સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 12 October 2014

હવે ભારતના નાગરિકોને અપાશે ઈ પાસપોર્ટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

હવે ભારતના નાગરિકોને અપાશે ઈ પાસપોર્ટ

પાસપોર્ટમાં ઈલેક્ટ્રોનીક ચીપ ફીટ કરાશે,છેડછાડ કરવાનુ અશક્ય બની જશે

2016થી નાગરિકોને નવા પ્રકારના પાસપોર્ટ મળશેભારતના વિદેશ મંત્રાયલના પાસપોર્ટ ડીવીઝને હવે ઈ પાસપોર્ટ આપવાનુ નક્કી કર્યુ છે.આ પ્રકારના પાસપોર્ટમાં વિશેષ પ્રકારની ઈલેક્ટ્રોનીક ચીપ લગાવવામાં આવશે.જેના કારણે પાસપોર્ટ સાથે છેડછાડ કરવુ લગભગ અશક્ય બની જશે.

પાસપોર્ટનો દેખાવ લગભગ અગાઉના પાસપોર્ટ જેવો જ રહેશે પરંતુ જે વ્યક્તિનો પાસપોર્ટ હશે તેને લગતી માહિતી અને ડેટા પાસપોર્ટમાં મુકવામાં આવનાર ચીપમાં સમાવી લેવામાં આવશે.

 આ જ ચીપમાં પાસપોર્ટ ધારકની ફીંગર પ્રીન્ટ તેમજ ભારતની ડીજીટલ સીગ્નેચર પણ હશે.પાસપોર્ટ આપવામાં આવશે તે વખતે આ ચીપ સીલ કરી દેવામાં આવશે.જેથી પાસપોર્ટ સાથે છેડછાડ થવાની શક્યતાઓ નહી રહે

દુનિયાના 100 દેશો આ પ્રકારના પાસપોર્ટ પોતાના નાગરિકોને ઈશ્યુ કરી રહ્યા છે ત્યારે ભારતમાં હજી કેટલાક ડીપ્લોમેટીક પાસપોર્ટમાં જ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

જોકે સરકારે હવે નાગરિકોને પણ 2016થી આ જ પ્રકારના પાસપોર્ટ ઈશ્યુ કરવાનુ નક્કી કર્યુ છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment