સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 24 May 2015

ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં ૩૧૨૮ બાળકો ગૂમ થયાં

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં ૩૧૨૮ બાળકો ગૂમ થયાં

આજે 'ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડે' નિમિત્તે ચિંતાજનક અહેવાલ

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બાળકો લાપતા થવાની ઘટનામાં મહારાષ્ટ્ર ટોચના સ્થાને, ગુજર

અમદાવાદ, રવિવાર
કોઇ પણ માતા-પિતા માટે તેનું સંતાન કાળજાના કટકા કરતા પણ વધુ મહત્વ ધરાવે છે. જીવ કરતા પણ વિશેષ એવું આ સંતાન અચાનક જ પોતાનાથી વિખુટું પડી જાય તે કલ્પના પણ તેના માતા-પિતા માટે શરીરમાં લખલખું લાવી દે છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇલ્ડ ટ્રાફિકિંગ વધુને વધુ ભરડો ભરી રહ્યું છે, જેના પગલે બાળકોના ગૂમ થવાના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાંથી દર વર્ષે એક લાખ બાળકો ગૂમ થાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ ગૂમ થતા હોય તેવા રાજ્યમાં આઠમું સ્થાન ધરાવે છે. ૨૫ મે-સોમવારે 'ઇન્ટરનેશનલ મિસિંગ ડે' છે ત્યારે આ આંકડો ચોક્કસ ચિંતાજનક છે.
ભારતમાંથી વર્ષ દરમિયાન કેટલા બાળક ગૂમ થયા તેનો છેલ્લે ૨૦૧૩માં સત્તાવાર આંક જારી કરવામાં આવ્યો હતો. જેના અનુસાર ભારતમાંથી કુલ ૧.૩૫ લાખ બાળકો ગૂમ થયા હતા. આ પૈકી મહારાષ્ટ્રમાંથી બાળકો ગૂમ થવાનું સૌથી વધુ પ્રમાણ નોંધાયું હતું. વર્ષ ૨૦૧૧થી વર્ષ ૨૦૧૪ દરમિયાન ગૂમ થયેલા બાળક મામલે મહારાષ્ટ્ર ૫૦૯૪૭ સાથે પ્રથમ , મધ્યપ્રદેશ ૨૪૮૩૬ બાળકો સાથે બીજા, દિલ્હી ૧૯૯૪૮ બાળકો સાથે ત્રીજા, આંધ્ર પ્રદેશ ૧૮૫૪૦ બાળકો સાથે ચોથા સ્થાને રહ્યા હતા. ગુજરાતમાંથી ૨૦૦૭થી એપ્રિલ ૨૦૧૩ દરમિયાન ૫૮૪૭૨ લોકો ગૂમ થયા હતા, જેમાં બાળકોનું પ્રમાણ ૭૦ ટકા હતું.
ગૂમ થયેલા બાળકોની ગંભીરતા સમજી ગુજરાત સરકાર દ્વારા ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ નામની વેબસાઇટ શરૃ કરવામાં આવી છે. આ વેબસાઇટમાં દિવસ દરમિયાન કેટલા લોકો ગૂમ થયા અને તેમાં બાળકોનું પ્રમાણ કેટલું હતું તે વિષે વિગત રજૂ કરવામાં આવે છે. આ વેબસાઇટ અનુસાર તેમની પાસે અત્યારસુધી કુલ ૧૮૨૦૬ ગૂમ થયેલાની એન્ટ્રી નોંધાઇ છે, જેમાં બાળકોનું પ્રમાણ ૪૮૨૨ છે. આ ૪૮૨૨ પૈકી ૩૧૦૨ બાળકો મળી આવ્યા છે.
આ વેબસાઇટમાં જ દર્શાવવામાં આવેલી વિગત અનુસાર છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ૩૧૨૮ બાળકો ગૂમ થયા હતા, જેમાંથી ચાર બાળકો ચાઇલ્ડટ્રાફિકિંગનો શિકાર બન્યા હતા. આ વિષે 'સર્ચ માય ચાઇલ્ડ' અભિયાન સાથે સંકળાયેલા સંજય જોષીએ જણાવ્યું હતું કે 'ગૂમ થયેલા બાળકો મુદ્દે માત્ર ગુજરાત જ નહીં કોઇ પણ રાજ્યસરકાર પગલા ભરવા માટે ગંભીર નથી. હકિકતમાં તો દરેક રાજ્યની પોલીસમાં ૪૦ સભ્યની એક ટૂકડી બનાવવી જોઇએ. પોલીસની આ ટૂકડી માત્ર ગૂમ થયેલા લોકોને શોધવાનું જ કામ કરે. ઘણીવાર કોઇ બાળક ગૂમ થઇ જાય પછી પોલીસ ફરિયાદ નોંધવામાં જ એટલો સમય લઇ લે છે કે તેને ઉઠાવી જનારો રાજ્યની સરહદ પણ પાર કરી ચૂક્યો હોય છે. અગાઉ પોલીસ દ્વારા ઘણી વાર ગૂમ થયેલા બાળક માટે એફઆઇઆર નહીં પણ જાણવા જોગ ફરિયાદ જ નોંધવામાં આવતી હતી. જાન્યુઆરી ૨૦૧૨માં અમદાવાદના વેજલપુરમાંથી ગૂમ થયેલી ૧૧ વર્ષીય વિશ્વા પટેલ અંગે પણ પોલીસે ફરિયાદ દાખલ કરવામાં ખૂબ ઢીલું વલણ દર્શાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે બે વર્ષ અગાઉ ટકોર કરતા સેક્શન ૩૬૩ હેઠળ ફરિયાદ લેવાનું શરૃ કરવામાં આવ્યું છે. મારા મતે ૧૨ વર્ષથી નીચેની ઉંમરનું બાળક ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બનતા હોય છે.આ ઉપરાંત બાળકીઓ સૌથી વધુ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બને છે.  '
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 22 May 2015

કંડકટરની ભરતી વિષેની ની માહિતી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
કંડકટરની ભરતી વિષેની ની માહિતી 

કુલ જગ્યા : 1167

ફિક્સ પગાર : પાંચ  માસિક રૂ. 7800

ફોર્મ ભરવા ની તારીખ : 1-05-2015 થી 31-05-2015

1વયમર્યાદા18 થી 30 વર્ષ
2શૈક્ષણિક લાયકાત
 • એસ.એસ.સી. (ધોરણ 10) પાસ
 • પ્રાદેશિક વાહન વ્યહવાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે
 • વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટી.
 • ઉંચાઈ ઓછા માં ઓછી 160 સેમી.
 • અનુજનજાતિ ના કિસ્સા માં 150સેમી.
 • મહિલા 152 સેમી.
 • ઉંચાઈ નિગમ ધ્વારા અધિકૃત થયેલ ઓટોમેટીક મશીન દ્વારા જ માપવામાં આવશે અને તે જ માન્ય ગણાશે। તે સિવાય ઉંચાઈ માટેના અન્ય કોઈ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
3વધારા ની લાયકાતધોરણ 12 પાસ
કોઈ પણ માન્ય યુનીવર્સીટી ના કોઈપણ વિદ્યાશાખા ના સ્નાતકઆ kachhua કોર્ષ માં સમવિષ્ટ મુદ્દા:
1. વિવિધ ફરજો 
2. ઈલેક્ટ્રોનિક ટીકીટ મશીન 
3. પ્રાથમિક સારવાર 
4. સાધન સામગ્રી  
5. બેઝીક ગણતરી 
6. મુસાફરી ભાડું અને તેની ગણતરી 
7. પાર્સલ અને લગેજ ની ગણતરી 
8. વિવિધ રાહત પાસ 
9. પગાર અને ભથ્થાંઓ 
10. ખાતાકીય પ્રશ્નો 
11. આદર્શ કસોટી પત્ર -1 
12. આદર્શ કસોટી પત્ર -2 
13. આદર્શ કસોટી પત્ર -3 

કંડકટર ની પરીક્ષા 100% સફળતા પૂર્વક પાસ કરવા kachhua નો કોર્ષ કેવી એ ઉપયોગી છે. 
 • આ કોર્ષમાં કંડકટરની પરીક્ષા માટે સંભવિત સંપૂર્ણ અભ્યાસક્રમ કવર કરવામાં આવ્યો છે.
 • સમાવિષ્ટ સંપૂર્ણ અભ્યાસક્રમના પ્રત્યેક મુદ્દાના વિડીયો ટ્યુશન આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થી મુદ્દાને સ્પષ્ટ સમજી શકે.
 • પ્રત્યેક મુદ્દાની તૈયારી માટે રીડીંગ મટીરીયલ(ઓનલાઇન ) આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે તેનું વાંચન કરી શકે.
 • પ્રત્યેક ચેપ્ટરમાંથી IMP પ્રશ્નોમાંથી કોર્ષના અંતે આદર્શ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા છે, જેથી આપ ટેસ્ટ આપી શકો.આ ટેસ્ટ ઓનલાઈન ચેક થશે અને આપને તેના ગુણ અને સોલ્યુશન પણ મળશે.
 • મુસાફરી ભાડું, પાર્સલ અને લગેજની ગણતરી જેવા અઘરા અને મહત્વના મુદ્દાને સરળ પદ્ધતિ વિડીયો દ્વારા સમજણ આપવામાં આવે છે, જેથી સારી તૈયારી થઇ શકે.
 • આ કોર્ષ ઓનલાઇન હોવાથી આપ મોબાઈલમાં તેનો અભ્યાસ કરી શકો છો.
 • મોબાઈલ હંમેશા તમારી સાથે રહેતો હોવાથી આપ અનુકુળ સમયે અને સ્થળે અભ્યાસ કરી શકો છો.
 • તેમને પ્રત્યેક મુદ્દાના વિડીયો અને રીડીંગ મટીરીયલ બંને મળતા હોવાથી પ્રત્યેક મુદ્દા સ્પષ્ટ સમજી શકાય છે.
 • પરીક્ષા પહેલા સંપૂર્ણ કોર્ષ પુરો કરવામાં આવતો હોવાથી 100% તૈયારી થઇ શકે છે.

આ કોર્ષ કેવીરીતે કરવો...

 • લોગીન થયા પછી જયારે આપ આ કોર્ષમાં જશો ત્યારે આપને એક એક ટોપિકના વિડીયો અને સાહિત્ય જોવા મળશે.
 • પ્રત્યેક દિવસે નવા ટોપિકના વિડીયો અને સાહિત્ય ત્યાં જ જોવા મળશે.
 • જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વધુ ને વધુ ટોપિક આપણે મળશે જેથી રોજ ઓનલાઇન તમારું એકાઉન્ટ લોગીન કરી ચેક કરવું.
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

If you are Preparing for "IBPS CLERK" check this option now...!!Hurry up..!!! time is going...

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
If you are Preparing for "IBPS CLERK" check this option now...!!
Hurry up..!!! time is going...

Exam Date :
Clerk-V (Preliminary) Exam : 05,06,12,13, 19, 20/12/2015
Clerk-V (Main) Exam : 03/01/2016

Syllabus :
Sr. No.
Name of Tests (Objective)
Questions
Marks
Total Time
1
Reasoning
40
402 hours2
English Language
40
40
3
Numerical Ability
40
40
4
General Awareness with special reference to Banking Industry
40
40
5
Computer Knowledge
40
40

Total
200
200

What does kachhua provide?
Vedio lecture : Here we provide videos in which all important topics are included.By these videos you can learn everything at your home.There is no requirement to go to any coaching class.
Material : Here we provide Online Bank(IBPS) exam material,which you can read in your PC or mobile.
Test and solution : Here we provide daily online test. The solutions of these tests are also provided,by which you can test yourself that how much you learned and can improve your performance by more practice and preparation.
Why should You join kachhua right now ??
Kachhua provides the course of IBPS, the duration of this course is 6 month.So you should start preparing with kachhua right now.Then you can prepare well for IBPS exam.
so Hurry up and join with Kachhua now.

પરીક્ષાની online તૈયારી માટે અહીં ક્લિક કરો.
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 15 May 2015

Lets prepare for TALATI Exam with kachhua....!!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
Lets prepare for TALATI Exam with kachhua....!!

-:Talati Exam information:-

Exam Date : 06/06/2015

Talati exam Syllabus :

Sr. number
Topic names
Marks
1
Gujarati and Gujarati Grammer
35
2
Mathematics
15
3
English Grammar
15
4
General Knowledge
35

Notes:
1. Negative Marking System: yes (1/4 mark is deducted for every wrong answer given)
2. Question Type is MCQs Based. 3. Time Duration is 60 Minutes.
4. Total Number of Marks is 100.

What does kachhua provide?
Vedio lecture : Here we provide vedioes in which all important topics are included.By these vedioes you can learn everything at your home.There is no requirement to go to any coaching class.
Material : Here we provide Online Talati exam material,which you can read in your PC or mobile.
Test and solution : Here we provide daily online test. The solutions of these tests are also provided,by which you can test yourself that how much you learned and can improve your performance by more practice and preparation.

CLICK HERE For online preparation of TALATI...!! BUY it online and start preparing...!!
The Best option to prepare better in less time!!!
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 7 May 2015

“ભારત સરકાર દ્વારા તા: ૦૯/૦૫/૨૦૧૫ થી શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY)”

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

“ભારત સરકાર દ્વારા તા: ૦૯/૦૫/૨૦૧૫ થી શુભારંભ થનારી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY)”
પ્રેઝન્ટેશન 
રજિસ્ટ્રેશન ફોર્મ અને ગાઇડલાઇન  
Download Claim Form for PMSBY - Gujarati

Download Consent Form for PMSBY - Gujarati

Download Claim Form for PMJJBY - Gujarati

Download Consent Form for PMJJBY - Gujarati