સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 16 November 2015

જો +265882604641 નંબર પર કોલબેક કરશો તો રૂ. 1316 કપાશે!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જો +265882604641 નંબર પર કોલબેક કરશો તો રૂ. 1316 કપાશે!

હોટલાઈન મારફતે વન રિંગ સ્કેમ
 
અમદાવાદ: સાઉથ-ઈસ્ટ આફ્રિકાના મલાવીથી +26588260466 નંબર પરથી આવેલા મિસ કોલ પર જો કોલ બેક કરશો તો તમારા બેલેન્સમાંથી રૂ.1316 કપાઈ જશે. દિવાળીના તહેવાર દરમિયાન હજારો અમદાવાદીઓના મોબાઈલ પર મોડી રાત્રે +26588260466 અનેક મિસ કોલ આવ્યા હતા. જોકે દરેક કોલમાં પાછળના 4 આંકડા બદલાયા કરતા હતા. આ ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા નંબર સાઉથ-ઈસ્ટ આફ્રિકાના મલાવીથી પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી કરાયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે મોટાભાગના લોકોએ ભળતા-સળતા નંબરો પર કોલબેક કરવાનું ટાળતા તેઓ વિદેશી હેકર્સના ચંગુલમાં ફસાતા બચી ગયા હતા.

મિસ કોલ કરવાનો ઈરાદો ફક્ત હેરાન કરવાનો જ હોઈ શકે

આ પ્રકારના નંબરો પરથી અડધી રાતે મિસ કોલ કરવા પાછળ હેરાન પરેશાન કરવા સિવાય બીજો કોઈ ઈરાદો હોઈ શકે નહીં. તેમ છતાં પણ આ નંબર પરથી ઘણા બધા લોકોને મિસ કોલ આવ્યાની રજૂઆતો મળતા તે નંબરની તપાસ શરૂ કરવામાં આવી છે. > કે.એન.પટેલ, એસીપી,ક્રાઈમ
 
આખા સ્કેમની વિચિત્ર ઢબ : ઈન્ટરનેશનલ હોટલાઈન મુખ્ય સ્ત્રોત
 
આ ફ્રોડનો પ્રારંભ જાપાનમાં થયો હતો. ટેલિકોમ કંપનીઓ મર્યાદિત સંખ્યામાં આ પ્રકારના ટોલ નંબર ઈશ્યુ કરે છે. આ નંબર પર થતા કોલનો ચાર્જ નિયમિત કોલ કરતા ઘણો જ વધારે હોય છે.
 
મિડનાઇટ મિસકોલનું કારણ વાંગીરી ફ્રોડ?:  સુરક્ષા બાબતોના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય નંબર પરથી મિસકોલ કરીને ફોનધારકના ખિસ્સા હળવા કરવાનું કૌભાંડ ‘વાંગીરી ફ્રોડ’ નામે ઓળખાય છે. જાપાનીઝ શબ્દ ‘વાંગીરી’નો અર્થ ‘એક રીંગ કરીને ફોન કાપી નાખવો’ એમ થાય છે, જેના પરથી આ આખા કૌભાંડનો સંચાર થાય છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 24 September 2015

ઇમેઇલ મોકલીને અપસેટ કરતા લોકોને કરો Block કે unsubscribe

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ઇમેઇલ મોકલીને અપસેટ કરતા લોકોને કરો Block કે unsubscribe

- Gmailએ લોન્ચ કર્યું નવું ફિચર

- મેઇલ સેન્ટ કર્યા બાદ પણ ઇમેઇલને ડિલિવર થતા અટકાવી શકો છો

અમદાવાદ તા. 24 સપ્ટેમ્બર 2015

વોટ્સએપ અને ફેસબુકની જેમ જ હવે જીમેલ પર પણ બ્લકો અને અનસબ્સક્રાઇબ ફીચર આવી ગયું છે. એટલે કે હવે તમે પણ જીમેઇલ યૂઝરને બ્લોક કરી શકો છો, ત્યાર બાદ તે તમને કોઇ ઇમેઇલ નહીં મોકલી શકે.

આ રીતે તમે ન્યૂલેટર્સને પણ અનસબસ્ક્રઇબ કરી શકો છો. આવતા અઠવાડિયે આ ફીચર વેબ ઉપરાંત એન્ડ્રોઇડ પર પણ આવી જશે. આ પહેલા ગૂગલે ઇમેઇલની ડિલિવરી રોકવા માટે અનડૂ ફીચર લોન્ચ કરી હતી.

આવી રીતે કામ કરશે બ્લોક ફીચર
ગૂગલ અનુસાર ડે ઇમેઇલ એડ્રેસને યૂઝર રિજેક્ટ કરશે, તેમાંથી આવતા ઇમેઇલ સીધા સ્પામ ફોલ્ડરમાં ચાલ્યા જશે. ગૂગલના પ્રોજેક્ટ મેનેજર હર્ષ સોમાંચીએ જણાવ્યું કે સેટિંગમાં જઇને ક્યારેય પણ યૂઝર તેને અનબ્લોક કરી શકે છે. આ ફીચરથી તે ન્યૂઝલેટર્સને પણ રોકવામાં મદદ મળશે જેને તમે સબસ્ક્રાઇબ તો કરી લીધુ છે પણ હવે તમે તેને વાંચતા નથી.

ગૂગલે જૂનમાં જ અનડૂ ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી સેન્ટ બટન પર ક્લિક કર્યા બાદ પણ 30 સેકન્ડની અંદર કોઇ પણ ઇમેઇલને ડિલિવર થતા અટકાવી શકો છો.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 23 September 2015

શા માટે કરવો જોઈએ રોજ ગાયત્રી મંત્ર, જાણો 6 વાતો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

શા માટે કરવો જોઈએ રોજ ગાયત્રી મંત્ર, જાણો 6 વાતો

ગાયત્રી મંત્ર  ૐ ભૂર્ભવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ને વેદોમાં તમામ મંત્રોથી ચડિયાતો અને ચમત્કારી બતાવવામાં આવ્યો છે. શા માટે કરવો જોઈએ ગાયત્રી મંત્ર, જાણો 6 વાતો

1. ચારેય વેદોમાં ગાયત્રીમંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રના રચયિતા ઋષિ વિશ્વામિત્ર છે અને દેવતા સવિતા છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે સમસ્ત બ્રહ્માંડને હલાવી શકે. એટલું જ નહિં તેના નિત્ય જાપ કરવાથી નકારાત્મક ઉર્જા જેવી કે ભૂત-પ્રેત, કે કોઈ અન્ય નડતર સ્પર્શી પણ શકતું નથી.

2. ગાયત્રી મંત્રની વિસ્તૃત છણાવટ કરીએ તો આ મંત્રના જાપથી અનેક લાભ મળે છે. આ મંત્ર નો અર્થ છે કે તે પ્રાણસ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અંતઃકરણમાં ધારણ કરીએ છીએ. તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે લઈ જાઓ. આ મંત્રના જાપથી બૌદ્ધિક ક્ષમતા અને મેધાશક્તિ એટલે કે સ્મરણશક્તિ વધે છે. આ મંત્ર કરવાથી વ્યક્તિનું તેજ વધે છે. સાથે જ દુઃખોથી છૂટવાનો રસ્તો મળે છે.

3. ગાયત્રી મંત્રને શાપિત મંત્ર  માનવામાં આવે છે. આ મંત્રના જપ સૂર્યોદયથી બે કલાક પહેલાંથી  લઈને સૂર્યાસ્તના એક કલાક પછી સુધી કરી શકાય છે. મૌન અને માનસિક જાપ ક્યારેય પણ કરી શકાય છે પણ એવું કહેવાય છે કે રાત્રિએ કરેલા ગાયત્રી મંત્રના જાપ લાભકારી હોતા નથી.

4. ગાયત્રીમંત્રના 24 અક્ષરો છે. આ ચોવીસ અક્ષર ચોવીસ શક્તિઓ અને સિદ્ધિયોના પ્રતિક છે. આ કારણ છે કે ઋષિઓએ પણ ગાયત્રી મંત્રને ભૌતિક જગતમાં દરેક પ્રકારની મનોકામનાને પૂર્ણ કરનારો ગણાવ્યો છે.

5. આર્થિક મામલે સ્થિતિ સારી ન રહેતી હોય તો ગાયત્રીમંત્રની સાથે શ્રીંનો સંપુટ લગાવીને જપ કરવાથી આર્થિક બાધાઓ દૂર થઈ જાય છે. જુઓ આ રીતે લગાવાય શ્રીંનો સંપુટ.... શ્રીં ૐ ભૂર્ભવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ શ્રીં .

6. વિદ્યાર્થીઓ માટે આ મંત્ર બહુ જ ફાયદાકારક છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ગાયત્રી સદબુદ્ધિનો મંત્ર છે. તેથી આ મંત્રને મુકુટમણિ કહેવામાં આવે છે. દરરોજ 108 વાર ગાયત્રીમંત્રનો જપ કરવામાં આવે તો પ્રખર બુદ્ધિ શક્તિ વિકસે છે. કોઈ પણ વિષયને લાંબા સમય સુધી યાદ રાખવાની ક્ષમતા વધી જાય છે. જે વ્યક્તિની બુદ્ધિ અને વિવેકને નિખારવાનું કામ કરે છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 4 August 2015

નવરંગપુરામાં નકલી માર્કશીટ-લિવિંગ સર્ટી. બનાવવાના રેકેટનો પર્દાફાશ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

નવરંગપુરામાં નકલી માર્કશીટ-લિવિંગ સર્ટી. બનાવવાના રેકેટનો પર્દાફાશ

ચાની કિટલીવાળાને માર્કશીટ અને લિવિંગ સર્ટી. બનાવી આપ્યાં

૩૦ હજારમાં જયપુર નેશનલ યુનિ.નંા સર્ટી બનાવી આપ્યા

સીજી રોડ પર સમુદ્ર કોમ્પ્લેક્સમાં ડોલ્ફીન એકેડેમી દ્વારા ૩૦ હજારમાં જયપુર નેશનલ યુનિ.નંા સર્ટી બનાવી આપ્યા
અમદાવાદ, મંગળવાર
નવરંગપુરામાં સીજીરોડ ખાતે આવેલી ડોલ્ફીન એકેડેમી દ્વારા ધો-૧૦ અને ૧૨ની નકલી માર્કશીટ તેમજ લિવિંગ સર્ટી બનાવી આપવામાં આવતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. એક યુવકે આ રેકેટ બહાર લાવવા માટે ચાની કીટલી ધરાવતા અને ધોરણ ૧૦માં નાપાસ યુવકને મોકલીને રૃા. ૩૦ હજારમાં જયપુર નેશનલ યુનિ. ના પ્રમાણપત્ર બનાવડાવ્યા હતા. નવરંગપુરા પોલીસે માર્કશીટ કૌભાંડમાં પ્રેક્ષક શાહ અને નરેશ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલડી ભઠ્ઠા ખાતે હિરલ શોપીંગ સેન્ટરમાં રહેતા અને ત્યાંજ ચાની કિટલી અને પાનનો ગલ્લો ચલાવતા કિરણ ઠાકોર ઉપર બે મહિના ્અગાઉ અજાણી વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે તમારે ડિપ્લોમા એન્જિનીયરીંગમાં એડમીશન લેવુ હોય તો સી.જી. રોડ પરના સમુદ્ર કોમ્પ્લેક્સમાં આવેલી ડોલ્ફીન એકેડેમીમાં મળી જવા માટે કહ્યું હતું, જેથી કિરણે કહ્યું કે હું તો ધોરણ ૧૦ નાપાસ છું હું કેવી રીતે ડિપ્લોમા એન્જિનીયરીંગ કરી શકું, જેથી તેઓએ કહ્યું કે અમારી સંસ્થામાં બધુ શક્ય છે તમે રૃબરૃ ઓફીસે આવો તમને સમજાવી દઇશું.
જેથી કિરણે વાસણામાં ચન્દ્રનગર ખાતે રહેતા તેના મિત્ર અર્જુન નાયકને વાત કરી હતી અને તેના કહેવા મુજબ કિરણ ઠાકોર બોપલ ખાતે મયુરસિંહ ગોહિલ સાથે સીજીરોડ પર આવેલી ડોલ્ફીન ઓફિસે ગયા હતા. જ્યાં ઓફિસમાં પ્રેક્ષક શાહ અને નરેશ પટેલ હાજર હતા. તેઓએ જણાવ્યું કે અમારી એકેડેમી વગર કોઇ અભ્યાસે જયપુર નેશનલ યુનિવર્સિટીની ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટ તેમજ માઇગ્રેશન લેટર તથા લિવિંગ સર્ટીફીકેટ રૃપિયા ૩૦ હજારમાં બનાવી આપે છે. આ પ્રમાણેની હકીકત જાણ્યા બાદ અર્જીન નાયકે ચિલોડા ખાતે રહેતા પોતાના મિત્ર અનિલસિંહ રાજપુતની મદદથી આ રેકેટનો પર્દાફાસ કરવાના હેતુથી વ્યવસ્થિત છટકું ગોઠવ્યું હતું અને કિરણ ઠાકોરને તારીખ ૧૦ જુલાઇના રોજ ધોરણ ૧૦ નાપાસની માર્કશીટ અને લિવિંગ સર્ટી લઇને સીજીરોડ પર ડોલ્ફીન એકેડેમીની ઓફિસે મોકલ્યો હતો જ્યાં હાજર પ્રેક્ષક શાહ ્અને નરેશ પટેલે કિરણ પાસેથી ૪૦૦૦ મેળવીને બાકીના રૃપિયા આપીને દસ દિવસમાં સર્ટી મેળવી લેવાનું કહ્યું હતું. બીજીતરફ કિરણે ટુકડે ટુકડે ૨૬૦૦૦ જમા કરાવ્યા હતા.
ત્યારબાદ તારીખ ૨૩ જુલાઇના રોજ ડોલ્ફીન એકેડેમીમાંથી કિરણ પર ફોન આવ્યો હતો કે તમારી માર્કશીટ તથા સર્ટી તૈયાર છે. જેથી કિરણ ઠાકોરે ડોલ્ફીન એકેડેમીમાં જઇને જયપુર નેશનલ યુનિવર્સિટીના ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટો તથા લિવિંગ સર્ટી અને માઇગ્રેશન પ્રમાણપત્ર મેળવ્યા હતા. ત્યારબાદ પોતાના મિત્ર અર્જુન ્અને અનિલસિંહને આપતાં તેઓએ આ માર્કશીટ અને પ્રમાણપત્રોની ગુજરાત યુનિવર્સિટીમાં જઇને ખરાઇ કરાવતાં તે નકલી હોવાની જાણ થતાં અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેથી નવરંગપુરા પોલીસે ડોલ્ફીન એકેડેમીના સંચાલકો પ્રેક્ષક શાહ અને નરેશ પટેલ સામે  ગુનો નોંધીને તેઓની શોધખોળ હાથ ધરી છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 30 June 2015

પૈસા કમાવવાની સુર્વણ તક સભ્યોબનાવો અને સભ્યોદ્વારા કરવામા આવતી ખરીદી પર કમીશન મેળવો - ગાયત્રી સોલ્યુશન સાથે ફ્રી મા રજીસ્ટેશન કરાવો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

પૈસા કમાવવાની સુર્વણ તક  સભ્યોબનાવો અને સભ્યોદ્વારા કરવામા આવતી ખરીદી પર કમીશન મેળવો
ગાયત્રી સોલ્યુશન સાથે ફ્રી મા રજીસ્ટેશન કરાવો માત્ર બે દિવસ માટે પછી કહેતાનહી કે બીજા લઇ ગયા અને અમે રહી ગયા

http://shreyacomputercare.in
 બે દિવસ પછી રજીસ્ટેશન ફી 100 રુ  
 SEND BELOW DETAIL BY EMAIL
NAME
ADDRESS
PINCODE
MOBILE
EMAIL
PANNO
 
બીજનેસ ચાલુ કરવાની સુર્વણ તક જીન્સ - ટી શર્ટ મેળવો એકદમ વ્યાજબી ભાવે.
જીન્સ  - 350 To 400
ટી શર્ટ - 300
બલ્કમા પરચેજ કરનારને હજુ વધારે વ્યાજબી ભાવે આપવામા આવશે.
પરચેજ માટે માત્ર રવીવારે કોલ કરો મો.
9429893515, 8511604135

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 24 June 2015

શું આપ TET-2 ની પરીક્ષામાં સરળતાથી ઉત્તીર્ણ થવા માંગો છો ??...!!! તો આ રહ્યું solution...!!!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
શું આપ TET-2 ની પરીક્ષામાં સરળતાથી ઉત્તીર્ણ થવા માંગો છો ??...!!! તો આ રહ્યું solution...!!! 
1. પહેલા તો મહત્વનું એ છે કે તમારે ગયા વર્ષ ના question papers prefer કરવા પડે અને તે માળખા પ્રમાણે તૈયારી કરવી પડે. 
2. આજના સ્પર્ધાના જમાના માં બીજી વસ્તુ  મહત્વની છે કે તમને જરૂર છે કોઈ  એવા માર્ગદર્શક અથવા અનુશિક્ષણ તાલીમ ની...કે જે તમને સરળ રીતે  અને ઓછા સમય માં કોઈ પણ પ્રશ્નપત્ર કેવી રીતે પૂરું કરી શકાય તેની યુક્તિઓ પૂરી પાડશે.જેનાથી તમે exam તરફ ચોક્કસ અભિગમ સાધી શકશો. જેનાથી તમે કોઈ પણ પ્રશ્નપત્ર સરળતાથી અને ઓછા સમયમાં પૂરું કરી શકશો.
3. કોઈ એક જ સાહિત્યમાંથી  તૈયારી કરવાને બદલે એક કરતા વધારે સાહિત્ય માંથી તૈયારી કરવી,કે જેથી તમારા જ્ઞાન માં વધારો થશે.
4. ચોથો અને ખૂબ જ મહત્વનો મુદ્દો છે self study.તમારા GOAL તરફ તમારુ સમર્પણ જ સૌથી વધુ મહત્વપૂર્ણ પરિબળ છે.તમારે દિવસ ના કેટલા કલાક વાંચવાનું છે તે પણ તમારે નક્કી કરવું જ પડશે.
જો તમે આ steps અનુસરો ને તો TET-2 તો શું કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર પડી શકો છો.!!...

kachhua પર સમાવેશ કરવામાં આવતી વિગત :

વિડીઓ લેકચર : TET-2 ના કોર્ષમાં  વિડીઓ લેક્ચર્સ પૂરા પાડવામાં આવે છે. જેમાં તમામ મહત્વના મુદ્દાઓ આવરી લેવા માં આવ્યા છે. આ વિડીઓ લેક્ચર્સ થી તમે ઘરે બેઠા જ કોચિંગ ક્લાસ માં ભણવાનો અનુભવ કરી શકો છો.
મટીરીયલ : TET-2 ના કોર્ષમાં  online મટીરીયલ આપવામાં આવે છે જેનાથી તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં  વાંચી શકો છો.
ટેસ્ટ અને સોલ્યુસન : TET-2 ના કોર્ષમાં  વિવિધ ટેસ્ટ આપવામાં આવે છે જેનાથી તમે સ્વમુલ્યાંકન  કરી શકો છો. આ ટેસ્ટ ના સોલ્યુશન પણ આપવામાં આવે છે. જેનાથી તમે સાચા જવાબ જાણી  શકો છો.
TET-2 ની online તૈયારી kachhua.com સાથે કરવા માટે નીચે ની link પર ક્લિક કરો...

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Saturday, 13 June 2015

બીજનેસ ચાલુ કરવાની સુર્વણ તક જીન્સ - ટી શર્ટ મેળવો એકદમ વ્યાજબી ભાવે. જીન્સ - 350 To 400, ટી શર્ટ - 300 બલ્કમા પરચેજ કરનારને હજુ વધારે વ્યાજબી ભાવે આપવામા આવશે.