Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
પીએફનો નિવૃત્તિ પહેલા ઉપાડ રોકવા ઇપીએફઓની યોજના૧૦ ટકા રકમ રિઝર્વ રાખવાનું સૂચન સામે આવ્યું
નવી દિલ્હી, શુક્રવાર
રિટાયરમેન્ટ બોડી ઇપીએફઓ કર્મચારીના કુલ ભંડોળની ૧૦ ટકા રકમ તેમની પાસે જમા રાખવાની યોજના ધરાવી રહી છે, આ યોજના હેઠળ કર્મચારીની ઉંમર ૫૦ વર્ષની થાય ત્યાં સુધી આ રકમ જમા રાખવાની નેમ છે જેથી મુદ્દત પહેલાં પુરી રકમ કાઢવાની કર્મચારીની ઇચ્છા ઉપર અંકૂશ મૂકી શકાય. નિવૃત્તિ પહેલાં પીએફનું આખું ભંડોળ ઉપાડી લેવાથી કર્મચારીઓને પરાવૃત કરવા માટે સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફન્ડ કમિશ્નર કે કે જાલને ઇપીએફઓની સમીક્ષા સમિતિની એક્ બેઠક બોલાવી હતી અને તેમાં સૂચનો મગાવ્યા હતા. આ બેઠકમાં કમિશ્નરે એવી પણ માહિતી માગી હતી કે કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યાં સુધી તેઓ પીએર્ફનું પુરૃ ભંડોળ ઉપાડી લ્યે નહી તે માટે શું કરવું જોઇએ. તે માટે કોઇ વિશેષ પગલાં લેવા જોઇએ કે નહીં તે અંગે પણ સૂચનો મગાવ્યા હોવાનું બેઠકની મિનિટ્સમાં જણાઇ આવ્યું હતું. એનડીએ સરકાર દ્વારા પીએફ બાબતે અનેક સુધારા થઇ રહયા છે અને તેમાં આ એક પગલું માનવામાં આવી રહયું છે. આ અગાઉ સરકારે પીએફના ઉપાડને સરળ બનાવવા માટે તેના ફોર્મની સંખ્યા ઘટાડી નાખવાનો પણ નિર્ણય લીધો હતો જેથી કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમનું પીએફ ભંડોળ સરળતાથી અને કોઇ પણ જાતની તકલીફ વગર મેળવી શકે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment