સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 1 January 2018

ALERT: આ 10 Apps મોબાઇલ ડેટા યૂઝ કરી ચોરે છે તમારી પ્રાઇવેટ ઇન્ફર્મેશન - કોઇ યૂઝ કરશે તમારું આધાર કાર્ડ તો મળશે ઇમેલ, તરત જ કરો 1 કામ - આધાર કાર્ડને લોક કરો, નહીંતર મુકાશો મુશ્કેલીમાં - હવે ઘર બેઠાં સોશિયલ મીડિયા થકી નોંધાવી શકશો રાંધણ ગેસ, જાણો પ્રોસેસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ALERT: આ 10 Apps મોબાઇલ ડેટા યૂઝ કરી ચોરે છે તમારી પ્રાઇવેટ ઇન્ફર્મેશન

ચીનની ઘણી એપ્સ પર ગૂગલની સાથે ભારતીય સરકારે સવાલ ઊભા કર્યા છેગેજેટ ડેસ્કઃ 2017માં એવી ઘણી એપ્સ સામે આવી જેના પર ગૂગલની સાથે ભારતીય સરકારે સવાલો કર્યા હતા. અમે અહીં એવી 10 એપ્લિકેશન અંગે તમને જણાવી રહ્યા છીએ, જે તમારો જ મોબાઇલ ડેટા યૂઝ કરીને તમારી પ્રાઇવેટ ઇન્ફર્મેશન ચોરે છે. આવી એપ્સને અનઇન્સ્ટોલ કરવું હિતાવહ છે.

ચાઇનીઝ એપ્સની સંખ્યા વધુ

- ભારતમાં જે એપ્સને BAN કરવામાં આવી છે, તેમાં ચીનની ઘણી એપ્સ સામેલ છે. 
- ખાસ કરીને તેમાં SHAREit, WeChat, UC Browser, Mi Store, UC News, Vivavideo QU video Inc,Parallel Space, Beauty Plus, News Dog, જેવી ઘણી એપ્સ સામેલ છે. 
- એપ હટાવવાની સાથે ફોનને ફોરમેટ કરવાનું સૂચન પણ ઘણા એક્સપર્ટ કરી રહ્યા છે. 
- ચીન અને પાકિસ્તાન આ Appનો યૂઝ કરીને ડેટા ચોરી રહ્યા છે. 
- SHAREitના 100 કરોડથી વધુ યૂઝર્સ છે. 
- જ્યારે સ્વિડિશ કંપની એ તૈયાર કરેલી Truecallerના 50 કરોડથી વધુ યૂઝર્સ છે. આ એપને પણ અનઇન્સ્ટોલ કરવાની સલાહ જાહેર કરવામાં આવી છે.
ગૂગલની પણ વોર્નિંગ

- સપ્ટેમ્બર 2017માં ગૂગલે એક સાથે 20 ચાઇનીઝ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હંમેશા માટે હટાવી દીધી હતી. 
- ગૂગલ અનુસાર, આ એપ્સને કારણે સ્માર્ટફોન પર વાયરસ એટેક થવાની શક્યતા વધી જાય છે. 
- તે સિવાય આ એપ્લિકેશનમાં લૂપહોલ્સ છે, જેનો લાભ ઊઠાવી હેકર્સ તમારા સ્માર્ટફઓન સુધી પહોંચી શકે છે. 
- ગૂગલની સિક્યોરિટી કંપની એ Dubbed Judy એપ્સમાં માલવેર ફાઉન્ડ કર્યા હતા. આ એપ્સની તમામ ગેમ્સમાં ખામી છે. Dubbed Judyને 50 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી હતી.

Source :-https://www.divyabhaskar.co.in/news/GAD-UTLT-infog-uninstall-android-applications-from-google-play-store-gujarati-news-5782205-PHO.html?ref=hf

કોઇ યૂઝ કરશે તમારું આધાર કાર્ડ તો મળશે ઇમેલ, તરત જ કરો 1 કામ

યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI આપને જાતે જ જણાવશે કોણે અને ક્યારે યૂઝ કર્યું તમારું આધાર કાર્ડ

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ આધાર કાર્ડ તમારી મોટી ઓળખ બની ચૂક્યું છે. ગર્વમેન્ટની દરેક સ્કીમ્સથી તેને લિંક કરવામાં આવી રહ્યું છે. રેલવે રિઝર્વેશનથી લઇને મોબાઇલ સિમના ઉપયોગમાં આધાર જરૂરી છે. બેંકમાં ખાતું ખોલવું છે તો પણ આધાર આપવું પડે છે. તેમાં આધાર સાથે જોડાયેલી સિક્યોરિટીને લઇને સામાન્ય લોકોમાં ચિંતા છે.

