Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
મા આશાપુરાના જયઘોષ સાથે મંદિર પરિસર ગાજી ઉઠ્યું
સવારે 6 કલાકે ચાચરા કુંડથી ચામર સવારી નીકળી હતી જે મંદિરે પહોંચ્યા બાદ નીજ મંદિરમાં રાજ પરિવાર વતી તેરા જાગીરના મયૂરધ્વજસિંહ જાડેજાએ માતાજીનું શાસ્ત્રોક્ત પૂજન કરીને પતરી ઝીલવા ખોળો પાથર્યો હતો. ડાક અને ઘંટારવ વચ્ચે માત્ર પાંચજ સેકન્ડમાં માતાજીએ પતરી આપતાં આનંદથી ઝુમી ઉઠેલા બહોળી સંખ્યમાં ઉપસ્થિત માઇભક્તોએ જયજયકાર બોલાવ્યો હતો.
આ પ્રસંગે રાજ પરિવારના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, દિલુભા ટિલાટ સહિતના અગ્રણીઓએ અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના આશીષ લીધા હતા.
ડાકના નાદ સાથે પતરી આપમેળે ખોળામાં ઝિલાય છે
ચાચરા કુંડથી નીકળતી ચામર સવારીમાં સ્થાનિક જાગરિયા ભાઇઓ ડાક વગાડતા મંદિરે પહોંચે છે જ્યાં પૂજન કરાયા બાદ રાજ પરિવારના સભ્ય માતાજીની સન્મુખ ખોળો પાથરીને ઉભા રહે છે. દરમિયાન ડાકનો નાદ શરૂ થાય છે અને માતાજીના જમણા ખભે મુકાતી ચોક્કસ વનસ્પતિના પાંદડાઓથી બનેલી પતરી આપમેળે ખોળામાં ઝીલાય છે. આ એક ચમત્કારિક પરંપરા માનવામાં આવે છે.
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
ગુજરાતના આ ગામમાં ખોડિયાર માં એ આપ્યા પરચા
ભાવનગરઃશારદિય નવરાત્રિના ચડતા દિવસો ચાલતા હોય ત્યારે શક્તિ સ્વરુપા માતાની આરાધના સુચક હોય છે. ત્યારે ભાવનદર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રુપાવટી ગામમાં સોલંકી બારોટ પરિવારનો માતાજીનો મઢ આવેલો છે. જેમાં સાક્ષાત ખોડિયાર માં બિરાજમાન છે.
આ
ખોડિયાર માતાના ત્રિશુલ પર ગત રાત્રે કાળી ચકલી બેઠેલી જોવા મળી હતી.
અચાનક બધાની નજર પડતા લોકો અચંબિત રહી ગયા હતા. લોકોના ટોળે ટોળે જોવા માટે
ઉમટી પડ્યા હતા. ઇતિહાસની ઘટના ફરીથી તાજી થઇ હતી. રાનવધણ જ્યારે યુદ્ધ પર
નિક્ળયો હતો ત્યારે તેના ભાલા પર માતાજી સાક્ષાત ચકલી બનીને બેસી ગયા હતા.
આ સાથે ખોડિયાર માતાજી એ પરચો આપ્યો હતો તેવી વાત ફેલાઇ હતી.
ભાવનગરઃશારદિય નવરાત્રિના ચડતા દિવસો ચાલતા હોય ત્યારે શક્તિ
સ્વરુપા માતાની આરાધના સુચક હોય છે. ત્યારે ભાવનદર જિલ્લાના ગારિયાધાર
તાલુકામાં રુપાવટી ગામમાં સોલંકી બારોટ પરિવારનો માતાજીનો મઢ આવેલો છે.
જેમાં સાક્ષાત ખોડિયાર માં બિરાજમાન છે.
આ ખોડિયાર માતાના ત્રિશુલ પર ગત રાત્રે કાળી ચકલી બેઠેલી જોવા મળી
હતી. અચાનક બધાની નજર પડતા લોકો અચંબિત રહી ગયા હતા. લોકોના ટોળે ટોળે જોવા
માટે ઉમટી પડ્યા હતા. ઇતિહાસની ઘટના ફરીથી તાજી થઇ હતી. રાનવધણ જ્યારે
યુદ્ધ પર નિક્ળયો હતો ત્યારે તેના ભાલા પર માતાજી સાક્ષાત ચકલી બનીને બેસી
ગયા Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-BVN-OMC-thinking-of-giving-this-to-khadiyar-in-this-village-of-gujarat-gujarati-news-5706502-PHO.html
૫૦૦ ત્રાસવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં: ફરી સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર
પાકિસ્તાનને નાક નથીઃ ફરી સરહદ પાર શરૂ કરી દીધા ત્રાસવાદી કેમ્પો
નવી દિલ્હી તા.ર૯ : કાશ્મીર સરહદે હજુ પણ પ૦૦થી વધુ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટે ટાંપીને બેઠા છે. આ ત્રાસવાદીઓ પુંચ સેકટર, સબજીયા, કૃષ્ણાઘાટી, કેરી, બાલાકોટ, શાહપુર, લામ વગેરે સેકટરોમાં સરહદ પાર મોજુદ છે.
સર્જિકલ સ્ટ્રાઇક બાદ ૧પ નવા ત્રાસવાદી પ્રશિક્ષણ શિબિર પીઓકેમાં શરૂ થયા
છે જેમાં મોટાભાગના તોઇબા અને હિઝબુલના ત્રાસવાદીઓ છે. આ શિબિરોમાં
અત્યારે ૪૦૦૦થી વધુ યુવાનો તાલીમ લઇ રહ્યા છે. પીઓકેના દુલ્લી, મસકર,
કોટલી, સમાની, મસક, સીનશા, નિકેયાલ, બર્નાલા વગેરે ક્ષેત્રોમાં આ કેમ્પ
ચાલુ છે.
ગયા
વર્ષે ર૮ સપ્ટેમ્બરે રાત્રે ભારતીય આર્મીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને
૪૦ જેટલા ત્રાસવાદીઓને ફુંકી માર્યા હતા તથા સાત આતંકી કેમ્પોનો સફાયો
બોલાવી દીધો હતો. જે પછી પાકિસ્તાને ત્યાંથી કેમ્પ હટાવી લીધા હતા પરંતુ
હવે એ ફરી શરૂ થઇ ગયા છે. પાકિસ્તાન સેના રોજેરોજ
સરહદે ગોળીબાર કરી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનની હરકતો જોતા
ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર ઉભી થઇ છે. આ બાબતનો સંકેત ભુમીદળના વડા બીપીન રાવતે અનેક વખત આપ્યો છે.
પાક.ની
ગુપ્તચર એજન્સી આઇએસઆઇ તથા આતંકી સંગઠનોના આકાઓ ફરીથી ત્રાસવાદીઓને સરહદ
નજીક લાવ્યા છે. તેઓને ઘુસણખોરી માટે પાક. સેનાની પોસ્ટ તથા બેરેકમાં
રાખવામાં આવ્યા છે. Source :- http://www.akilanews.com/29092017/main-news/1506659357-115064
માતાના મઢમાં માતાજીએ માત્ર પાંચ જ સેકન્ડમાં પતરી આપી, જાણો શું છે આ વિધિ
આઠમે રજાશાહીના વખતથી ચાલી આવતી પરંપરા મુજબ જાતર વિધિ યોજાઇ હતી
દયાપર: માતાના મઢમાં સાતમના હવન સંપન્ન થયા બાદ બીજા દિવસે
આઠમે રજાશાહીના વખતથી ચાલી આવતી પરંપરા મુજબ જાતર વિધિ યોજાઇ હતી જેમાં
માતાજીએ માત્ર પાંચ જ સેકન્ડમાં પતરી આપી દેતાં ભાવ વિભોર બનેલા ભાવિકોએ
આશાપુરાનો જયઘોષ બોલાવતાં મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું.
મા આશાપુરાના જયઘોષ સાથે મંદિર પરિસર ગાજી ઉઠ્યું
સવારે 6 કલાકે ચાચરા કુંડથી ચામર સવારી નીકળી હતી જે મંદિરે પહોંચ્યા બાદ નીજ મંદિરમાં રાજ પરિવાર વતી તેરા જાગીરના મયૂરધ્વજસિંહ જાડેજાએ માતાજીનું શાસ્ત્રોક્ત પૂજન કરીને પતરી ઝીલવા ખોળો પાથર્યો હતો. ડાક અને ઘંટારવ વચ્ચે માત્ર પાંચજ સેકન્ડમાં માતાજીએ પતરી આપતાં આનંદથી ઝુમી ઉઠેલા બહોળી સંખ્યમાં ઉપસ્થિત માઇભક્તોએ જયજયકાર બોલાવ્યો હતો.
આ પ્રસંગે રાજ પરિવારના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, સાવજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, દિલુભા ટિલાટ સહિતના અગ્રણીઓએ અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના આશીષ લીધા હતા.
ડાકના નાદ સાથે પતરી આપમેળે ખોળામાં ઝિલાય છે
ચાચરા કુંડથી નીકળતી ચામર સવારીમાં સ્થાનિક જાગરિયા ભાઇઓ ડાક વગાડતા મંદિરે પહોંચે છે જ્યાં પૂજન કરાયા બાદ રાજ પરિવારના સભ્ય માતાજીની સન્મુખ ખોળો પાથરીને ઉભા રહે છે. દરમિયાન ડાકનો નાદ શરૂ થાય છે અને માતાજીના જમણા ખભે મુકાતી ચોક્કસ વનસ્પતિના પાંદડાઓથી બનેલી પતરી આપમેળે ખોળામાં ઝીલાય છે. આ એક ચમત્કારિક પરંપરા માનવામાં આવે છે.
ચામરને પગપાળા લઇ આશાપુરા મંદિરે પધરાવાઇ: પત્રીવિધી સંપન્ન
મોમાય માના મંદિરે માતાનામઢથી આવેલ ચામરને વિધિવત આશાપુરા મંદિરે પગપાળા લઇ જવામાં આવી હતી. જયાં મહારાવ પ્રાગમલજી ત્રીજાની હાજરીમાં ઇન્દ્રજીતસિંહે ચામર લઇ માના ચરણોમાં ધરાવી હતી અને ત્યારબાદ પત્રીવિધી શરૂ થઇ હતી. પાંચમના ભુજથી માતાનામઢ ચામરનું પ્રસ્થાન કરાયું હતું. જેનું આઠમના પત્રીવિધિ સાથે સમાપન થયું હતું.

Source :- https://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-know-about-patari-vidhi-given-of-maa-ashapura-madh-at-dayapar-gujarati-news-5707520-PHO.html
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick
Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED,
Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling
Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web
Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector,
Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment