સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 5 May 2015

MOST IMPORTANT :- SYLLABUS OF TET-2 EXAM ..........!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

MOST IMPORTANT :- SYLLABUS OF TET-2 EXAM ..........!

Sylabus TET 2
 
TET: 2 અભ્યાસક઼મ  કુલ ગુણ: ૧૫૦

●●●●●●●●●●●●●●●●●●●●●●●
વિભાગ: ૧ ગુણ: ૭૫   
જનરલ નોલેજ = ૧૩ગુણ                  
વર્તમાન પ્રવાહો = ૧૨ગુણ  
(કુલગુણ= ૨૫ )     
-----------------------------------------

શિक्षક અભિયોગ્યતા = ૧૩ ગુણ
અંગ્રેજી વ્યાકરણ  = ૧૨ ગુણ
(કુલ ગુણ=૨૫)
----------------------------------------
તાકિઁક અભિયોગ્યતા = ૧૩ ગુણ
ગુજરાતી ભાષા વ્યાકરણ = ૧૨ ગુણ
(કુલ ગુણઃ ૨૫ )        
-----------------------------------------
વિભાગઃ૧  (૨૫+૨૫+૨૫)  = ૭૫  
નોઘ: ઉપરના ગુણ માં (૧૨+૧૩ અથવા ૧૩+૧૨ =૨૫ એમ પણ પુછાઈ શકે)
========================
વિભાગ:૨ ગુણ: ૭૫ 
સામાજિક વિજ્ઞાાન: 
૬ થી ૮ નાં સા.વિ.નાં તથા ધો-૯ અને ૧૦ નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:૧૧  અને ૧૨ નુ અર્થશાત્ર પુછાય છે.       
----------------------------------------
ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-૬ થી ૮ નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિપ્રયોગો અને અન્ય
------------------------------------
ગણિત અને વિજ્ઞાન
ધોરણ 6  થી  8 પાઠપુસ્તકો
Prepare online for TET Exam 

1.સરેરાશ બુદ્ધિશાળી બાળકનો બુદ્ધિઆંક એટલે …......?
(a) 140 થી ઉપર(b) 90 થી 109 (c) 120 થી 139(d) 80 થી 89
2.બુદ્ધિ અંગેનો બહુઘટક સિદ્ધાંત આપનાર એલ.એલ. થસ્ટઁને પ્રાથમિક માનસિક શક્તિઓના કેટલા પ્રકાર આપ્યા છે ?
(a) 10 (b) 8 (c) 7 (d) 11
3.જ્યાં પીયાજેના મતે બાળકની બૌદ્ધિક વિકાસની વસ્તુલક્ષી ક્રિયાત્મક અવસ્થા......વયે હોય છે
(a) 1 થી 3 (b) 7 થી 11 (c) 10 થી 12  (d) 5 થી 20
4. ભારતીય બાળકોના સામાજિક વિકાસ વિશે અમદાવાદમાં અભ્યાસ કરનાર.........?
(a) જ્યાં પીયાજે (b) ફેલ્ડમેન (c) લોઈસ મરફી (d) હીધર
5. સામાજિક વિકાસ એટલે સામાજિક સંબંધોમાં પરિપક્વતા મેળવવી' આં કોની વ્યાખ્યા છે ?
(a) જેમ્સ ડ્રીવર (b) ઈલીઝાબેથ હરલોક (c) સોરેન્સન (d) મામ
6. He  died ___________a road accident.
(a) in (b) of (c) by (d) at
7. Birds can fly __________they have wings.
(a) because (b) therefore (c) but (d) otherwise
8. Sagar was ___________most sincere worker.
(a) in (b) of (c) by (d) around
9. Vinod told vishal that ___________was the best essay.
(a) his (b) him (c) he (d) N.O.T
10. ___________do  you thin, is the performer in the world cup ?
(a) whom (b) whose (c) who(d) which
11. નીચેનામાં કયો શબ્દ તળપદો શબ્દ નથી ?
(a) તરબોળ (b) અડાળી (c) બકાલું (d) સબદણ
12. નીચેનામાંથી કયો શબ્દ'વાવડો' નો શિષ્ટ ભાષાનો શબ્દ નથી?
(a) વાયરો (b) પવન (c) વાવડ (d)વાયુ
13. 'દાબડો' શબ્દનું શિષ્ટરૂપ કયું છે?
(a) દાબનીયું (b) ડબ્બો (c) પૈસા (d) ધાબળા
14. સોસરવું' શબ્દનું શિષ્ટ રૂપ જણાવો
(a) આરપાર (b) નીકળવું (c) પરોવવું (d) બોલાવવું
15. 'નિર્ભય' શબ્દનું શિષ્ટરૂપ કયું  છે ?
(a) ટાણે (b) અનભે (c) સાખે (d) શેહ
16. 15 વર્ષ પછી રાજીવની ઉમર 5 વર્ષ પહેલાની ઉમર કરતા 5 ગણી થશે . તો રાજીવ ની હાલની ઉમર શોધો ?
(a)  10 વર્ષ (b) 11 વર્ષ (c) 14 વર્ષ  (d) 15 વર્ષ
17. બે ભાઈઓની ઉમરનો તફાવત 16 વર્ષ છે . 6 વર્ષ પહેલા મોટા ભાઈની  ઉમર નાનાભાઈની ઉમર કરતા 3 ગણી હતી . તો તેમની હાલની ઉમર શોધો?
(a) 30 વર્ષ (b) 12 વર્ષ (c) 14 વર્ષ (d) 35 વર્ષ
18. સચિન સૌરવ કરતા 4 વર્ષ નાનો છે . જો તેમની ઉમરનો ગુણોત્તર 7:9 હોય તો સચિન કેટલા વર્ષ નો હશે?
(a) 11વર્ષ (b) 14વર્ષ (c) 12 વર્ષ  (d) 1૦ વર્ષ
19. p  અને Q ની હાલની ઉમરનો ગુણોત્તર 6:7 છે . જો P Q કરતા 4 વર્ષ મોટો હોય તો P અને Q ની હાલની ઉમર શોધો ?
(a) 24:25 (b) 24:28 (c) 21:45 (d) 11:11
20. A અને B ની હાલની ઉમરનો ગુણોત્તર 7:8 છે . જો A B કરતા 5 વર્ષ નાનો હોય તો A અને B ની 3 વર્ષ પછીની ઉમરનો ગુણોત્તર શોધો ?
(a) 44:12 (b) 38:43 (c)52:14 (d)12:14




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment