સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 12 August 2018

નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર) - ધાર્મિક માહાત્મ્ય - પૌરાણિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Tally Mobile App


Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર) ધાર્મિક માહાત્મ્ય - પૌરાણિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર)

ધાર્મિક માહાત્મ્ય: ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું છે નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું. પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલિંગ અહીં આવેલા છે.
આ જગ્યાની ખાસિયત એ છે કે ભરતીના સમયે શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને ઓટના સમયે ફરી દેખાય છે. અહીં શ્રાવણ મહીનાની અમાસે અને ભાદરવી અમાસે મેળા ભરાય છે. એવી પણ માન્યતા છે કે સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ઐતિહાસિક માહાત્મ્ય: મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કૌરવો સહિત અનેક લોકોનો વધ કર્યા પછી પાંચેય પાંડવોને થયું કે આપણા માથે આ કલંક છે. આ કલંકને કેવી રીતે દૂર કરવું તેના નિવારણ માટે પાંચેય પાંડવો દુર્વાસા ઋષિ પાસે ગયા.
દુર્વાસા ઋષિએ પાંડવોની વ્યથા સાંભળી અને કહ્યું કે આ કાળી ધજા લઈ તમે દરિયા કિનારે ચાલતા જાવ. જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા ધોળી થઈ જશે, ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે.

આમ પાંડવો ચાલતાં ચાલતાં જ્યારે ભાવનગરના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો. અહીં પાંડવોએ સમુદ્રમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી. શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યાં.

ભોળાનાથને પાંડવોએ વિનંતી કરી કે પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. ત્યારે શિવે પાંચેય પાંડવોને કહ્યું કે, તમે રેતીથી શિવલિંગ બનાવો, આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઊતર્યું છે તેથી આ જગ્યા ‘નિષ્કલંક’ નામે ઓળખાશે.
નિષ્કલંક મહાદેવ મંદિર માર્ગદર્શન, Nishkalank Mahadev Temple Koliyak Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
આ જગ્યાની ખાસિયત એ છે કે ભરતીના સમયે શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને ઓટના સમયે ફરી દેખાય છે.
મંદિરના મુખ્ય આકર્ષણો:

શ્રાવણ મહિનાની અમાસ અને  ભાદરવી અમાસના દિવસે અહીં મેળા ભરાય છે.
ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે.

આરતીનો સમય : સવારે 7.00 વાગ્યે. સાંજે 6.30 વાગ્યે.

દર્શનનો સમય: સવારે 9.00 થી બપોરના 12.00 વાગ્યા સુધી. બપોર પછી ભરતી શરૂ થતી હોવાથી દર્શનાર્થીઓએ એક વાગ્યા સુધીમાં પરત ફરવાનું હોય છે. એકમથી લઈ પૂનમ સુધી ભરતી-ઓટને લઈને સમય બદલાતો રહે છે. 
નિષ્કલંક મહાદેવ મંદિર માર્ગદર્શન, Nishkalank Mahadev Temple Koliyak Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
અહીં શ્રાવણ મહીનાની અમાસે અને ભાદરવી અમાસે મેળા ભરાય છે
કેવી રીતે પહોંચવું

આ સ્થળ ભાવનગરથી 24 કિમી, અમરેલીથી 140 કિમી, રાજકોટથી 196 કિમી અને અમદાવાદથી 200 કિમી દૂર છે. અહીં જવા માટે સરળતાથી વાહન મળી રે છે. નજીકનું રેલવે સ્ટેશન ભાવનગર છે. નજીકનું એરપોર્ટ રાજકોટ છે.
અહીં ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે.
નજીકના મંદિરો

1). ભીમનાથ મહાદેવ મંદિર, ભાવનગર 24 કિમી
2). ખોડિયાર મંદિર, ભાવનગર, 24 કિમી
3). પાલીતાણા જૈન દેરાસર 65 કિમી
4). બજરંગદાસ બાપા આશ્રમ, બગદાણા- 70 કિમી
5). સાળંગપુર હનુમાનજી 104 કિમી

રહેવાની સુવિધા

સમુદ્રની અંદર આ જગ્યા આવેલી હોવાથી અહીં રહેવા-જમવાની વ્યવસ્થા નથી. 

સરનામું: નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક, જિલ્લો-ભાવનગર.

ફોન નંબર:  0278-2884300

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-nishkalank-mahadev-temple-gujarati-news-5915897.html,
Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/, 

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD


Special Offer Tally Mobile App


Offer Time :- 01 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

3 comments: