સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 9 August 2018

ખોડિયાર માતાજી મંદિર, ગળધરા - ધાર્મિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Tally Mobile App


Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

ખોડિયાર માતાજી મંદિર, ગળધરા ધાર્મિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

ખોડિયાર માતાજી મંદિર, ગળધરા

ધાર્મિક માહાત્મ્ય: સૌરાષ્ટ્રમાં આમ તો ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ સ્થાનકો છે. જેમાંથી એક સ્થાનક ધારીથી 5 કિમી દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું મા ખોડિયારનું ગળધરા મંદિર છે. આ પૌરાણિક મંદિર છે. જેનું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે.
અહીં શેત્રુજી નદીનો ઊંડો પાણીનો ધરો છે. ભેખડોની ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાની જીવંત દેખાતી મૂર્તિ બિરાજમાન છે. કહેવાય છે કે બહુ સમય પહેલાં રાક્ષસો અહીં વસવાટ કરતા હતા. તેનો સંહાર ખોડિયાર માતા અને તેમની બહેનો દ્વારા ખાંડણીમાં ખાંડીને કરવામાં આવ્યો હતો.

રાક્ષસોને સંહાર કર્યા બાદ માતાજીએ અહીં પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાળી નાખ્યો હતો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી તે ગળધરા કહેવાયું. લોકવાયકા મુજબ અહીં માતાજીનું ગળું બિરાજમાન છે. અહીં માતાના મસ્તકની પૂજા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રની સંતોની ભૂમિમાં કેટલાય સંતો અને મહંતોને અહીં માતાજીએ બાળકીના સ્વરૂપમાં દર્શન દીધા છે.

ઐતિહાસિક મહત્વ: જૂનાગઢના રાજા રા’નવધણને માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. નવધણ ઇ.સ. 1025માં ખોડિયાર માની માનતાથી આવેલો પુત્ર હતો. આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસદાર આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચૂડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજાવાનું શરૂ કર્યું હતું.
કહેવાય છે, કે જ્યારે નવધણ તેની ધર્મની બહેન જાહલને સિંધમાં સુમરાએ કેદ કરી ત્યારે નવધણ અહીંથી પસાર થયો હતો અને ઘોડો લઇને આશરે 200 ફૂટ ઉપરથી નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ ઘૂનાથી ઓળખાય છે.
આ મંદિરનું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે.
મંદિરનાં મુખ્ય આકર્ષણો:

ખોડિયાર માતાજીના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ગળધરામાં આવેલો ધરો જ અહીંનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. ખોડિયાર જયંતી તેમજ બેસતું વર્ષ અને નવરાત્રીની આઠમના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે.  
નવરાત્રીના પ્રથમ આઠ દિવસ ત્રણ આરતી થાય છે, આ ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
આરતીનો સમય :
મંગળા આરતી 5.30 વાગ્યે.
સાંજે 7.30 વાગ્યે
નવરાત્રીના પ્રથમ આઠ દિવસ ત્રણ આરતી થાય છે, આ ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે.

દર્શનનો સમય: સવારે 6 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી. 

કેવી રીતે પહોંચવું: ધારીથી ગળધરા પાંચ કિમી, અમરેલીથી 42 કિમી અને જેતપુરથી 85 કિમી દૂર છે. અહીં જવા માટે લોકો ખાનગી વાહનોનો વધારે પ્રાધાન્ય આપે છે. નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢ પડશે, જે 80 કિમી દૂર છે. રાજકોટ એરપોર્ટ 147 કિમી દૂર છે.
અહીં શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
નજીકનાં મંદિરો: 
1). તુલસીશ્યામ 50 કિમી.
2). સતાધાર 48 કિમી.
3). પરબધામ 63 કિમી.

રહેવાની સુવિધા : અહીં શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.  

સરનામું: ખોડિયાર મંદિર, ગળધરા, તાલુકો-ધારી, જિલ્લો- અમરેલી.

ફોન નંબર: 91 99255 44778, +91 98791 25001

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-history-of-khodiyar-temple-galdhara-gujarati-news-5915124-PHO.html,
Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/, 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD


Special Offer Tally Mobile App


Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment