Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News
કેન્દ્રના આગામી બજેટમાં રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસને લીલીઝંડી મળશે
રિઅલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓની નાણાંભીડ હળવી થવાની અપેક્ષા
મુંબઈ, શુક્રવાર
રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ (આરઈઆઈટીએસ) જેને આગામી બજેટમાં લીલીઝંડી મળવાની વકી છે તેનાથી વિકાસકો માટે ભંડોળ મેળવવાનો નવો સ્રોત ઊભો થશે. વેચાણમાં મંદી અને ઊંચા વ્યાજદરો જેવા પડકારોનો વિકાસકો સામનો કરી રહ્યા છે. આ સૂચિત ટ્રસ્ટસની રૃપરેખા મ્યુચ્યુઅલ ફન્ડસ જેવી જ છે જે એકસચેન્જો પર લિસ્ટેડ થઈને તેનો વેપાર થઈ શકશે. કામકાજના પ્રથમ વર્ષમાં આવા પ્રકારના ટ્રસ્ટસમાં રૃપિયા ૬૫૦૦૦ કરોડથી રૃપિયા ૮૦,૦૦૦ કરોડ આવવાની વિશ્લેષકો ધારણાં રાખી રહ્યા છે.
આ ટ્રસ્ટસ પોતાની પાસે આવનારા નાણાં રિઅલ એસ્ટેટમાં ખાસ કરીને ઓફિસ, મોલ્સ, રહેણાંક વગેરે જેવા આવક કરી આપતા સાધનોમાં રોકાણ કરી શકશે. આ રોકાણ મારફત થનારી આવકને ટ્રસ્ટો યુનિટધારકો વચ્ચે વિતરીત કરી શકશે. મોટા કોમ્પલેકસો ઊભા કરતી રિઅલ એસ્ટેટ કંપનીઓને આ ટ્રસ્ટસ મદદરૃપ થઈ શકશે એમ એક પ્રોપર્ટી નિષ્ણાતે જણાવ્યું હતું. ટ્રસ્ટો વિકાસકો પાસે મોટા પ્રોેજેકટો સીધા ખરીદી લેશે તો વિકાસકોને તેમની બેન્ક લોન ભરપાઈ કરવાનું સરળ બની રહેશે. અનેક વિકાસકોના મોટા પ્રોજેકટો નાણાંભીડને કારણે અટવાઈ પડયા છે. ટ્રસ્ટ અમલમાં આવવા સાથે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે લિક્વિડિટીમાં વધારો થશે.
હાલમાં મંદીમાં અટવાયેલું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાની રાહ જોઈને બેઠું છે. આગામી બજેટમાં સરકાર આ મુદ્દે કેવી જાહેરાત કરે છે તે જોવાનું રહે છે. ટ્રસ્ટસમાં નાણાં રોકનારા રોકાણકારોને વેરામાં કેવી રાહત પૂરી પાડવામાં આવે છે તેના પર પણ નજર રહેલી છે. નોંધપાત્ર વેરા રાહત અપાશે તો જ આરઈઆઈટીએસની યોજના સફળ રહેશે એમ એક કન્સલટન્ટે જણાવ્યું હતું.
મંબઈ-દિલ્હી જેવા મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ આજે જ્યારે આસમાને ગયા છે ત્યારે આવા પ્રકારના ટ્રસ્ટથી ભાડાંની જગ્યાઓનો ફલો વધી જવાની ધારણાં રખાય છે. ટ્રસ્ટની યોજનાને સફળ બનાવવી હશે તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોને તેમાં નાણાં રોકવાની પરવાનગી આપવાની રહેશે એટલું જ નહીં આવા પ્રકારની પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડયૂટી તથા રજિસ્ટ્રેશનના દરમાં રાહત આપવાની રહેશે એમ પણ કન્સલટન્ટે ઉમેર્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment