Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gayatri Solution Group News
ચોથી પેઢીના વારસદાર ગાદીપતિ, જલાબાપાનો વંશવેલો જુઓ અત્યારે જ
રાજકોટઃ દેનો કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ સૂત્રને જીવન
મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે 216મી જન્મજયંતી
છે.જલાબાપાના વંશજો આજે પણ રાજકોટ સૌરાષ્ટ્રમાં રહે છે.તેના ચોથી પેઢીના
વારસદાર રઘુરામબાપા વીરપુરની ગાદી સંભાળી રહયાં છેઆવો જલાબાપાના વંશવેલા પર
એક નજર કરીએ.
વીરપુરના જલારામ મંદિરના હાલના ગાદીપતિ રઘુરામ બાપાને એક ભાઇ અને બે
બહેનો છે. પરંતુ તે મંદિરના કામમાં કોઇ દિવસ હસ્તક્ષેપ કરતા નથી અને
રાજકોટમાં જ રહે છે. રઘુરામભાઇના નાના ભાઇ ભરતભાઇ અને શિલાબેન ઓપ્શન નામના
મોલ જેવા અદ્યતન શો રૂમ ધરાવે છે. શિલાબેન એક કોલેજનું સંચાલન કરી જલારામ
ઉચ્ચ કેળવણી મંડળ પણ ચલાવે છે. તેમના મોટા બેન કિર્તીબેન સ્વાધ્યાય
પ્રવૃતિમાં ખૂબ જ ઉંડા ઉતરેલા છે. રઘુરામભાઇના નાના બહેનને વીરપુરના અનેક
લોકો વીરબાઇ માનો અવતાર જ ગણે છે. વીરપુર જલારામ મંદિરના ગાદિપતિ રઘુરામ
બાપા નિસંતાન છે. તેમના ભાઇ ભરતભાઇના લગ્ન મુંબઇમાં થયા છે.
આગળની સ્લાઇડ્સ બટુકબાપાનું અવસાન થયું હતું ત્યારે વીરપુર સ્વયંભૂ ચાર દિવસ બંધ રહ્યું હતું.
Source :-http://www.divyabhaskar.co.in/news-frec/SAU-RJK-c-120-436699-NOR.html?seq=1
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment