સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 22 September 2017

GST E-way Bill Format - એક મોબાઇલ નંબર કે મેઇલ આઇડીને આધારે ત્રણ જ રિટર્ન ફાઇલ કરી શકાશે - નોટબંધી એ એક બીનજરૂરી રોમાંચ હતોઃ વિશ્વમાં કયાંય સફળ થઇ નથી - બેનામી સંપત્તિ અંગે બાતમી આપનારને મળશે એક કરોડનું ઇનામ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

એક મોબાઇલ નંબર કે મેઇલ આઇડીને આધારે ત્રણ જ રિટર્ન ફાઇલ કરી શકાશે

   મુંબઇ તા. ૨૩ : ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવા માટે સિસ્ટમમાં લોગઇન થવાની પ્રદ્ઘતિમાં ડિપાર્ટમેન્ટ દ્વારા ફેરફાર કરાયા છે. રિટર્ન ફાઇલ કરવા માટે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી સબમીટ કરાતાં લોગઇન માટે બન્ને ઉપર એક ઓટીપી જનરેટ થતો હતો. જે નાંખ્યા બાદ રિટર્ન ફાઇલ કરી શકાતું હતું.
   એક મોબાઇલ નંબર અને મેઇલ આઇડીના આધારે ૧૦ રિર્ટન ફાઇલ કરી શકાતા હતા. હવે ફેરફાર મુજબ એક મોબાઇલ અને ઇ મેઇલ આઇડીને આધારે માત્ર ત્રણ રિટર્ન ફાઇલ કરી શકાશે. પહેલા પરિવારનો એક જ સભ્ય કોઇ સી.એ. અથવા તો ટેકસ કન્સલ્ટન્ટ પાસે જાય તો તેના મોબાઇલ નંબર અને મેઇલ આઇડીને આધારે પરિવારના તમામ સભ્યોનું રિર્ટન ફાઇલ કરાવી શકતો હતો હવે તે શકય નહિ બને.
   ટેકસ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટના જણાવ્યા મુજબ ઇનકમટેકસ રિટર્ન ફાઇલ કરવા લોગઇન થવા માટેની પદ્ઘતિમાં ફેરફાર થવાથી કરદાતાઓની હાલાકીમાં વધારો થશે. કેમકે ઘણા સિનિયર સિટીઝન કરદાતાઓ મોબાઇલ કે ઇમેઇલનો ઉપયોગ કરતા નથી હોતા. તેવી જ રીતે દ્યણી મહિલાઓ ઇમેઇલનો ઉપયોગ નથી કરતી. આવા કરદાતાઓ પોતાના સંતાનો કે પછી કોઇ સ્વજનો અથવા સગા સંબંધીઓના મોબાઇલ કે ઇમેઇલ આઇડીને આધારે ઓટીપી જનરેટ કરાવી પોતાનું રિટર્ન ફાઇલ કરાવી દેતા હતા. હવે જેતે નંબર અને આઇડીને આધારે માત્ર ત્રણ જ રિટર્ન ફાઇલ થઇ શકશે આ ફેરફારને કારણે મોબાઇલ કે ઇમેઇલ આઇડીનો ઉપયોગ નહીં કરનારા કરદાતાઓની તકલીફમાં વધારો થશે.

Source :-  http://www.akilanews.com/23092017/main-news/1506140834-114679

નોટબંધી એ એક બીનજરૂરી રોમાંચ હતોઃ વિશ્વમાં કયાંય સફળ થઇ નથી

પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ફરી સરકારને આડે હાથ લીધીઃ નોટબંધીની જરૂર જ હતીઃ ૮૬ ટકા કરન્સી પાછી ખેંચો તો જીડીપી ઘટે જઃ વિકાસના મુદ્દાને ઉકેલવા માટે ૭ થી ૮ ટકાના દરથી આપણે પ્રગતિ કરવી પડશેઃ જીએસટી-નોટબંધી ઉતાવળે અમલી બનાવાયા હતા
નોટબંધી એ એક બીનજરૂરી રોમાંચ હતોઃ વિશ્વમાં કયાંય સફળ થઇ નથી
   નવી દિલ્હી તા.૨૩ : પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યુ છે કે, નોટબંધી એક બીનજરૂરી રોમાંચ હતો. તેમણે જણાવ્યુ છે કે આવા પગલાને કેટલાક લેટીન અમેરિકી અને આફ્રિકન દેશોને બાદ કરતા દુનિયામાં કયાંય સફળતા મળી નથી. તેમણે હાલમાં જ કહ્યુ હતુ કે, જીએસટી અને નોટબંધીના ઉતાવળે અમલથી આર્થિક પ્રગતિ પર નકારાત્મક અસર પડશે. મહાલીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા પુર્વ વડાપ્રધાને કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે, આર્થિક અને ટેકનીકલ રીતે આ રોમાંચની જરૂર હતી. જો સિસ્ટમમાંથી ૮૬ ટકા કરન્સી કાઢી નાખો તો ઘટાડો થાય જ.
   મનમોહનસિંહે એ બાબત પણ દોહરાવી હતી કે અર્થવ્યવસ્થાની રફતાર નોટબંધીને કારણે ધીમી થઇ છે અને તેમાં જીએસટીને લાગુ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓનું પણ યોગદાન છે. અત્રે એ નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના જુનામાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર ઘટયો છે અને વર્ષ-ર૦૧૬-૧૭ના ચોથા ત્રિમાસિક ગાળામાં દર ૬.૧ ટકાથી ઘટીને પ.૭ ટકા આવી ગયો છે. મનમોહનસિંહે ગયા વર્ષે સંસદમાં કહ્યુ હતુ કે, જીડીપીમાં બે ટકાનો ઘટાડો થશે. તેમણે કહ્યુ હતુ કે, નોટબંધી એક ઐતિહાસિક આફત, સંગઠીત, કાનૂની લુંટ છે.
   મનમોહનસિંહે જણાવ્યુ હતુ કે, આપણે આપણા વિકાસના મુદાને ઉકેલવા માટે ૭ થી ૮ ટકાના દરથી પ્રગતિ કરવી પડશે. ગયા મહિને રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજને અનુમાન મુકયુ હતુ કે, નોટબંધીને કારણે દેશના જીડીપીમાં ૧ થી ર ટકાનો ઘટાડો આવ્યો છે જે લગભગ ર લાખ કરોડ રૂપિયાની બરાબર છે. મોદી સરકાર ઉપર પ્રહાર કરતા પુર્વ વડાપ્રધાને કહ્યુ હતુ કે, અસહમતીના સન્માન અને કાનૂનનું શાસન લોકતાંત્રિક રાજવ્યવસ્થાનો આંતરીક હિસ્સો છે.
   તેમણે થોડા દિવસ પહેલા જ કહ્યુ હતુ કે, નોટબંધી અને જીએસટી અનૌપચારિક, લઘુ ક્ષેત્ર પર અસર પાડશે. આ બંને જ જીડીપીના ઘટાડા માટે જવાબદાર છે. આપણા ૯૦ ટકા રોજગાર અનૌપચારિક સેકટરમાં છે અને ૮૬ ટકા કરન્સી પાછી લેવી સાથમાં ઉતાવળે જીએસટી એ બધુ મળી જીડીપી વૃધ્ધિ પર ખરાબ અસર પાડશે. તેમણે કહ્યુ હતુ કે, નોટબંધીની કોઇ જરૂર જ ન હતી.

Source :- http://www.akilanews.com/23092017/main-news/1506141051-114685

બેનામી સંપત્તિ અંગે બાતમી આપનારને મળશે એક કરોડનું ઇનામ

કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા બેનામી સંપત્તિ નિશાના પર
બેનામી સંપત્તિ અંગે બાતમી આપનારને મળશે એક કરોડનું ઇનામ
   નવી દિલ્હી તા. ૨૩ : નોટબંધી બાદ કાળા નાણા પર 'સર્જિકલ સ્ટ્રાઈક' કરીને નરેન્દ્ર મોદી સરકારે બેનાવી સંપત્ત્િ। પર નિશાન સાધ્યું હતું. હવે આ પહેલમાં બેનામી સંપત્તિધારકોની ગુપ્ત માહિતી આપશે તે બાતમીદારને સરકારે એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ બાતમી સચોટ હોવી જોઈએ અને બાતમી આપનારનું નામ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે.
   ગત વર્ષે સરકારે જે બેનામી સંપત્ત્િ। કાયદો લાગુ કર્યો હતો, તેમાં આ જોગવાઈ નહતી. જો કે અગાઉ પણ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, ડીઆરઆઈ દ્વારા બાતમી આપનારને ઈનામનું પ્રોત્સાહન આપવામાં આવતું હતું. પરંતુ આટલી મોટી રકમ ઈનામ સ્વરૂપે પ્રથમ વખત આપવામાં આવશે.
   બેનામી સંપત્ત્િ। ધરાવતા લોકોની માહિતી એકત્ર કરવાનું કામ આઈટી અધિકારીઓ અને વહીવટી તંત્ર માટે કપરું હોય છે. સીબીડીટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'જો અમે બાતમીદારોની મદદ લઈએ તો કાર્યવાહી ઘણી સરળ, ઝડપી અને અસરકારક બનશે. માહિતી પુરી પાડનારને ઈનામ આપવામાં આવશે જેથી કામગીરી સરળ બની જશે અને દેશભરમાં બેનામી સંપત્ત્િ। ધરાવનારાઓની મુશ્કેલીમાં વધારો થશે.' પ્રવર્તમાન સમયે આ દરખાસ્ત નાણાં મંત્રાલય પાસે છે. નાણાં મંત્રાલયની લીલી ઝંડી મળ્યા બાદ સીબીડીટી તેની સત્ત્।ાવાર જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ ઓકટોબર અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ બાબતની જાહેરાત થઈ શકે છે.

Source :- http://www.akilanews.com/23092017/main-news/1506140867-114681

GST E-way Bill Format

In our previous blog ‘All you Need to Know about e-way Bill under GST’, we introduced and and explained in details the provisions of E-Way bill under GST. In this blog, we will take you through the  E-way Bill format in GST.

Under GST, all registered persons who intend to initiate the movement of goods of value exceeding Rs. 50,000 should generate an e-Way Bill.  The E-Way Bill needs to be generated in Form GST EWB-01 in the GSTN portal.  The GST E-way bill format is categorized into 2 parts – PART-A and PART-B as shown below.
gst e-way bill format

PART-A of GST E-Way Bill Format

The Part A of E-Way Bill in Form EWB-01 aims to collect the details of consignment, usually the invoice details. Accordingly, the following details need to be captured.
  • GSTIN of Recipient: Mention the GSTIN number of the recipient.
  • Place of Delivery: Here you must mention the Pincode of the place where goods are delivered.
  • Invoice or Challan Number: Mention the Invoice or Challan number against which the goods are supplied.
  • Value of Goods: Mention the consignment value of goods.
  • HSN Code: Enter the HSN code of goods which are transported. If your turnover is up to Rs. 5 crores, you need to mention the first 2 digits of HSN code. If it is more than Rs. 5 crores, 4 digits of HSN code are required.
  • Reason for Transportation: The reason for transportation is pre-defined and you need to select the most appropriate option from the list. The pre-defined list contains the following options as shown in the table below.
Code Description
1` Supply
2 Export or Import
3 Job Work
4 SKD or CKD
5 Recipient not known
6 Line Sales
7 Sales Return
8 Exhibition or fairs
9 For own use
0 Others

  • Transport Document Number: This indicates either one of the Goods Receipt Number, Railway Receipt Number, Airway Bill Number or Bill of Lading Number.

Part-B of GST E-way Bill Format

In Part B of Form EWB-01, the vehicle number in which goods are transported needs to be mentioned. This will be filed by the transporter in the common portal.
The question that now arises is, who is responsible for generating the E-Way Bill? Transporter, supplier or the recipient? Watch out our next blog for the answer and detailed explanation to this question.

Source :- http://blogs.tallysolutions.com/gst-e-way-bill-format/

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment