સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 3 May 2018

હિન્દુઓ અને ખેડૂતોના પ્રશ્નો માટે જરૂર પડયે નવુ સંગઠન બનાવાશેઃ તોગડિયા - રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી :તાપમાન 41 થી 44 ડિગ્રીએ પહોંચશે - આધારમાં ચેડા કરી શકે તેવા સોફટવેરનો ધૂમ વેપારઃ PF પોર્ટલનો ડેટા હેક - છેલ્લા પાંચ વર્ષમાં બેંકોના 1,23 લાખ કરોડના ફ્રોડ :23હજારથી વધુ કેસ નોંધાયા - જીરું, એરંડાના સ્થાને ભૂસું ભરી દીધું: રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડ - વડાપ્રધાન વીમા યોજનાથી ખાનગી કંપનીને બખ્ખા:ખેડૂતો પરેશાન :રાહુલ ગાંધીએ કેન્દ્રની કૃષિનીતિની ઝાટકણી કાઢી - ઇ-વે બિલ ન હોય તો ગૂડ્ઝ જપ્ત ન કરાયઃ કોર્ટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



હિન્દુઓ અને ખેડૂતોના પ્રશ્નો માટે જરૂર પડયે નવુ સંગઠન બનાવાશેઃ તોગડિયા 
રાજકોટ તા. ૩ :.. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતર રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ કનિદૈ લાકિઅ ડો. પ્રવિણભાઇ તોગડીયાએ ખેડૂતો અને હિન્દુઓના પ્રશ્નો માટે નવુ સંગઠન બનાવવાનો સંકેત કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની કારોબારીની કનિદૈ લાકિઅ બેઠકનું અકિલા આ વર્ષે લીંબડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ સૌરાષ્ટ્રમાંથી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અને તાલુકા મથકના કનિદૈ લાકિઅ હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ડો. પ્રવિણભાઇ તોગડીયાનું અકીલા લીંબડી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ લીંબડી હાઇવે સર્કલથી કનિદૈ લાકિઅ મુખ્ય માર્ગો પર બાઇક રેલી દ્વારા પાયલોટીંગ કરી સ્વાગત કર્યુ હતું. ડો. પ્રવિણભાઇ તોગડીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકાર પેટ્રોલના કમ્મરતોડ ભાવ વધારો ઝીંકી ઉઘાડી લૂંટ અને કાળઝાળ મોંઘવારી થી સામાન્ય વર્ગ ને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ભાજપના યુ ટર્નથી કનિદૈ લાકિઅ અનેક આગેવાનો  અને કાર્યકરો ચિંતિત હોવાનું જણાવ્યું હતું. જો આમ રહ્યું તો બહુ જ ટૂંકા ગાળામાં હિન્દુઓની સેવા-સુરક્ષા, સલામતી માટે નવા સંગઠનની કનિદૈ લાકિઅ રચના કરવાની વિચાર કરવો કરવો પડશે એમ આડકતરો ઇશારો કર્યો હતો. કરમસદના પ્રશ્ને તેમને ભાજપ  સરકાર ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે અહમદશાહનું કનિદૈ લાકિઅ સન્માન કરી અમદાવાદ ને હેરીટેજ બનાવનારાઓને અહમદશાહ સાથે પ્રેમ છે સરકાર પટેલ સાથે નથી. વધુમાં તેમણે આગામી દિવસોમાં તેમનું સંગઠન ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર સામે લડત માંડશે. મોંઘવારી - ભ્રષ્ટાચાર અને ફુગાવામાં સામાન્ય નાગરીકોનું જીવન દોહ્યલું બન્યું છે. ત્યારે સરકાર પેટ્રોલ ૪૦ રૂ. લીટર તથા રાંધણ ગેસમાં રૂ. ર૦૦ ભાવ ઘટાડો લાવી અને આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક બનાવે તે જરૂરી છે. આપણા ધરતીપુત્રોને કપાસ અને મગફળીના રૂ. ૧ર૦૦ થી ૧૪૦૦  અને ઘઉંના રૂ. પ૦૦ લેખે ઉત્પાદન મળે તો જ સાચા અર્થમાં ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય. (12:53 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-05-2018/77047

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી :તાપમાન 41 થી 44 ડિગ્રીએ પહોંચશે 
અમદાવાદઃ રાજ્યભરમાં ગરમીનો કહેર વર્તાઈ રહયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કનિદૈ લાકિઅ આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં 41 થી 44 ડિગ્રી તાપમાન જોવા મળશે.તેવી આગાહી કરાઈ છે છેલ્લા બે દિવસથી રાજ્યના ભાવનગરનું તાપમાન 43 ડિગ્રી કનિદૈ લાકિઅ જેટલુ પહોંચતા અકિલા સૌથી વધુ ગરમ શહેર રહ્યું છેતો અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ સુધી હિટ એકશન પ્લાન મુજબ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું કનિદૈ લાકિઅ છે.    હવામાન વિભાગના અનુસાર મે અને જૂન માસ દરમિયાન દેશમાં ઘણા રાજ્યોમાં અકીલા આકરી ગરમી પડવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કનિદૈ લાકિઅ કરતાં ઉંચો રહેવાનો છે. મે અને જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ વધુ ગરમ રહેવાની સંભાવના કનિદૈ લાકિઅ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ ગરમીનો પારો એકાદ કનિદૈ લાકિઅ ડિગ્રી ઉપર રહેવાની સંભાવના છે.     ચોમાસાને લઇને ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ આગાહી કરવામાં આવી હતી. હવે હવામાન વિભાગે મે અને કનિદૈ લાકિઅ જૂન માસમાં માથુ તપાવી નાંખે એવી ભયંકર ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. જોકે ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની પણ સંભાવના છે. પરંતુ આ પહેલા કનિદૈ લાકિઅ આકરી ગરમી સહન કરવી પડી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસા આ વખતે સારૂ રહેશે.   (1:46 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-05-2018/77030

આધારમાં ચેડા કરી શકે તેવા સોફટવેરનો ધૂમ વેપારઃ PF પોર્ટલનો ડેટા હેક
 રૂ. ૫૦૦ - રૂ. ૨૦૦૦માં વેચાતું મળતું સોફટવેર ડેટામાં ચેડા કરી શકે છે નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૩ : આધારમાં ગોટાળાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આધાર એનરોલમેન્ટ સોફટવેરના જેલબ્રોકન કે સુધારેલા વર્ઝનથી કોઈપણ વ્યકિત યુઆઈડીના ડેટાબેઝમાં કનિદૈ લાકિઅ નવી એન્ટ્રી અકિલા પાડી શકે છે અથવા તો વર્તમાન ડેટામાં સુધારો પણ કરી શકે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રકારનું સોફટવેર બજારમાં કનિદૈ લાકિઅ રૂપિયા ૫૦૦થી રૂપિયા ૨૦૦૦માં વેચાઈ રહ્યું છે, તેમ એશિયા ટાઈમ્સના અહેવાલમાં કહેવાયું અકીલા છે.ઙ્ગઙ્ગ સરકાર દ્વારા આધારનો ડેટા ક્રિયેટ કરવા કનિદૈ લાકિઅ માટે જે સોફટવેર વપરાય છે તે ચ્ઘ્પ્ભ્ તરીકે ઓળખાય છે. આ પ્રકારનું સોફટવેર સરકારે જેમને કોન્ટ્રાકટ આપ્યો છે તે ઓપરેટર જ વાપરી શકે છે અને કનિદૈ લાકિઅ એ લોકો જ આધાર નંબરનું સર્જન કરી શકે છે. બીજી તરફ, પ્રોવિડન્ટ ફંડ રાખનારા ૨.૭ કરોડ સભ્યોના ડેટા હેક થયા હોવાની ગંભીર વિગતો પ્રકાશમાં આવી છે. કનિદૈ લાકિઅ આ ઘટનાને પગલે સરકારે આ પોર્ટલ બંધ કરી દીધું છે.ઙ્ગ જોકે, હવે એવું બહાર આવ્યું છે કે આ સુરક્ષાપ્રણાલિનો પણ ભંગ થઈ રહ્યો છે. પંજાબ સ્થિત કનિદૈ લાકિઅ એક ઓપરેટરના સંખ્યાબંધ વ્હોટ્સ એપ મેસેજિસમાં કહેવાયું છે કે ECMP સોફટવેરના જેલબ્રેક વર્ઝનથી આધારના ડેટા સાથે ચેડાં થઈ શકે છે. આ પ્રકારનું કનિદૈ લાકિઅ સોફટવેર લેપટોરમાં ઈન્સ્ટોલ કરી શકાય છે અને ખતરનાક બાબત એ છે કે તેમાં ઓપરેટરનું નામ અને લોકેશનને બાયપાસ કરીને આગળની વિધિ સરળતાથી પાર પાડી શકાય છે.ઙ્ગ ઙ્ગતેઓ અર્થ એ થયો કે કોઈપણ વ્યકિત ઓપરેટર બનીને આધાર નંબર ઊભો કરી શકે છે, કોઈના પણ આધાર ડેટામાં ચેડાં કરી શકે છે અને તેને સુધારી કે બદલી પણ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) અને કેટલાંક રાજયોની પોલીસને છેલ્લાં છ મહિનામાં આ અંગે ઘણી ફરિયાદો મળી છે. કેટલાંક અપરાધી તત્વો આ પ્રકારના બાયોમેટ્રીક ડેટાનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે.ઙ્ગઙ્ગ દરમિયાન, એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ બુધવારે કોમન સર્વિસ સેન્ટર (CSC) સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. EPFOનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે CSC દ્વારા જેનો ઉપયોગ કરાય છે તે સરકારી વેબસાઈટ aadhaar.epfoservices.comમાંથી હેકર્સે સબસ્ક્રાઈબર્સ ડેટાની ચોરી કરવાના અહેવાલો છે. આ વેબસાઈટ ઈલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હસ્તક આવે છે.ઙ્ગઙ્ગ EPFOના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર વીપી જોયે CSCના દિનેશ ત્યાગીને એક પત્ર લખીને આ અંગેની ચેતવણી આપી હતી. તેમણે લખ્યું હતું કે, આ સોફટવેરમાં ડેટા અંગે કેટલીક ગરબડો સર્જાવાને કારણે તેને ૨૨ માર્ચથી બંધ કરવામાં આવ્યું છે. જોકે, તેમાં એવું પણ કહેવાયું છે કે ડેટા લીકની કોઈ ઘટના તેમની જાણમાં નથી. EPFOએ ડેટા લીક ન થાય તે માટે પગલાં ભર્યાં છે. (2:50 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131738

છેલ્લા પાંચ વર્ષમાં બેંકોના 1,23 લાખ કરોડના ફ્રોડ :23હજારથી વધુ કેસ નોંધાયા 
વર્ષ 2017-18માં અત્યાર સુધીના સૌથી વધુ કેસો 28459 કરોડ સલવાયા નવી દિલ્હી કનિદૈ લાકિઅ :દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ બેન્કોમાં આશરે 23000થી વધુ ફ્રોડ કેસોમાં અંદાજે 1,23 લાખ કરોડનું કૌભાંડ થયું હોવાનું રિઝર્વ બેન્ક ઓફ કનિદૈ લાકિઅ ઇન્ડિયાએ જણાવ્યું અકિલા છ વર્ષ  2016-17માં નોંધાયેલા કેસોની સંખ્યા 5000 કેસો હતા તે વધીને માર્ચ-18 સુધીમાં 5152ની થઇ છે. નાણાકીય વર્ષ 2017-18માં કનિદૈ લાકિઅ એપ્રિલ-17થી માર્ચ-18 દરમિયાન ફ્રોડના કેસોમાં આશરે 28459 કરોડની રકમ જે અકીલા અત્યાર સુધીની સૌથી વધુ રકમ ફસાઇ હોવાનું આરબીઆઇએ જણાવ્યું કનિદૈ લાકિઅ છે. 2016-17માં બેન્કોમાં ફ્રોડના 5076 કેસો નોંધાવા સાથે કુલ 22933 કરોડ ફસાયા હતા. 2013થી માર્ચ-2018 સુધીમાં ઓછામાં ઓછા 23866 કેસોમાં કનિદૈ લાકિઅ રૂ. એક લાખ કે તેથી વધુ રકમના ફ્રોડ થયાના કેસો નોંધાયા છે. ટૂંકમાં અત્યારસુધીમાં કુલ રૂ. 100718 કરોડ બેન્કોના ફસાયા હોવાનું આરબીઆઇએ એક આરટીઆઇ કનિદૈ લાકિઅ ક્વેરીમાં જણાવ્યું છે. 2015-16માં 4693 કેસોમાં રૂ. 18698 કરોડ અને 2014-15માં 4693 કેસોમાં રૂ. 19455 કરોડ ફસાયા હતા. તે જરીતે 2013-14માં કનિદૈ લાકિઅ 4306 કેસોમાં રૂ. 10170 કરોડ ફસાયેલા રહ્યા હતા. (10:59 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131704

જીરું, એરંડાના સ્થાને ભૂસું ભરી દીધું: રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડ
 કડી અને ઊંઝાના વેરહાઉસની ઘટનાઃ ખાનગી બેંકો સાથે મોટી છેતરપિંડી અમદાવાદ તા. ૩ : બેંકીંગ કનિદૈ લાકિઅ ક્ષેત્રને ચુનો લગાવવાના કીમિયા ચાલુ જ છે. ગુજરાતનાં અગ્રણી કોમોડિટી ટ્રેડીંગ મથકો ઊંઝા અને કડી ખાતે તાજેતરમાં આવી જ એક ઘટનામાં ખાનગી બેંકીંગ કનિદૈ લાકિઅ કંપનીઓ સાથે અકિલા લગભગ રૂ. ૧૫૦ - ૨૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ ઇકોનોમિક ટાઇમ્સના હેવાલમાં જણાવાયું છે. ગુજરાતી ઇટીમાં કનિદૈ લાકિઅ ભાર્ગવ ત્રિવેદીના પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે, કેટલાક ટ્રેડર્સે અકીલા ખેડૂતોના નામે કોલેટરલ મેનેજર્સ (એટલે કે વેરહાઉસિંગ કંપનીઓ) કનિદૈ લાકિઅ પાસે એકાઉન્ટ્સ ખોલાવી ક્રેડિટ - ધિરાણ) મેળવ્યું હતું. જોકે તેમણે લીધેલું ધિરાણ પરત નહીં ચુકવતા બેંકોએ વેરહાઉસમાં પડેલા માલની હરાજી કનિદૈ લાકિઅ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમને જેના પર ધિરાણ મેળવવામાં આવ્યું હતું તે કોમોડિટીઝ (મુખ્યત્વે જીરૂ) હલકી ગુણવત્તાની હતી અથવા તો અમુક કિસ્સામાં કનિદૈ લાકિઅ તો ભૂસું ભર્યું હોવાની જાણ થઇ હતી અને આ રીતે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જોકે આ અંગે હજુ સુધી કોઇ પ્રકારની સત્તાવાર ફરિયાદ કનિદૈ લાકિઅ કરવામાં આવી નથી એમ વર્તુળો ઉમેરે છે. કારણ કે બેંકો ખચકાઇ રહી છે. અમદાવાદના કોમોડિટી ટ્રેડરે ઇટીને જણાવ્યું હતું કે, આ કૌભાંડ વેરહાઉસમાં કનિદૈ લાકિઅ જમા કરવામાં આવેાલ માલમાં આચરવામાં આવેલી ગેરરીતિ અંગેનું છે. એટલે કે 'એ' કવોલિટીની વસ્તુના સ્થાને 'સી' કવોલિટીની વસ્તુ જમા કરાઇ છે. ઘણાં વેરહાઉસિસમાં જીરાના સ્થાને કોથળામાંથી એરંડા, રાયડો અથવા તો ભૂસું મળી આવ્યું છે, જે વેરહાઉસિસ તરફથી બેઝિક પ્રોસેસિસનું પાલન નહીં થયું હોવાનો નિર્દેશ કરે છે. (12:51 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-05-2018/77045

વડાપ્રધાન વીમા યોજનાથી ખાનગી કંપનીને બખ્ખા:ખેડૂતો પરેશાન :રાહુલ ગાંધીએ કેન્દ્રની કૃષિનીતિની ઝાટકણી કાઢી
 કર્ણાટક કોંગ્રેસ સરકારે ખેડૂતોને 8500 કરોડનું દેવું કનિદૈ લાકિઅ માફ કર્યું જેમાં કેન્દ્રનું કોઈજ યોગદાન નથી. નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની કૃષિનીતિની આકરી ઝાટકણી કાઢી છે કનિદૈ લાકિઅ રાહુલ ગાંધીએ અકિલા ટ્વીટ કરીને કહ્યું કે, "વડાપ્રધાન વીમા યોજનાનો ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી. આની મદદથી ખાનગી વીમા કંપનીઓ મોટો નફો મેળવી કનિદૈ લાકિઅ રહી છે અને ખેડૂતો પરેશાન છે."    રાહુલ ગાંધીએ કર્ણાટક કોંગ્રેસ સરકારે ખેડૂતોને અકીલા 8500 કરોડનું દેવું માફ કર્યું જેમાં કેન્દ્રનું કોઈજ કનિદૈ લાકિઅ યોગદાન નથી - રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં પણ કોઈ જ યોગદાન નથી આપ્યું. આ ટ્વીટ ખરીફના 12 પાકનો ઉલ્લેખ પણ કનિદૈ લાકિઅ કર્યો હતો .     અત્રે ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવાની વાત કરી કનિદૈ લાકિઅ છે. રાહુલે કહ્યું કે કેન્દ્રએ રાજ્યના ખેડૂતો માટે કંઈજ નથી કર્યું. તેઓએ આ અંગેનું એક રિપોર્ટ કાર્ડ પણ જાહેર કર્યું, જેમાં મોદી સરકારને કનિદૈ લાકિઅ F ગ્રેડ આપ્યો હતો  બુધવારે PM મોદીએ નમો એપની મદદથી પાર્ટીના ખેડૂત મોરચાના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. (12:48 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131729

ઇ-વે બિલ ન હોય તો ગૂડ્ઝ જપ્ત ન કરાયઃ કોર્ટ 
સામાનની હેરફેર વખતે ફિઝિકલ કોપી નહીં હોવાના કેસમાં અલ્હાબાદની અદાલતનો મહતવનો ચુકાદો નવી દિલ્હી,: વ્યકિત પાસે કનિદૈ લાકિઅ ફિઝિકલ ઇ-વે બિલ ન હોય તો ટેકસ અધિકારીઓ સામાન જપ્ત કરી શકે નહીં એવો ચુકાદો અલ્હાબાદ કોર્ટે આપ્યો છે. પહેલી એપ્રિલથી ઇ-વે બિલ સિસ્ટમસ અમલી કનિદૈ લાકિઅ બની છે. રાજયો અકિલા આંતરરાજય હેરફેર માટે તબક્કાવાર ધોરણે આ સિસ્ટમનો અમલ કરી રહ્યા છે.  અલ્હાબાદ કોર્ટે આ અંગેના ચુકાદામાં જણાવ્યું હતું કનિદૈ લાકિઅ કે, ''ઇ-વે બિલ જનરેટ થયું હોય પણ વ્યકિત પાસે ફિઝિકલ સ્વરૂપે ન હોય તો સમાન અકીલા જપ્ત નહીં  કરી શકાય'' તાજેતરના કેસમાં ટેકસ સતાવાળાએ કનિદૈ લાકિઅ ઇ-વે બિલ વગર હેરફેરનું કારણ આપી આકારણીકાર(વેચનાર)નો સામાન જપ્ત કર્યો હતો. જોકે, કોર્ટે ટેકસ વિભાગની દલીલ ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કનિદૈ લાકિઅ જે માલ જપ્ત કરવામાં આવ્યો હતો તેનું ટેકસ ઇન્વોઇસ જપ્તિથી ઘણું વહેલું જનરેટ કરાયું હતું અને ડાઉનલોડ પણ કરવામાં આવ્યું હતું ભૂમિકા એન્ટરપ્રાઇઝિસે કનિદૈ લાકિઅ આ કેસમાં શ્ભ્ સરકારના સતાવાળા સામે માલની જપ્તિ બાબતેૅ પિટિશન ફાઇલ કરી હતી. ટેકસ અધિકારીઓએ ભૂમિકા એન્ટરપ્રાઇઝિસનો સામાન વારાણસીથી કનિદૈ લાકિઅ બિન્દિકી લઇ જવાતો માલ ટેકસ ઇન્વોઇસ બંધ કવરમાં રાખ્યું હોવાનું  અને માલની ઇ-વે બિલ વગર હેરફેર કરવામાં આવતી  હોવાનું કારણ આપી જપ્ત કરવામાં કનિદૈ લાકિઅ આવ્યો હતો. ભ્રૃઘ્ના ઈનડાયરેકટ ટેકસ લીડર પ્રતીક જૈન જણાવ્યું હતું કે, ''ઇ-વે બિલના અમલ પછી આ કદાચ પહેલો ચુકાદો છે. (2:35 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131734

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment