સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 9 September 2014

વિશ્વમાં સૌથી મુલ્યવાન શેરબજાર તરીકે ભારતનું હવે નવમું સ્થાન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

વિશ્વમાં સૌથી મુલ્યવાન શેરબજાર તરીકે ભારતનું હવે નવમું સ્થાન

ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧.૫૮ ટ્રીલિયન ડોલરઃસ્વીટઝર્લેન્ડ માર્કેટ પાછળ ધકેલ

નવી દિલ્હી, તા.૯
વિશ્વમાં સૌથી મોટા શેર બજાર તરીકે દસમું સ્થાન મેળવ્યા પછી ભારતે એક ઔર કિર્તિ મેળવી છે અને તે છે સૌથી મુલ્યવાન દેશ તરીકે વિશ્વમાં એનું નવંમુ સ્થાન જેના કારણે    સ્વીટઝર્લેન્ડ પણ પાછળ ધકેલાઇ ગયું છે. ભારતનું  માર્કેટ કેપિટલાઇઝેશન ૧.૫૮ ટ્રીલિયન ડોલર થયું છે. એફઆઇઆઇ દ્વારા કરવામાં આવેલી ખરીદી પછી ૨૭૩૧૯૮૫ના આંકે મુંબઇ શેર બજાર સૌથી ઊંચી સપાટીએ હતો. એફઆઇઆઇ દ્વારા વર્ષ ૨૦૧૪ના અત્યાર સુધીના સમયગાળામાં  ૧૪ અબજ ડોલરના શેરો ખરીદવામાં આવ્યા છે.
 બેંચમાર્ક શેરો દ્વારા ઉચ્ચ સપાટી કુદાવી હોવા છતાં ભારતે હજુ પણ જાન્યુઆરી ૨૦૦૮ના ૧.૯ ટ્રિલિયનના સર્વોચ્ચ આંકને આંબવાનું બાકી છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ભારતીય કંપનીઓ દ્વારા વિશ્વ બજારને ૪૪૨ અબજ ડોલરનો ફાળો આપવામાં આવ્યો છે અને ડોલરની દ્રષ્ટીએ સેન્સેક્સ ૩૩ ટકા આગળ રહ્યો હતો એટલે કે વિશ્વનો સૌથી મોટો ગેઇન કરનાર દેશ બન્યો હતો.
ભારત હવે વૈશ્વિક સ્તરેં માર્કેટ કેપના ૨.૪ ટકા સાથે  અગ્રંણી બન્યો છે જેમાં ૧.૮ ટકા તો વર્ષની શરૃઆતમાં જ આવી ગયા હતા. ઓએનજીસી, ટીસીએસ. એસબીઆઇ સન ફાર્મા, આઇસીઆઇસીઆઇ બેંક, કોલ ઇન્ડિયા  અને લાર્સન એન્ડ ટુબ્રો એ  વર્ષ ૨૦૧૪માં તેમની  ેએસેટ્સમાં રૃ. ૫૦૦૦૦ કરોડથી ૧.૪૨ લાખ કરોડનો વધારો કર્યો હતો.


Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment