સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 10 September 2014

એપલ બાદ Google લાવી રહ્યું છે બજારમાં સ્માર્ટવોચ...!!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

એપલ બાદ Google લાવી રહ્યું છે બજારમાં સ્માર્ટવોચ...!!

- એપલની બીજી સ્માર્ટવોચ ઓક્ટોબરમાં

અમદાવાદ તા. 10 સપ્ટેમ્બર, 2014

આજના સ્માર્ટ જમાનામાં હવે સ્માર્ટફોન કરતા એક પગલું આગળ એટલે સ્માર્ટવોચ. આ સ્માર્ટવોચ થકી હવે માત્ર સમય તો જોઈ શકાશે, પરંતુ સાથે-સાથે ફોટોગ્રાફી, ગેઈમ્સ, સંગીત વિગેરે પણ આ સ્માર્ટવોચ થકી શક્ય બનશે. સ્માર્ટવોચ બનાવવાની હોડમાં વિશ્વની ટોચની મોબાઈલ કંપનીઓ એપલ, ગુગલ, સેમસંગ, સોની વિગેરે સારામાંસારાં ફીચર્સવાળી સ્માર્ટવોચના ઉત્પાદનમાં વ્યસ્ત બન્યા છે.

ગુગલઃ ગુગલ ગ્લાસ અને નેક્સસ 5 બાદ મોટોરોલા સાથે તકનીકી સહાયતી ગુગલ પોતાન પ્રથમ સ્માર્ટવોચ બહાર પાડશે. જેમાં અન્ડ્રોઈડ કીટકેટ વર્ઝન હશે. આ સ્માર્ટવોચ ઓપન સોર્સ પ્રોગ્રામીંગને આવકારે છે. જે એન્ડ્રોઈડ સ્માર્ટફોન અને ટેબ્લેટમાં હાલ શક્ય છે.

એપલ આઈ વોચઃ ગઈકાલે એપલ દ્વારા આઈવોચ લોન્ચીંગ બાદ હવે સ્માર્ટવોચ યુગનો પ્રારંભ થયો છે. ત્યારે આગામી ઓક્ટોબર 2014માં એપલ 1.52 ઈંચ તથા 1.7 ઈંચ સ્ક્રિન વાળી સ્માર્ટવોચ લોન્ચ કરશે, તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ બંન્ને આઈવોચ આઈઓએસ 7 પર કાર્ય કરશે. આ સ્માર્ટવોચમાં તમામ કે OS એપ્સ કાર્ય કરી શકે છે. તદઉપરાંત આ આઈવોચમાં બ્લુટૂથ ફીચર છે. આ સ્માર્ટવોચ તમારા સ્વાસ્થનું પણ નિરીક્ષણ કરતું રહે છે. તદઉપરાંત આ સ્માર્ટવોચમાં બિલ્ટઈન મેપ્સ(નક્શાઓ) છે, જે તમને તમારા ડેસ્ટીનેશન પર પહોંચાડવામાં મદદરૂપ થશે. સ્માર્ટવોચ આગામી ઓક્ટોબર માસમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે.

આ ઉપરાંત સેમસંગ, એલ.જી જેવી વિખ્યાત કંપનીઓએ પણ પોતાની સ્માર્ટવોચ લોન્ચ કરી છે. આમ સ્માર્ટફોન બાદ સ્માર્ટવોચ મોબાઈલ ટેક્નોલોજીને નવા શિકર પર લઈ જશે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment