સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 17 May 2018

દિલ્હી કરતાં અમદાવાદમાં ચિંતાજનક હદે પ્રદૂષણમાં વધારો - સવર્ણોને જીપીઅેસસીની પરીક્ષામાં બેસવાની વયમર્યાદા વધારોઃ બિન અનામત આયોગની રૂપાણી સરકારને ભલામણ - પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કરવા તૈયારી - હવે કોચિંગ સેન્ટર્સમાં ભણવાનું થશે મોંઘું;લાગશે 18 ટકા જીએસટી - પહેલી જૂનથી મલેશિયામાં જીએસટી હટાવવા નિર્ણય - મહેસાણા: હવે સરપંચોએ પણ બાયો ચડાવી :પગાર સહિતની 19 માંગણી સાથેનું આવેદનપત્ર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135




દિલ્હી કરતાં અમદાવાદમાં ચિંતાજનક હદે પ્રદૂષણમાં વધારો

- ઝેરી રજકણો વધતા હવા જોખમી બની : બાળકો-વૃધ્ધોને બહાર ન નીકળવા સલાહ

- અસ્થમા,હૃદયરોગના દર્દીઓ માટે હવામાન જોખમી બન્યું, હવામાં PM 10,PM 2.5ના પ્રમાણમાં વધારો નોધાયો

એર પોલ્યુશન ઇન્ડેક્સનો આંક ૨૪૫ થયો : બોપલ, એરપોર્ટ, રખિયાલ, ચાંદખેડા, ગિફ્ટસિટી, સેટેલાઇટ સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર
અમદાવાદ, તા. 18 મે, 2018, શુક્રવાર
દેશની રાજધાની દિલ્હી કરતાં અમદાવાદ શહેરના હવામાં ચિંતાનજક હદે પ્રદુષણનું પ્રમાણ વધ્યુ છે. ગુરુવાર અમદાવાદ શહેરનો એર પોલ્યુશન ઇન્ડેક્સનો આંક વધીને છેક ૨૪૫ સુધી પહોંચ્યો હતો જેના લીધે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના દેખરેખ હેઠળની મેટ્રોલોજિકલ સંસ્થાઓએ હવામાં ઝેરી રજકણોનુ પ્રમાણ વધતાં અમદાવાદીઓના સ્વાસ્થય માટે ખતરો ઉભો થયો છે. જેના લીધે બાળકો, વૃધ્ધો ઉપરાંત ટીબી,અસ્થમા,હૃદયરોગના દર્દીઓને ઘરની બહાર ન નિકળવા સલાહ આપી છે. એટલું જ નહીં,અમદાવાદીઓને માસ્ક પહેરવા સૂચના આપી છે.
દેશમાં દિલ્હીમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.એજ પ્રમાણે,હવે અમદાવાદમાં ય હવા પ્રદુષિત બની છે. વાહનોના ધુમાડા,ઔદ્યોગિક એકમોના ધુમાડા સૌથી જવાબદાર પરિબળ છે. પિરાણામાં ડમ્પિંગ સ્ટેશનમાં ય કચરાને બાળવામાં આવતા ઝેરી રજકણો વધતાં હવામાં પ્રદુષણ વધ્યુ છે. આ ઉપરાંત ઘરમાં લાકડા બાળવામાં આવતાં આ સ્થિતી સર્જાય છે.
ધૂળની આંધીને પગલે હવા પ્રદુષિત બની છે. ખાસ કરીને ઉદ્યોગોના ધુમાડો મુખ્ય પરિબળ હોવા છતાંય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યુ છે.યાદ રહેકે, અમદાવાદમાં દિનપ્રતિદીન વાહનોની સંખ્યામાં પણ વધી રહી છે. દિલ્હીમાં ગુરુવારે એર પોલ્યુશન ઇન્ડકેશ ૨૨૫ રહ્યો હતો જયારે અમદાવાદનો ઇન્ડેક્સ ૨૪૫એ પહોંચ્યો હતો.
ગુરુવારે સૌથી વધુ ચાંદખેડા વિસ્તારમાં હવા જોખમી બની રહી હતી કેમકે, હવામાં પીએમ૧૦,પીએમ૨.૫ જેવા ઝેરી રજકણોનું પ્રમાણ વધીને છેક ૨૯૩ સુધી પહોંચ્યુ હતું.એટલુ જ નહીં,કાર્બન ડાયોક્સાઇડનુ પ્રમાણ ૧૦૯ રહ્યુ હતુ. અમદાવાદ શહેરમાં સેટેલાઇટ, બોપલ, ગિફ્ટસિટી, રખિયાલ, એરપોર્ટ વિસ્તારમાં ય હવામાં ઝેરી રજકણોની માત્રા નિયત માત્રા કરતાં વધી હતી.
હવામાં ઝેરી રજકણો વધતાં બાળકો,વૃધ્ધો ઉપરાંત શ્વસનરોગ,હૃદયરોગ,બ્રોન્કાઇટીસના દર્દીઓને ગંભીર અસર થવાની શક્યતા રહેલી છે. ચેપીરોગના દર્દીઓને પણ ઇન્ફેક્શન વધી શકે છે.આમ પ્રદુષિત હવા જોખમી પુરવાર થઇ શકે છે કેમકે,ફેફસાનું કેન્સર થવાનો ય ભય રહેલો છે.કેન્દ્ર સરકારના ઉપક્રમે કાર્યરત સંસ્થાઓએ આવી પરિસ્થિતીમાં ઘરમાંથી બહાર ન નીકળવા સલાહ આપી છે.

આજે દિવસભર હવા પ્રદુષિત બનતાં વાતાવરણ ધુંધળુ બન્યુ હતો.જોકે, અજાણ અમદાવાદીઓંને ભરઉનાળે માવઠુ થવાની દહેશત વ્યક્ત કરી હતી. પણ વાસ્તવમાં હવા પ્રદુષિત બની હતી. ઉલ્લેખનીય છેકે, હવાની ગુણવત્તા ચકાસવા અમદાવાદ શહેરમાં દસેક સ્થળોએ એર ઇન્ડેક્સ ક્વોલિટી મોનિટરીંગ મશીનો મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિ.આરોગ્ય વિભાગ માર્ગદર્શિકા પણ જાહેર કરતો નથી
અમદાવાદ શહેરમાં હવા જોખમી બની રહી છે.હજારો લોકોના સ્વાસ્થય માટે હવાનુ પ્રદુષણ જોખમરુપ બની રહ્યુ છે ત્યારે મ્યુનિ.આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરવી જોઇએ પણ સત્તાધીશો તંત્રને બદનામી મળે તેવા ડરથી નાગરિકોને સચેત રહેવા જાણકારી આપતુ નથી. વાસ્તવમાં હવામાં ઝેરી રજકણોનુ પ્રમાણ વધે તે માટે શું શું કરવુ તે અંગે લોકોને જાણકારી આપવી જોઇએ જેથી લોકોમાં જાગૃતતા વધે.

Source :-https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/increase-in-pollution-in-ahmedabad-by-delhi

સવર્ણોને જીપીઅેસસીની પરીક્ષામાં બેસવાની વયમર્યાદા વધારોઃ બિન અનામત આયોગની રૂપાણી સરકારને ભલામણ
 ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા સવર્ણો માટે રચવામાં આવેલા કનિદૈ લાકિઅ બિન અનામત આયોગે અનામતનો લાભ ન મેળવતા ઉમેદવારો માટે જીપીએસસીની પરીક્ષામાં બેસવાની મહત્તમ વય મર્યાદા વધારવામાં આવે તેવી સરકારને ભલામણ કરી કનિદૈ લાકિઅ છે. હાલ સવર્ણ અકિલા વર્ગના ઉમેદવાર 35 વર્ષની વય સુધી જીપીએસસીની પરીક્ષા આપી શકે છે. પાટીદાર આંદોલન પછી રચાયેલા આયોગે પોતાનો પહેલો રિપોર્ટ કનિદૈ લાકિઅ સરકારને સોંપ્યો છે, જેમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. આયોગે સરકારને એવી પણ અકીલા ભલામણ કરી છે કે, એસસી-એસટી તેમજ ઓબીસી સ્ટૂડન્ટ્સ માટે કનિદૈ લાકિઅ બનાવવામાં આવેલી સમરસ હોસ્ટેલોમાં જો જગ્યા ખાલી હોય તો તેમાં સવર્ણ વિદ્યાર્થીઓને પણ રહેવા દેવામાં આવે. આ આયોગના ચેરપર્સન હંસરાજ ગજેરાના જણાવ્યા કનિદૈ લાકિઅ અનુસાર, સીએમ વિજય રુપાણીને રિપોર્ટ સોંપાયો છે, જેમાં અનામતનો લાભ ન મેળવતા સવર્ણ યુવાવર્ગના કલ્યાણ માટે કેટલીક નીતિગત ભલામણ કરવામાં કનિદૈ લાકિઅ આવી છે. આ ભલામણો પર શું નિર્ણય લેવો તે સરકારે નક્કી કરવાનું છે. ગજેરાએ એમ પણ કહ્યું હતું કે, બે વર્ગો વચ્ચે મનદુ:ખ કે પછી મતભેદ ઉભા ન થાય કનિદૈ લાકિઅ તેનું ખાસ ધ્યાન રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ભલામણો કરાઈ છે. જેમ કે, એમપીમાં બિન અનામત કનિદૈ લાકિઅ વર્ગના યુવકો પણ 40 વર્ષની વય સુધી સરકારી નોકરી મેળવી શકે છે, જ્યારે આપણે ત્યાં તે મર્યાદા 35 વર્ષની છે. અનામતની માંગ સાથે આંદોલન શરુ કરનારા પાટીદારો સાથે સરકારે કરેલી વાતચીતમાં સવર્ણો માટે અલગ આયોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા મહિને જ ગાંધીનગરમાં સીએમ વિજય રુપાણીએ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગની ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સરકારે બિન અનામત વર્ગ માટે નિગમ પણ બનાવ્યું છે, અને તેને 500 કરોડનું ફંડ અપાયું છે. આ નિગમ પણ ટૂંક જ સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે. (6:05 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/17-05-2018/78199

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ચાર રૂપિયાનો વધારો કરવા તૈયારી 
કર્ણાટક ચૂંટણીથી પહેલાની માર્જિન સ્થિતિ હાસલ કરવા પ્રયાસ : ૧૯ દિવસના બ્રેક બાદ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કનિદૈ લાકિઅ વધારો કરવાની ફરીવાર શરૂઆત થઇ : ક્રૂડની કિંમત બેરલદીઠ ૮૦ ડોલરની ઉંચી સપાટી પર પહોંચી નવીદિલ્હી,તા. ૧૭ : તીવ્ર મોંઘવારીનો સામનો કનિદૈ લાકિઅ કરી રહેલા સામાન્ય અકિલા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિલીટર ૪ રૂપિયા સુધીનો વધારો કનિદૈ લાકિઅ કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બ્રોકરેજ કંપનીના કહેવા મુજબ જો સરકારી અકીલા તેલ કંપનીઓને કર્ણાટક ચૂંટણીથી પહેલાની માર્જિન સ્થિતિમાં કનિદૈ લાકિઅ પહોંચવું છે તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ચાર રૂપિયા સુધીનો વધારો કરવો પડશે. કર્ણાટકમાં ચૂંટણી પ્રક્રિયા ખતમ થઇ ગયા બાદ સરકારી તેલ કંપનીઓ કનિદૈ લાકિઅ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને ૧૯ દિવસ બાદ સોમવારના દિવસે ફરીથી કનિદૈ લાકિઅ દરરોજના આધાર પર કિંમતોમાં વદારો કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી ૬૯ પૈસા પ્રતિલીટરનો વધારો કરવામાં આવી ચુક્યો છે. આજે ૨૨ પૈસાનો કનિદૈ લાકિઅ વધારો કરાયો હતો જેનો આમા સમાવેશ કરવામાં આવી ચુક્યો છે. દિલ્હીમાં ગુરુવારના દિવસે પેટ્રોલ ૭૫.૩૨ રૂપિયા પ્રતિલીટરના ભાવે વેચાયુ હતું કનિદૈ લાકિઅ જે પાંચ વર્ષમાં સૌથી ઉંચી સપાટી છે. ડીઝલની કિંમતમાં આ સપ્તાહમાં હજુ સુધી ૮૬ પૈસાનો વધારો થઇ ચુક્યો છે. દિલ્હીમાં ગુરુવારના દિવસે પ્રતિલીટર ૬૬.૭૯ રૂપિયા ભાવ રહ્યો હતો. કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓઇલ માર્કેટિંગ કંપનીને આવનાર સપ્તાહમાં પેટ્રોલની રિટેલ કિંમતો ૩.૫૦થી ૪ રૂપિયા અને ડીઝલ કિંમતમાં ૪થી ૪.૫૦ સુધી વધારવાની જરૂર છે. જો આવું કરશે તો જ ૨.૭ રૂપિયા પ્રતિલીટરના ગ્રોસ માર્કેટિંગ માર્જિનને હાસલ કરી શકશે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ વધારાનો અંદાજ રૂપિયા ડોલરના દર ઉપર આધારિત રહેશે. ગયા સપ્તાહમાં જ જણાવવામાં આવ્યું હતું કે, વાહન ફ્યુઅલ માટે નેટ માર્કેટિંગ માર્જિન ૩૧ પૈસા પ્રતિલીટરના નીચા સ્તર પર છે. કારણ કે, ૨૪મી એપ્રિલ બાદ કિંમતોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કરવાના મામલામાં જોરદાર હિલચાલ શરૂ થઇ ચુકી છે. ગયા સપ્તાહમાં આઈસીસીઆઈસી સિક્યુરિટીએ કહ્યું હતું કે, ઓટો ફ્યુઅલ નેટ માર્કેટિંગ માર્જિન ભાવ વધારો નહીં કરવાના કારણે ૨૪મી એપ્રિલ બાદ પ્રતિલીટર ૦.૩૧ રૂપિયા સુધી પહોંચ્યો હતો. ૧૪મી મે બાદથી ઓએમસી દ્વારા ફરીવાર કિંમતોમાં વધારો કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાવ વધારો કરી રહી ન હતી. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે ઉંચા ખર્ચને વહન કરવાના લીધે તેમને ૫૦૦ કરોડનું નુકસાન થઇ ચુક્યું છે. ૨૪મી એપ્રિલના દિવસે સુધારવામાં આવેલા રેટ માટે ઉપયોગ કરવામાં આવતા પેટ્રોલ માટે બેંચમાર્ક ઇન્ટરનેશનલ રેટનો આંકડો ૧૪મી મેના દિવસે ૮૨.૯૮ ડોલર સુધી પહોંચી ગયો હતો. આવી જ રીતે બેંચમાર્ક ઇન્ટરનેશનલ ડીઝલનો રેટ બેરલદીઠ ૮૮.૯૩ ડોલર સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાંપેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારા માટેનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આજે પેટ્રોલની કિંમતમાં ૨૨ પૈસાનો વધારો કરાયો હતો. (9:24 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-05-2018/133222

હવે કોચિંગ સેન્ટર્સમાં ભણવાનું થશે મોંઘું;લાગશે 18 ટકા જીએસટી
 પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ટ્યૂશન કે કોચિંગ ક્લાસની સેવાઓ પર કુલ 18 ટકા જીએસટી લાગશે કનિદૈ લાકિઅ નવી દિલ્હી: હવે કોચિંગ સેન્ટરમાં ભણવાનું મોંઘુ થશે જીએસટી લાગતા આ ભારણ વધશે વિદ્યાર્થીઓને અલગ-અલગ પ્રવેશ પરીક્ષાઓ માટે તૈયારી કરાવવા માટે કનિદૈ લાકિઅ ટયૂશન સેવા અકિલા આપતા કોચિંગ સેન્ટર્સ પર 18 ટકા જીએસટી લાગશે. ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએઆર)એ આ લાગુ કર્યું છે. એએઆરની મહારાષ્ટ્ર કનિદૈ લાકિઅ પીઠ સામે આ અંગે એક અપીલ કરી સ્પષ્ટ કરવા આગ્રહ કરાયો હતો કે પ્રવેશ પરીક્ષાઓની અકીલા તૈયારી કરાવી રહેલા કોચિંગ ક્લાસ પણ ગુડ્સ એન્ડ સર્વિસીઝ કનિદૈ લાકિઅ ટેક્સ (જીએસટી) અંતર્ગત આવે છે.    એએઆરએ આ મામલે જોગવાઈ કરતા કહ્યું કે, ‘આ મામલે કોચિંગ સેન્ટર દ્વારા આપવામાં આવતી સેવા પર સીજીએસટી કાયદા કનિદૈ લાકિઅ અંતર્ગત 9 ટકાના દરથી અને એસજીએસટી કાયદા અંતર્ગત 9 ટકાના દરે ટેક્સ લાગશે.’    આ પ્રકારની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ટ્યૂશન કે કોચિંગ કનિદૈ લાકિઅ ક્લાસની સેવાઓ પર કુલ મળીને 18 ટકા જીએસટી લાગશે. આ મામલો એક સંસ્થા ‘સિંપલ શુક્લા ટ્યૂટોરિયલ્સ’ સાથે જોડાયેલો છે, જે 11મા અને 12 ધોરણના વિદ્યાર્થીઓને કનિદૈ લાકિઅ ટ્યૂશન સેવા આપે છે અને વિદ્યાર્થીઓને એમબીએસની એક્ઝામની તૈયારી કરવામાં મદદ કરે છે.    અરજી કરનારે તર્ક આપ્યો હતો કે, કોચિંગ સંસ્થાઓ કનિદૈ લાકિઅ પણ શિક્ષણ સંસ્થા છે, એટલે તેને જીએસટીમાંથી મુક્તિ મળે છે. જીએસટી અંતર્ગત શિક્ષણ સંસ્થાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ સ્ટાફને અપાતી સેવાઓને કરમાંથી મુક્તિ અપાઈ છે. જોકે, કાયદામાં શિક્ષણ સંસ્થાઓ માટે નિશ્વિત વ્યાખ્યા છે. પહેલા કોચિંગ સેન્ટર પર 15 ટકા સર્વિસ ટેક્સ લાગતો હતો. (12:43 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-05-2018/133253

પહેલી જૂનથી મલેશિયામાં જીએસટી હટાવવા નિર્ણય 
:ત્રણ વર્ષ પહેલા જ લાગુ કરાયો હતો   કુઆલાલુમ્મપુરઃ મલેશિયા છેલ્લો દેશ હતો જેણે ભારત પહેલા જીએસટીનો અમલ કનિદૈ લાકિઅ કર્યો હતો તેણે પહેલી જૂનથી જીએસટી રદ કરવા નિર્ણંય કર્યો છે મલેશિયા જીએસટીના અમલના ફક્ત ત્રણ વર્ષ બાદ જ તેને દૂર કરવા જઈ રહયો છે મલેશિયામાં કનિદૈ લાકિઅ રચાયેલી નવી અકિલા જ સરકારે પહેલી જૂનથી જીએસટીને ઘટાડીને શૂન્ય સુધી લાવી દેવાની જાહેરાત કરી છે.   આ પગલાંથી સાઉથઇસ્ટ એશિયન રાષ્ટ્રોમાં કનિદૈ લાકિઅ ખર્ચને પ્રોત્સાહન મળશે.નવા વડાપ્રધાન મહાથીર મોહમ્મદે જીવનશૈલીમાં વધતા જતા ખર્ચને અકીલા નાથવા માટે તેમની ચૂંટણી ઝૂંબેશમાં છ ટકાના જીએસટીને કનિદૈ લાકિઅ રદ કરવાનું વચન આપ્યું હતું. મલેશિયામાં જીએસટીનો એક જ દર છે જ્યારે ભારતમાં 0 ટકા, 5, 12, 18 અને 28 ટકા જેટલા સ્લેબ છે.મલેશિયન નાણાપ્રધાન કનિદૈ લાકિઅ મુજબ જીએસટી પહેલી જૂન શૂન્ય થઇ જશે અહેવાલ જણાવે છે. કે જેસટી દૂર કરવાથી મલેશિયાની ક્રેડિટ નેગેટીવ થશે કેમ તેના કારણે સરકારની ઘણી આવકોમાં કનિદૈ લાકિઅ ઘટાડો થશે અને દેશની રાજકોષીય ખાધમાં વધારો કરશે એમ રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું હતું. છેલ્લી સરકાર દ્વારા 2018માં જીએસટી મારફતે 43.8 અબજ કનિદૈ લાકિઅ રીંગીટ (11.05 અબજ ડોલર) એકત્ર કરવાનું આયોજન હતું, જે સરકારની કુલ આવકના આશરે 18 ટકા જેટલી થવા જાય છે. મલેશિયા જીએસટીની ગેરહાજરીમાં ખર્ચ કનિદૈ લાકિઅ પર નિયંત્રણ કરીને રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા સક્ષમ બનશે એમ અહેવાલમાં મલેશિયન સરકારના વરિષ્ઠ સલાહકાર ઝેટી અખત્ર અઝીઝને ટાંકીને લખવામાં આવ્યું હતું. (12:44 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-05-2018/133247

ખેડૂતોને ખુશખબરી :રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ અપાશે:બજેટની જાહેરાતનો અમલ શરૂ
 અમદાવાદ ;રાજ્યના ખેડૂતો માટે ખુશખબરી આવી છે કનિદૈ લાકિઅ રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ આપવામાં આવશે. રાજ્ય સરકરા દ્વારા બજેટમાં કરવામાં આવેલી જાહેરને પૂર્ણ કરવામાં આવી કનિદૈ લાકિઅ રહી છે.    અકિલા નાબાર્જ ક્રેડિટ પોલીસ મુજબ રાજ્યની તમામ બેંકો ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણ આપશે. જે ખેડૂત સમયસર પાક ધિરાણ ભરપાઇ કરે કનિદૈ લાકિઅ છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજની ચૂકવણી અકીલા કરવામાં આવશે.     અત્રે ઉલ્લેખનીય છે કે, 14મી ગુજરાત કનિદૈ લાકિઅ વિધાનસભામાં વિધાનસભા સત્રના બીજા દિવસની પ્રક્રિયામાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાણામંત્રી તરીકે પાંચમી વખત રજૂ કરવામાં આવ્યું હતું. કનિદૈ લાકિઅ બજેટમાં ખેડૂતો માટે લ્હાણી વર્સાવી હતી. બજેટમાં પ્રેશર સિંચાઈ પદ્ધતિ માટે 15 કરોડની જોગવાઈ, ટપક સિંચાઈ અંતર્ગત સિંચાઈ વ્યવસ્થાને સારી કનિદૈ લાકિઅ બનાવવા 750 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ખેડૂતો માટે રૂ. 6755 કરોડની જોગવાઇની કરવામાં આવી હતી. ખેડૂતો અને કૃષી માટે બજેટમાં કેવી કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી જાહેરાત : કિસાન કલ્પવૃથ પાછળ 67 કરોડની જોગવાઇ ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવાનો સરકાર નિર્ધાર કૃષિ જોખમ અને વિમા બાબતે 1101 કનિદૈ લાકિઅ કરોડની જોગવાઇ ખેડૂતોને 0 ટકાના રોકાણે પાક ધિરાણની જોગવાઇ કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 25 કરોડની જોગવાઈ ખેડૂતોને ટ્રેકટર અને ઓજારો ખરીદવા 235 કરોડની જોગવાઇ ખેતીમાં સેન્ટ્રલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ નવા 4 કેન્દ્રો સ્થપાશે કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા રૂ.1101 કરોડની જોગવાઈ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ પશુ પાલન ડેરી વિકાસ માટે 2 નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ (12:47 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/08-05-2018/77446

મહેસાણા: હવે સરપંચોએ પણ બાયો ચડાવી :પગાર સહિતની 19 માંગણી સાથેનું આવેદનપત્ર
 [પાઠવ્યું જિલ્લાના તમામ તાલુકાના સરપંચોની હાજરીમાં બિલાડી બાગથી બેનરો અને સુત્રોચાર કનિદૈ લાકિઅ સાથે રેલી મહેસાણા :રાજ્યમા સ્થાનિક સ્વરાજની સત્તા ગામડાઓની છે ત્યારે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચો સરકારના કેટલાકે નિર્ણયોથી કનિદૈ લાકિઅ નારાજ છે અને અકિલા હક્ક માટે બાયો ચડાવી છે મહેસાણામાં રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.  રાજ્યમાં સ્થાનિક સ્વરાજમાં પદાધિકારીઓની સત્તા કનિદૈ લાકિઅ સરકાર દ્વારા છીનવી લેવાતા મહેસાણા જિલ્લા સરપંચ એસો. દ્વારા જિલ્લાના તમામ અકીલા તાલુકાના સરપંચોની હાજરીમાં બિલાડી બાગથી બેનરો અને સુત્રોચાર કનિદૈ લાકિઅ સાથે રેલી યોજી જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે.જેમાં સરપંચો દ્વારા તેમને સહીની સત્તા રદ કરવાનો પરિપત્ર કનિદૈ લાકિઅ રદ કરવા અને તલાટી થકી થતા સીધા વહીવટને અટકાવવાની સહિતની 19 જેટલી માંગણીઓ કરવામાં આવી છે.   જોકે આવેદનપત્ર આપતા સરપંચ એસોસીએશનના આગેવાનોએ કનિદૈ લાકિઅ તલાટીઓ સ્વતંત્ર વહીવટ કરી ભ્રષ્ટચાર આચરતા હોવાના આક્ષેપ કરતા સરપંચ સ્વતંત્ર નિર્ણય લઈ શકે એવી સ્વતંત્ર પંચાયતી રાજ હવે ખાલી કહેવા પુરતું કનિદૈ લાકિઅ જ રહ્યું છે, ત્યારે સરપંચોને ગામના વિકાસ માટે સ્વતંત્ર પંચાયતી રાજ મળે તેવી માંગણીઓ મુકવામાં આવી રહી છે ત્યારે જો અમારી માંગણીઓ નહીં સંતોષાય કનિદૈ લાકિઅ તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે મહાપંચાયત બોલાવી લડત આપશું.   મહેસાણા સરપંચ એસો. કન્વીનર રોહિત પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પંચાયત મંત્રી સહિત અનેક જગ્યાએ રજૂઆતો બાદ આજે સ્થાનિક જિલ્લા લેવલે પ્રથમ આવેદનપત્ર સરપંચ એસોસીએશન દ્વારા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ને આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લા કલકેટર અને ડીડીઓ દ્વારા રજુઆતને પગલે સરપંચોની માંગો સરકારને ધ્યાને આપી ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી છે. (12:48 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/18-05-2018/78228

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment