Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News
ઇરાકમાં યુદ્ધ જેવી સ્થિતીના કારણે ક્રુડ તેલ હજૂ ૧૫-૨૦ ટકા વધશેઃ ફિઓ
ઇરાકની કટોકટીના કારણે ભારતના ઓઇલ ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર
વિશ્વના તેલ અને ગેસ બજારો પણ આની અસરથી બચી નહીં શકે
મુંબઇ,સોમવાર
ઇરાકમાં યુદ્ધ જેવી સ્થિતી ચાલુ રહ ે તો ક્રુડતેલના ભાવોમા આગામી થોડા મહીનાઓમાં બેરલ દીઠ ૧૫ થી ૨૦ ડોલર વધી શકે છે એવું ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષપોર્ટર્સ ઓરગેનાઇઝેશને જણાવ્યું હતુ.
ક્રુડતેલના ભાવો બેરલે ૧૧૩ ડોલર તો થઇ ગયાં છે અને હવે વધુ વધે તો તેલના આયાત બીલમાં ૪ થી ૫ આબજ ડોલરનો વધારો થઇ શકે છે એમ પણ આ સંગઠનના પ્રમુખે જણાવ્યુ હતુ.તેમના મતે આવો ભાવ વધારો ફુગાવાને પણ વધુ ભડકાવી શકે છે.
ભારતનો ઇરાક સાથેનો વેપાર ૧૯.૪ અબજ ડોલરનો છે અને તેમાં આયાતો ૧૮.૫ અબજ ડોલરની અને નિકાસો માત્ર ૦.૯ અબજ ડોલરના સ્તરે ૨૦૧૩-૧૪માં હતી.આ મામૂલી પ્રમાણની નિકાસોમાં અનાજ,મશીનરી,લોખંડ અને પોલાદ,ઔષધો અને સિરામિક્સનો સમાવેશ થતો હતો.૨૦૧૨-૧૩ની સરખામણીએ ૨૦૧૩-૧૪માં નિકાસોમાં ૨૮ ટકાનો ઘટાડો જોવાયો હતો.લોખંડ અને પોલાદ,ખાંડ અને પેટ્રો પ્રોડક્ટ્સની નિકાસમાં ઘટાડો થવાના કારણે આટલો ઘટાડો થયો હતો.
ઇરાક ખાતે અનાજની નિકાસો ૨૮.૪ કરોડ ડોલરની મશીનરીની ૧૬ કરોડ ડોલરની ,આયર્ન એન્ડ સ્ટીલની ૧૦.૫ કરોડ ડોલરની , ફાર્માની ૪.૯ કરોડ ડોલરની અને સિરામિક્સની ૩.૬ કરોડ ડોલરની હતી.
ઇરાકની સૌથી મોટા રિફાઇનરી બાઇજી ઉપર સંપુર્ણ નિયંત્રણ લિ લીધો હોવાનો ભલે સુરક્ષા દળો દાવો કરતાં હોય, તેમ છતાં પણ ત્યાં ચાલી રહેલી હિંસાની અસર તેલ બજાર ઉપર પડી રહી છે. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૧૧૫ ડોલર હતા અને સામવારે પણ એમાં વધારો થઇ રહ્યો હતો.
' ઇરાક તેલ ઉત્પાદનની બાબતમાં સાઉદી એરેબિયા પછી બીજા ક્રમે આવે છે. ફેબુ્રઆરી, ૨૦૧૪માં એનું ઉત્પાદન દૈનિક ૩.૩૫ મિલિયન બેરલ સુધી પહોંચ્યું હતું જે છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયમાં સોથી વધુ હતો તેમજ તે વૈશ્વિક ઉત્પાદનની બાબતમાં ૩.૬ ટકા રહ્યું હતું, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. બાઇજી પ્લાન્ટની દૈનિક ૩૨૦૦૦૦ બેરલની ક્ષમતા હવે બંધ થઇ ગઇ છે. નોંધનીય છે કે આ રિફાઇનરીમાં ઇરાકના રિફાઇન્ડ ઓઇલનો લગભગ અડધો હિસ્સો ઉત્પાદિત થાય છે. ઉપરાંત અહીંયા દરરોજ ૭૦ લાખ લિટર ગેસોલિનનું પણ ઉત્પાદન થાય છે.
આ પ્લાન્ટ ઉત્તરીય ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટને પણ પુરવઠો પુરો પડે છે અને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આના કારણે દરરોજ આશરે ૧૩૦૦ મેટ્રિક ટન એલપીજીની અછત રહેશે. બઘદાદની આસપાસના પાવર સ્ટેશનોને પણ અહીંથી જ પુરવઠો મળે છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment