Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
- મતગણના 16 મેથી શરુ થશે
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
બની ગયા ને પોપટ, આજથી આચાર સંહિતા લાગુ હવે તમારી માગણી કોણ પુરી કરશે હવે તમને વચન મળશે કે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે ચુટણી પછી તમારી માગણી પુરી કરવામા આવશે, વોટ મને આપો, યાદ રાખો કે જેને તમારુ કામ કરવુ હોત તેને કરી દિધુ હોત, આમનુ એકજ કામ છે અપના કામ બનતા ભાડ મે જાયે જનતા, હવે તમારા જોડે એકજ હથીયાર છે તમારો વોટ.
16મી લોકસભાની ચૂંટણી માટે ઈલેક્શન કમિશને કરી જાહેરાત, આજથી આચાર સંહિતા લાગુ ..................!
ઈલેકશન કમિશન દ્વારા 16મી લોકસભાની ચૂંટણી માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ માટે દિલ્હીમાં ઈલેક્શન કમિશન માટે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય ઈલેક્શન કમિશનર વી. એસ. સંપથે જણાવ્યુ છે કે લોકસભા ચૂંટણીની સાથે સાથે ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, , ઓરિસ્સા અને સિક્કિમમાં પણ વિધાનસભાની ચૂંટણી થશે. બધી જ ચૂંટણી 31 મે સુધીમાં કરી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ દેશમાં દરેક પક્ષ માટે આચાર સહિતા લાગુ થઈ જશે.આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 81 કરોડ અને 40 લાખ મતદાતાઓ વોટ આપસે. પાછલી ચૂંટણીથી અત્યાર સુધીમાં 10 કરોડ નવા મતદારો વધ્યા છે.
ચુંટણી 2014 LIVE: લોકસભા ચુંટણીની તારીખો જાહેર
- પ્રથમ તબક્કાનું મતદાન 7 એપ્રિલે
- 30 અપ્રિલે ગુજરાતમાં મતદાન
દિલ્હી તા. 5 માર્ચ, 2014
ચુંટણી પંચે આવનારી 2014ની લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આજે સવારે વિવિધ પ્રકારની જાહેરાતો કરી હતી જેમાં જણાવાયુ છે કે ગત વખતની ચુંટણી કરતા આ વખતે 10 કરોડ મતદારો વધારે છે. જે કુલ 81.4 કરોડ મતદારો થાય છે.
આ ઉપરાંત
ચુંટણી પંચે આવનારી 2014ની લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આજે સવારે વિવિધ પ્રકારની જાહેરાતો કરી હતી જેમાં જણાવાયુ છે કે ગત વખતની ચુંટણી કરતા આ વખતે 10 કરોડ મતદારો વધારે છે. જે કુલ 81.4 કરોડ મતદારો થાય છે.
આ ઉપરાંત
- એપ્રિલ 7 પ્રથમ તબક્કાનું મતદાન - બે રાજ્યોમાં - છ બેઠકો ઉપર
- એપ્રિલ 9 બીજા તબક્કનું મતદાન- પાંચ રાજ્યો - 7 બેઠકો
- એપ્રિલ 10 ત્રીજા તબક્કાનુ મતદાન 14 રાજ્યો 92 બેઠકો
- એપ્રિલ 12 ચોથા તબક્કનું મતદાન 3 રાજ્યો 5 બેઠકો
- એપ્રિલ 17 પાંચમાં તબક્કનું મતદાન 13 રાજ્યો 122 બેઠકો
- એપ્રિલ 24 છઠ્ઠા તબક્કનું મતદાન 12 રાજ્યો 117 બેઠકો
- એપ્રિલ 30 સાતમા તબક્કનું મતદાન 9 રાજ્યો 89 બેઠકો(ગુજરાતમાં 30 એપ્રિલે ચુંટણી યોજાશે)
- મે 7 આઠમા તબક્કનું મતદાન 7 રાજ્યો 64 બેઠકો
- મે 12 નવમાં અને અંતિમ તબક્કનું મતદાન 3 રાજ્યો 41 બેઠકો
ચુટણીપંચની અન્ય મહત્વની જાહેરાત
ચુટણીપંચની અન્ય મહત્વની જાહેરાત
- મતગણના 16 મેથી શરુ થશે
- આજથી જ આચારસંહિતા લાગુ
- ચુંટણી ખર્ચ ઉપર ચાંપતી નજર રખાશે
- મતદાર ફોટો વૉટર સ્લીપનો પ્રથમ વખત ઉપયોગ
- લોકસભા ચુંટણી સાથે સાથે ત્રણ રાજ્યો ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાની ચુંટણીઓ પણ યોજાશે
- 98.6 % મતદારો પાસે ફોટોવાળા ઓળખકાર્ડ
- કોઈ પણ ઉમેદવાર પસંદ નથી તેવો વિકલ્પ NOTA ઈવીએમમાં ઉપલબ્ધ રહેશે
- 9,30,000 વોટીંગબુથ પર મતદાન થશે
- કુલ મતદારો 81.4 કરોડ, ગત વર્ષ કરતા 10 કરોડ વધારે
- 2,61,31,000 નવા મતદારો
- 9 માર્ચે દેશભરમાં મતદાર યાદીની ચકાસણી
- પરિક્ષાઓને ધ્યાનમાં રાખીને ચુંટણી તારીખો નક્કી કરાઈ
તા 19-07-2004 થી તા 03-11-2013 સુધી લગભગ 9 વર્ષમા ગણિ અરજિ કરવામા આવિ. અરજી ગાભુ ગામ પચાયત ના તલાટી અને સરપંચ ને મોકલવામા આવિ, અરજી ની કોપી તાલુકા વિકાસ અધિકારી બેચાજી, જીલલા વિકાસ અધિકારી મહેસાણા, અને કલેકટર મોકલવામા આવિ, યોગય કાર્યવાહિ ન થતા છેલલે તા 03-11-2013 ની અરજી મા પચાયત પાસે લેખિત મા જવાબ માગીયો. તા 02-03-2014 ના રોજ તા 03-11-2013 ની અરજી વિશે ફોન પર સરપંચ શ્રી ને પુછતા તેમણે જણાવેલ કે અરજી મળિ છે મે તલાટી ને કાર્યવાહિ માટે આપેલ છે અને તલાટી ને અરજી વિશે પુછતા તેણે જણાવેલ કે હજુ અરજી મળિ જ નથી હુ તા 03-03-2014 ના રોજ સરપંચ જોડે થી લઈ લઈસ.આજ રોજ તા 03-11-2013 ની અરજી મારા બલોગ પર મુકુ છુ તથા ઈમેલ કરુ છુ (cm@gujaratindia.com,પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ - secprh@gujarat.gov.in, વિકાસ કમિશ્નરશ્રીની કચેરી - commi-prh@gujarat.gov.in, કમિશ્નર ગ્રામવિકાસની કચેરી - commi-rd@gujarat.gov.in,) શુ 3 મહિના મા પંચાયત જવાબ આપવા બધાયેલિ નથી ? શુ અરજી ની કોપી તાલુકા વિકાસ અધિકારી બેચાજી, જીલલા વિકાસ અધિકારી મહેસાણા, અને કલેકટર મોકલવામા આવિ તો તેમની કોઈ જવાબદારી નથી ? આના જવાબ તમારા દવારા ઈમેલ મા આપવા વિનંતી.
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment