Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Tally Mobile App
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Special Offer Tally Mobile App
Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
1700 + GST 1 Year & 3500 + GST 3 Year
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર) - ધાર્મિક માહાત્મ્ય - પૌરાણિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો
નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર)
ધાર્મિક માહાત્મ્ય: ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું છે નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું. પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલિંગ અહીં આવેલા છે.
આ જગ્યાની ખાસિયત એ છે કે ભરતીના સમયે શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને ઓટના સમયે ફરી દેખાય છે. અહીં શ્રાવણ મહીનાની અમાસે અને ભાદરવી અમાસે મેળા ભરાય છે. એવી પણ માન્યતા છે કે સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ઐતિહાસિક માહાત્મ્ય: મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કૌરવો સહિત અનેક લોકોનો વધ કર્યા પછી પાંચેય પાંડવોને થયું કે આપણા માથે આ કલંક છે. આ કલંકને કેવી રીતે દૂર કરવું તેના નિવારણ માટે પાંચેય પાંડવો દુર્વાસા ઋષિ પાસે ગયા.
દુર્વાસા ઋષિએ પાંડવોની વ્યથા સાંભળી અને કહ્યું કે આ કાળી ધજા લઈ તમે દરિયા કિનારે ચાલતા જાવ. જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા ધોળી થઈ જશે, ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે.
આમ પાંડવો ચાલતાં ચાલતાં જ્યારે ભાવનગરના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો. અહીં પાંડવોએ સમુદ્રમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી. શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યાં.
ભોળાનાથને પાંડવોએ વિનંતી કરી કે પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. ત્યારે શિવે પાંચેય પાંડવોને કહ્યું કે, તમે રેતીથી શિવલિંગ બનાવો, આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઊતર્યું છે તેથી આ જગ્યા ‘નિષ્કલંક’ નામે ઓળખાશે.
મંદિરના મુખ્ય આકર્ષણો:
શ્રાવણ મહિનાની અમાસ અને ભાદરવી અમાસના દિવસે અહીં મેળા ભરાય છે.
ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે.
આરતીનો સમય : સવારે 7.00 વાગ્યે. સાંજે 6.30 વાગ્યે.
દર્શનનો સમય: સવારે 9.00 થી બપોરના 12.00 વાગ્યા સુધી. બપોર પછી ભરતી શરૂ થતી હોવાથી દર્શનાર્થીઓએ એક વાગ્યા સુધીમાં પરત ફરવાનું હોય છે. એકમથી લઈ પૂનમ સુધી ભરતી-ઓટને લઈને સમય બદલાતો રહે છે.
કેવી રીતે પહોંચવું
આ સ્થળ ભાવનગરથી 24 કિમી, અમરેલીથી 140 કિમી, રાજકોટથી 196 કિમી અને અમદાવાદથી 200 કિમી દૂર છે. અહીં જવા માટે સરળતાથી વાહન મળી રે છે. નજીકનું રેલવે સ્ટેશન ભાવનગર છે. નજીકનું એરપોર્ટ રાજકોટ છે.
નજીકના મંદિરો
1). ભીમનાથ મહાદેવ મંદિર, ભાવનગર 24 કિમી
2). ખોડિયાર મંદિર, ભાવનગર, 24 કિમી
3). પાલીતાણા જૈન દેરાસર 65 કિમી
4). બજરંગદાસ બાપા આશ્રમ, બગદાણા- 70 કિમી
5). સાળંગપુર હનુમાનજી 104 કિમી
રહેવાની સુવિધા
સમુદ્રની અંદર આ જગ્યા આવેલી હોવાથી અહીં રહેવા-જમવાની વ્યવસ્થા નથી.
સરનામું: નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક, જિલ્લો-ભાવનગર.
ફોન નંબર: 0278-2884300

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-nishkalank-mahadev-temple-gujarati-news-5915897.html,
Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/,

More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Special Offer Tally Mobile App
Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
1700 + GST 1 Year & 3500 + GST 3 Year
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-Gayatri Solution Group, https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
This comment has been removed by the author.
ReplyDeletehttps://allblogger5.blogspot.com/2019/04/10-best-photo-editing-apps-for-iphone.html
ReplyDeleteI am a teacher as well as a blogger. I have got a chance to study the computer which I am doing well.
ReplyDeleteCCC Online Test
Every exam question Based on New syllabus ( Click here )
ReplyDeletehttps://acmarke.weebly.com/
ReplyDelete