Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Good Bye (VAT, CST, Service Tax )
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6 (Gold)
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે

GST અંતર્ગત તમારે ક્યા એકાઉન્ટ્સ અને અન્ય રેકોર્ડ રાખવા પડશે?
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
કોઈ પણ સંસ્થા ના નાણાકીય અહેવાલ માટે માહિતી નો પ્રાથમિક સ્ત્રોત એ
એકાઉન્ટ અને રેકોર્ડ છે. આપણા દેશમાં ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટેક્સ ના
દરેક કાયદાઓ માં આદેશ છે કે માહિતી નિયત પદ્ધતિ માં જ ચોક્કસ સમયગાળા માટે
લેવાવી અને સંગ્રહ થવી જોઈએ. આવા એકાઉન્ટ અને રેકોર્ડ દરેક કાયદા હેઠળ
કરદાતાઓએ ફાઈલ કરેલા રિટર્ન માટે આધારભૂત બની રહેશે.
એક્સાઇઝ (આબકારી) હેઠળ, સામાન્ય રેકોર્ડ મેઈન્ટેઈન કરવા માટે RG -૧ રજીસ્ટર (એક્સાઇઝ પાત્ર માલનું દૈનિક સ્ટોક એકાઉન્ટ), ફોર્મ -૪ રજીસ્ટર (કાચા માલ આપવા કે મેળવવા ની રસીદ), ઈન્વોઈસ બુક અને જોબ વર્ક રજીસ્ટર જરૂરી છે.
સર્વિસ ટેક્સ અંતર્ગત, સૂચિત રેકોર્ડ માં બિલ રજીસ્ટર, પ્રાપ્તિ (રિસિપ્ટ) રજીસ્ટર, જમા/ઉધાર નોંધ રજીસ્ટર, CENVAT ક્રેડિટ રજીસ્ટર, વગેરે નો સમાવેશ થાય છે.
VAT અંતર્ગત, સૂચિત રેકોર્ડ માં ખરીદ રેકોર્ડ, વેચાણ રેકોર્ડ, સ્ટોક રેકોર્ડ, ઇનપુટ અને આઉટપુટ ટેક્સ, વર્ક કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ની વિગત વાળું VAT એકાઉન્ટ વગેરે.
આ રેકોર્ડ તે લાગુ પડતા નાણાકીય વર્ષના અંતથી ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી જળવાવા જોઈએ.
GST અંતર્ગત, દરેક રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિએ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માં દર્શાવેલ વ્યાપારના મુખ્ય સ્થળ પર નીચેની વિગતોના યોગ્ય એકાઉન્ટ્સ રાખવા પડશે:-
GST અંતર્ગત સચોટ અને સમયસર પાલન માટે ઇલેક્ટ્રોનિક ફોર્મ માં બૂક્સ અને રેકોર્ડ રાખવા એ આદર્શ અને અનુકૂળ રહેશે.
ઉદાહરણ તરીકે: નાણાકીય વર્ષ ‘૧૭-‘૧૮ સંબંધિત એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ માટે, વાર્ષિક રિટર્ન ફરજીયાત ૩૧મી ડિસેમ્બર ‘૧૮ પહેલા ફાઈલ થવું જોઈએ. આ એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ ૩૧મી ડિસેમ્બર ‘૨૩ સુધી જળવાવા જોઈએ.
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here
Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here
Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here
Link :- http://blogs.tallysolutions.com/hi/
Note :- Paid Tally Update Release 4 , 5 to Release 6 (GST) Just Email :- inquiry.gsg15@gmail.com and Contact Only Whats App (Chat) 7990449182
Quick Heal Special Offer Dt 19/06/2017 to Dt 30/06/2017
My Quick Heal Price = Other Company Offer Price - 100
Ex. :- 1400 = 1500 -100
Contact Only Whats App (Chat) 7990449182
વર્તમાન કર-પદ્ધતિ
હાલની ઈન્ડાયરેક્ટ કર પદ્ધતિમાં, દરેક કર નો કાયદો નિયમિત એકાઉન્ટ ની બુક ઉપરાંત લેવડ-દેવડ ના ચોક્કસ એકાઉન્ટ અને રેકોર્ડ નિયત સમયગાળા માટે મેઈન્ટેઈન રાખવા માટે આદેશ આપે છે.એક્સાઇઝ (આબકારી) હેઠળ, સામાન્ય રેકોર્ડ મેઈન્ટેઈન કરવા માટે RG -૧ રજીસ્ટર (એક્સાઇઝ પાત્ર માલનું દૈનિક સ્ટોક એકાઉન્ટ), ફોર્મ -૪ રજીસ્ટર (કાચા માલ આપવા કે મેળવવા ની રસીદ), ઈન્વોઈસ બુક અને જોબ વર્ક રજીસ્ટર જરૂરી છે.
સર્વિસ ટેક્સ અંતર્ગત, સૂચિત રેકોર્ડ માં બિલ રજીસ્ટર, પ્રાપ્તિ (રિસિપ્ટ) રજીસ્ટર, જમા/ઉધાર નોંધ રજીસ્ટર, CENVAT ક્રેડિટ રજીસ્ટર, વગેરે નો સમાવેશ થાય છે.
VAT અંતર્ગત, સૂચિત રેકોર્ડ માં ખરીદ રેકોર્ડ, વેચાણ રેકોર્ડ, સ્ટોક રેકોર્ડ, ઇનપુટ અને આઉટપુટ ટેક્સ, વર્ક કોન્ટ્રાક્ટ એકાઉન્ટ ની વિગત વાળું VAT એકાઉન્ટ વગેરે.
આ રેકોર્ડ તે લાગુ પડતા નાણાકીય વર્ષના અંતથી ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી જળવાવા જોઈએ.
GST કર પદ્ધતિ
GST અંતર્ગત, ઊત્પાદન પ્રવૃત્તિઓ, કરપાત્ર સર્વિસ ની જોગવાઈઓ અને માલ ના વેચાણ ને એક સામાન્ય કાયદો લાગુ પડશે અને આથી, વ્યાપાર હવે સંકલિત માહિતી જાળવી શકશે જે પહેલા અલગ-અલગ રાખવી પડતી હતી.GST અંતર્ગત, દરેક રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિએ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માં દર્શાવેલ વ્યાપારના મુખ્ય સ્થળ પર નીચેની વિગતોના યોગ્ય એકાઉન્ટ્સ રાખવા પડશે:-
- માલનું ઉત્પાદન
- માલ અને/અથવા સર્વિસ ના ઇન્વર્ડ અને આઉટવર્ડ સપ્લાય
- માલનો સ્ટોક
- મેળવેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ
- ચૂકવવાપાત્ર અને ચૂકવેલ આઉટપુટ ટેક્સ
GST અંતર્ગત સચોટ અને સમયસર પાલન માટે ઇલેક્ટ્રોનિક ફોર્મ માં બૂક્સ અને રેકોર્ડ રાખવા એ આદર્શ અને અનુકૂળ રહેશે.
એવા વ્યક્તિઓ જેમનું ટર્નઓવર નાણાકીય વર્ષ દરમિયાન ૧ કરોડ થી વધી જાય
ઉપર જણાવેલ એકાઉન્ટ્સ રાખવા ઉપરાંત, કોઈ રજીસ્ટર્ડ વ્યક્તિ જેમનું નાણાકીય વર્ષ દરમિયાન ટર્નઓવર રૂ.૧ કરોડ થી વધી જાય તેમને નીચે મુજબ જરૂરી છે,- તેમના એકાઉન્ટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ અકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરવા પડશે અને
- ઓડિટ કરેલ વાર્ષિક એકાઉન્ટ્સ ની નકલ અને ફોર્મ GSTR -૯ માં વાર્ષિક રિટર્ન ફાઈલ કરતી વખતે ફોર્મ GSTR -૯B માં સેટલમેન્ટ (રિકૉન્સીલિએશન) સ્ટેટમેન્ટ જમા કરવો.
વેરહાઉસ કે ગોડાઉન ચલાવતા કે માલિકી ધરાવતા વ્યક્તિઓ
વેરહૉઉસ કે ગોડાઉન કે અન્ય માલ સંગ્રહ કરવા માટે વપરાતા સ્થળ ના ઓપરેટર કે માલિક, ભલે એ રજીસ્ટર્ડ હોય કે ન હોય, તેમણે કન્સાઇનર (માલ મોકલનાર), કન્સાઈની (માલ લેનાર) અને અન્ય વિગતો જે હજી કાયદામાં નિયત કરવાની બાકી છે તેના રેકોર્ડ રાખવા પડશે.એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ કેટલા સમય સુધી સાચવવા જરૂરી છે?
દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ રેકોર્ડ જે નાણાકીય વર્ષ સંબંધિત હોય તે વર્ષના વાર્ષિક રિટર્ન ભર્યાની તારીખથી ૫ વર્ષ સુધી એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ સાચવવા પડશે.ઉદાહરણ તરીકે: નાણાકીય વર્ષ ‘૧૭-‘૧૮ સંબંધિત એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ માટે, વાર્ષિક રિટર્ન ફરજીયાત ૩૧મી ડિસેમ્બર ‘૧૮ પહેલા ફાઈલ થવું જોઈએ. આ એકાઉન્ટ્સ અને રેકોર્ડ્સ ૩૧મી ડિસેમ્બર ‘૨૩ સુધી જળવાવા જોઈએ.
Source
:-http://blogs.tallysolutions.com/gu/gst-accounts-records/
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
વર્તમાન અપ્રત્યક્ષ કર પ્રણાલી અંતર્ગત બધાજ રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિઓ આપોઆપ જી.એસ.ટી. માં પરિવર્તિત થઇ જશે અને તેમને એક કામચલાઉ રજીસ્ટ્રેશન ID આપવામાં આવશે. નોંધણી દરમિયાન આપેલ વિગતોની પુષ્ટિ કર્યા પછી, કાયમી રજિસ્ટ્રેશન IDs આપવામાં આવશે. તે જ રીતે, એવા વેપારીઓ જેમણે કમ્પોઝિશન કર વસુલાત પસંદ કરેલ છે તેઓ આપોઆપ જી.એસ.ટી. માં પરિવર્તિત થઇ જશે.
જી.એસ.ટી. અંતર્ગત, રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ જેઓનું સરેરાશ ટર્નઓવર નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૫૦ લાખ થી વધારે નથી, તેઓ કમ્પોઝિશન કર વસુલાત પસંદ કરી શકે છે. વળી, આ પણ અમુક શરતો ને આધીન છે. તદ્દનુસાર, જી.એસ.ટી. માં પરિવર્તન દરમિયાન એક કમ્પોઝિશન ડીલર નિયમિત (રેગ્યુલર) ડીલર માં પણ પરિવર્તિત થઇ શકે.
જી.એસ.ટી. અંતર્ગત કમ્પોઝિશન ડીલર થી રેગ્યુલર ડીલર માં પરિવર્તિત થતા, તમારે રેગ્યુલર ડીલર ની અનુપાલન જરૂરિયાતો ને વળગી રહેવું પડશે. તમને તમારા ઇન્વર્ડ સપ્લાય પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની અને આઉટવર્ડ સપ્લાય પર જી.એસ.ટી. વસુલવાની મંજૂરી છે.
જયારે આ બધું સારું જણાય છે, તેની સાથે તમે ‘જી.એસ.ટી. હેઠળ જો કોઈ કમ્પોઝિશન ડીલર રેગ્યુલર ડીલર બને તો તેના અંતિમ સ્ટોક પર ચુકવેલ ટેક્સ નું શું થશે? ‘ તે જાણવા ઇચ્છતા હશો.
ચાલો આપણે આને વિસ્તારથી સમજીએ.
કોઈ કમ્પોઝિશન ડીલર નીચેના માંથી કોઈ એક કારણસર રેગ્યુલર ડીલર માં પરિવર્તિત થઇ શકે:
કૃપા કરી તમારો આ બ્લોગ પોસ્ટ પરનો ફીડબેક નીચે કમેન્ટસ માં શેર કરો. તથા અમને એ પણ જણાવો કે GST ના ક્યાં વિષયો શીખવામાં તમે રસ દાખવો છો, અમે તે વિષયો અમારા કન્ટેન્ટ પ્લાન માં સમાવેશ કરતા આનંદ અનુભવીશું.
તમને આ ઉપયોગી નીવડ્યું? તો નીચે સોશ્યિલ શેર બટન નો ઉપયોગ કરીને બીજા સાથે શેર કરો.
Source :-http://blogs.tallysolutions.com/gu/gst-tax-refund-claim/
જી.એસ.ટી. માં પરિવર્તન: કમ્પોઝીશન ડીલર માંથી રેગ્યુલર ડીલર માં બદલાવું
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટેજુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
વર્તમાન અપ્રત્યક્ષ કર પ્રણાલી અંતર્ગત બધાજ રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિઓ આપોઆપ જી.એસ.ટી. માં પરિવર્તિત થઇ જશે અને તેમને એક કામચલાઉ રજીસ્ટ્રેશન ID આપવામાં આવશે. નોંધણી દરમિયાન આપેલ વિગતોની પુષ્ટિ કર્યા પછી, કાયમી રજિસ્ટ્રેશન IDs આપવામાં આવશે. તે જ રીતે, એવા વેપારીઓ જેમણે કમ્પોઝિશન કર વસુલાત પસંદ કરેલ છે તેઓ આપોઆપ જી.એસ.ટી. માં પરિવર્તિત થઇ જશે.
જી.એસ.ટી. અંતર્ગત, રજીસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિ જેઓનું સરેરાશ ટર્નઓવર નાણાકીય વર્ષ દરમિયાન રૂ. ૫૦ લાખ થી વધારે નથી, તેઓ કમ્પોઝિશન કર વસુલાત પસંદ કરી શકે છે. વળી, આ પણ અમુક શરતો ને આધીન છે. તદ્દનુસાર, જી.એસ.ટી. માં પરિવર્તન દરમિયાન એક કમ્પોઝિશન ડીલર નિયમિત (રેગ્યુલર) ડીલર માં પણ પરિવર્તિત થઇ શકે.
જી.એસ.ટી. અંતર્ગત કમ્પોઝિશન ડીલર થી રેગ્યુલર ડીલર માં પરિવર્તિત થતા, તમારે રેગ્યુલર ડીલર ની અનુપાલન જરૂરિયાતો ને વળગી રહેવું પડશે. તમને તમારા ઇન્વર્ડ સપ્લાય પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની અને આઉટવર્ડ સપ્લાય પર જી.એસ.ટી. વસુલવાની મંજૂરી છે.
જયારે આ બધું સારું જણાય છે, તેની સાથે તમે ‘જી.એસ.ટી. હેઠળ જો કોઈ કમ્પોઝિશન ડીલર રેગ્યુલર ડીલર બને તો તેના અંતિમ સ્ટોક પર ચુકવેલ ટેક્સ નું શું થશે? ‘ તે જાણવા ઇચ્છતા હશો.
ચાલો આપણે આને વિસ્તારથી સમજીએ.
કોઈ કમ્પોઝિશન ડીલર નીચેના માંથી કોઈ એક કારણસર રેગ્યુલર ડીલર માં પરિવર્તિત થઇ શકે:
- સ્વૈચ્છીક રીતે રેગ્યુલર ડીલર બનવાનું પસંદ કરે
- કાયદાના અમલીકરણ ને લીધે: સરેરાશ ટર્નઓવર રૂ. ૫૦ લાખની નિર્ધારિત મર્યાદા કરતા વધી જાય અથવા તો નિયત શરતો મુજબ, જી.એસ.ટી. હેઠળ તે કમ્પોઝિશન વસુલાત પસંદ કરવા માટે લાયક ના હોય.
તમારા અંતિમ સ્ટોક માં રહેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે ની યોગ્યતા શરતો
તમે તમારા અંતિમ સ્ટોક માં રહેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નીચે મુજબની શરતો ને આધીન મેળવી શકો છો:- કાચો માલ, અર્ધ-પૂર્ણ માલ કે તૈયાર માલ ના સ્વરૂપે રહેલ અંતિમ સ્ટોક ફરજીયાત કરપાત્ર સપ્લાય માટે ઉપયોગ થવો જોઈએ કે ઉપયોગ થવા માટે હોવો જોઈએ
- અંતિમ સ્ટોક માં રહેલ ઇનપુટ પર ચુકવેલ VAT પહેલાના નિયમ મુજબ ક્રેડિટ તરીકે લઇ શકાવો જોઈએ. આ માત્ર VAT ની ક્રેડિટ કલેઇમ કરવા માટે જ લાગુ પડે છે.
- તમારી પાસે ઈન્વોઈસ અથવા ઇનપુટ (અર્ધ-પૂર્ણ માલ અને તૈયાર માલ સહીત) ના સંદર્ભ માં અન્ય ડ્યૂટી/ટેક્સ ચુકવતા દસ્તાવેજો હોય
- ઈન્વોઈસ ની તારીખ અથવા અન્ય નિયત ડ્યૂટી/ટેક્સ ચુકવણીના દસ્તાવેજો GST માં પરિવર્તિત થયાની તારીખથી ૧૨ મહિના સુધીના જ હોવા જોઈએ.આ બધી શરતો પુરી થતા જ મળતી ક્રેડિટ ની રકમ તે પદ્ધતિ થી ગણાઈ જશે જે હજી નિર્ધારિત કરવાની બાકી છે.
કૃપા કરી તમારો આ બ્લોગ પોસ્ટ પરનો ફીડબેક નીચે કમેન્ટસ માં શેર કરો. તથા અમને એ પણ જણાવો કે GST ના ક્યાં વિષયો શીખવામાં તમે રસ દાખવો છો, અમે તે વિષયો અમારા કન્ટેન્ટ પ્લાન માં સમાવેશ કરતા આનંદ અનુભવીશું.
તમને આ ઉપયોગી નીવડ્યું? તો નીચે સોશ્યિલ શેર બટન નો ઉપયોગ કરીને બીજા સાથે શેર કરો.
Source :-http://blogs.tallysolutions.com/gu/gst-tax-refund-claim/
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source
:-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here
Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here
Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here
Link :- http://blogs.tallysolutions.com/hi/
Note :- Paid Tally Update Release 4 , 5 to Release 6 (GST) Just Email :- inquiry.gsg15@gmail.com and Contact Only Whats App (Chat) 7990449182
Quick Heal Special Offer Dt 19/06/2017 to Dt 30/06/2017
My Quick Heal Price = Other Company Offer Price - 100
Ex. :- 1400 = 1500 -100
Contact Only Whats App (Chat) 7990449182
Note :-
1. This Offer velid only 3 days
2. Payment Advence
3. This Offer velid only Quick Heal PC 1 User 1 Year
4.We Are Replay Only Whats App Chat
5. Provider Your Offer Price in Chat
Source :-Gayatri Solution Group
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment