Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
ક્રૂડના ભાવ નીચા હોવા છતાં ફુગાવો વધ્યો
કઠોળના સરેરાશ ભાવોમાં ૪૬ ટકાનો વધારો થતાં પ્રજા પરેશાન
નવેમ્બર
મહિનાનો ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવો તથા જથ્થાબંધ ભાવ આધારિત
ફુગાવો વધીને આવ્યા હતા. ગ્રાહક ભાવ નિર્દેશાંક અથવા રિટેલ ફુગાવો ૫.૪૧ ટકા
રહ્યો હતો જે આ વર્ષના જાન્યુઆરીમાં જ્યારથી નવી શ્રેણી અમલમાં આવી છે
ત્યાર પછી સૌથી ઊંચો છે. ઓકટોબરનો રિટેલ ફુગાવો ૫ાંચ ટકા હતો જ્યારે ગયા
વર્ષના નવેમ્બરમાં ફુગાવાનો દર ૩.૨૭ ટકા રહ્યો હતો.
કેન્દ્રએ જારી કરેલા આંકડા પ્રમાણે ખાધાખોરાકીનો રિટેલ ફુગાવો ઓકટોબરના ૫.૨૫ ટકાથી વધીને નવેમ્બરમાં ૬.૦૭ ટકા આવ્યો
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, ખાધાખોરાકીનો રિટેલ ફુગાવો ઓકટોબરનો ૫.૨૫ ટકા પરથી વધી નવેમ્બરમાં ૬.૦૭ ટકા આવ્યો છે. ગયા વર્ષના નવેમ્બરમાં આ દર ૧.૧૩ ટકા હતો. કઠોળના ભાવમાં ૪૮.૦૬ ટકા, શાકભાજીના ૪ ટકા વધારો નોંધાયો છે.
ઈન્ડેકસમાં ૫૪ ટકા હિસ્સો ધરાવતા ફૂડ એન્ડ બિવરેજિસના ભાવમાં ૬.૧૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં સતત ૧૩મા મહિને -૧.૯૯ ટકા સાથે નકારાત્મક રહ્યો હતો. જો કે ફુગાવામાં ઘટાડાની ગતિ ઓકટોબરની સરખામણીએ ધીમી પડી છે. ઓકટોબરમાં ફુગાવો -૩.૮૧ ટકા રહ્યો હતો. જથ્થાબંધ ફુગાવો નીચો રહેવાનું મુખ્ય કારણ તેલના નીચા ભાવ જવાબદાર છે. ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ આ વર્ષના નવેમ્બરમાં તેલના જથ્થાબંધ ભાવ ૧૧.૦૯ ટકા નીચે છે. જો કે નવેમ્બરમાં ખાધાખોરાકીનો ફુગાવો વાર્ષિક ધોરણે ૫.૨૦ ટકા રહ્યો છે જે ઓકટોબરમાં ૨.૪૪ ટકા રહ્યો હતો એેમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment