Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

|
ન્યૂયોર્ક, 11 ઓગસ્ટ
સામાન્ય રીતે લોકો ફોન લેતા પહેલા તેને ખોવાઈ જવાનું વિચારી મોંઘા ફોન લેતા અટકે છે. જોકે, ફોન ખોવાઈ જવાની સમસ્યાને હલ કરવા માટે મોબાઈલ ઉત્પાદન કંપનીઓ અનેક પોતાના પ્રોડક્ટમાં અનેક પ્રયોગો કરે છે. જોકે તેનાથી કોઈ ફરક પડ્યો હોય તેવું લાગતું નથી. તાજેતરમાં ગૂગલ તેની એન્ડ્રોઇડ ડિવાઇઝ મેનેજર ર્સિવસ માટે એક નવું અપડેટ લઇને આવી છે, હવે તમારો એન્ડ્રોઇડ ફોન ખોવાઈ ગયા બાદ પણ તમે તેના સુધી પહોંચી શકો તે માટે ગૂગલે પોતાની ર્સિવસમાં એક નવું ફીચર ઉમેર્યું છે.
આ ર્સિવસ મુજબ તમે તમારા એન્ડ્રોઇડ ફોનના સ્ક્રીન પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકો છો, હવે જ્યારે તમારો ખોવાઈ ગયેલો ફોન કોઈ ખોલવા જશે ત્યારે તેને સ્ક્રીન પર એક મોટું લીલા રંગનું બટન દેખાશે, જેમાં 'પ્લીઝ કોલ મી' લખેલું હશે. આ બટનને પ્રેસ કરી કોઈ પણ વ્યક્તિ ફોનના માલિકને તેના ખોવાયેલા ફોન અંગે માહિતી આપી શકશે.ફોન ખોવાઈ જવાની સ્થિતિમાં તમે જે અન્ય નંબર પર ફોન-કોલ દ્વારા ખોવાયેલા ફોન વિશે જાણકારી મેળવવા માગતા હો તે નંબરને તમે પાસવર્ડ દ્વારા ફોનને સુરક્ષિત કરી રહ્યા હો ત્યારે સેવ કરી શકો છો. આવા પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોનનો ઉપયોગ કરવા માટે તેમાં સાચો પાસવર્ડ નાખવો જરૃરી છે અથવા તો સ્ક્રીન પર આવેલા 'પ્લીઝ કોલ મી' બટનને પ્રેસ કરી ફોનના માલિકને આ અંગે જાણ કરી શકાય છે.
'કિલ સ્વિચ' ફોનની ચોરીઓ ઘટાડશે
ગૂગલ તેની આગામી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ટિથેફ્ટ 'કિલ સ્વિચ'નું ફીચર ઉમેરવાનું આયોજન કરી રહી છે. ૨૦૧૫ની મધ્યમાં આવી રહેલા ફીચરને લાગુ કરવા માટે ગૂગલે સેમસંગ, એચટીસી, માઇક્રોસોફ્ટ અને એપલ સાથે ભાગીદારી કરી છે. ગૂગલનું માનવું છે કે, 'કિલ સ્વિચ'નું ફીચર ફોનની ચોરીનું પ્રમાણ ઘટાડશે. આ ફીચર મુજબ, ફોન ખોવાઈ જવાની સ્થિતિમાં તમારા ફોનનો કોઈ ઉપયોગ ન કરી શકે તેવી સ્થિતિમાં લાવી શકો છો અને જો કદાચ તમને તમારો ફોન પાછો મળી જાય તો તમે તમારા ફોનને રિસ્ટોર કરી ફરીથી ઉપયોગમાં પણ લઈ શકો છો.

Source :-http://www.sandesh.com
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment