦૦થી વધુ ભુકંપના આંચકા : ૧૬૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડાયાઃ કોઇપણ ક્ષણે વિસ્તાર ખાલી કરવા હવાઇ ડિફેન્સ એજન્સીનું એલટઃ પોણા બે લાખ કનિદૈ લાકિઅ લોકોના જીવ અકિલા જોખમમાં હોનાલુલુઃ અમેરિકાના હવાઇ ટાપુમાં ફાટેલા કિલાઉ જવાળામુખીના લાવામાં અત્યાર સુધી ૩૫ જેટલાં મકાનો અને બિલ્ડિંગો કનિદૈ લાકિઅ સ્વાહા થઇ ગઇ છે. હવાઇ ઓથોરિટીએ વધુ ૧૭,૦૦ લોકોને તાત્કાલિક અન્યત્રે ખસી અકીલા જવાના આદેશ આપ્યા છે. છેલ્લાં ૫ દિવસમાં હવાઇમાં ૫૦૦થી કનિદૈ લાકિઅ વધુ ભૂકંપના આંચકાઓ આવ્યા છે. જેમાં ૧૩ આંચકા ૪ની તીવ્રતાથી ઉપર હતા, જયારે સૌથી મોટો ભૂકંપ ૬.૯ની તીવ્રતાનો હતો. જવાળામુખી ફાટ્યા બાદ પણ કનિદૈ લાકિઅ આવતા આફ્ટરશોકના કારણે વધુ તિરાડો પડી રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, આ તિરાડોમાંથી વધુ લાવા નિકળવાની શક્યતાઓ છે. પરંતુ લાવા કનિદૈ લાકિઅ ફેલવાની દિશા કઇ તરફની હશે તે કહેવું મુશ્કેલ છે. કિલાઉ વિશ્વનો સૌથી સક્રિય જવાળામુખી છે જેણે સોમવાર સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કનિદૈ લાકિઅ છે. હવાઇ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, વારંવાર આવતા ભૂકંપના કારણે ૩૩૦ ફૂટ ઊંચાઇ સુધી લાવા ઉછળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્ડ પર ૧.૮૫ કનિદૈ લાકિઅ લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્થિતિ ભયજનક છે. કિલાઉનો ધધકતો લાવા મકાનો અને બિલ્ડિંગ્સ સહિત વૃક્ષો, કાર અને ગલીઓને પણ નષ્ટ કરી રહ્યો છે. આ લાવાની તીવ્રતા એટલી બધી છે કે, તેમાં રસ્તાઓ અને પથ્થરો પણ ઓગળી જાય છે. જવાળામુખીના ૧૦ સ્થળેથી લાવા ભભૂકી રહ્યો છે, જે અત્યાર સુધી ૪ લાખ ચો.ફૂટ ક્ષેત્રમાં ફેલાઇ ગયો છે. ઓથોરિટીએ જાહેર કરેલા એક વીડિયોમાં લાવા રસ્તા પરથી એક કાર નજીક આવ્યો હતો. જેના કારણે કારમાં પહેલાં આગ લાગી અને તે નષ્ટ થઇ ગઇ હતી. હવાઇ ઓથોરિટીએ સ્થાનિક લોકોને તાત્કાલિક આ વિસ્તાર ખાલી કરી દેવાના આદેશ આપ્યા છે. હવાઇ કાઉન્ટી સિવિલ ડિફેન્સ એજન્સીએ પોતાની વેબસાઇટ પર એલર્ટ જાહેર કર્યુ છે, જેમાં કોઇપણ ક્ષણે વિસ્તાર ખાલી કરવાના આદેશ માટે તૈયાર રહો' તેવી ચેતવણી આપવામાં આવી છે. બિગ આઇલેન્ડ બાદ લેનિપ્યુના ગાર્ડન્સના રહેવાસીઓ પોતાના ઘરે પરત ફરી શકે તેવી સ્થિતિમાં નથી. કારણ કે, જવાળામુખીમાંથી જીવલેણ ગેસ નિકળી રહ્યો છે. આજે સ્થાનિક સમય અનુસાર, ૩.૩૦ વાગ્યે ઓથોરિટીએ ૧૬૧ લોકોને શેલ્ટર હાઉસમાં ખસેડ્યા હતા. લિલાની એસ્ટેટ્સના લોકો પણ હાલ આશ્રયસ્થાનોમાં જ રહે છે. (2:41 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-05-2018/132275
ખેડૂતોને ખુશખબરી :રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ અપાશે:બજેટની જાહેરાતનો અમલ શરૂ
અમદાવાદ ;રાજ્યના ખેડૂતો માટે ખુશખબરી આવી છે કનિદૈ લાકિઅ રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ આપવામાં આવશે. રાજ્ય સરકરા દ્વારા બજેટમાં કરવામાં આવેલી જાહેરને પૂર્ણ કરવામાં આવી કનિદૈ લાકિઅ રહી છે. અકિલા નાબાર્જ ક્રેડિટ પોલીસ મુજબ રાજ્યની તમામ બેંકો ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણ આપશે. જે ખેડૂત સમયસર પાક ધિરાણ ભરપાઇ કરે કનિદૈ લાકિઅ છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજની ચૂકવણી અકીલા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14મી ગુજરાત કનિદૈ લાકિઅ વિધાનસભામાં વિધાનસભા સત્રના બીજા દિવસની પ્રક્રિયામાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાણામંત્રી તરીકે પાંચમી વખત રજૂ કરવામાં આવ્યું હતું. કનિદૈ લાકિઅ બજેટમાં ખેડૂતો માટે લ્હાણી વર્સાવી હતી. બજેટમાં પ્રેશર સિંચાઈ પદ્ધતિ માટે 15 કરોડની જોગવાઈ, ટપક સિંચાઈ અંતર્ગત સિંચાઈ વ્યવસ્થાને સારી કનિદૈ લાકિઅ બનાવવા 750 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ખેડૂતો માટે રૂ. 6755 કરોડની જોગવાઇની કરવામાં આવી હતી. ખેડૂતો અને કૃષી માટે બજેટમાં કેવી કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી જાહેરાત : કિસાન કલ્પવૃથ પાછળ 67 કરોડની જોગવાઇ ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવાનો સરકાર નિર્ધાર કૃષિ જોખમ અને વિમા બાબતે 1101 કનિદૈ લાકિઅ કરોડની જોગવાઇ ખેડૂતોને 0 ટકાના રોકાણે પાક ધિરાણની જોગવાઇ કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 25 કરોડની જોગવાઈ ખેડૂતોને ટ્રેકટર અને ઓજારો ખરીદવા 235 કરોડની જોગવાઇ ખેતીમાં સેન્ટ્રલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ નવા 4 કેન્દ્રો સ્થપાશે કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા રૂ.1101 કરોડની જોગવાઈ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ પશુ પાલન ડેરી વિકાસ માટે 2 નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ (12:47 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/08-05-2018/77446
શું હેલમેટ પહેરવાનો નિયમ ભાજપના કાર્યકરોને લાગુ નથી પડતો?
- જળ અભિયાન માટેની રેલીમાં ભાજપના કાર્યકરો હેલમેટ પહેર્યા વગર નીકળ્યા - સામાન્ય માણસને મેમો આપવાની બહાદુરી બતાવનાર પોલીસ આ કાર્યકરોને મેમો આપશે? વડોદરા, તા. 8 મે 2018 મંગળવાર સૂઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જળ અભિયાન સંદર્ભે બાઇક રેલીનું આયોજન રવિવારે સાંજે પોલો ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી શહેરના વિસ્તારમાં ફરી હતી. રેલીમાં ૨૫૦ થી ૩૦૦ યુવાનો બાઇક સાથે જોડાયા હતા. રેલીમાં સામેલ આશરે ૯૦ ટકા લોકોએ હેલમેટ પહેરી જ નહતી.ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ભાજપ સરકારે ટુ વ્હીલરના ચાલકોને ફરજીયાત હેલમેટ પહેરવાનો આદેશ જારી કર્યો છે. બીજી બાજુ ભાજપના કાર્યકરોજ સરકારના આદેશને ઘોળીને પી ગયા છે. હેલમેટ નહી પહેરવા બદલ ટ્રાફિક પોલીસ સીસી ટીવી કેમેરાના આધારે ઇ ચલણ ફટકારે છે રેલીમાં જોડાયેલા અને હેલમેટ નહી પહેરનારા કાર્યકરોને શું ઇ ચલણ ફટકારવામાં આવશે ખરા? કે પછી આવા લોકોને કાયદો નડતો જ નથી તે સવાલ લોકોમાં પુછાઇ રહ્યો છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/bjp-workers-participated-in-rally-without-wearing-helmets
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
This information is magnificent. I understand and respect your clear-cut points. I am impressed with your writing style and how well you express your thoughts.
ReplyDeleteSSC CGL NOTIFICATION
This article is really informative and useful as far as I concern and keep going.
ReplyDeleteSSC CHSL ADMIT CARD