જો કે હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. યૂનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI આપને જાતે જ જણાવશે કોણે અને ક્યારે યૂઝ કર્યું તમારું આધાર કાર્ડ. આ માટે તમારે કરવાનું રહેશે 1 કામ.
Emailની મદદથી મળશે જાણકારી
જ્યારે પણ તમારા આધાર કાર્ડને ચકાસણી માટે યૂઝ કરાય છે ત્યારે તમે UIDAIની તરફથી એક ઇમેલ મેળવો છો. આ ત્યારે શક્ય છે જ્યારે UIDAIની પાસે તમારું મેઇલ આઇડી હશે. હવે તમે UIDAIની સાઇટ પર જઇને આ ઇન્ફોર્મેશન અપડેટ કરી શકો છો. ઇમેલ આઇડી બદલવા ઇચ્છો છો તો તમે તમારું આઇડી ચેન્જ કરો અને સાથે UIDAIના પોર્ટલ પર અપડેટ પણ કરી શકો છો. તમે ઓનલાઇન આ કામ નથી કરવા ઇચ્છતા તો આધારના સેંટરમાં જાઓ અને ઓફલાઇન તેને ચેન્જ કરાવી લો.
કઇ કઇ જાણકારી આપશે
UIDAIની તરફથી આધાર યૂઝ થયા પછી ઇમેલ કરીને જાણકારી આપવામાં આવે છે. તમારું આધાર ક્યારે, ક્યાં અને કેટલા વાગે યૂઝ થયું છે તેની જાણકારી આપવામાં આવે છે. સાથે જ એ પણ લખાય છે કે તમે ઓથેન્ટિકેશન નથી કર્યું તો તમે 1947 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો અથવા help@uidai.gov.in પર ઇમેલ કરીને ફરિયાદ કરી શકો છો.
ફીડબેક પણ લેવાય છે
એટલું જ નહીં UIDAIની તરફથી સામાન્ય લોકોની પાસેથી ફીડબેક પણ લેવાઇ રહ્યો છે. તેમાં એ પૂછવામાં આવી રહ્યું છે કે શું તમારા આધારનો યૂઝ તમારી સહમતિ થી થયો છે?શું તમને તેનો હેતુ ખ્યાલ છે? સાથે એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે કેટલી વાર તમારી પાસે ઓથેન્ટિફિકેશન લેવામાં આવ્યું? આ ફોર્મમાં yes અને noના ઓપ્શન આપવામાં આવ્યા છે. આ ફોર્મ ભરીને તમે UIDAI સુધી તમે તમારી વાત પહોંચાડી શકો છો. આ ફોર્મ આધાર યૂઝના ઇમેલની સાથે મોકલવામાં આવે છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-infog-if-your-aadhar-card-has-been-misused-somewhere-you-got-mail-gujarati-news-5781975-PHO.html?ref=hf

આધાર કાર્ડને લોક કરો, નહીંતર મુકાશો મુશ્કેલીમાં

UIDAI ના એમપીના નોડલ ઓફિસર ઉમેશ ગુપ્તાનું કહેવું છેકે આધારની વેબસાઇટ પર લોક-અનલોકનું અપ્શન આપવામાં આવે છે

યુટિલિટી ડેસ્કઃ આધારકાર્ડ ઘણું જ મહત્વનું ડોક્યુમેન્ટ છે. તેના વગર તમે ઘણી ગર્વન્મેન્ટ સર્વિસના લાભથી તમે વંચિત રહી શકો છો.આ બધુ વેરિફાઇડ બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડેટાના કારણે જ શક્ય થઇ શકે છે. 12 અંકેના આ Unique Identification Numberમાં તમારી બધી માહિતી હોય છે, પરંતુ આ નંબરના કારણે આધાર કાર્ડ હોલ્ડરને જોખમ પણ છે, કારણ કે તેની ઓળખથી ફ્રોડ પણ થઇ શકે છે. UIDAI ના એમપીના નોડલ ઓફિસર ઉમેશ ગુપ્તાનું કહેવું છેકે આધારની વેબસાઇટ પર લોક-અનલોકનું અપ્શન આપવામાં આવે છે. જેનો ઉપયોગ કરવાથી તમે કોઇપણ પ્રકારના ફ્રોડથી બચી શકો છો. divyabhaskar.com તમે જણાવી રહ્યું છેકે આવા ફ્રોડથી બચવા માટે બાયોમેટ્રિક માહિતી કેવી રીતે લોક અને અનલોક કરી શકાય છે.

+5બીજી સ્લાઈડ્સ જુઓ


+4બીજી સ્લાઈડ્સ જુઓ


+3બીજી સ્લાઈડ્સ જુઓ


+2બીજી સ્લાઈડ્સ જુઓ


+1બીજી સ્લાઈડ્સ જુઓ



Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-need-to-know-process-of-how-to-lock-aadhaar-biometric-data-online-gujarati-news-5781990-PHO.html?ref=hf

હવે ઘર બેઠાં સોશિયલ મીડિયા થકી નોંધાવી શકશો રાંધણ ગેસ, જાણો પ્રોસેસ

 ઇન્ડિયન ઓઇલ દ્વારા ફેસબુક અને ટ્વિટર થકી ગેસ સિલિન્ડર નોંધાવવાની સુવિધા પૂરી પાડી છે.યુટીલિટી ડેસ્કઃ દેશમાં જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, તેના કારણે અનેકવિધ બાબતોમાં તેનો વ્યાપ પણ વધી ગયો છે. વ્યાપારક્ષેત્રે પણ તેના ઉપયોગમાં વધારો થયો છે. અત્યારસુધી આ માધ્યમનો ઉપયોગ માત્ર શેરિંગ સુધી સીમિત હતો પરંતુ તેમાં નવી-નવી બાબતો જોડાઇ રહી છે. ભારતની મોટી ઓઇલ નિર્માતા કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારા આ માધ્યમનો સકારાત્મક ઉપયોગ કરીને હવે સોશિયલ મીડિયા થકી તમે રાંધણ ગેસ નોંધાવી શકો તેવી સુવિધા પૂરી પાડી છે.


ઇન્ડિયન ઓઇલ દ્વારા ફેસબુક અને ટ્વિટર થકી ગેસ સિલિન્ડર નોંધાવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ફેસબુક એપ અને ટ્વિટર એપથી રાંધણ ગેસ નોંધાવી શકો છો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધિકૃત એકાઉન્ટથી ટ્વિટ કરી ઉક્ત જાણકારી આપી છે. ઇન્ડિયન ઓઇલના આ અધિકૃત ટ્વિટમાં જાણકારી આપવામાં આવી છેકે ઇન્ડેન ગેસના ગ્રાહક ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-book-your-lpg-on-social-platform-know-the-process-gujarati-news-5782040-PHO.html?ref=hf

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment