સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 29 September 2017

દિવાળીના સમયમાં વેપારીઓને રિટર્ન ભરવામાં વ્યસ્ત થવું પડશે - યુદ્ધના એંધાણ : ઉત્તર કોરિયા સેનામાં લાખોની ભરતી કરશે - ૫૦થી વધુ ચીજો પર GST ઘટયા છતાં ગ્રાહકોને કોઇ લાભ નહિ - ૫૦૦ ત્રાસવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં: ફરી સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

દિવાળીના સમયમાં વેપારીઓને રિટર્ન ભરવામાં વ્યસ્ત થવું પડશે
અધિકારીઓને માહિતી મેળવવા વેપારીઓ પાસે મોકલાશેઃ હવે ડિસેમ્બર-૨૦૧૭ સુધી જીએસટીઆર - ૩બી ભરવાનું રહેશે
   નવી દિલ્હી તા.૨૯: સપ્ટેમ્બર-૨૦૧૭નું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓકટોબર છે. આ જ ગાળામાં દીવાળીનો તહેવાર આવશે સામાન્ય રીતે દશેરાથી દીવાળી સુધી બજારમાં ખરીદીઓ તથા વેચાણ થતાં હોય છે. આજ સમયમાં જો વેપારી નિયમિત રિટર્ન નહિ ભરે તો તેને દંડની જોગવાઇ ઓ લાગુ પડી શકે છે બરોડા ટેકસબારના પ્રવકતા મુકેશ શર્માએ જીએસટીમાં થતી વિટંબણાઓ અંગે માહિતી આપી હતી.
   જીએસટીના કાયદા મુજબ જીએસટીઆર માત્ર જુલાઇ અને ઓગષ્ટ માસ માટે જ ભરવાનો હતો સરકારે બનાવેલા આપેલા નોટિફિકેશન મુજબ ડિસેમ્બર ૨૦૧૭ સુધી જીએસટીઆર ૩બી ભરવા પડશે. વેપારીએ જુલાઇ-૨૦૧૭થી ડિસેમ્બર-૨૦૧૭ માટે દર મહીને ચાર રિટર્ન ભવા પડશે. આમ પણ વેબસાઇટ અત્યંત ધીમી ગતિથી કામ કરતી હોવાની ફરિયાદ ચાલે છે. પણ મહીનામાં ચાર રિટર્ન ભરવા પડશે ત્યારે વેપારીઓ વ્યવસાય છોડીને પ્રોફેશનલો સાથે તેમજ ઓનલાઇન સમય રિસર્ન ભરવા માટે ફાળવવો પડશે. પ્રોફેશનલો ૨૦ સપ્ટેમ્બરના દિવસે મોડી રાત્રી સુધી રિટર્ન ભર્યા છે. કોમ્પ્યુટર અત્યંત ધીમા કામ કરતાં હતા.
   જીએસટીની વેબસાઇટ બનાવનારાંના જણાવ્યા મુજબ અત્યંત ઝડપી કાર્યવાહી કરી શકાશે, પણ વેબસાઇટ સ્લો ચાલવા સાથે એરર મેસેજ પણ આપતા રહ્યા છે. સરકારે જુલાઇ અને ઓગષ્ટ માટે છૂટછાટો આપી છે. પણ સપ્ટેમ્બર-૨૦૧૭માં જીએસટીઆર-૨૦૧૭માં દંડ લગાડવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
   વેપારીઓ પાસે જીએસટીના અધિકારીઓ માહિતી મેળવવા માટે જવાના છે. મળતી માહિતી મુજબ જીએસટીના કાયદા મુજબ કામ કરતાં રાજયના જીએસટી તેમજ કેન્દ્રના જીએસટી વચ્ચે સંકલનનો સંપૂર્ણ અભાવ છે. શહેરના જુનો વેટ વિભાગ એટલે કે એસજીએસટીએ તાજેતરમાં વેપારીઓ પાસે રૂરૂ મુલાકાત લઇને જીએસટીઆર ૩બી વિષે તપાસ કરી હતી.(૧.૩)

Source :-http://www.akilanews.com/29092017/main-news/1506665625-115079

૫૦થી વધુ ચીજો પર GST ઘટયા છતાં ગ્રાહકોને કોઇ લાભ નહિ
ગ્રાહકો સાથે છેતરપીંડીઃ તંત્રનું મૌનઃ પગલા લેવા જરૂરી
   નવી દિલ્હી તા. ૨૯ : કેન્દ્ર સરકારે ઉતાવળે ૧લી જુલાઇ ૨૦૧૭થી જીએસટી અમલી બનાવી દીધો હતો પછી વેપારીઓએ રોષ વ્યકત કરતાં કેટલીય પ્રોડકટ એવી હતી જેમાં તબક્કાવાર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા હતા પણ વાસ્તવિકતા એ છે કે, જીએસટીના દર ઘટયાં પછી પણ તેનો લાભ હજુ સુધી ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. જીએસટીની અમલવારી કરાવનારા સરકારી તંત્ર નિષ્ફળ નીવડયું છે જયારે તોલમાપ ખાતાને પણ ફરિયાદો કરાઇ છે છતાં હજુ સુધી ગ્રાહકોને લૂંટતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થઇ રહી નથી.જાણકાર સુત્રો જણાવે છે કે, કેન્દ્ર સરકારે તા. ૧-૭-૨૦૧૭થી દેશભરમાં એક સાથે જીએસટી અમલી બનાવ્યો હતો. કેન્દ્ર સરકારે જીએસટી અંતર્ગત તમામ ચીઝવસ્તુઓ ઉપર કેટલો ટેકસ લાગશે તેની જાહેરાત કરી હતી. સ્લેબ પ્રમાણે દરેક પ્રોડકટ ઉપર જીએસટીના દર નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, કેટલીય પ્રોડકટ એવી હતી જેની સામે પ્રોડકટ ઉપર જીએસટી નક્કી કર્યા બાદ વિરોધ કે રજુઆતને પગલે સરકારે નરમ વલણ દાખવી ઘટાડાની ફરજ પડી હતી ઉદાહરણ તરીકે સમજીએ તો પહેલા હેરઓઇલ ઉપર ૨૮ ટકા જીએસટીનો દર નક્કી કરાયો હતો જે પાછળથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવાયો હતો પણ સ્થિતિ એવી હતી કે, પ્રોડકશન કરાયા બાદ એમઆરપી છપાઇ ગયા બાદ જીએસટીના દર ઘટયાં હતા.કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં જીએસટી અમલવારી એજન્સીઓએ ૩૦મી જુને દરેક વેપારીઓ પાસે જુની એમઆરપી સ્ટોક લીધો હતો. હવે જો પ્રોડકટ ઉપર ટેકસ ઘટયો હોય તો સરકારે ઇનપુટ ટેકસ ક્રેડિટ ગણી હતી પણ આ પ્રોડકટ ઉપરનો ટેકસ ઘટાડો નાગરિકો સુધી પહોંચ્યો નથી. સ્થિતિ એવી છે કે, જે પ્રોડકટ ઉપર જુના જીએસટી પ્રમાણે એમઆરટી નક્કી થઇ હતી તે પ્રોડકટ ઉપર જીએસટી ઘટતાં એમઆરપી ઘટવી જોઇએ પણ તે લાભ ગ્રાહકોની મળી રહ્યો નથી. આ અંગે ફરિયાદો પણ થઇ છે પણ માત્ર ટુથપેસ્ટ ઉપર એક બે કેસ કરી સરકારી તોલમાપ ખાતાએ સંતોષ માન્યો છે. ગ્રાહકો હજુ પણ લૂંટાઇ રહ્યાં છે.
   નિયમ પ્રમાણે શું કરવું જોઇએ
   જુના જીએસટીના દર પ્રમાણે કોમોડીટીના પેકેજ ઉપર એમઆરપી નક્કી કરવામાં આવે છે પણ જયારે જીએસટીનો દર ઘટે ત્યારે પેકેજ ઉપર ચીઝવસ્તુની એમઆરપી ઘટી હોવાના સ્ટીકર લગાડી વેચાણ કરવાનું હોય છે પણ એવું થઇ રહ્યું નથી. આ ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડિટી) રૂલ્સ ૨૦૧૧નો ભંગ છે.
   ગ્રાહકો સાથે લૂંટ અંગે શું ફરિયાદ થઇ
   રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિહ વાઘેલાએ રાજયના તોલમાપ નિયંત્રકને લેખિતમાં ફરિયાદ કરી છે. વિવિધ પ્રોડકટ ઉપર જીએસટીના દર ઘટયાં હતા છતાંપણ તેનો લાભ હજુ સુધી ગ્રાહકો સુધી પહોંચ્યો નથી. જુની એમઆરપી પ્રમાણે પ્રોડકટ વેચાણ થઇ રહ્યાં છે. પેકેજ કોમોડીટી તોલમાપ ખાતાના કાર્યક્ષેત્રમાં આવે છે પણ ગ્રાહકોને છેતરતાં વેપારીઓ સામે હજુ સુધી કાર્યવાહી થઇ રહી નથી.
   
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       
   
   કેટલીક વસ્તુઓ ઉપર GST ઘટયો
   
   પ્રોડકટના નામ
   
   જુનો દર
   
   સુધારેલા દર
   
   ઘઉં
   
   ૨.૫ ટકા
   
   ૦ ટકા
   
   ચોખા
   
   ૨.૭૫ ટકા
   
   ૦ ટકા
   
   માર્કા વગરનો લોટ
   
   ૩.૫ ટકા
   
   ૦ ટકા
   
   દહીં, લસ્સી, છાશ
   
   ૪ ટકા
   
   ૦ ટકા
   
   મિનરલ વોટર
   
   ૨૭ ટકા
   
   ૧૮ ટકા
   
   ખાંડની બનાવટ
   
   ૨૧ ટકા
   
   ૧૮ ટકા
   
   બાળકોને ડ્રોઇંગ,
   
   ૭ ટકા
   
   ૦ ટકા
   
   રંગના પુસ્તકો
   
   જુતા ચંપલ
   
   ૧૦ ટકા
   
   ૫ ટકા
   
   સાબુ
   
   ૨૭ ટકા
   
   ૧૮ ટકા
   
   અન્ય ફુટવેર
   
   ૨૧ ટકા
   
   ૧૮ ટકા
   
   એલપીજી સ્ટવ
   
   ૨૧ ટકા
   
   ૧૮ ટકા
   
   અલ્યુમિનિયમ ફોઇલ્સ
   
   ૧૯ ટકા
   
   ૧૮ ટકા
   
   ટુથ પાવડર
   
   ૧૭ ટકા
   
   ૧૨ ટકા
   
   મેડિકલ વપરાશની
   
   ૨૩ ટકા
   
   ૧૨ ટકા
   
   એકસ રે ફિલ્મ
   
   હેર ઓઇલ
   
   ૨૮ ટકા
   
   ૧૮ ટકા
   
   ટુથપેસ્ટ
   
   ૨૭ ટકા
   
   ૧૮ ટકા
   
   બાળકોની ગાડીઓ
   
   ૨૮ ટકા
   
   ૧૮ ટકા
   

Source :- http://www.akilanews.com/29092017/main-news/1506665523-115075

યુદ્ધના એંધાણ : ઉત્તર કોરિયા સેનામાં લાખોની ભરતી કરશે
૪૭ લાખ લોકો સેનામાં સામેલ થવા માટે ઇચ્છુક : અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે શાબ્દિક યુદ્ધ વધારે તીવ્ર થતા સેનામાં નવી ભરતી કરવા ઉત્તર કોરિયા સજ્જ
   પ્યોંગયાંગ,તા. ૨૯ : કોરિયન દ્ધિપમાં ઉભી થયેલી કટોકટીના કારણે વૈશ્વિક સ્તર પર યુદ્ધના ભણકારા હવે વાગી રહ્યા છે. પરમાણુ હથિયારોના પરીક્ષણ અને મિસાઇલ કાર્યક્રમને લઇને ઉત્તર કોરિયા વૈશ્વિક સમુદાયના ટાર્ગેટ હેઠળ છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતી જતી કટોકટીના કારણે વિશ્વના દેશો ચિંતાતુર દેખાઇ રહ્યા છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ દિન પ્રતિદિન વધુ તીવ્ર બની રહ્યુ છે ત્યારે હવે ઉત્તર કોરિયામાં ૪૭ લાખ લોકોએ સેનામાં સ્વચ્છાથી ભરતી થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતીમાં પ્રશ્ન એ થઇ રહ્યા છે કે શુ ઉત્તર કોરિયા યુદ્ધના વાદળો વચ્ચે આ પ્રકારની તૈયારી કરી રહ્યુ છે. સરમુખ્તયારશાહી શાસન વ્યવસ્થામાં ઉત્તર કોરિયા સાથે સંબંધિત માહિતી પણ રાજ્ય નિયંત્રિત મિડિયા મારફતે જ બહાર આવે છે. ઉત્તર કોરિયાના સરકારી મિડિયાએ આજે માહિતી આપતા કહ્યુ હતુ કે લોકો સ્વેચ્છાથી સેનામાં સામલ થવા માટે આવી રહ્યા છે. એક જાણીતા ઉત્તર કોરિયાના અખબારે માહિતી આપતા કહ્યુ છે કે વિદ્યાર્થી અને વર્કર્સની આ સંખ્યામાં ૧૨.૨ લાખ મહિલાઓ પણ સામેલ છે. આમાં છેલ્લા છ દિવસના ગાળામાં જ કોરિયન પીપલ્સ આર્મીમાં સામેલ થયેલા લોકો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ૨૨મી સપ્ટેમ્બરના દિવસે અમેરિક પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની જોરદાર નિંદા કરી હતી. જેમાં ટ્રમ્પે ઉત્તર કોરિયાને સંપૂર્ણ ખતમ કરી દેવાની વાત કરી હતી. કિમે ટ્રમ્પને માનસિક રીતે બિમાર તરીકે ગણાવ્યા હતા અને કહ્યુ હતુ કે ઉત્તર કોરિયા ટ્ર્મ્પ દ્વારા અપમાનિત કરવાનો બદલો ઉચ્ચ સ્તરે લેશે. ટ્ર્મ્પે મંગળવારના દિવસે જ કહ્યુ હતુ કે અમેરિકી સેનાનુ કોઇ પણ પગલુ કોરિયા માટે ભયાનક સાબિત થઇ શકે છે.
   હાલમાં જ ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાને જવાબમાં કહ્યુ હતુ કે ટ્ર્મ્પની આ પ્રકારની ધમકી એક પ્રકારથી યુદ્ધના સંકેત તરીકે છે. અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર એકપછી એક પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. ઉત્તર કોરિયાની આઠ બેંકો અને ૨૬ કારોબારી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્ય છે. ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ અને મિસાઇલ કાર્યક્રમને ધ્યાનમાં લઇને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Source :- http://www.akilanews.com/29092017/main-news/1506670078-115083

૫૦૦ ત્રાસવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં: ફરી સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર

પાકિસ્તાનને નાક નથીઃ ફરી સરહદ પાર શરૂ કરી દીધા ત્રાસવાદી કેમ્પો

નવી દિલ્હી તા.ર૯ : કાશ્મીર સરહદે હજુ પણ પ૦૦થી વધુ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટે ટાંપીને બેઠા છે. આ ત્રાસવાદીઓ પુંચ સેકટર, સબજીયા, કૃષ્ણાઘાટી, કેરી, બાલાકોટ, શાહપુર, લામ વગેરે સેકટરોમાં સરહદ પાર મોજુદ છે.

   સર્જિકલ સ્ટ્રાઇક બાદ ૧પ નવા ત્રાસવાદી પ્રશિક્ષણ શિબિર પીઓકેમાં શરૂ થયા છે જેમાં મોટાભાગના તોઇબા અને હિઝબુલના ત્રાસવાદીઓ છે. આ શિબિરોમાં અત્યારે ૪૦૦૦થી વધુ યુવાનો તાલીમ લઇ રહ્યા છે. પીઓકેના દુલ્લી, મસકર, કોટલી, સમાની, મસક, સીનશા, નિકેયાલ, બર્નાલા વગેરે ક્ષેત્રોમાં આ કેમ્પ ચાલુ છે.
   ગયા વર્ષે ર૮ સપ્ટેમ્બરે રાત્રે ભારતીય આર્મીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને ૪૦ જેટલા ત્રાસવાદીઓને ફુંકી માર્યા હતા તથા સાત આતંકી કેમ્પોનો સફાયો બોલાવી દીધો હતો. જે પછી પાકિસ્તાને ત્યાંથી કેમ્પ હટાવી લીધા હતા પરંતુ હવે એ ફરી શરૂ થઇ ગયા છે. પાકિસ્તાન સેના રોજેરોજ સરહદે ગોળીબાર કરી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનની હરકતો જોતા ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર ઉભી થઇ છે. આ બાબતનો સંકેત ભુમીદળના વડા બીપીન રાવતે અનેક વખત આપ્યો છે.
   પાક.ની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ તથા આતંકી સંગઠનોના આકાઓ ફરીથી ત્રાસવાદીઓને સરહદ નજીક લાવ્યા છે. તેઓને ઘુસણખોરી માટે પાક. સેનાની પોસ્ટ તથા બેરેકમાં રાખવામાં આવ્યા છે.

Source :- http://www.akilanews.com/29092017/main-news/1506659357-115064

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment