સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 27 February 2014

એસટીનાં કર્મીઓ જાગીયા તો તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો. તો તમે કોની રાહ જુઓ છો. કોઈના ભરોસે ન બેસો. જો એકતા હશે તો અનયાય ને રોકી સકાશે ચુટણી આવિ રહી છે અતિયારે માગશો તે મળશે પછી કોઈ તમારી વાત નહિ સાભળે, તમારા તથા તેમારા પરીવાર ના વોટ સરકાર બદલી શકે છે, ભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે. આપણો વોટ તેનેજ મળસે જે આપણિ વાત સાભળશે પછી ભલે ને તે ભાજપ હોય કે કોગ્રેસ હોય કે બીજી પાટ્રી હોય .આ મેસેજ પોતે વાચી બીજા ને વંચાવો ગુજરાતના વિકાસ મા તમારો ફાળો આપો. હર હર મહાદેવ કહી જેમ રામ ગયા હતા તેમ તમે પણ કરો. જો આપણિ વાત સાભળવામા ન આવે તો વોટ કોને આપસો તે નીચે ની સાઈટ મા તમારો વોટ આપી સરકાર ને જાણ કરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)




એસટીનાં કર્મીઓ જાગીયા તો તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો. તો તમે કોની રાહ જુઓ છો. કોઈના ભરોસે ન બેસો. જો એકતા હશે તો અનયાય ને રોકી સકાશે ચુટણી આવિ રહી છે અતિયારે માગશો તે મળશે પછી કોઈ તમારી વાત નહિ સાભળે, તમારા તથા તેમારા પરીવાર ના વોટ સરકાર બદલી શકે છે,  ભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે. આપણો વોટ તેનેજ મળસે જે આપણિ વાત સાભળશે પછી ભલે ને તે ભાજપ હોય કે કોગ્રેસ હોય કે બીજી પાટ્રી હોય .આ મેસેજ પોતે વાચી બીજા ને વંચાવો ગુજરાતના વિકાસ મા તમારો ફાળો આપો. હર હર મહાદેવ કહી જેમ રામ ગયા હતા તેમ તમે પણ કરો.

જો આપણિ વાત સાભળવામા ન આવે તો વોટ કોને આપસો તે નીચે ની સાઈટ મા તમારો વોટ આપી સરકાર ને જાણ કરો
ચુટણી મા કોણ જિતશૅ ?
ભાજપ
  14 (87%)

કોગ્રૅસ
  1 (6%)

આમ આદમી પાટીઁ
  2 (12%)


સાઈટ


એસટીનાં કર્મીઓને ૧ માર્ચથી નવા રેટ મુજબ TA, DA, ઓવરટાઇમ મળશે

૨૮મીનો માસ CLનો કાર્યક્રમ પડતો મૂકાયો

અમદાવાદ,બુધવાર
એસ.ટી. નિગમનાં કર્મચારી સંગઠનો અને વહિવટી અધિકારીઓ વચ્ચે બુધવારે સતત ચાર કલાક સુધી ચાલેલી બેઠકમાં કેટલાક વર્ષો જુના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.તેમાં ટીએ, ડીએ અને ઓવરટાઇમ તારીખ ૧-૩-૧૪થી નવા પગાર ધોરણ મુજબ ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ દરેક કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સંપુર્ણ ગણવેશ પણ આપવાનું નક્કી કરાતા એસટીનાં હજારો કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.બેઠકનાં અંતે કર્મચારી સંગઠનો દ્વારા ૨૮મીનાં તેના દ્વારા અપાયેલ રાજ્યવ્યાપી માસ સીએલના કાર્યક્રમને પડતો મુકાયો હોવાનું એલાન કરીને ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવાયો હતો.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન(મજુર મહાજન) અને એસ.ટી કર્મચારી મહામંડળ દ્વારા એસ.ટી કર્મચારીઓનાં વર્ષો જુના પડતર પ્રશ્નોને લઇને આવેદનપત્ર, ધરણા અને સુત્રોચ્ચારોની ઉગ્ર લડત બાદ ૨૮ તારીખે રાજ્યવ્યાપી એસ.ટી બસો બંધ રાખવાનું એલાન આપાયું હતું. જેમાં તમામ કર્મચારીઓએ માસ સીએલમાં જોડાવાનો નિર્ધાર કરતા અત્યાર સુધી આંખઆડા કાન કરતા વહિવટી અધિકારીઓ ફફડી ઉઠયા હતા.જેને લઇને તેઓએ નરોડા ખાતેનાં એસટી નિગમનાં મધ્યસ્થ કાર્યાલય ખાતે બુધવારે ત્રણેય કર્મચારી સંગઠનોના આગેવાનો સાથે બપોરે ૧૨થી લઇને ચાર વાગ્યા સુધી બેઠક યોજી હતી.
બેઠકમાં તમામ પ્રશ્નોને મામલે વહિવટીતંત્ર દ્વારા સમાધાનકારી વલણ અપનાવાયું હતું.જેમાં નિગમનાં ચેરમેન અને એમડી સહિતનાં અધિકારીઓએ ઓવરટાઇ,ટીએ,ડીએ નવા પગાર ધોરણ મુજબ ૧-૩-૧૪થી ચૂકવવાનો નિર્ણય લીધો હતો.આ ઉપરાંત ડિફોલ્ટ કેસમાં ૧૮૦ દિવસનો પરિપત્ર રદ કરવાનો, ૧૦-૩-૧૪ સુધીમાં આશ્રિતોના પ્રશ્નનો નિવેડો લાવવાનો, ટ્રીપલ-સી નું સર્ટીફિકેટ જમા ન કરાયું હોય તેવા કેસમાં કર્મચારીઓની બઢતી યથાવત રાખવાનો, એચઆરએ, સીએલએનાં મામલે કમિટી બનાવી અભ્યાસ બાદ ૩૩ માસના એરિયર્સ માટેનો નિર્ણય લેવો તેમજ કંડક્ટરલેસ બસોમાં બેવડી જવાબદારી નિભાવતા ડ્રાઇવરોને હવેથી પોઇન્ટ ટુ પોઇન્ટ બસોમાંં જ નોકરી આપવાનો નિર્ણય લેવાયો હોવાનું ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશનનાં એડિશનલ જનરલ સેક્રેટરી ઇશ્વરભાઇ ડી દેસાઇએ જણાવ્યું હતું.
 


સરકારી કર્મચારી જાગો ફુલ પગાર માંગો મેસેજ પોતે વાચી બીજા સરકારી કર્મચારી ને વંચાવો સરકારી કર્મચારીના વિકાસ મા તમારો ફાળો આપો

ગુજરાતમા નવા ભરતી થયેલા સરકારી કર્મચારી ના ફુલ પગાર માટેનો કેસ જીતી ગયા હોવા છતા હજુ કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, આજે 26 તારીખે કર્મચારી સંકલન સમિતિ ના હોદેદારો સાથે થનાર માનનીય મુખ્યમંત્રીશ્રીની બેઠક રદ થઇ છે. આજ સમય છે સરકારી કર્મચારીને જાગવાનો કઇક કરી બતાવવાનો, જો નહિ જાગો તો આચાર સહિતા લાગુ પડતા કેસ જીતી ગયા હોવા છતા ચુટણી પછી ફુલ પગાર કે વઘારો નહિ મળે.જેમ કલોલ ના પાટીદાર તો જાગી ગયા તમે કોની રાહ જુઓ છો
જો ઘરમા બે જણ પણ સરકારી કર્મચારી હોય તો તેમનો કુલ પગાર 10600 થસે શુ આટલામા પુરુ થશે. કેમ નેતાઓ ને 5 વર્ષ માથી 2 કે 3 વર્ષ માટે 5300 પગાર નથી જો તેમને ફુલ પગાર જોઈએ તો આપણે કેમ નહિ. યાદ રખો જનતા થી સરકાર છે સરકાર થી જનતા નહિ તો પછી તમને પોતાના હક મેળવવામા ડર કોનો છે

ગુજરાત સમાચાર પમાણે  “ પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે  હાઇકોર્ટ હકીકત સાચી છે મારો પણ એવોજ અનુભવ રહયો છે, ફરીયાદિ ના કેસમા ખોટા પુરાવા રજુ કરી ફરીયાદિનેજ આરોપી બનાવિ હજુ કઇ બાકી રહી જતુ હોય તો ખોટુ કામ કરવા માટે સરકારી કાગળ ખરચ માટે 1000 રુપીયા લાંચ માગે છે સમુહમા, કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, ન્યાય માગવો કોના જોડે ?, આવા અનુભવ ગણા લોકોના હશે, આજ સમય છે ગુજરાતની ભોળી જનતાને જાગવાનો કઇક કરી બતાવવાનો
એટલેજ કહુ કે ગુજરાતના સરકારી કર્મચારી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહોઆજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો. સરકારી કર્મચારીનો વિકાસ કરવાનો.કલોલ ના પાટીદાર તો જાગી ગયા તમે કોની રાહ જુઓ છો. તમે પણ જાગો ફુલ પગાર માંગો દરેક સીટી મા રેલી નીકાળો આજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો. જો હાલ વિચાર કરવા રહેશો તો આખી જીંદગી વિચારતા રહી જસો.

જો સરકારી કર્મચારી મા એકતા હશે તો કોઇ સરકારી કર્મચારી જોડે થતા અનયાય ને રોકી સકાશે સરકારી કર્મચારીનો વિકાસ કરી સકાશે ભ્રસટાચાર ને રોકી સકાશે આપણી આવનારી પેઢી ને સલામતિ આપી સકાશે.

ચુટણી આવિ રહી છે સરકારી કર્મચારીઓ જાગો ફુલ પગાર માંગો અતિયારે માગશો તે મળશે પછી કોઈ તમારી વાત નહિ સાભળે, તમારા તથા તેમારા પરીવાર ના વોટ સરકાર બદલી શકે છેભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે. આપણો વોટ તેનેજ મળસે જે આપણિ વાત સાભળશે પછી ભલે ને તે ભાજપ હોય કે કોગ્રેસ હોય કે બીજી પાટ્રી હોય .

આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) સરકારી કર્મચારી ને જગાડો ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો. આપણો મેસેજ ભારત બહાર પણ પહોચાડો સોશીયલ નેટવૅક ની મદદ થી.


પાટીદાર જાગો અનામત માંગો ( અનામત નાબુદ કરાવો ) મેસેજ પોતે વાચી બીજા પાટીદાર ને વંચાવો પાટીદારોના વિકાસ મા તમારો ફાળો આપો

ઘો 10 - 12 ટોપ 10 મા કોણ હોય છે જનરલ કેટેગરીના લકો ને અને સરકારી નોકરીમા કોણ લાગે છે સારી કોલેજો તથા સારા ભણતરમા કોનો ઓછા ટકે નંબર આવે છે ગુજરાત મા બહુમતિ પાટીદાર નિ હોવા છતા ગણી જગીયાએ પાટીદારે લાચારી અનુભવવી પડે છે ભ્રસટાચાર નો ભોગ બનવુ પડે છે. કદિ વિચાર કરેલ છે કે આપણી આવનારી પેઢી શુ થસે. સરકારી નોકરી મા ઓછા ટેલેનટ વાળા લોકોનો અનામત ના કારણે પહેલા નબર આવે છે અને પાટીદાર રહી જાય છે. તમે વિચારતા હસો કે છોકરાને ઘંઘો કરાવિશુ પણ તમને ખબર છે ને કે સરકારી કામકાજ કઈ રીતે થાય છે વળી જયારે દેશ આજાદ થયો તયારે પછાત લોકોને આગળ લાવવા માટે અનામત જાહેર કરવામા આવિ હતી તયારે અનામતની જરુર હતી પણ અતિયારે જે ખરેખર ગરીબ છે તેને અનામત આપો પછી ભલેને તે પાટીદાર વાણિયા હોય તોજ દેશમા ગરીબી થોડા ગણા અંશે ઓછી થશે.

ગુજરાતમા નવા ભરતી થયેલા સરકારી કર્મચારી ના ફુલ પગાર માટેનો કેસ જીતી ગયા હોવા છતા હજુ કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, આજ સમય છે સરકારી કર્મચારીને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ગુજરાત સમાચાર પમાણે  “ પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે  હાઇકોર્ટ હકીકત સાચી છે મારો પણ એવોજ અનુભવ રહયો છે, ફરીયાદિ ના કેસમા ખોટા પુરાવા રજુ કરી ફરીયાદિનેજ આરોપી બનાવિ હજુ કઇ બાકી રહી જતુ હોય તો ખોટુ કામ કરવા માટે સરકારી કાગળ ખરચ માટે 1000 રુપીયા લાંચ માગે છે સમુહમા, કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, ન્યાય માગવો કોના જોડે ?, આવા અનુભવ ગણા લોકોના હશે, આજ સમય છે ગુજરાતની ભોળી જનતાને જાગવાનો કઇક કરી બતાવવાનો
એટલેજ કહુ કે ગુજરાતના પાટીદાર ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. કલોલ ના પાટીદાર તો જાગી ગયા તમે કોની રાહ જુઓ છો. તમે પણ જાગો અનામત માંગો દરેક સીટી મા રેલી નીકાળો આજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો. પાટીદારોનો વિકાસ કરવાનો. જો હાલ વિચાર કરવા રહેશો તો આખી જીંદગી વિચારતા રહી જસો.
જો પાટીદાર મા એકતા હશે તો કોઇ પાટીદાર જોડે થતા અનયાય ને રોકી સકાશે પાટીદારોનો વિકાસ કરી સકાશે ભ્રસટાચાર ને રોકી સકાશે આપણી આવનારી પેઢી ને સલામતિ આપી સકાશે. યાદ રખો જનતા થી સરકાર છે સરકાર થી જનતા નહિ તો પછી તમને પોતાના હક મેળવવામા ડર કોનો છે

ચુટણી આવિ રહી છે પાટીદાર લોકો જાગો અનામત માંગો અતિયારે માગશો તે મળશે પછી કોઈ તમારી વાત નહિ સાભળે, તમારા તથા તેમારા પરીવાર ના વોટ સરકાર બદલી શકે છેભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે. આપણો વોટ તેનેજ મળસે જે આપણિ વાત સાભળશે પછી ભલે ને તે ભાજપ હોય કે કોગ્રેસ હોય કે બીજી પાટ્રી હોય .

આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) પાટીદાર ને જગાડો ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો. આપણો મેસેજ ભારત બહાર પણ પહોચાડો સોશીયલ નેટવૅક ની મદદ થી.
કલોલ ની મહારેલી જોવા માટે નીચેની લિંક જુઓ
Link 1    http://www.youtube.com/watch?v=eHXOhRh5wj0



ગુજરાતમા નવા ભરતી થયેલા સરકારી કર્મચારી ના ફુલ પગાર માટેનો કેસ જીતી ગયા હોવા છતા હજુ કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, આજ સમય છે સરકારી કર્મચારીને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ગુજરાત સમાચાર પમાણે  “ પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે  હાઇકોર્ટ હકીકત સાચી છે મારો પણ એવોજ અનુભવ રહયો છે, ફરીયાદિ ના કેસમા ખોટા પુરાવા રજુ કરી ફરીયાદિનેજ આરોપી બનાવિ હજુ કઇ બાકી રહી જતુ હોય તો ખોટુ કામ કરવા માટે સરકારી કાગળ ખરચ માટે 1000 રુપીયા લાંચ માગે છે સમુહમા, કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, ન્યાય માગવો કોના જોડે ?, આવા અનુભવ ગણા લોકોના હશે, આજ સમય છે ગુજરાતની ભોળી જનતાને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ભ્રસટાચાર ને લગતી કોઇ પણ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા સમાચર પત્રોમા અને પોલિસ ને જાણ કરો.
ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,
નોઘઆવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.
આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.
ચુટણી આવિ રહી છે પાટીદાર લોકો, સરકારી કર્મચારી, ભ્રસટાચાર નો ભોગ બનેલા લોકો તથા તેમના પરીવાર ના વોટ સરકાર બદલી શકે છેભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે.


પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે હાઇકોર્ટ
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિક્ષા ચાલકને ગોંધી રાખવાના કેસમાં હાઇકોર્ટની ટીકા
ગૃહવિભાગના અગ્ર સચિવ, અમદાવાદ પોલીસ કમિશનર ACBના ડાયરેક્ટરને કેસમાં પક્ષકાર બનાવ
અમદાવાદ,મંગળવાર
ઓટોરીક્ષા ચાલકને ગેરકાયદે રીતે ગોંધી રાખી તેને માર મારવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બે કોન્સ્ટેબલ નૌશાદ અને શકીલનો આજે ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદની ખંડપીઠે ખાસ કરીને પીએસઆઇ તરલ ભટ્ટને ઝાટકતાં જણાવ્યું હતું કે, તમે ક્રાઇમ બ્રાંચના અધિકારી છો ત્યાર ેતમને કાયદાની વિશેષ જાણકારી હોવી જોઇએ અને તમને ખબર પડવી જોઇએ કે, કાયદો હાથમાં ના લેવાય. પોલીસના પ્રકારના વલણ પરથી એમ જણાય છે કે, પોલીસ કાયદાની રક્ષક નહી ભક્ષક છે.
હાઇકોર્ટે કેસમાં રાજયના ગૃહવિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી, શહેર પોલીસ કમિશનર અને એસીબીના ડાયરેકટરને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. વધુમાંહાઇકોર્ટે કસૂરવાર પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કોન્સ્ટેબલ વિરૃધ્ધ ખાતાકીય પગલાં સહિતના શું પગલા લેવાશે તેનો રિપોર્ટ તા. મી માર્ચ સુધીમાં રજૂ કરવા નવા પક્ષકાર બનાવાયેલા સત્તાવાળાઓને તાકીદ કરી છે. હાઇકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને અન્ય બે કોન્સ્ટેબલો તરફથી હવે કેસમાં રાજય સરકારના સરકારી વકીલ હાજર રહી શકશે નહી, કસૂરવાર કર્મચારીઓએ તેમની રીતે ખાનગી વકીલ રોકીને તેમનો બચાવ કરવો હોય તો કરી શકે છે.
સલીમ શેખ નામના એક ઓટોરીક્ષા ચાલકની પત્ની રીઝવાના શેખ દ્વારા કરાયલી અરજીમાં એવી આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સાણંદ રેલ્વે ક્રોસીંગ પાસેથી તેમના પતિને ત્રણ દિવસ પહેલાં પકડયો હતો અને તેને ગેરકાયદે રીતે ગોંધી રાખ્યો હતો. દરમ્યાન ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલો નૌશાદ અને શકીલભાઇએ તેમના પતિને બહુ ઢોર માર માર્યો હતો. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ તેમના પતિને મુકત કરવા પેટે એક લાખ રૃપિયાની માંગણી કરી રહ્યા છે.
કેસમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કસૂરવાર કોન્સ્ટેબલોને આજે અદાલત સમક્ષ રૃબરૃ હાજર રખાવ્યા હતા.
અરજદારપક્ષ તરફથી ક્રાઇમબ્રાંચ દ્વારા ગઇકાલે સલીમ શેખને પાઠવાયેલા સમન્સના અસ્તિત્વને લઇ પણ ગંભીર સવાલ ઉઠાવાયા હતા અને એવો આક્ષેપ કરાયો હતો કે, સલીમ શેખને પોલીસે ગેરકાયદે ગોંધી રાખ્યો હતો અને અદાલતમાં બધુ ડેવલપમેન્ટ થયા બાદ પોલીસે પાછળથી સમન્સનો પુરાવો બચાવમાં ખોટી રીતે ઉભો કર્યો છે.

ગેરકાયદેસર ડિટેઇનની વાતથી તમામ પોલીસ અધિકારીઓ વાકેફ હોય છે
ગુનેગારો પાસેથી ભાગબટાઈ કરવાની પોલીસની મોડસ ઓપરેન્ડી
૫૬ જેટલાં વાહનો ચોર્યાં હોય તો ધરપકડને કાગળ પર કેમ બતાવી ?
અમદાવાદ,મંગળવાર
અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં વાહનચોરી કરનાર ગેંગના સાગરિત સલીમ શેખને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસનો ઉધડો લેવામાં આવ્યા બાદ પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થયા છે. પણ હકીકત છે કે આરોપીઓને પુછપરછ માટે ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની વાતને પોલીસ કમિશનરથી માંડીને ગૃહ વિભાગના અધિકારીઓ સુધીના અધિકારીઓ વાકેફ હોય છે. તેમ છંતાય, આરોપીઓ પાસે ગુનો કબુલાવાના બહાને આરોપીને શંકાને આધારે કોઇ પણ કાગળ વિના કે ગેરકાયદેસર ગોંધી રાખીને શારિરીક માનસિક ટોર્ચર કરીને તેની પાસે ગુનો કબુલાયા બાદ તેની સાથે મિલીભગત કરી ચોરીના મુદ્દામાલમાંથી ભાગબટાઇ કરવાનો ઇરાદો હોય છે. પીએસઆઇ કે પીઆઇ દ્વારા ગેરકાયદેસર રીતે આરોપીઓને ગોંધી રાખવામાં આવતા હોવાની વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સારી રીતે જાણતા હતા. તેમ છંતાય, પણ નીચેથી ઉપર સુધી ભાગબટાઇનો હિસ્સો મેળવવા માટે પોલીસ અધિકારીઓ આખઆડા કાન કરાયા હતા. ત્યારે સલીમ શેખની પત્નીની રજુઆતને પોલીસ વિભાગ કે ગૃહવિભાગના કોઇપણ અધિકારીઓએ ધ્યાન ધરતા હાઇકોર્ટના શરણે જવુ પડયું હતું. ત્યારે પોલીસની દાનત જો ખરેખર સાચી હોય તો સલીમ શેખ તેમજ તેના સાગરિતો ૫૬ જેટલા વાહનોની ચોરી કરી હોય તો તેને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાને બદલે તેની ધરપકડ કે અટકાયતને કાગળ પર બતાવવાની જરૃર હતી. પણ, સલીમશેખ જેવા આરોપીઓ પાસેથી ચોરી કબુલાવીને તેની પાસેથી કેટલી રકમનો તોડ કરવો? તેવા ઇરાદા અધિકારીઓના હોવાથી આરોપીઓને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવતા હોય છે.
બીજી તરફ ગંભીર ગુનાને આચરનાર તત્વોને  પણ પોલીસની બેદરકારીને કારણે મોકળું મેદાન મળી જાય છે અને કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આબાદ છટકી જતા હોય છે.ત્યારે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને ગુનાખોરીને ડામવાની જરૃર છે. નહી કે ગુનેગારો પાસેથી ભાગબટાઇ લેવા માટે તેમની ગેરકાયદેસર અટકાયત કરીને ટોર્ચર કરી અંગત લાભ લેવો.


Source :-http://jayesh.gayatrisolutiongroup.com/,www.gayatrisolutiongroup.com/, http://gayatrisolutiongroup.blogspot.in/,http://gujaratsamachar.com/,
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment