Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News
દેશની નિકાસમાં ૧૨.૪ ટકાનો વધારોે
વિતેલા મે માસ દરમિયાન
વેપાર ખાદ્ય એપ્રિલના ૧૦.૦૯ અબજ ડોલરની તુલનાએ મેમાં વધીને ૧૧.૨૩ અબજ ડોલર
નવી દિલ્હી, બુધવાર
લાગે છે કે ભારતની નિકાસ દેશને આગળ વધવામાં મદદ તો કરશે જ પરંતુ સાથે સાથે ભારતમાં વેપાર માટે વિશ્વાસમાં પણ વધારો કરશે, પંરતુ દુઃખદ બાબત એ છે કે વેપાર ખાદ્યમાં વાર્ષિક ધોરણે ૪૨ ટકાનો ઘટાડો થયો હતો. તેમ છતાં બજાર નિષ્ણતો માને છે કે આ સંક્તો દેશ માટે સારા છે, જો કે ચોમાસું કેવું રહે છે એની ઉપર પણ મોટો આધાર છે.
વિતેલા મે માસ દરમિયાન ભારતની નિકાસમાં ૧૨.૪૦ ટકાનો વધારો થતા તે ૨૭.૯ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે. જે છેલ્લા છ માસમાં સૌથી ઊંચી સપાટી છે. ગત વર્ષે સમાન સમય દરમિયાન દેશની નિકાસ ૨૪.૯૧ અબજ ડોલર હતી.
જો કે વેપાર ખાધ-ટ્રેડ ડેફિસીટના આંક એપ્રિલના ૧૦.૦૯ અબજ ડોલરની તુલનાએ મે,૨૦૧૪ મહિનામાં વધીને ૧૧.૨૩ અબજ ડોલર થઈ જતાં દેશની આર્થિક પરિસ્થિતિ ફરી કથળતી હોવાના સંકેત આપતા હતા.
પેટ્રોલિયમ પેદાશોના કારણે આઉટ બાઉન્ડ શિપમેન્ટમાં ૨૮.૭ ટકાનો વધારો થયો હતો અને એન્જિનીયરિંગ ગુડ્ઝના કારણે ૨૨.૦૯ ટકાનો વધારો થયો હતો,એવું સત્તાવાર આંકડાઓમાંથી જાણવા મળ્યું હતું.
જો કે વાણીજય સચિવ રાજીવ ખેરે કહ્યું હતું જો ખરેખર નિકાસમાં વધારો થયો છે કે કેમ તે જોવા માટે તેઓ હજી એક વધુ મહિનાના આંકડાઓ જોશે. તો સામા પક્ષે આયાતમાં ૧૧.૪૧ ટકાનો ઘટાડો થયો હતો. ગયા વર્ષના મે મહિનાના ૪૪.૨૮ ડોલરની સામે આ વર્ષે મે માં આ આંકડો ૩૯.૨૩ ડોલર દેખાડતો હતો. આંશિંક રીતે સોનાની આયાતમાં થયેલા ઘટાડાના કારણે આમ થયું હતું. તો વેપાર ખાદ્યમાં પણ ઘટાડો થયો હતો. વર્ષ ૨૦૧૩-૧૪ના મે મહિનામાં ૧૯.૩૭ અબજ ડોલરની સામે ચાલુ વર્ષે મે મહિનામાં ૪૨.૦૧ ટકાનો ઘડાટો થયો હતો અને ૧૧.૨૩ અબજ ડોલરની આયાત રહી હતી.
વેપાર સચિવે કહ્યું હતું કે વેપાર વિભાગ તો આયાત જકાસમાં ઘટાડાની તરફેણ કરતું હતું અને સ્પષ્ટ અભિપ્રાય તો એ હોવું જોઇએ કેે સોનાની આયતમાં નોર્મલ્સી જાળવવી જોઇએ. ' નિકાસના આંકડાઓ તો તેમના સામાન્ય લેવલ સુધી પહોંચી ગયા છે જે પ્રોત્સાહક છે' તેમણે કહ્યું હતું કે જ્યાં શક્ય હોય ત્યાં કૃષિની નિકાસને પ્રોત્સાહન આપવું જોઇએ. પરંતુ તેમણે ઉમેર્યું હતું કે જો જરૃર પડી તો સરકાર ડૂંગળી અને દુધના ભાવ ઉપર અંકુશ મુકવા પણ તૈયાર છે, જેના કારણે ખાદ્ય ફુગાવો વધે છે.
જો કે માસિક ધોરણે આયાત બિલ અને ખાસ તો તેલની આયાતનું બિલ વધતું જ જાય છે અને જેના કારણે સતત ત્રણ મહિનાઓ સુધી વેપાર ખાદ્ય વધતી રહી હતી. નિષ્ણાતો કહે છે કે વેપારની અસમતુલા અથવો તો ગેપને મેનેજ કરવી પડશે અને જરૃર પડે તો હળવા પ્રતિબંધો પણ લાદવા જોઇએ,' યુ.એસ અને યુરોપમાં વધારે સારા વાતાવરણના કારણે આ વખતે ભારતીય નિકાસમાં વધારો થશે' એમ એક બજાર નિષ્ણાતે કહ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment