Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gayatri Solution Group News
શું આપ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને શું આપ ગુજરાતના સામાન્ય જ્ઞાનની સંપૂર્ણ જાણકારી મેળવવા માગો છો તો તૈયારી કરો કછુઆ સાથે..!!!
જે વિદ્યાર્થીએ ગુજરાત સરકાર દ્વારા થતી સરકારી ભરતીની કોઈ પણ પરીક્ષા આપવાની હોય તેને આ કોર્ષ ખુબ જ ઉપયોગી થશે.
GPSC, TET, TAT, HTAT,TALATI, PST, ગુજરાત ગૌણ સેવા, પસંદગીમંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, કોન્સ્ટેબલ, ક્લાર્ક, કંડકટર કોર્ટ ક્લાર્ક જેવી તમામ પરીક્ષામાં આ કોર્ષ ખૂબ જ ઉપયોગી થશે.
સમાવિષ્ટ મુદ્ધા :
1. ભૂપુષ્ઠ
2. આબોહવા
3. નદીઓ અને સરોવર
4. ગુજરાતની સિંચાઈ યોજનાઓ
5. જમીનના પ્રકાર
6. કૃષિસંપત્તિ અને અગત્યના પાક
7. વનસંપત્તિ
8. પશુસંપત્તિ
9. મત્સ્યસંપત્તિ
10. ખનીજ
11. અગત્યના ઉદ્યોગો
12. વાહનવ્યવહાર અને વેપાર
13. ગુજરાત નો ઈતિહાસ
14. ગુજરાતની સમાજ અને સંસ્કૃતિ
15. ગુજરાતની કલ્યાણકારી યોજનાઓ
16. ગુજરાતના રતનદીવડા
17. ગુજરાતની ગૌરવગાથા
18. ગુજરાતમાં સૌથી મોટું શું?
19. ગુજરાતમાં પ્રથમ શું?
20. ગુજરાતના હોનહાર ખેલાડીઓ
કછુઆ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ :
- લોગીન થયા પછી જયારે આપ આ કોર્ષમાં જશો ત્યારે આપને એક-એક ટોપિકના વિડીયો અને સાહિત્ય જોવા મળશે.
- પ્રત્યેક દિવસે નવા ટોપિકના વિડીયો અને સાહિત્ય ત્યાં જ જોવા મળશે.
- જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વધુ ને વધુ ટોપિક આપણે મળશે જેથી રોજ ઓનલાઇન તમારું એકાઉન્ટ લોગીન કરી ચેક કરવું.
ONLINE ચૂકવણી પ્રક્રિયા :
તમારા ATM/ Credit/ Debit કાર્ડ નો ઉપયોગ કરીને કોર્ષ ખરીદો.
Kachhua સાથે Online તૈયારી કરો. અને payment કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.
step 1 : Click here for Inquiry Form ભર્યા પછી BUY NOW ના બટન પર ક્લિક કરો.
step 2 : જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં હોય તો Login to your Account પર ક્લિક કરી લોગીન થાઓ.જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં ન હોય તો Create new account પર ક્લિક કરી નાનું ફોર્મ ભરી Register પર ક્લિક કરો, જેથી એકાઉન્ટ બની જશે.
step 3 : registration કર્યા પછી "proceed to checkout" ના બટન ઉપર ક્લિક કરો.
step 4 : આવશ્યક વિગત જેવી કે સરનામું, મોબાઈલ નંબર, પીનકોડ ભરી "GO" બટન ઉપર ક્લિક કરો.
Step 5 : હવે "NEXT STEP" ઉપર ક્લિક કરો.
step 6 : બધી વિગત જોઈ ફરી થી "NEXT STEP" ઉપર ક્લિક કરો અને "PAY NOW" ના બટન ઉપર ક્લિક કરો.
step 7 : Payment information માંથી તમારી પસંદ નો option select કરો, જેમાં Credit card/ Debit card / Net-banking જેવા options હશે.
step 8 : Card ની આવશ્યક વિગત ભરી "Make Payment" ઉપર ક્લિક કરો.
જો તમારું Payment Successful થયું હશે તો successful બતાવશે અને નહિ થયું હોય તો Aborted અને Try Again બતાવશે.
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment