સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 13 February 2014

Talati Exam Latest News ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)



ચોરી ટાળવા તલાટી પરિક્ષાનું થશે વિડિયો રેકોર્ડિંગ

આગામી રવિવારે યોજાનારી તલાટીની પરિક્ષા માટે અમદાવાદની સ્કૂલ અને કમ્પાઉન્ડમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ પરિક્ષામાં ચોરી ન થાય, તે માટે પરિક્ષાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. આ માટે ઓબ્જર્વર નિમાશે અને તેમને ચોરી પકડવા માટેની તાલીમ પણ આપવામાં આવશે. એટલું જ નહીં, મહેસૂલ, શિક્ષણ સાથે સંકળાયેલા એક હજાર કર્માચારીઓની ટીમ પરિક્ષા પર વોચ રાખશે.

ફોર્મની ફીમાંથી જ તલાટીનો પગારઃ 'મોદી સાહેબ અમને પણ ગણતરી કરતાં આવડે છે'



- સરકાર વેપારી : ૧પ૦૦ તલાટીનો પગાર ફોર્મ ફીના વ્યાજમાંથીજ...!
- રાજ્યભરના કુલ ૧૨ લાખ ઉમેદવારોની ફોર્મ ફીની આંકડો અધધધ...રૂ.૪૦ કરોડને પાર : પ૩૦૦ ના પગાર લેખે રૂ.૮૦ લાખનો પગાર


તાજેતરમાં બહાર પડેલી મહેસુલી તલાટી-મંત્રીની ૧પ૦૦ જગ્યા માટે વિક્રમી ૧૨ લાખથી વધુ ઊમેદવારોની અરજી રાજ્યમાંથી મળતાં આ તલાટીઓનો માસીક પગાર રૂ.પ૩૦૦ તેમની ફોર્મ .ફીની કુલ આવકના ૨ ટકાં વ્યાજમાંથી જ થઇ જશે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજીઓ સ્વીકારતા કુલ ૧૨ લાખથી વધુ ઉમેદવારોએ આ પોસ્ટ માટે ઝંપલાવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારની યોજનાથી નારાજ બેરોજગારો સોસીયલ નેટવર્કિગ દ્વારા પોતાનો રોષ વ્યકત કરી રહ્યા છે કે,મોદી સાહેબ ગણતરી કરતાં તો અમને પણ આવડે છે. પરંતુ આ તો મજબુરી છે.

ઉમેદવારોની ફોર્મ ફીની કુલ આવકનો આંકડો રૂ.૪૦ કરોડથી વધુ થતો હોય તે રકમના ૨ ટકાં વ્યાજમાંથી દર મહિ‌ને રૂ.૮૦ લાખ મળી શકે છે. આ ૧પ૦૦ તલાટી-મંત્રીનો માસીક પગાર પ વર્ષ સુધી ફિકસ રૂ.પ૩૦૦ છે. ૧પ૦૦ તલાટીનો આ પગાર આરામથી રૂ.૮૦ લાખમાં થઇ જાય છે. આમ,તેમનો દર મહિ‌નાનો પગાર પ વર્ષ સુધી તેમની ફી ના વ્યાજમાંથી જ નીકળી જશે.

આગળ વાંચો, ભાવનગર જિલ્લામાં પ૬ જગ્યા માટે ૩૪,૩૦૯ ઉમેદવારો

ગુજરાતના ભાવિ તલાટી ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો.
                   ગુજરાતમાં તલાટીની પરીક્ષા મા પેપર કોરુ છોડીને પાસ કરવા માટે અફવા ચાલે છે. આ રીતે પાસ કરવા માટે પૈસા માગે છે. કોઈએ પૈસા આપવા નહિ અને જો આપેલા હોય તો પાછા લઈ લેવા. જો ન આપે તો તેનિ ડિટેલ ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   જો કોઈને આ અફવા સાચી છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો.
                   આ રીતે પૈસા આપિને જે ટલાટી બનસે તે તમારી સેવા નહિ કરે પણ તેના પૈસા વસુલ કરવા ભ્રસટાચાર કરશે. આ તલાટીની પરીક્ષા માટે લગભગ 12 લાખ લોકો પરિક્ષા આપવાના છે. માત્ર 1500 જગિયા છે.

ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,

નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.

આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.



Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment