સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 23 January 2018

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર - Special Offer Independence Day Tally Mobile App - 'મને ન્યાય આપો' રેપ પીડિતાએ વડા પ્રધાન મોદીને લોહીથી પત્ર લખ્યો - ગરીબ અને વિકાસશીલ દેશોની મદદ માટે પશ્ચિમી દેશો આગળ આવે : રઘુરામ રાજન - તોફાનીઓ ત્રણ કલાક શહેરને બાનમાં લીધું ને પોલીસે તમાશો નિહાળ્યો - સિધ્ધાર્થ ધારઃ મૂળ ભારતીય અને ISના કમાન્ડરને મળ્યુ ગ્લોબલ ટેરરિસ્ટનું ટેગ - જમીનોમાં ઓર્ગેનિક કન્ટેન્ટ ૨% થી ઘટીને ૫૦ વર્ષમાં ૦.૫% થઇ ગયું - રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 23 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

'મને ન્યાય આપો' રેપ પીડિતાએ વડા પ્રધાન મોદીને લોહીથી પત્ર લખ્યો 
- ઉત્તર પ્રદેશની રેપ પીડિતાની ન્યાય માટે પીએમને વિનંતી - પોલીસ મને ફરિયાદ પાછી લેવા માટે ધમકીઓ આપી રહી છે, યોગી સરકાર તરફથી પણ કોઇ જ મદદ મળી નથી રાયબરેલી, તા. 23 જાન્યુઆરી, 2018, મંગળવાર દેશમાં મહિલાઓની સુરક્ષાની વાતો વચ્ચે પણ અનેક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. અને પીડિતાઓને ન્યાય મળવામાં પણ બહુ મોડુ થઇ રહ્યું છે. જેને પગલે લાચાર બનેલી પીડિતાઓ હવે ન્યાય માટે પોતાનો જીવ પણ જોખમમા મુકી રહી છે. આવી જ એક પીડિતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના લોહીથી પત્ર લખીને ન્યાયની ગુહાર લગાવવી પડી હતી. ઉત્તર પ્રદેશની પીડિતાએ લોહી કાઢીને તેનાથી મોદીને પત્ર લખ્યો હતો. સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ ન્યાય માટે અપીલ કરી હતી. પત્રમાં આ પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે મારા પર રેપ થયો, આ અંગેની પોલીસમાં ફરીયાદ પણ કરવામાં આવી, તેમ છતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઇ જ પગલા હજુસુધી નથી લીધા, ઉલટા મને જ ફરીયાદ પાથી લેવા માટે મારા પર દબાણ કરી રહ્યા છે. મારે ન્યાય જોઇએ છે. ભાજપ શાસીત હરીયાણામાં છેલ્લા કેટલાક દિવસથી રોજ બળાત્કારની ઘટના સામે આવી રહી છે. જ્યારે હવે ઉત્તર પ્રદેશની આ રેપ પીડિતાએ પણ ન્યાયની ગુહાર લગાવી છે. અને પોતાના લોહીથી વડા પ્રધાનને પત્ર લખ્યો છે. પીડિતાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે જે યુવકે મારી દિકરી પર રેપ કર્યો છે તેની વિરુદ્ધ પોલીસ કોઇ જ કાર્યવાહી નથી કરી રહી. બળાત્કારી હાલ મારી દિકરીને હેરાન કરી રહ્યો છે અને અનેક વખત તેને બ્લેકમેલિંગ પણ કરી ચુક્યો છે. કોઇ પણ મદદ ન મળતા અંતે કંટાળીને મારી પુત્રીએ વડા પ્રધાનને પોતાના લોહીથી પત્ર લખ્યો છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-victim-wrote-a-letter-to-prime-minister-modi

ગરીબ અને વિકાસશીલ દેશોની મદદ માટે પશ્ચિમી દેશો આગળ આવે : રઘુરામ રાજન
 - વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આરબીઆઇના પૂર્વ ગવર્નરની અપીલ - ગ્લોબલ વોર્મિંગ, વૃદ્ધોની વધી રહેલી સંખ્યા અને ટેક્નોલોજી પશ્ચિમિ દેશોની સૌથી મોટી સમસ્યા હોવાનો દ અત્યારે પશ્ચિમી  દેશો મદદ માટે આગળ નહીં આવે તો અંતે નુકસાન તેમને જ થવાનું છે દાવોસ, તા. 23 જાન્યુઆરી, 2018, મંગળવાર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ગરીબ અને વીકાસશીલ દેશોને મદદ કરવા માટે વિકસીત દેશોને અપીલ કરી હતી. રાજને જણાવ્યું હતું કે પશ્ચિમિ દેશો જે પણ નફો કરી રહ્યા છે તેને ગરીબ અને વિકાસશીલ દેશોની સાથે વહેંચવો જોઇએ. જો આ પગલુ ભરવામાં આવે તો વિશ્વના અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી જાય. રાજને કોઇ પણ દેશનું નામ લીધા વગર કહ્યું હતું કે પશ્ચિમે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તેમના નાગરીકો વૃદ્ધ થઇ રહ્યા છે, અને જો વિકાસ કરવો હોય તો યુવાઓની વધુ જરુર પડશે. અમેરિકાએ એચ-૧બી વિઝામાં બદલાવ કર્યો છે, જેને પગલે અનેક ભારતીયોની રોજગારી જોખમમાં છે. આ દરીયાન રાજને ટકોર કરતા કહ્યું છે કે પશ્ચિમમાં લોકો વૃદ્ધ થઇ રહ્યા છે. અને તેમની વિવિધ વસ્તુઓની માગો વિકાસશીલ દેશો તરફથી આવી રહી છે.  વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલતી વેળાએ રાજને ચેતવણી આપી હતી કે જો પશ્ચિમિ દેશો મદદ માટે આગળ નહીં આવે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે.  હાલ પશ્ચિમિ દેશોમાં સૌથી મોટી સમસ્યાઓમાં વૃદ્ધોનું વધુ રહેલુ પ્રમાણ, ટેક્નોલોજી અને ગ્લોબર વોર્મિગ છે. સિંગાપુરનું ઉદાહરણ આપતા રાજને જણાવ્યું હતું કે સિંગાપુરે એક એવી વ્યવસ્થા ઉભી કરી છે કે જ્યાં મિડલ ક્લાસ અને લોવર મિડલ ક્લાસ બન્ને સાથે રહી શકે. મને અમેરિકા અંગે પુરી ખાતરી નથી પણ કેટલાક દેશો આ અમીરી અને ગરીબીની ખાઇ દુર કરવામાં કોઇ જ યોગદાન નથી આપી રહ્યા.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/western-countries-come-forward-to-help-poor-and-developing-countries-raghuram-rajan

તોફાનીઓ ત્રણ કલાક શહેરને બાનમાં લીધું ને પોલીસે તમાશો નિહાળ્યો
 -કોના ઇશારે-સહયોગથી તોફાનીઓ બેકાબૂ બન્યા -શહેર પોલીસ કલાકો સુધી કયાંય દેખાઇ નહીં અમદાવાદ,તા.૨૩ જાન્યુઆરી 2018,મંગળવાર ફિલ્મ પદ્માવતની આગે ગુજરાતની શાંતિ ડહોળી નાંખી છે. સુપ્રિમે આદેશ આપ્યા બાદ તોફાનો થવાની ભિતી હતી તેમ છતાંયે ગુજરાત પોલીસ ઉંઘતી રહી હતી.છેલ્લા કેટલાંય દિવસોથી પ્રદર્શનકારીઓએ ગુજરાતમાં ઠેર ઠેર એસટી બસો સળગાવવાનુ શરૃ કર્યુ છે તેમ છતાંયે પોલીસનું વલણ નરમ રહ્યુ છે.  એસટી વ્યવહાર બંધ થતાં લોકોનો રોષનો ભોગ થવાના ડરથી સરકારના ઇશારે રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ પોલીસ કમિશ્નરે લાલ આંખ કરીને આંદોલનને ડામી દેવા કડક હાથે કામ લેવા આદેશ કર્યો હતો. પ્રદર્શનકારીઓ સામે સાંપરાધ માનવવધ ગુનો દાખલ કરાશે તેવી ડીંગો હાંકવામાં આવી હતી. ઇસ્કોન મંદિર પાસેથી હિંસક પ્રદર્શન-તોડફોડ કરનાર તોફાની ટોળુ થલતેજ,હિમાલિયા મોલ,વસ્ત્રાપુર સુધી બિન્દાસપણે તોફાને ચડયુ હતું,નિર્દોષ લોકો પથ્થરમારામાં ઘવાયા હતાં. આડેધડ રીતે પથ્થરમારો કરાતાં શોરૃમ-મોલને નુકશાન પહોંચ્યુ હતું. અનેક બાઇકો-વાહનોને આગ ચાંપી દેવાઇ હતી. ત્રણેક કલાક સુધી તોફાનીઓએ જાણે અમદાવાદને બાનમાં લીધુ હતુ પણ જાણે પોલીસનો સહયોગ હોય તેમ ત્રણેક કલાક સુધી કયાંય પોલીસ દેખાઇ ન હતીં. અમદાવાદની જનતાએ સરેઆમ કાયદા વ્યવસ્થાના લીરેલીરે ઉડતા નજરે નિહાળ્યા હતાં.લોકોએ એવો સવાલ ઉઠયો છેકે, કોના સહયોગ-ઇશારે તોફાનીઓને છૂટો દોર મળ્યો હતો.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-storm-took-the-city-for-three-hours-and-the-police-watched-it

સિધ્ધાર્થ ધારઃ મૂળ ભારતીય અને ISના કમાન્ડરને મળ્યુ ગ્લોબલ ટેરરિસ્ટનું ટેગ 
- જિહાદી જોનના નામથી ઓળખાય છે આ ખુંખાર આતંકવાદી નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી 2018, બુધવાર અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટ (IS)માં સામેલ ભારતીય મૂળના આતંકવાદી અને મૂળ બેલ્ઝિયમ- મોરક્કોના નાગરિકને વૈશ્વીક આતંકવાદી- ગ્લોબલ ટેરરિસ્ટનું ટેગ આપ્યુ છે. સિધ્ધાર્થ ધાર મૂળ હિન્દુ હતો અને બ્રિટનનો રહેવાસી હતો. આતંકવાદી સંગઠનમાં સામેલ થતા પહેલા તેણે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. હાલમાં તેને ISમાં અબૂ રૂમાયશાહના નામથી ઓળખવામાં આવે છે. વર્ષ 2014માં બ્રિટેનમાં તેને પોલીસ કસ્ટડીમાંથી જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ તે પોતાની પત્ની અને બાળકો સાથે સીરિયા ચાલ્યો ગયો હતો. ધાર અંગે એક સેક્સ સ્લેવે પણ ખુલાસો કર્યો હતો. યહુદી મૂળની સગીરા નિહાદ બરાકતે 2016માં ખુલાસો કર્યો હતો કે, સિધ્ધાર્થે જ તેનું અપહરણ કર્યુ હતુ અને બાદમાં તેના ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારે સગીરાને સિધ્ધાર્થ મોસૂલ લઈ ગયો હતો. મોસૂલને આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે. હાલમાં સિધ્ધાર્થ ધારને જિહાદી જોનના નામથી ઓળખવામાં આવી રહ્યો  છે તે આતંગવાદના ટોચના સંગઠનનો વડો કમાન્ડર બની ગયો છે. અમેરિકી ગૃહ મંત્રાલય જિહદી જોન અને અબ્દુલ લતીફ ઘનીને ગ્લોબલ ટેરેરિસ્ટ માની રહી છે. અમેરિકાએ આ બંને ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. તેમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે. સાથેજ અમેરિકામાં રહેતા કોઈ પણ માણસની આ બંને સાથે કોઈ પણ પ્રકારની લેણ-દેણ ઉપર રોક લગાવી દીધી છે. અલ મુહાજિનરૂન નામના આતંકવાદી સંગઠનનો મુખ્ય સદસ્ય સિધ્ધાર્થ ધાર છે. 2014માં સીરિયા છોડીને તે ISમાં સામેલ થઈ ગયો હતો. કહેવાય છે કે, તે ISમાં મોહમ્મદ એમવાજીનું સ્થાન લઈ લીધુ છે. એમવાજીને પણ જિહાદી જોન તરીકે ઓળખવામાં આવતો હતો. 2016માં IS દ્વારા કેટલાક સમય પહેલા આતંગવાદી સંગઠનોની જાસૂસી કરતા કેટલાક બ્રિટનના નાગરિકો અને કેદીઓને મોતના ઘાટ ઉતારતો વીડિયો રજૂ કરાયો હતો આ વીડિયોમાં પણ નકાબપોશ સિધ્ધાર્થ ધાર હતો.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/indian-origin-new-jihadi-john-designated-global-terrorist-america
જમીનોમાં ઓર્ગેનિક કન્ટેન્ટ ૨% થી ઘટીને ૫૦ વર્ષમાં ૦.૫% થઇ ગયું
-ભારતની નદીઓ ૬૦% જેટલી સૂકાઈ રહી છે -'રિવર રિજુવિનેશન પ્રોજેક્ટ' હેઠળ નદીઓમાં નવો પ્રાણ ફૂંકીશું:સદ્ગુરુ અમદાવાદ, તા.૨૩ જાન્યુઆરી 2018,મંગળવાર ''ભારતમાં બધી જ નદીઓ છેલ્લા ૫૦ વર્ષમાં ૪૦ થી ૬૦ ટકા જેટલી સૂકાઈ ગઈ છે, જેમાં ગુજરાતની નર્મદા ૬૦ ટકા અને ભારતની અગ્રણી એવી કૃષ્ણા નદી ૭૦ ટકા જેટલી સૂકાઈ છે. કેમ ? આપણે વેજીટેશન સાવ ખતમ કરી દીધુ છે. જ્યાં લીલીછમ વનરાજી હતી ત્યાં સૂકીભઠ્ઠ જમીનો છે. સાઉથમાં તો કેટલીક જગ્યાએ મોટા પ્રસંગોનો ખર્ચ કાઢવા ઝાડ પર લખે છે કે આ લગ્ન માટે કે આ બર્થ ડે માટે. નદીઓમાં માત્ર ૪ ટકા પાણી ગ્લેસીયરથી આવે છે, પરંતુ સારુ નસીબ એ છે કે ૯૬ ટકા પાણી જંગલોમાં વરસાદથી આવે છે. જંગલો વધે તો વર્ષના ૪૦-૪૫ દિવસના વરસાદથી નદીઓ ૩૬૫ દિવસ ભરેલી રહે અને હું અને સમગ્ર ભારતમાં મારી ટીમ એમાં કોઇ કસર નહીં છોડીએ.'' સ્પીરીચ્યુઅલ લીડર, રેશનલ ગુરુ, પર્યાવરણ અને યોગ માટે ઇશા ફાઉન્ડેશનની ૩૦ વર્ષ પહેલા કોઇમ્બતુરમાં સ્થાપના કરનાર, યુએન, ઓક્સફર્ડ, હાર્વર્ડ, વર્લ્ડ ઇકોનોમીક ફોરમ વગેરે જગ્યાએ મનનીય પ્રવચન આપનાર તેમજ 'ઇન્ડિયાઝ મોસ્ટ ઇન્ફલ્યુએન્શન પીપલ'ની યાદીમાં અગ્ર હરોળે સ્થાન પામનાર પદ્મવિભુષણ 'સદ્ગુરુ' એક મુલાકાતમાં આ વિશે વિસ્તૃત પ્રકાશ પાડી રહ્યા છે. પોતાના આ ઇનીશીએટીવ માટે તેમણે 'રીવર રીજુવીનેશન પ્રોજેક્ટ' અંતર્ગત ભારતભરમાં રીવર રેલી યોજીને કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૧૬ રાજ્યોમાં ઉંડે સુધી પ્રવાસ કરીને સરકાર અને ખેડુતોને જાગૃત કર્યા છે અને અત્યાર સુધી ૧૬ કરોડ નાગરિકો આ કેમ્પેઇનમાં જોડાઈ ચૂકયા છે. તેમણે એકલા તામીલનાડુમાં પ્રોજેક્ટ ગ્રીન હેન્સ અંતર્ગત સવા ત્રણ કરોડ વૃક્ષો ઉછેર્યા છે, જેમાં પોંડીચેરીને પણ આવરી લીધું છે. વિશ્વના અત્યાર સુધીના આ સૌથી મોટા એન્વાયર્નમેન્ટ કેમ્પેઇન વિશે વાત કરતાં તેઓ કહે છે, ''૪૦ વર્ષ પહેલાં હું પણ ખેતી સાથે સંકળાયેલો હતો. એ વખતે ઝડપી ફાયદા માટે વૃક્ષો કાપીને એવો પાક વાવવા ખાતર બનાવતી કંપનીઓ ખેડૂતોને લલચાવતી હતી કે ટૂંકા ફાયદા માટે લાંબા હિતોને ભારે નુકશાન થયું. જમીનની ફળદ્રુપતા એ 'નેચરલ ઇન્સ્યોરન્સ' છે. જે કરોડો વૃક્ષો કાપવાથી ખતમ થઈ ગઈ. જ્યાં ઝાડ નથી, ઉજ્જડ જમીન થઈ ગઈ છે, ત્યાં જમીનમાં ઓર્ગેનીક કન્ટેન્ટ ખલાસ થઈ ગયો છે. આ કન્ટેન્ટ ઓછામાં ઓછો બે ટકા હોવો જોઈએ, જે ભારતમાં મોટાભાગની જગ્યાએ ૦.૫% થઈ ગયો છે. જેને હવે જમીન કે માટી નહી, રેતીની કક્ષામાં મુકાય. જો ૨% ઓર્ગેનીક કન્ટેન્ટ હોય, તો જ એ જમીન વરસાદનું પાણી પોતાનામાં સંઘરે અને શોષીને આખુ વર્ષ નદીને આપે. અત્યારે બધે આટલા બધા પુર કેમ આવે છે ? જમીન પાણી સંઘરતી જ નથી, તો પાણી પુર જ બને ને ? સદ્ભાગ્યે ભારતની ૨૫ ટકા જમીન હજી સરકાર પાસે છે. તેમાં પોલીટીકલ વીલથી જો કરોડો વૃક્ષો વાવવામાં આવે, તો જંગલો ફરીથી વિકસે અને જો એવું થાય, તો આવનારા બે દાયકામાં કેટલીય નદીઓ ખતમ થતી બચી જાય. અમે રીવર રીજુવીનેશનથી નદીઓમાં પ્રાણ ફૂંકીશું. ખેતી કરતા ખેડુતને ફરજ ન પાડી શકાય કે તું આ જ વાવ, પરંતુ 'ક્રોપ બેઝડ ફાર્મીંગ કરતાં ટ્રી બેઝડ ફાર્મીંગ થી શું ફાયદો થાય એ અમે ખેડુતોને વિએતનામના ઉદાહરણથી સમજાવી રહ્યા છીએ. ત્યાં ખેડૂતોએ ફ્રુટસ ઉગાડવાનું શરુ કરતાં આવક ૨૦ ગણી વધી ગઈ, ૩ બીલીયન ડોલરનો અત્યારે એક્સપોર્ટ બીઝનેસ છે અને જમીનના ઓર્ગેનીક તત્વો વધી જવાની સાથે નદીઓમાં નવો પ્રાણ ફૂંકાયો. ભારતમાં ૧૨ હજાર વર્ષથી કઇ ખેતી થઇ એનો કાર્બન રેકોર્ડ મળે છે. પરંતુ આટલા વર્ષોમાં સમય સાથે તાલ મીલાવ્યો નથી અને વિજ્ઞાાનને નજરઅંદાજ કર્યું છે, નવી અને ફળદ્રુપ ખેતીને અવગણી છે. એને લીધે જંગલો, જમીન અને નદીઓ અને તેને લીધે આખી સંસ્કૃતિને અસર થઇ છે. અહીં એ કહેવાની જરૃર નથી કે સંસ્કૃતિઓ નદિ કિનારે જ વિકસી છે અને ટકી છે. ખેડૂતો માઇક્રો ઇરીગેશન સમજે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. અમે આ આખો રિસર્ચ નીતિ આયોગમાં લઈ ગયા છીએ અને વડાપ્રધાન સુધી પણ પહોંચાડી છે વાત ભારતમાં પરંપરાગત ખેતીની જગ્યાએ ફ્રુટસ, મેડીસીનલ હર્બ્સના વૃક્ષ અને રુટસ ઉગાડીને ખેડુત, જમીન, નદીઓ અને સંસ્કૃતિને સુદ્રઢ કરવાની વિપુલ તકો છે. દરેક રાજ્યની ટોપોગ્રાફીકલ અને જ્યોગ્રોફીકલ, કલાઇમેટીક કંડીશન પ્રમાણે અલગ અલગ વૃક્ષો ઉગાડી શકાય છે. સૌથી પહેલા તો જ્યાં જયાં નદી છે. એની બંને બાજુ ઓછામાં ઓછા એક કિલોમીટરના વિસ્તારાં સળંગ વૃક્ષો હોવા જોઈએ, તો જ નદી રીચાર્જ અને રીજુવીનેટ થશે. શહેરોમાં રીવરફ્રન્ટ ભલે બનાવો બ્યુટીફીકેશન માટે, પણ બીજે વૃક્ષો વાવો જ વાવો. ઇન્ડસ્ટ્રીના પ્રદૂષિત કચરાને નદીમાં ઠાલવતો બચાવવા નામ માત્રના એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને બદલે ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે, મક્કમ મનોબળથી એક આખુ સેટ અપ જ ઉભું કરો.' લીટરેચર સ્ટડીઝનું બેકગ્રાઉન્ડ ધરાવતા સદુગુરુ વર્લ્ડ ઇકોનોમી પર પણ એટલું જ પ્રભુત્વ ધરાવે છે. આ ફોરમમાં પોતાના વિચારો અંગે તેમણે કહ્યું, 'વિશ્વની ૮૦ ટકા વેલ્થ માત્ર ૧ ટકો ધનિકો પાસે છે, ત્યારે સૌને એક છત્ર નીચે લાવીને કોમન પોલીસી રચવી એ એક આદર્શ છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ગરીબી અને ભૂખમરાથી પીડાતા દેશોની સંખ્યા અનેકગણી છે. અભાવમાંથી જન્મતો અસંતોષ ખોટા રસ્તે દોરે છે એ વાત સમજી રહેલા સમૃધ્ધ દેશોએ આજે નહીં તો કાલે, પડેલાને ઉભા કરવાનું વિચારવું જ પડશે.' ત્યાગીનો ધર્મ અને સંસારીનો ધર્મ, એ બે વચ્ચેનો ફરક શું ? એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, 'સૌથી પહેલા તો કોઇ એમ માનતું હોય કે હું ત્યાગી છું, તો એ એનો ભ્રમ છે. જીવનની છેલ્લી ઘડી સુધી પોતાની નૈતિક જવાબદારી નિભાવવી એનાથી મોટો ધર્મ બીજો કોઇ નથી. પછી તે કુટુંબ માટે હોય, સમાજ માટે હોય, દેશ માટે હોય કે દુનિયા માટે હોય, બધુ છોડી દીધું એવું માનવું એ ઘણી વખત ભાગેડુવૃત્તિ હોય છે, ત્યાગ નહીં. કેટલા બધા કાર્યો છે જો કરવા હોય તો પોતાની જાતને પણ બાજુ પર મુકીને.'' - દક્ષેશ પાઠક

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/organic-content-in-the-lands-dropped-from-2-to-0-5-in-50-years


ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર
સૌરાષ્ટ્રની જનતાએ વિધાનસભાની જેમજ સહકારી ક્ષેત્રના ભાજપીઓને હટાવવા પડશેઃ ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ ડાંગરનો કનિદૈ લાકિઅ રોષ ઉપલેટા તા.૨૪: જીલ્લા આહીર આગેવાન અને ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગરે ભારે રોષ સાથે એક નિવદેનમાં જણાવેલ છેકે તાજેતરમાં કનિદૈ લાકિઅ ભાજપના અકિલા મળતીયાઓનો એક મસમોટુ કૌભાંડ બહાર આવ્યુ છે જેના સમગ્ર રાજયમાં ઘેરા પડઘા પડ્યા છે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓછા વજન ઉપરથી કનિદૈ લાકિઅ ધુળ અને કાંકરાની ભેળસેળ નબળી કોલેટીની ખરીદી કરી સંચાલકો દ્વારા કરોડોનો અકીલા ભ્રષ્ટાચાર કરી ગેરરીતી આચરવામાં આવી છે આ ભ્રષ્ટાચારનો આંકડો કનિદૈ લાકિઅ દિવસે દિવસે વધતો જાય છે છતાં પણ ભાજપના ટોચના કોઇ આગેવાનનું પેટનું પાણી પણ હલતુ નથી આવી મંડળીના મોટા ભાગના સંચાલકો ભાજપના આગેવાનો કે કનિદૈ લાકિઅ તેમના મળતીયાઓ છે તેને કારણે ''મોસાળે જમણ અને મા પીરસે'' તેવો ઘાટ ઉભો થયો છે મગફળીની ખરીદી કરતી તમામ નોડલ એજન્સી તરીકે ભાજપ સાથે જોડાયેલા કનિદૈ લાકિઅ લોકોનેજ મંજુરી આપવામાં આવી છે કોંગ્રેસ પ્રેરીત કોઇ મંડળીને આવી ખરીદી કરવાની મંજુરી આપવામાં આવી નથી તેમાંયે જરૂરીયાતવાળા નાના અને સીમાંત ખેડુતો કનિદૈ લાકિઅ રહી જવા પામ્યા છે તેને બદલે જેતે સંચાલકોએ પોતાના સગા સબંધી કે તેમના મળતીયાઓનીજ મગફળી ખરીદી છે તેમાંયે નબળી મગફળી માથેથી  ઓછા વજન અને કનિદૈ લાકિઅ તેમાં ધુળ કાંકરાની ભેળસેળ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અંતમાં તેમણે જણાવેલ કે ગરીબી અને ખેડુત વિરોધી આ ભાજપ સરકારને ખાસ કરી સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચુટણીમાં જે પરચો બતાવ્યો તેવીજ રીતે સહકારી ક્ષેત્ર સહીત જીલ્લા તાલુકા પંચાયત કે નગરપાલીકા સહીતના ક્ષેત્રોમાંથી તેમને હટાવવા પડશે તેમાંયે મોટાભાગની સહકારી સંસ્થાઓ ઉપર ભાજપનાજ આગેવાનોકે તેમના મળતીયા ભ્રષ્ટાચારીઓ સતા સ્થાને છે અને સહકારી માળખુ ખેડુત સભાસદોના મતોથીજ રચાય છે ત્યારે ખેડુતોએ હવે વધુ જાગૃત થવુ પડશે અને આવા તમામ ક્ષેત્રોમાંથી ખેડુત અને ગરીબ વિરોધી આ ભ્રષ્ટાચારી ભાજપના મળતીયાઓને હટાવવા પડશે ત્યારેજ ખેડુતો ગરીબો અને શ્રમજીવીઓનું કલ્યાણ થશે તેવું અંતમાં જણાવેલ છે. (11:28 am IST)
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/24-01-2018/80655

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે
હાલમાં રોજગારીને લઇને ટિકા બાદ પ્રાથમિકતા : જવાન, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ધ્યાન રહેશે નવી દિલ્હી,તા. કનિદૈ લાકિઅ ૨૪ : કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર કનિદૈ લાકિઅ છે તેના પર અકિલા તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. કનિદૈ લાકિઅ જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, અકીલા યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં કનિદૈ લાકિઅ આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.નિષ્ણાંતો કહી રહ્યા છે કે નોટબંધી અને જીએસટી  બાદ સામાન્ય લોકોની કનિદૈ લાકિઅ તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ  ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે કનિદૈ લાકિઅ જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ  પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે. અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે કનિદૈ લાકિઅ પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. એક વર્ષમાં જન ધન યોજના હેઠળ રેકોર્ડ ૧૭ કરોડ બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડ લોકોને ૧૨ રૂપિયાની કનિદૈ લાકિઅ ચુકવણી કરીને અકસ્માત માટે વીમા હેઠળ જોડી દેવામાં આવ્યા છે. ટેક્સ ટાઇલ, એન્જિનિયરિગ, મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં સામાન્ય લોકો બજેટને લઇને ઉત્સુકત છે. સાથે સાથે સરકાર સામે કેટલીક તકલીફ પણ છે. કારણ કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવી ચુક્યો છે. આવી સ્થિતીમાં આ પાંચ રાજ્યો  માટે કોઇ લોકલક્ષી યોજના નવી જાહેર કરી શકાશે નહી. જેથી સરકારને પણ બજેટ રજૂ કરતી વેળા વિવાદને ટાળવા માટે કેટલાક પગલા લેવા પડશે. હાલમાં ગુજરાતમાં ખુબ જ ઓછા અંતર સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત થયા બાદ ભાજપ સરકાર સાવધાન થઇ ગઇ છે. ગુજરાતમાં જીએસટી અને નોટબંધી બાદ તમામ લોકો અને ખાસ કરીને વેપારીઓ અને ખેડુતોમાં નારાજગી દેખાઇ રહી હતી. સાથે સાથે યુવાનો રોજગારીને લઇને પરેશાન દેખાઇ રહ્યા હતા. આવી સ્થિતીમાં વર્તમાન સરકારના અંતિમ બજેટમાં મોદી સરકાર તમામ વર્ગને પ્રભાવિત કરવાના ઇરાદા સાથે બજેટ રજૂ કરી શકે છે. બજેટ સત્ર દરમિયાન પણ સંકેત મળી શકે છે. રોજગારીને લઇને નિરાશાજનક ચિત્ર રહ્યુ છે. રોજગારીના મોરેચે સરકારને અનેક પહેલ કરવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. હાલની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ રોજગારી, જીએસટી અને નોટબંધીના કારણે પરેશાન થયેલા લોકોના મુદ્દે  મોદી પર પ્રહારો કર્યા હતા.  (12:39 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122566

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD


Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 23 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment: